ઇન્દ્રભારતી બાપુની અનોખી દેશભક્તિ

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ઇન્દ્રભારતી બાપુની અનોખી દેશભક્તિ । ગીરનારના સંત વિશે જાણો । જુનાગઢના રુદ્રેશ્વર જાગીર આશ્રમ
    संत इन्द्रभारती महाराज की अनोखी देश भक्ति | जूनागढ़ के साधु आश्रम में मानते है राष्ट्रीय त्यौहार
    #NewsJunagadh #On24x7News #GirIndiaFilms #JunagadhNews #AsiaticLion #lion #GirForest #NatioanPark #SasanGir #leopard #wildlife #forest #birds #GirCow #tribal #siddi #jambur #heritage #dog #puppy #pets #animal #cute #cub #cow #deer #tiger #monkey #rescue #junagadh #gujarat
    "On news" is a video-based news portal with a primary focus on Gujarat news.
    This news is aimed to be factual reporting and helping people make an opinion."On news" strives to involve all stakeholders and provide the news content which is factual but presented keeping in the consideration the issues that matter the most.
    We are working last 25 years in media, we have more than 10000 unique, unbelievable, amazing, and rare video stock footage huge archives We are happy to be commissioned to film for you or else provide you with broadcast crewing and production solutions across India. So write to us obtain stock footage license of any type of broadcast format and any type of production.
    Subscribe now
    / on24x7news on UA-cam for a steady stream of videos from across India.
    Reach us at: on24x7news@gmail.com जूनागढ़ के साधु की अनोखी देश भक्ति | रुद्रेश्वर जागीर आश्रम में इन्द्रभारतीजी बापूने लहराया तिरंगा
    દેશભરમા,આજે જયારે 69 મોં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહો છે ત્યારે જૂનાગઢ પવિત્ર ગિરનાર પર્વત ની ગોડ માં સાધુ સંતો એ દેશના ગૌરવ સમા તિરંગા રાષ્ટ્રધ્વજ ને ફરકાવ્યો હતો. ભવનાથ ક્ષેત્રમાં આવેલ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ માં છેલ્લા આઠ વર્ષ થી દરેક રાષ્ટ્રીય પર્વ ઉજવાઈ છે. આ પ્રસંગે સાધુ સંતો સહીત જૂનાગઢના મેયર અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી
    આ છે ગિરનાર પર્વતની ગોદ માં આવેલ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ અને આ આશ્રમ ના મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવે છે. આ આશ્રમમાં સવાર થી સુશોભન કરી દેશભક્તિના ગીત સંગીત સંગીત થી વાતાવરણ ને દેશભક્તિ મે બનાવવામાં આવ્યું હતું। ગિરનાર ક્ષેત્ર ના તમે સાધુ સંતો અને જૂનાગઢના અંગરાણીઓ ની હાજરીમાં સાધુ સંતો એ તિરંગા રાષ્ટ્રધ્વજ ને ફરકાવી સલામી આપી હતી આ પ્રસંગે આશ્રમના મહંત અને આયોજક સંત ઇન્દ્રભારતીબાપુએ દેશવાસીઓને શુભેસછા આપી સરહદના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે ભારત દેશ વિશ્વ ગુરુ બને તેવી અમે ભગવાન શિવ પાસે પ્રાથના કરીયે છે
    આ પસંગે જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા એ ઇન્દ્રભારતીજી મહારાજની દેશભક્તિ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે દેશમાં ફક્ત એકજ આશ્રમ એવો છે જ્યાં તિરંગો ફરકાવાવમાં આવતો હોય. કોટેચાએ દેશવાસીઓને એક થઇ વિકાશની દિશામાં આગળ વધવા આહવાન કર્યું હતું
    "On news" is a video-based news portal with a primary focus on Gujarat news.
    This news is aimed to be factual reporting and helping people make an opinion."On news" strives to involve all stakeholders and provide the news content which is factual but presented keeping in the consideration the issues that matter the most.
    We are working last 25 years in media, we have more than 10000 unique, unbelievable, amazing, and rare video stock footage huge archives We are happy to be commissioned to film for you or else provide you with broadcast crewing and production solutions across India. So write to us obtain stock footage license of any type of broadcast format and any type of production.
    Subscribe now
    / on24x7news on UA-cam for a steady stream of videos from across India.
    Reach us at on24x7news@gmail.com

КОМЕНТАРІ • 31