He Kanuda Tori Govalan - Mistu Bardhan | Live at Jalsa Nights Jagat Bhatt

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Jalsa Nights Jagat Bhatt presents He Kanuda Tori Govalan Live Performance by Mistu Bardhan (Assam)
    Song : He Kanuda…. Tori Govalan (Gujarati Prabhatiyu)
    Lyrics : Narsinh Mehta
    Singer : Lata Mangeshkar Ji
    The Jalsa Nights Club is a Coterie of Theatre & Music Lovers, offering spectacular big-budget shows per year featuring artists with national and international acclaim to its members.
    Handled by Meha Bhatt.
    To arrange a 'JALSA NIGHT' at your special occasions, contact Jagat Bhatt. Like this video, Comment your thoughts, and Subscribe & press the Bell Icon for more such videos, we will be posting more and more exciting stuff. Stay tuned! Find us on Facebook @JalsaNightsJagatBhatt , become a part of the Jalsa Family.
    #latamangeshkar #garba #latamangeshkarsongs #bollywood #oldsongs #ashatai
    Lyrics:
    હેં કાનુડા તોરી ગોવાલણ (2)
    હે જી મોરલીએ લલચાણી રે‚
    હેં કાનુડા તોરી ગોવાલણ…(૨)
    હેં કાનુડા તોરી ગોવાલણ
    હે જી મોરલીએ લલચાણી રે‚
    હેં કાનુડા તોરી ગોવાલણ
    હરખેં તો મેં ઈંઢોણી લીધી‚ ને ભરવા હાલી હું તો પાણી રે;
    ગાગર ભરોંસે મેં ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…
    હેં કાનુડા તોરી ગોવાલણ…
    ગાય ભરોંસે મેં ગોધો બાંધ્યો‚ દોહ્વા ની હું અજાણી રે;
    ‚વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા ને ‚ બાંધ્યા છે બહુ તાણી રે…
    હેં કાનુડા તોરી ગોવાલણ…
    રવાઈ ભરોંસે મેં ઘોસરું લીધું જી જી ‚ ને વલોવવા ની હું અજાણી રે‚;
    નેતરાં ભરોંસે મેં સાડી લીધી ને ‚ દૂધમાં રેડયાં પાણી રે…
    હેં કાનુડા તોરી ગોવાલણ…
    ઘેલી ઘેલી મને સૌ કહે છે‚ ને ઘેલી રંગમાં રે’લી રે;
    ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે
    હેં કાનુડા તોરી ગોવાલણ…
    હેં કાનુડા તોરી ગોવાલણ
    હે જી મોરલીએ લલચાણી રે
    કાનુડા તોરી ગોવાલણ.................................

КОМЕНТАРІ • 1