સતી પોતી બાઈ નુ મંદિર જીવન ચરિત્ર જાણો સતી કોને કહેવાય ૨૦૦ વ્રષ પેલા તેમના હાથે લખેલ ત્રણ ગ્રંથ

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • સતી પોતી બાઈ નુ મંદિર જીવન ચરિત્ર જાણો સતી કોને કહેવાય ૨૦૦ વ્રષ પેલા તેમના હાથે લખેલ ત્રણ ગ્રંથ
    #ઇતિહાશ
    #કચ્છ
    #ગામડું
    #કચ્છદર્શન

КОМЕНТАРІ • 29

  • @Vijay_vaghela_18
    @Vijay_vaghela_18 7 днів тому +2

    જય શ્રી પોતીબાઈ 🙏

  • @NavinbhaiJoshi-sy6tp
    @NavinbhaiJoshi-sy6tp 10 днів тому +1

    જય હો સતી બાઈ

  • @jayagohil9151
    @jayagohil9151 10 днів тому +1

    જય મા આઈ પોતી 🙏

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq 10 днів тому +5

    બીજલભાઈ આહાહ્હહહ કેવું પડે હો આવા ઇતિહાસ તો તમારા વિડિઓ માં જ જોવા મળે છે. બહુજ સરસ ઇતિહાસ સાંભળવા મળ્યો. આ વિડિઓ જોઈને ખુબ મજા આવી બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  10 днів тому +1

      જય માતાજી ગોવિદભાઈ 🤝🙏

  • @solankinaresh6909
    @solankinaresh6909 10 днів тому +1

    Jay maa

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 9 днів тому +1

    જય જય ગરવી ગુજરાત 🇮🇳🙏

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 10 днів тому +1

    ❤ જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤

  • @user-ev2ty7pp6x
    @user-ev2ty7pp6x 10 днів тому +2

    જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 10 днів тому +1

    🙏🙏🚩🚩

  • @jadejanirmalsinh8540
    @jadejanirmalsinh8540 10 днів тому +1

    જય માતાજી બ્રિજલભાઈ

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 10 днів тому +2

    Bhutkiya

  • @MahendraParmar-sk3uo
    @MahendraParmar-sk3uo 10 днів тому +1

    બીજલભાઇ ખૂબ ખૂબ અભિનંદન સમાજ ના દરેક નામી તથા અનામી
    સંતો મહંતશ્રી ના ઈતિહાસ ખૂબ જ
    મહાન છે તમોને વિનંતી છે જે તે સંત પુરુષોનો ઈતિહાસ જણાવો તો તેમનુ
    પુરૂ સરનામું જણાવો જે થી સમાજ ના દરેક લોકોને જે તે સાચી સમજ પડે

    • @bijalbhai5067
      @bijalbhai5067  10 днів тому

      કચ્છ મા ભુટકીયા ગામ રાપર તાલુકો

  • @chavadalaljisinh-jg3mj
    @chavadalaljisinh-jg3mj 10 днів тому +2

    બિજલ ભાઈ આ લખાણ એટલા માટે લખવામાં આવ્યું હસે કે પાછળ ની પેઢીઓ માં ધર્મ માં માનવા વાળા ઓ માણસો ને જ્ઞાન મળે અને સાચો ધર્મ અને જીવન ના ઉદ્ધાર માટે સત્ત માર્ગે અને હરિનો માર્ગ નું જ્ઞાન મળે તેનું જ્ઞાન વર્ણવામાં આવ્યું હસે અને છાપેલ પુસ્તકોમાં પાછળ ની પેઢી ઓયે પુનરાવર્તન કરતી આવી હસે જેથી કરીને પાછળ ની પેઢી ઓ વાંચન કરી સકે એવું મારું માનવું છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  10 днів тому

      એ છે તે અજબ છે ભાઈ એનું વર્ણન નથી થાય તેવું 🙏👌

  • @daily_life_routine8667
    @daily_life_routine8667 10 днів тому +1

    બીજલ ભાઇ તમારો વિડિયો જોવાનો સાંભળવાનો ગમે પણ અવાજ બરાબર નથી સંભળાતો

  • @user-ev2ty7pp6x
    @user-ev2ty7pp6x 10 днів тому +1

    આલખાણછે પજાબીમાલખેછે ભાષાછે

  • @Parimal777-x9g
    @Parimal777-x9g 10 днів тому +1

    200 વર્ષ નહિ પણ આ બવ 1500 વર્ષ પેલા ની લખેલી લેખ હોય એવું લાગે સે

  • @omsai6606
    @omsai6606 7 днів тому +1

    બીજલભાઈ તમારા વિડિઓ ની અંદર બેક માં જે મ્યૂજિક વાગે છે તે બંધ રાખો અને જેનું ઇન્ટરવ્યૂ લો છો તેમને પણ એક માઈક આપો તો તમારા વિડિઓ માં મજા આવે તેમ છે

  • @pravinraiyani6739
    @pravinraiyani6739 10 днів тому +1

    જય માતાજી બ્રિજલભાઇ