બુકિંગ નો થતુ હોય તો એટલું કરો || Danbha bapu || સુરાપુરાધામ ભોળાદ || Surapura dada bholad | દાનભા |

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #Danbha_bhuvaji #surapuradhambholad
    પાર્થ સ્ટુડિયો બોરડી
    #Parth_studio_bordi
    માતાજી ના માંડવા, સંતવાણી, લોક ડાયરો, ભાગવત સપ્તાહ, પ્રવચન, કથા, દાડીયારાસ, ફંક્શન, લગ્ન પ્રસંગ, રામામંડળ, આલ્બમ સોન્ગ, લાઈવ પ્રસારણ, વગેરે જેવા આપના કોઈપણ વિડીયો શુટીંગને લગતા કામકાજ માટે અમારો સંપર્ક કરો...
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    Videographi & photography
    🔹Live stream
    🔹HD Live setup
    🔹4k Live setup
    🔹4k Drone camera
    🔹LED Screen
    🔹Crane ( jimi )
    🔹4K & HD Camera
    🔹DSLR Camera
    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
    આવા અવનવા પ્રોગ્રામ ના વીડીયો જોવા માટે અમારી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી 🔔 દબાવો જેથી કરીને અમે જેવા વિડીયો મુકીએ તેવી તરત જ તમને જાણ થાય (નોટિફિકેશન મળે)
    / @parthstudiobordilive6948
    👆અમારી બીજી ચેનલ પાર્થ સ્ટુડિયો બોરડી ઓફીસનલ ને પણ સબસ્ર્કાઈબ કરો

КОМЕНТАРІ • 494

  • @meetasoni7297
    @meetasoni7297 8 місяців тому +42

    જય શ્રી સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ‌ શ્રી વીર રાજાજી દાદા શ્રી વીર તેજાજી દાદા હે‌ દાદા અમારિ ત્રણેય માં દીકરી ની રક્ષા કરજો માંરો ધર નો આસરો નો જાય દાદા મારું જે કાંઈ ગયું છે તે સહી સલામત પાછું આવી જાય દાદા મને સારું કામ મણિ જાય દાદા મારી ભૂલ ચૂક માફ કરજો 🙏🙏🙏 હા દાદા હાવ હાચી વાત છે મારા દુઃખ ના બેલી બનીને આવ્યા છે દાદાહું રાજકોટ થી છું અને મારા માથે દુઃખ બહુ આવી યુ હતું ને ત્યારે દાદા ને સ્મરણ કરવાથી ને વિડીયો જોવાથી દાદાએ ખૂબ મારી રક્ષા જય હો ભોળાનાથ ના વીર શુરવીર મહાવીર તમે ધરતી ઉપર સાક્ષાત કૃષ્ણ ભગવાન બનીને પર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

    • @bhayramjoshi8997
      @bhayramjoshi8997 8 місяців тому +2

      🙏જય સુરા પુરા દાદા મારી મનોકામના પૂરી કરજો

    • @sonalbeancahun1321
      @sonalbeancahun1321 7 місяців тому +2

      જયસુરાપુરાદાદા કોટી કોટી વદન

    • @vilasbarana3463
      @vilasbarana3463 5 місяців тому

      જય શ્રી સુરાપુરા દાદા મારાં દિકરા ને સારી કન્યા મલે અને તે કામ ધંધો શરૂ કરે બસ આટલી વિનંતી સાંભળી લેજો દાદા ભગવાન મારી અરજી સાંભળી લેજો દાદા મારાં લગ્ન થાય એમ ઇચ્છાઓ પૂરી કરજો દાદા હું બહુ દુઃખી છું મારી ઈચ્છા છે મારૂં મકાન બનાવવા ની ઈચ્છા છે તો સારું થય જાય દાદા ભગવાન મારી અરજી સાંભળી લેજો દાદા ❤

    • @vilasbarana3463
      @vilasbarana3463 5 місяців тому

      મારી લાડકવાયી દીકરી ની ઈચ્છા છે તો તેને ખોળાનો ખુદનાર આપજો મારા દાદા ભગવાન સુરાપુરા દાદા વીર રાજાજી ને વીર તેજાજી દાદા ભગવાન મારી અરજી સાંભળી લેજો દાદા ભગવાન ભોળાદ પાય લાગું

    • @vilasbarana3463
      @vilasbarana3463 5 місяців тому

      ❤❤❤❤❤🎉🎉

  • @jb_banna_45
    @jb_banna_45 6 місяців тому +6

    તમારી સેવા તમારા સ્વયમ સેવકો ની સેવા ને સો સો સલામ છે બાપૂ 🙏🏻🚩 જય હો સુરાપુરા દાદા 🙏🏻🚩❤️

  • @shamalbhaichaudhary9864
    @shamalbhaichaudhary9864 8 місяців тому +11

    દાનભાબાપુની રૂબરૂ મુલાકાત થાય અને તમારા દર્શન થાય એવી કૃપા કરજો રાજાજી તેજાજી દાદા.🚩🙏🙏🙏

  • @hemabhaiod8231
    @hemabhaiod8231 6 місяців тому +4

    હે સુરાપુરા દાદા મારા પિતા ને કમરની તકલીફ મટાડી દેજો મારી અરજી સ્વીકારી લે જો❤

  • @hemabhaiod8231
    @hemabhaiod8231 6 місяців тому +4

    ❤❤હે દાદા મારા પિતા ને સાજા કરજો એમણે લઈ ને હું તમારા ચરણોમાં ભોળાદ આવીશ જય સુરાપુરા ધામ મારા દાદાજી કૃપા કરજો❤❤

  • @kapdiprafulchandra3413
    @kapdiprafulchandra3413 6 місяців тому +3

    જ્ય હો સુરાપૂરા દાદા રાજાજી, તેજાજીદાદા અમારી રક્ષl કરજો. જ્ય હો દાનભા બાપુ

  • @ashokpanchal5574
    @ashokpanchal5574 6 місяців тому +3

    જય સુરાપુરા દાદા રાજાજી તેજાજી
    દયા ભાવ રાખજો દાદા

  • @narshibhaitanti2317
    @narshibhaitanti2317 6 місяців тому +3

    જય સુરાપુરાદાદા

  • @user-ky6jx3nm7c
    @user-ky6jx3nm7c 8 місяців тому +16

    🙏જય કુળદેવી માં 🔱 જય ડાડાબાપા 🚩 જય સુરાપુરા દાદા 🙏
    દાદા સહાય કરો અમારા પરિવાર ની પ્રાથના સ્વિકાર કરશો 👏 જય હો દાદા 🙏

  • @vilasbarana3463
    @vilasbarana3463 5 місяців тому +2

    જય સુરાપુરા દાદા ભોળાદ

  • @pareshkotecha4974
    @pareshkotecha4974 6 місяців тому +2

    Jay momai ma
    Jay sura pura dada bholad Rajaji Tejaji Mari upar daya karo

  • @JaYPanchajIMaharaJ
    @JaYPanchajIMaharaJ 8 місяців тому +21

    કળયુગ માં આ દાદા નો સત્ય ધર્મ છે
    🙏જય હો ભાલ માં સુરાપુરા ને🙏

  • @rajashreepatel9231
    @rajashreepatel9231 Місяць тому +1

    Jay surapura dadaa Jay Ho dadaa Mari vahara aavjo dadaa Jay Ho surapura dadaa

  • @mahesholakiya6955
    @mahesholakiya6955 8 місяців тому +10

    🙏🏻🥳🙇‍♂️🙇‍♂️JAY શ્રી SURARAPURA DADA JAY શ્રી RAJAJI DADA JAY શ્રી TEJAJI DADA NI MOJ MOJ NE MOJ JAY શ્રી DANAT BAPU NI MOJ HA 🥳🙏🏻

  • @kavitatrivedi5155
    @kavitatrivedi5155 8 місяців тому +6

    સાચી વાત છે બાપુ ની મેં ઘરે જ દાદાનું સ્મરણ કરીને મારા ભાઈ માટે પ્રાર્થના કરી હતી.. મારો ભાઈ હોસ્પિટલ માં સીરીયસ હતો એને દાદા એ ઊભો કરી દીધો છે.. જય હો ભોળાદ ના સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🙏🏻

    • @user-id1xh1lt8s
      @user-id1xh1lt8s 6 місяців тому

      જય ભોલાદ સુરાપુરા દાદા

  • @user-de2eq6tc2n
    @user-de2eq6tc2n 6 місяців тому +2

    Jay ho dada 🙏🏻🙏🏻

  • @spdesai32www9
    @spdesai32www9 6 місяців тому +2

    જય દાદા મારી મનોકામના પુરી કરજો

  • @ishvarlalpatel6750
    @ishvarlalpatel6750 5 місяців тому +2

    Jay shree dada surapura tham bholad wala dada

  • @ghansyamjadav
    @ghansyamjadav 5 місяців тому +2

    Jay sura puraa dadaa 🙏🙏🙏

  • @bhaktiatulsonpal7427
    @bhaktiatulsonpal7427 7 місяців тому +2

    Jay shree surapura dada
    Jay shree surapura dada
    Jay shree surapura dada
    Jay shree surapura dada
    Jay shree surapura dada
    Jay shree surapura dada

  • @rekhamaheta3164
    @rekhamaheta3164 5 місяців тому +2

    Jay surapura dada ni jAy

  • @amitshah2165
    @amitshah2165 5 місяців тому +3

    Jay surapura dada

  • @kanubariya9588
    @kanubariya9588 8 місяців тому +7

    જય સુરાપુરા દા દા

  • @hemangtank986
    @hemangtank986 8 місяців тому +4

    જય દાદા વીર તેજાજી જય દાદા વીર રાજાની અમારી કરમ પીડા દુર કરી અમારો વંશ વેલો વઘારજો

  • @madhuben-te5fe
    @madhuben-te5fe 6 місяців тому +3

    Jay shri shurapur vala dada vir dadaji

  • @narshibhaitanti2317
    @narshibhaitanti2317 5 місяців тому +1

    જય સુરાપુરાદાદા ભોળાદ ભાલ

  • @sunilbhanushali2009
    @sunilbhanushali2009 8 місяців тому +7

    જય દાદા

  • @bhaktiatulsonpal7427
    @bhaktiatulsonpal7427 7 місяців тому +2

    Jay shree surapura dada
    Jay shree surapura dada

  • @pravindhodiya3839
    @pravindhodiya3839 6 місяців тому +2

    જય સુરાપુરા દાદા ને કોટી કોટી વંદન કરું છું

  • @ronakdarji8544
    @ronakdarji8544 6 місяців тому +1

    જય સુરાપુરા વાળા દાદા મારા પતિને દારૂ છોડાવવું સામા પગે જે મળે દાન દક્ષિણા ગાય દાન પેટીમાં❤

  • @bhavyaandfamily6356
    @bhavyaandfamily6356 7 місяців тому +2

    જય શ્રી સુરાપુરા દાદા 🙏👍👌

  • @harshr.d.3851
    @harshr.d.3851 8 місяців тому +4

    જય સુરાપૂરા દાદા 🙏🙏🙏🙏🙏

  • @user-bi8mt1rt2o
    @user-bi8mt1rt2o 6 місяців тому +1

    જયસુરાપુરાદાદા ભોળાદ ધામ રાજાજી દાદા તેજાજી દાદા દાનભા બાપુનેરામરામ રક્ષાખરજો દાદા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mehtarajnikant5111
    @mehtarajnikant5111 7 місяців тому +4

    Amara ghar na badha lokoni raksha karajo dada🙏🙏🙏🙏

  • @PriyankaThakor-fy1qc
    @PriyankaThakor-fy1qc 7 місяців тому +2

    jay surapuradada ek dikri ni araj sabhdo ane mara dikra ni vare aavo sura pura dada

  • @user-uy8mp1dt9u
    @user-uy8mp1dt9u 8 місяців тому +2

    Jay ho dada

  • @RajnikbhaiDhakecha
    @RajnikbhaiDhakecha 3 місяці тому +1

    Jay surapura dada mane saru karidyo dada

  • @ramrajputvagad1882
    @ramrajputvagad1882 Місяць тому +1

    Jay surapuradada bholad bhal

  • @padjkk783
    @padjkk783 6 місяців тому +2

    Jay sura pura dada ma mogal amar upar ragi rhejo

  • @jentigujarati4280
    @jentigujarati4280 8 місяців тому +2

    Jay surapura dada bholad bhal vara ni Jay jay ho mara bap Jay ho mara dada Jay ho

  • @hinguledigitalfilmsproduct3761
    @hinguledigitalfilmsproduct3761 8 місяців тому +5

    જય ભોળાદ વાળા દાદા...🙏

  • @machazapda3038
    @machazapda3038 5 місяців тому +1

    જય હો દાદા🙏🙏

  • @jadavjagdishbhai9124
    @jadavjagdishbhai9124 8 місяців тому +1

    Jay. Surapuradada jayrajajidada jaytejajidada jaymogalma surapuradham bholad bhal. Jay. Ho. Danbhabapu. No. Jay. Ho.
    Jay. Bhavani

  • @rajgordasharath6346
    @rajgordasharath6346 7 місяців тому +1

    જય સુરા પુરા દાદા રક્ષા કરજો 👏👏🙏🙏દયા કરજો

  • @cakadia7048
    @cakadia7048 8 місяців тому +13

    જય હો સુરા પુરા દાદા. મારા કુટુંબ માં સુખ શાંતિ આપજો. મારા સંતાનોને સદમાર્ગે દોરજો. જય હો દાદાની.

    • @user-yu4io6nf2u
      @user-yu4io6nf2u 8 місяців тому

      આ પ્રાર્થના અરજી અમારી સાથે બધા ની સિવકારજો સુરા પુરા દાદા સત્ય છે અમારા બાળકોને સુધારજો સત્ય ધર્મ દાણ પુણ ના માંગે લાવજો સારું કરજો રામ રામ જય ચામુંડા માં

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 8 місяців тому

      છાનામાનાં કામધંધો કરવા માંડો આવી વાહિયાત વસ્તુ માં પાડવા કરતા. કામધંધો તો સુખી ઠાસો બાકી દાદા દાદી કોઈ આવતું નથી.

  • @user-se7gz4hg7f
    @user-se7gz4hg7f 8 місяців тому +2

    Jay surapura dada

  • @LEARNDIGITALSKILL512
    @LEARNDIGITALSKILL512 8 місяців тому +2

    જય શ્રી સુરાપુરા દાદા...🙏🏻🙏🏻

  • @takhatsinhchavda460
    @takhatsinhchavda460 8 місяців тому +2

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા જય સુરાપુરા દાદા જય હો દાન ભા બાપુ જય હો

  • @LALJISODHAOFFICIAL
    @LALJISODHAOFFICIAL 6 місяців тому +2

    જય દાદા

  • @geetapatel218
    @geetapatel218 8 місяців тому +2

    Har har.mahadev.jay.hoo.Rajaji.dada.Tajaji.dada.mara.dada.right.vaat.che .

  • @user-pp6qs2zs1m
    @user-pp6qs2zs1m 8 місяців тому +1

    જૈય સુરાપુરા દાદા તેજાજીસુરાપુરા દાદા જૈય રાતાજી સુરાપુરા દાદાજી અમારા પરિવારની ની રકસા કરજોજૈય સુરાપુરાની જૈય સાચી શ્રધાથી પાથના કરીને સાભડી લેજો મારી પૂકાર આ દીકરી દિલથી પકારે છે જૈય સુરાપુરાદાદા

  • @jayshreedamor2181
    @jayshreedamor2181 8 місяців тому +3

    Jai Ho Dada

  • @user-zl4qr8ce1j
    @user-zl4qr8ce1j 6 місяців тому +1

    જય શ્રી સુરાપુરા દાદા અમારા કુટુંબ ની રક્ષા કરજો જય શ્રી રાજાજી દાદા જય શ્રી તેજાજી દાદા ભોળાદ ધામ ભાલ

  • @somabhaivanghani2098
    @somabhaivanghani2098 8 місяців тому +1

    જય શ્રી સુરાપુરા દાદા જય જય રાજાજી દાદા તેજાજી દાદા ને કોટી કોટી વંદન કોટી કોટી પ્રણામ કોટી કોટી નમસ્કાર કરીએ છીએ દાદા 😢અમારીવારે આવો દાદા આમારા દૂખ દુર કરવા આવજો દાદા અમારી પ્રાથના સાંભળજો દાદા આમારી નમ્ર વિનંતી છે દાદા ને સંકટ દૂર કરો દાદા દાનભાબાપુ દાદા ને કોટી કોટી વંદન નમસ્કાર કરીએ છીએ દાદા આમારા ભયંકર દૂખ દુર કરવા આવજો દાદા

  • @user-ep8fx4dt1c
    @user-ep8fx4dt1c 6 місяців тому +1

    Jay Vir rajaji Vir tejaji dada bholad vala, 🙏🙏🙏🙏🙏

  • @munabhairabari7569
    @munabhairabari7569 6 місяців тому +1

    જય જય જય જય જય જય જય સુરાપુરા દાદા બાપુ ભોળાદ ભાલ ધામ ખાતે

  • @maganbhaipaljibhai2992
    @maganbhaipaljibhai2992 8 місяців тому +2

    જય દાદા ભોલાદ વાડા સુરાપુરા દાદા દયા કરો આને માને ઉગારો દાદા હુ તમા રા ભરીસે બેઠો છુ દાદા માને કોઈ રહે બતાવી મારી આરજી સંભડજો દાદા જય માતાજી હર હર મહાદેવ હર

  • @Himanshu-nh1rj
    @Himanshu-nh1rj 8 місяців тому +3

    Jay ho dada❤❤

  • @user-bx8kb8dg1n
    @user-bx8kb8dg1n 8 місяців тому +2

    જય સુરાપુરા દાદા મારા અને મારા પરીવાર તરફથી પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JOD_ROHAN_1M
    @JOD_ROHAN_1M 6 місяців тому +1

    હે દાદા. શવનુ દુઃખ દૂર કરજો. બાકી તો તમને ખબર છે

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 8 місяців тому +3

    જય હો સુરાપુરા દાદા...🙏🙏🙏
    દાદા મારા પરિવાર નું ધ્યાન રાખજો...🙏🙏

  • @mahendramakwana4956
    @mahendramakwana4956 8 місяців тому +1

    જય સુરાપુરાદાદા જય માતાજી જય માં મોગલ જય શક્તિ માં🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @rameshgohil6308
    @rameshgohil6308 8 місяців тому +1

    જય સુરાપુરા દાદા ભોળાદ દાદા જય મોગલ માં મારી ઈચ્છાઓ પૂરી કરે એવી પ્રાથના કરૂં છું

  • @GovindbhiaBaria
    @GovindbhiaBaria 5 місяців тому +1

    Jaysurapuradada❤

  • @anandbagohil1085
    @anandbagohil1085 7 місяців тому +1

    Mara surapuradada a mari arji swikar kari a amno pukar che jay ho dadani🙏🙏🙏🙏🙏

  • @shrimalibharti1197
    @shrimalibharti1197 8 місяців тому +1

    જય દાદા મારા અને મારા માતા પિતા ના દુખ દુર કરો

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 8 місяців тому

      દુઃખ દૂર કરવા માટે કામ ધંધો કરવો પડે તો દુઃખ દૂર થાય બાકી દાદા કે દાદી કોઈ આવશે નહી

    • @pruthvirajsinhmasani9813
      @pruthvirajsinhmasani9813 8 місяців тому

      કામ ધંધો કરવા લાગો બાકી આવા દાદા દાદી જેવી વાહિયાત વસ્તુ થી દુર રહો

  • @ukabhaisarvaiya6731
    @ukabhaisarvaiya6731 8 місяців тому +1

    જય શ્રી સુરાપુરા દાદા રાજાજી તેજાજી દાદા ભોળાદ ભાલ પંથકમાં

  • @devashibhaiahirdevashibhai2860
    @devashibhaiahirdevashibhai2860 8 місяців тому +1

    જય હો સુરાપુરા દાદા બાપુ જય મણિધર મોગલ મા કોટી કોટી વંદન દાદા બાપુ ના ચરણોમાં જય કુળદેવી મા જય શ્રીકૃષ્ણ 👌😂😆👌🌻🌞🌻❤❤🚩🚩🌺🌺🌹🌹🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pankajamipara2890
    @pankajamipara2890 8 місяців тому +1

    Jay shree bholad Na Dada Na bhanghàd Na Raja tamare Jay hoo Jay ho dada

  • @shivamrathavashivamrathava3526
    @shivamrathavashivamrathava3526 8 місяців тому +1

    જય હો દાદા દુ ખ માં સુ

  • @નટવરશીડાભીનટવરશી

    જય સુરાપુરા દાદા કોટી કોટી વંદન

  • @jaypansuriya304
    @jaypansuriya304 7 місяців тому +1

    Jay ho rajajitejajidada

  • @nirubenbhoi930
    @nirubenbhoi930 8 місяців тому +1

    Jay Sree Surapura Dham Dada

  • @jagabhai8244
    @jagabhai8244 7 місяців тому +1

    જય રાજાજી તેજાજી દાદા🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙏🙏🙏🙏🙏🙏

  • @VVGAMING10.K
    @VVGAMING10.K 7 місяців тому +1

    જય સુરાપુરા દાદા સૌ નું કલ્યાણ કરજો

  • @jayshrirupapara5350
    @jayshrirupapara5350 7 місяців тому +1

    જય શ્રી સુરા પુરા દાદા

  • @chauhanvipul9951
    @chauhanvipul9951 8 місяців тому +3

    Jay surapura dada 🙏 Jay maa mogal maa 🙏 👏🕉️🌷🚩🙏 Jay Surapura dada Bholad Jay maa mogal maa 🙏🙏🙏🙏👏🕉️🌷🚩🙏 Jay shree Surapura dada 🙏👏🕉️🌷🚩🙏

  • @user-tg9dn7bg5l
    @user-tg9dn7bg5l 8 місяців тому +3

    જય હો દાદા 🙏🙏🙏

  • @chhotalalthakor8790
    @chhotalalthakor8790 8 місяців тому +1

    સુરાપુરા દાદાઅમારીઅરજસીકારજોદાદા.જયહોદાદા🎉🎉🎉🎉🎉

  • @srkfan4604
    @srkfan4604 7 місяців тому +1

    Jay surapura dada mari dekari no kholo bharay Jay aashirwad aapjo dada

  • @royaladivasi675
    @royaladivasi675 8 місяців тому +1

    રામ રામ મહારાજ રાજાજી તેજાજી દાદા

  • @anuradharana5577
    @anuradharana5577 2 місяці тому +1

    Mari prathrna swirarjo dada raksha kro dada

  • @user-ep8fx4dt1c
    @user-ep8fx4dt1c 6 місяців тому +1

    હે દાદા મારા લગ્ન થઇ જાય એવી મારી આશા પૂરી કરજો સુરાપુરા દાદા 🙏🙏🙏🙏🙏

  • @user-jw4fk7rs3t
    @user-jw4fk7rs3t 8 місяців тому +1

    જેહોસૂરાપુરાદાદા

  • @vishalaadalja9162
    @vishalaadalja9162 8 місяців тому +1

    Jai Hoo Surapura dada

  • @ushapanchal1393
    @ushapanchal1393 6 місяців тому +1

    Jai surapura wara dada

  • @barevadiyarameshbhai3229
    @barevadiyarameshbhai3229 8 місяців тому +2

    જયરાજાજી જયતેજાજી, સુરાપુરા,,,

  • @SumatGojiya-db7xx
    @SumatGojiya-db7xx 8 місяців тому

    જય.સુરાપુરા દાદા જય.રાજાજી.દાદા.જય.તેજાજીદાદા.અમારી.મનોકામનાપુરી.કરો.જયહો.દાદાજી

  • @jadejabhavishaba7461
    @jadejabhavishaba7461 8 місяців тому +2

    Jay Raja ji Jay Teja ji Jay surapuradada 🙏🙏🙏🙏🙏🙏

  • @saileshpachamuvasaileshpac1727
    @saileshpachamuvasaileshpac1727 8 місяців тому +2

    જય શ્રી સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ

  • @All.in.arts0
    @All.in.arts0 8 місяців тому +2

    જય સુરાપુરા દાદા ભોલાદ 🚩🚩

  • @ganpatvaghela5147
    @ganpatvaghela5147 7 місяців тому +1

    સુરાપુરા દાદા ને લાખ લાખ વંદન

  • @yuvrajsinhjadeja7073
    @yuvrajsinhjadeja7073 8 місяців тому +1

    Jay ho bap jay ho mara rajaji tejaji dada🙏💐💐

  • @user-rv7ck2iv5z
    @user-rv7ck2iv5z 8 місяців тому +1

    Jay shree surapura dada tamari jayho mara bhap tamari jayho 🙏🙏 Jay danbha bapu tamari jayho 🙏🙏

  • @mr_parth_0763
    @mr_parth_0763 8 місяців тому +1

    હે સુરાપુરા દાદા. મારા દીકરા ઓ ને.. સારો રસ્તો દેખડે

  • @kanchanprajapati9571
    @kanchanprajapati9571 8 місяців тому +1

    Bholad bhal Surapura dham Jay vir Rajaji dada Jay vir Tejaji dada Jay ho tmari....Jay Dan bha bapu Jay ho... ...dada amari arji swikaro. ...tmaro hukam thay to darshan karva bolavo amne ....... Jay maa Mogal....

  • @kishorramdati7282
    @kishorramdati7282 8 місяців тому +1

    🙏 Jay surapura Dada veer Rajajidada Veertejajidada 🙏

  • @AmrshibhaiRajput
    @AmrshibhaiRajput 8 місяців тому +1

    જય શ્રી સુરા પુરા ્દાદા ધામ ભોળાદ

  • @MEHUL-777
    @MEHUL-777 8 місяців тому +1

    He dada raraji he tejaji dada mari maa kulni devi khodiyar nishathe rahi ne maru mal mil kat gay te shathe rahi ne havau apav jo jay Maa khodiyar jay Rajaji jay tejaji dada

  • @user-yw6fr2od5e
    @user-yw6fr2od5e 7 місяців тому +1

    Jay, Shree, Surapura Dada🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏