માનવ રૂપિયા માં રમનારા, ભગવાન તને ગમતા નથી ! કૃષ્ણ મહિલા મંડળ! સ્વર.આશાબેન પટેલ.ભજન નીચે લખેલું છે.

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • માનવ રૂપિયા માં રમનારા, ભગવાન તને ગમતા નથી !
    તારી કાયાનો ઘડનાર, ભગવાન તને ગમતા નથી
    ..ઉચા ઉચા ને અજબ ઝરૂખા.૨
    હે.. તું તો તુલશી નો ઘડનારો ભગવાન તને ગમતા નથી.. માનવ..
    ..માના ઉદરમાં તને નવ માસ રાખ્યો..૨
    હે...તારી માં ને ઓળખવાનું ભુલ્યો ભગવાન તને ગમતા નથી
    ..ભણાવી,પરણાવી વરઘોડે ચઢાવ્યો..૨
    હે...તુ તો વહુના વચને હાલે.ભગવાન તને ગમતા નથી
    ..માતા પિતા એ તને ચાલતા શીખવ્યો.૨
    હે..એમને ઘરડા ઘર માં મૂકે.ભગવાન તને ગમતા નથી
    ..માયાની મૂડી તને વાલી વાલી લાગે..૨
    હે..તુ તો બહેન ભાણેજ રોવડાવે ભગવાન તને ગમતા નથી
    .રોહિતદાસ કહે સમજીને ચાલજો..
    . કળીયુગમાં તમે ચેતીને ચાલજો..
    હે..તારા રૂદિયા નો રામ તને કહે.ભગવાન તને ગમતા નથી
    🙏🌹🌺🥀💐🌷🌻👏🙏

КОМЕНТАРІ • 5