Analysis with Devanshi। રાજ્યની પોલીસ આજે ક્રૂર બની અને સરકાર ફરી મર્યાદા ચૂકી

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 60

  • @anishofficial2514
    @anishofficial2514 3 місяці тому +1

    bjp ni vah vahi karva vara kai gaya? Bolo have !

  • @LakhubhaiNakum
    @LakhubhaiNakum 3 місяці тому +4

    જમાવટ મીડિયા નો ખુબ આભાર ભાવી શિક્ષકો ને ન્યાય અપાવવા માટે કાયમી શિક્ષક ની ભરતી કરો

  • @varshapatel8017
    @varshapatel8017 3 місяці тому

    Devanshi ben khub khub aabhar

  • @jaydipjd1579
    @jaydipjd1579 3 місяці тому

    જમાવટ ચેનલ પર ના એક વિડિયો ના જોયો હોય એવો એક દિવસ નથી ગયો ,

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 3 місяці тому +1

    नीच सरकार

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 3 місяці тому +3

    આને જ કહેવાય બેરોજગારી, બેકારી..... જો અત્યારે ધંધા, વેપાર, ખેતી વગેરેમાં સારું હોય તો લોકો નોકરી માટે આટલા ઢરડાતા ન હોય

  • @indreshvasava7718
    @indreshvasava7718 3 місяці тому

    કાયમી શિક્ષકોની ભરતી કરો

  • @parthivdav
    @parthivdav 3 місяці тому

    હાલ GPSC મા પણ લાલિયાવેડી જ ચાલે છે.

  • @indigenousrajeshbaria513
    @indigenousrajeshbaria513 3 місяці тому

    161 નો કમાલ બરાબર છે

  • @lalitcharan5520
    @lalitcharan5520 3 місяці тому

    Villages ma bahu j poor teaching..m dead sure

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 3 місяці тому

    વિનોદ રાવ જ મોટો હરામી સે આ યોજના નો

  • @hiteshdave7883
    @hiteshdave7883 3 місяці тому

    Aane kevay B J P nu Raj

  • @pradiprathod2581
    @pradiprathod2581 3 місяці тому

    Meggie 5$ 5 minutes

  • @patelparul5831
    @patelparul5831 3 місяці тому

    Kaymi teachers ni moti Bharti karo.

  • @ManishaVaniya-q5r
    @ManishaVaniya-q5r 3 місяці тому

    😢😢😢😢

  • @hkdave8098
    @hkdave8098 3 місяці тому +1

    35 lakh 40 lakh... Manjur thay che ne kam 10 lakh nu mand thay che baki na kya jay koine kbr nthi

  • @chaudharyhardik8011
    @chaudharyhardik8011 3 місяці тому +1

    શિક્ષણમંત્રી રાજીનામું આપો.

  • @lalitcharan5520
    @lalitcharan5520 3 місяці тому

    Poor teaching chhe mam....Dr dhaval saheb 110% kidhu truth

  • @lalitcharan5520
    @lalitcharan5520 3 місяці тому

    Election duty ma 3cmonths wastes time....biji b duty aapo chho....kem???

  • @hkdave8098
    @hkdave8098 3 місяці тому +1

    Sarkari school ma khub moto bhrchtachhar thay che school of exlence na name pr

  • @pankajbhaipatel7134
    @pankajbhaipatel7134 3 місяці тому

    દેવાંશી બેન ને ધન્ય વાદ

  • @lalitcharan5520
    @lalitcharan5520 3 місяці тому

    Insp kro ne jo na bhanave to.....study must

  • @zen-c1068
    @zen-c1068 3 місяці тому

    જ્ઞાન સહાયકો ના દમ પર ચૂંટણી કામગીરી કરી..
    અને હવે ગરજ પૂરી એટલે રસ્તા પર લાવી દીધા

  • @mukeshsolanki3502
    @mukeshsolanki3502 3 місяці тому

    બેનશ્રી આપ ને ઍક વિનંતી છે કે આપ 2004 થી 2014 અને 2014 થી 2024 નુ સીક્ષણ થી જોડાયેલા કર્મચારીઓ નુ પગારખર્ચ નો હિસાબ અમારાં જેવાં શ્રોતાઓને સમજાવી શકો
    એવી એક કોશિશ કરો
    જેનાથી અમને જાણ થાય કે બંને દાયકા મા સરકારી તિજોરી પર કેટલો બોજ ઓછો થયો

    • @bhs_742
      @bhs_742 3 місяці тому

      ભાઈ....બોજ શેનો !
      બોજ એટલે શું ? આપડે કાઈ માથે પડ્યા છીએ, સરકાર ના હાથપગ આપડે કેહવાય, કોઈને એના હાથ પગ બોજ લાગતા હોય એવા શોધી બતાવો જગત માં !
      આતો અમુક નાલાયક મીડિયા વાળાઓ એ શોધેલો કટાક્ષ કરવાનો શબ્દ છે....
      દરેક સરકારી કર્મચારી એની આવક નો દર વર્ષે ખુલાસો કરે છે અને એની જે પણ સ્થાવર જંગમ મિલકત છે એનો પણ, અને જે જે કર્મચારી ટેક્સેબ્લ ઈનકમ કરે છે એ પૂરેપૂરો ટેકસ પણ ભારે છે...
      તોય સરકારી કર્મચારી નો પગાર બોજ કેમ ભાઈ !
      સરકારી કર્મચારી સરકાર ના બધા કામ કરે છે તો સરકાર એને કોઈ ખેડૂતો ની જેમ લોન માફી કે પાક વીમો કે ટેકસ માં રાહત કે વેપારીઓ ને મળતી બીજી કોઈ સવલતો નથી આપતું...
      એટલે કોઈને હક નથી કેહવાનો કે સરકારી કર્મચારી નો પગાર બોજ છે.
      લગભગ બધા પ્રાઇવેટ દવાખાના અને પ્રાઇવેટ હોસ્પિટલો માં અને મોટા ભાગ ની હાઇવે ની હોટલો માં બધે રોકડ થી વ્યવહાર ચાલે છે એ કોઈ ટેકસ નથી ભરતા....બોજ તો એ બધા નાલયકો છે દેશ અને દેશ ની જનતા બંને ઉપર...!

  • @bhesaniyarashmin950
    @bhesaniyarashmin950 3 місяці тому +2

    આપો હજી ભાજપ ને મત

  • @ajitsinghchauhan4980
    @ajitsinghchauhan4980 3 місяці тому

    निडर पत्रकार निडर चेनल धन्य वाद godimidiya क्या खोवाय गया

  • @Kalpeshporadiya-x6e
    @Kalpeshporadiya-x6e 3 місяці тому

    ben.Tamari.vani.vichar.bolvani.manavine.navi.Sakti.aape.

  • @rathavababu7120
    @rathavababu7120 3 місяці тому

    બરાબર છે..... હજી વિકાસ વધશે..્્😂😂

  • @chiragbaliec
    @chiragbaliec 3 місяці тому

    Vinod rav e post upar..kona lidhe chhe. E tamne pan khyal chhe

  • @MinakshiPatel-s6w
    @MinakshiPatel-s6w 3 місяці тому

    તમારી team નો ખુબ ખુબ આભાર.......

  • @kalavatibachauhan3470
    @kalavatibachauhan3470 3 місяці тому

    sabarkandh nu ek Gam aakhu Teacher thi bharelu 6 hadiyol ghdhoda nam 6 e Gam nu

  • @BaldevbhaiDesai-t5f
    @BaldevbhaiDesai-t5f 3 місяці тому

    Saram jevu aa lokone🎉kai na hoy

  • @solankikalpesh342
    @solankikalpesh342 3 місяці тому

    Good

  • @Rajput-vz9pu
    @Rajput-vz9pu 3 місяці тому

    Tx જમાવટ

  • @suniltrivedi2839
    @suniltrivedi2839 3 місяці тому

    Nice presentation

  • @ashishmaheta824
    @ashishmaheta824 3 місяці тому

    👍👍👍👍🙏🙏🙏🙏

  • @mohitbhatt6211
    @mohitbhatt6211 3 місяці тому

    આ બધું તો ઠીક છે.. પણ આવા ન્યૂઝ મા પણ મેગી ની જાહેરાત કરી લેવાની... ?

    • @sumit-nh9ux
      @sumit-nh9ux 3 місяці тому

      Tame bamta chodya matlabi eak bija ne ladai marvana

  • @tusharsomani5451
    @tusharsomani5451 3 місяці тому

    આભાર દેવાંશી બેન.... તમને વધુ કહેવા માટે શબ્દો નથી... 🙏🏻

  • @sojiyachirag8625
    @sojiyachirag8625 3 місяці тому

    આભાર આપનો live coverage bata mate ane amaro सपोर्ट karva mate 🙏