સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દાદા નુ ભજન | Mahila Satsang Mandal

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દાદા નુ ભજન | Mahila Satsang Mandal
    @Bhavnapatelofficial
    LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
    ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
    ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
    WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
    સવા શેર માટી મેં તો હોંશે મંગાવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    ગણપતી લઈને હું તો કૈલાશ ગઈ તી
    પાર્વતી એ ખોળામાં બેસાડયા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલા પધારજો
    ગણપતી લઈને હું તો અયોધ્યા ગઈ તી
    સીતાજી એ ફૂલડે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો બ્રહ્મલોકમાં ગઈ તી
    બ્રહ્માણી એ ચોખા થી વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    ગણપતી લઈને હું તો ગોકુળ માં ગઈ તી
    જશોદા એ પ્રેમ થી વધાવ્યા ગણપતી તમે સત્સંગ માં આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો વ્રજ માં ગઈ તી
    ગોપીઓ એ હરખે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો દવે શેરી માં આવી
    ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે દર્શન આપજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    Your Queries -
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    સવા શેર માટી મેં તો હોંસે મંગાવી
    ગણપતિ દાદા નુ ભજન
    sava ser mati hu to hoshe lai aavi
    mahila mandal bhajan
    गणेश चतुर्थी Special
    भजन गणेश जी
    गणेश के भजन
    ganesh bhajan
    Ganpati bhajan
    satsang mandal
    mahila mandal
    mahila satsang mandal keshod
    bhavna patel official
    Satsang mandal junagadh
    mahila satsang mandal
    adhik maas 2023
    bhavna patel swarma geeto
    satsang mandal
    mahila mandal
    satsang
    music
    gopi mandal bhajan
    mahila mandal bhajan
    sakhi mandal bhajan
    Satsang mahila mandal junagadh
    Mahila satsang mandal Keshod
    satsang mandal junagadh
    Satsang mandal 2023
    Satsang mandal new geet
    Adhik maas 2023
    Adhik maas na kirtan
    Adhik maas na geet
    adhik maas 2023 mein kab hai
    Mahila mandal junagadh
    Satsang mandal na geet
    kirtan
    vijudi
    gujarati bhajan
    hindola
    gujarati kirtan
    hindola bhajan
    kanha na bhajan
    gujarati satsang
    hindola na kirtan
    kanhaiya na bhajan
    gopi mandal
    kirtan gujarati
    satsang mandal
    kanuda na kirtan
    mahila mandal na bhajan
    satsang na geet
    ramapir na kirtan
    hindola na geet
    hindola na bhajan
    nava kirtan
    bhagwan mara banevi
    sakhi mandal
    gujarati bhajan mandal
    vasant banna kirtan
    radhe bhajan mandal
    sakhi mandal na bhajan
    suhani banna bhajan
    tikar-padardi
    kanha na kirtan
    gyaras na kirtan
    Medium
    satsang
    hindola kirtan
    mahila mandal bhajan
    hindola
    bhajan mandal
    hindola bhajan
    satsang geet
    dhun bhajan
    nava bhajan
    satsang mandal
    mahila mandal na bhajan
    bhajan mahila mandal
    sakhi mandal bhajan
    satsang na geet
    satsang kirtan
    sitani kahani bhajan
    hindola na bhajan
    ekadashi na bhajan
    maharana bhajan
    dhun mandal
    gopi mandal bhajan
    shyam bhajan mandal
    sakhi mandal na bhajan
    gopi mandal na bhajan
    sakhi bhajan mandal
    krishna bhajan mandal
    satsang dhun mandal
    suhani banna bhaja
    adhik mas na bhajan
    #ganeshbhajan
    #mahilasatsangmandal
    #satsangmandal
    #satsang
    #mahilamandal
    #ganeshutsav
    #ganeshchaturthi
    #ganesh_chaturthi_status
    #ganpatibappamorya
    #ganpatibappastatus
    #mahilamandaljunagadh
    #bhavnapatelofficial
    #mahilaMandaljunagadh
    #kirtan
    #dun
    #bhajan
    #geet
    #dayro
    #gujaratibhajan
    #gujaratikirtan
    #hindibhajan
    #mahilamandalnabhajan

КОМЕНТАРІ • 38

  • @bhartibenjada
    @bhartibenjada 5 днів тому +1

    વાહ ગણપતિ બાપ્પાનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન જય ગણપતિ બાપ્પા 👌👌🙏🙏🙏

  • @jagipatel5340
    @jagipatel5340 11 місяців тому +3

    Khub saras bhajn ganpati bappa morya ❤

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 11 місяців тому +3

    ગણપતિ દાદા નું ખૂબ ખૂબ સરસ ભજન ગાયું બહેન અને ઝીલનારો બધા બહેનો એ પણ ખૂબ સરસ રીતે ભજન ઝીલયુ હતું ખૂબ ખૂબ આભાર બધા બહેનો ને 🙏🏻
    હર હર મહાદેવ..જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🙏🏻

  • @alkashukla1390
    @alkashukla1390 Місяць тому +1

    સુપર ભજન ધન્યવાદ ❤❤❤

  • @NamrataParmar-un9dm
    @NamrataParmar-un9dm 11 місяців тому +2

    Nice bhajan che good blesses jsk mnmbai

  • @user-pm7dy7iy3s
    @user-pm7dy7iy3s 11 місяців тому +2

    Jay Shree Ganesha

  • @ashokbaria8322
    @ashokbaria8322 11 місяців тому +2

    👌👌👌

  • @vijyaujayswal4516
    @vijyaujayswal4516 Місяць тому +1

    Nice bhajan bhajan lucky napo

  • @shamalbhaipandya6525
    @shamalbhaipandya6525 3 місяці тому +1

    Ahemdabad Nikol Gujarat 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌴🌴🌴🌴🌴🌴🌴🌴🏇🏇🏇🏇🏇🏇🏇🏇🏇🏇

  • @riyanpatel5561
    @riyanpatel5561 11 місяців тому +2

    બોવસરસકીરતનગાયુ

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 11 місяців тому +4

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું છે બહેનો એ ખૂબ સરસ 🙏🏻👍🙏🏻
    હર હર મહાદેવ...જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @user-tj9pz6rc7h
    @user-tj9pz6rc7h 11 місяців тому +2

    Jay ganapati bapa

  • @n_v_patel
    @n_v_patel 11 місяців тому +2

    ❤❤saras kirtan

  • @shriji8940
    @shriji8940 11 місяців тому +2

    Saras❤❤❤

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 11 місяців тому +2

    સરસ ભજન જય શ્રી કૃષ્ણ

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 11 місяців тому +10

    Shree Krishna satsang Mandal na🙏🙏🙏🙏 Jay shree Krishna 🙏🙏🙏🙏

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ,👏👏

    • @kamlabensoni4672
      @kamlabensoni4672 11 місяців тому

      થ ​@@Bhavnapatelofficialઅઅઅઅઅઅઅતટપકધટછઢષ❤❤❤❤
      ❤ટછ😊😊😊😊😢🎉🎉
      😅શ😮😢😢😢😢😢😊ધઢ

  • @manishaben2269
    @manishaben2269 11 місяців тому +2

    સરસ ખુબ સરસ ગીત 👌👌 જય શ્રી કિષ્ના

  • @user-tj9pz6rc7h
    @user-tj9pz6rc7h 11 місяців тому +4

    ❤❤❤🎉🎉

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 11 місяців тому +2

    Nice bhajan baheno pan Lakhine mukava vinanti se public links ni Matha kut vagaries Aagal chalice Jay bija joke mate Lakhine muko ❤Jay shree Ramapir❤

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 місяців тому

      ગીત નીચે લખેલું આપેલું છે અને વિડિયો માં પણ cc નાં બટન ઉપર cc ઓન કરી દેશો એટલે ત્યાં પણ લખેલું જોવા મળશે આભાર ધન્યવાદ 🙏🙏🙏

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez 11 місяців тому +3

    Kauguptimaharajkijay🙏🏻🪔❤️❤️❤️❤️❤️

  • @GVaghela-iw2px
    @GVaghela-iw2px 11 місяців тому +3

    ખુબ સરસ ભજન ગાયુ