તાજી મલાઈ મા ઈનો નાખી જુઓ તમારા હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે ક્યારેય બજારમાથી નહી લાવોGhee recipe

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 134

  • @aartiDave-c3k
    @aartiDave-c3k Місяць тому +1

    Khubjasara cha

  • @patelbkben4827
    @patelbkben4827 Місяць тому +1

    Nice. Information b

  • @M-vj2bm
    @M-vj2bm 16 днів тому +1

    Without Eno, even if you put ice in malai and just for a minute if you mix you will get butter right away.
    Eno vapervani jerur j nathi. Khali ice nakho ane jero to 1 minute ma butter ane chas juda thai jay che. Su kam nakami Eno nakhavo.

  • @janki_404patel8
    @janki_404patel8 2 місяці тому +2

    Khub saras tip.s bena .....thank u

  • @narendrathacker4923
    @narendrathacker4923 Місяць тому

    ખૂબ જ સરસ અને સુંદર પ્રયાસ હાર્દિક અભિનંદન 🙏

  • @KamleshBhai-rb4zu
    @KamleshBhai-rb4zu Місяць тому +2

    Jordar❤🎉❤🎉

  • @pushpapatel7900
    @pushpapatel7900 27 днів тому

    Lot of work

  • @ParmarManish-ud7jy
    @ParmarManish-ud7jy Місяць тому +1

    Good work

  • @Babubhai-l7x
    @Babubhai-l7x 24 дні тому

    Good👍👍👍

  • @janakpatel3892
    @janakpatel3892 2 місяці тому +1

    Great remedies ❤

  • @NilanenJoshi-cb8ds
    @NilanenJoshi-cb8ds Місяць тому

    We're nice.

  • @orange2272
    @orange2272 14 днів тому

    Eno vaghar pan aavi rite sars j nikde che ema kai navu nathi

  • @kokilagershom4495
    @kokilagershom4495 Місяць тому +4

    અમે ઇનો નાખ્યા વિનાજ મસ્ત ઘી બનાવી એ છીએ.

  • @mukhtarshah9810
    @mukhtarshah9810 Місяць тому

    જીણા જાળી વાળા કપડામાં છીણી લેવાથી પણ છાશ નિતારી લેવાય

  • @monghibenchaudhari8375
    @monghibenchaudhari8375 Місяць тому

    તમારી રીતબહુ સરસ લાગી 9:26

  • @hemangikapadia5198
    @hemangikapadia5198 Місяць тому

    Why one should eat soda where not required

  • @savitapatel9130
    @savitapatel9130 Місяць тому +5

    ઇનો નાખ્યા વગર હાથ વડે કી ચમચા વડે મલાઈ ભાગી શકાય આ રીતે પણ સરસ માખણ આવી જાય છે

  • @kanchanbasantani7691
    @kanchanbasantani7691 Місяць тому +1

    Eno... destroys vitamins in ghee

  • @gj_41
    @gj_41 Місяць тому +2

    Jamavij karo malai thi nuksan thai che te thi have jamavi ne karjo

  • @aartiDave-c3k
    @aartiDave-c3k Місяць тому

    Eno Wade chasa limda ma nakhay

  • @ilap9090
    @ilap9090 Місяць тому

    Good job 👏 nice 👌

  • @ombrahmbhatt6886
    @ombrahmbhatt6886 Місяць тому +1

    Very nice

  • @ilaraval9865
    @ilaraval9865 Місяць тому

    સરસ 👍👌

  • @shakupatel9305
    @shakupatel9305 Місяць тому

    Very long way to make butter and ghee

  • @kanchanpatel896
    @kanchanpatel896 Місяць тому

    Nice information

  • @Chaulasoni-k9w
    @Chaulasoni-k9w Місяць тому

    Wah nice

  • @NiraliThakor-p4j
    @NiraliThakor-p4j 2 місяці тому +1

    Very good

  • @Jasminachheda
    @Jasminachheda Місяць тому

    Eno nakhya vagar j V do this procedures without eno.

  • @prajapatikokilaben7515
    @prajapatikokilaben7515 Місяць тому +2

    Hu malaine freez bahar rakhi khati છાસ nakhi 1divas rakhi pachhi valovi makhnmathi ghee તમારી jem જ banavu છું

  • @ansuyadamor1235
    @ansuyadamor1235 Місяць тому

    Nice

  • @vinaybhavnavasava
    @vinaybhavnavasava 2 місяці тому

    Nice experience

  • @ashwinkumarshah7097
    @ashwinkumarshah7097 Місяць тому

    Full recipee please 🙏

  • @jayshreeyadav5633
    @jayshreeyadav5633 Місяць тому +1

    Eno ના બદલે મીઠા સોડા નાખી શકાય.
    એટલે કે backing soda.

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому

      હા નાખવા તો નાખી શકાય પણ તમારે માખણ બનાવવાની પ્રોસેસ તરત જ ઝડપથી જ કરવી પડશે

  • @varshapatel2211
    @varshapatel2211 Місяць тому

    True

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 Місяць тому

    Rate malai bagar kadhi ne bahar rakhvanu ne dahi nu melvan umervanu k km?

  • @GeetabenMakwana-l6o
    @GeetabenMakwana-l6o 2 місяці тому

    Khub saras chy oan aama chhas nu mervan nakhvanu ke nai te kahesow please request

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  2 місяці тому

      Na

    • @MAHAJANDEVAJICSEGRADE1A
      @MAHAJANDEVAJICSEGRADE1A 27 днів тому

      Mmalaema roje melvan nakhi ,halavine collect Karie ne makhan utarie to chas taiyar thay te piva ke any item banavama Jo jadvin hoy to vapray🎉

  • @meghaghevaria6932
    @meghaghevaria6932 Місяць тому +1

    Aatli badhi zafa na karai saral rite makhn ne ghee bani shake che ben ino na nakhai
    Rit jarai sari nathi

  • @ambikachavda664
    @ambikachavda664 Місяць тому +2

    અમેઅમદાવાદનીકોલમારહીએછીએઅંબિકામરુનામછે❤❤❤❤❤❤❤

  • @jayshreekrishna4219
    @jayshreekrishna4219 Місяць тому

    BAHUJ SARAS RIT BATVI TE BADAL AABHAR JAY SHREE KRISHNA

  • @HarshidaGopiyani
    @HarshidaGopiyani Місяць тому

    ❤🎉❤🎉

  • @pritidhobi5876
    @pritidhobi5876 Місяць тому +1

    બેન લોકો ને ખોટું કેમ શીખવાડો છો

  • @Deeptibrahmbhatt
    @Deeptibrahmbhatt 2 місяці тому +1

    👌👌

  • @harshabendavada5967
    @harshabendavada5967 Місяць тому

    Mane to nai gamyu akla vasan kon gas se hu to nai gasu Ane soda thi sharir ne nuksan Kem apvu

  • @anjanagamitgamit5890
    @anjanagamitgamit5890 Місяць тому

    Bov var lage aa ma to

  • @1c24devanshu4
    @1c24devanshu4 2 місяці тому +2

    😮😮😮😮

  • @vanuskitchen9646
    @vanuskitchen9646 8 днів тому

    Frider ma side ma hoy a baraf na vapray

  • @rashmidesai8263
    @rashmidesai8263 Місяць тому

    Vahiyat

  • @varshapatel2211
    @varshapatel2211 Місяць тому +1

    તમે બટરની વાત કરી તો બતાવો ને કઈરીતે બનાવાય

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому

      તાજા ઘીમાં થોડો બરફ એડ કરી એક જ ડાયરેક્શનમાં સતત હલાવતા રહેવાનું તમારા ઘરનું મસ્ત મજાનું બટર બનીને તૈયાર થઈ જશે

  • @moviesinhindi5439
    @moviesinhindi5439 Місяць тому +2

    આને કાચું ઘી કેવાય બેન

  • @nirubenmacwan2708
    @nirubenmacwan2708 Місяць тому

    Ben IINO natural vastu nathi
    To daily khavama saru kevay?

  • @Dabhinilesh9337
    @Dabhinilesh9337 Місяць тому

    😊

  • @vimlaparmar9070
    @vimlaparmar9070 2 місяці тому +1

    Eno. Nakh. Vathi. Nucsan. Thay. Te. Jnavsho

  • @nirmalamacwan5789
    @nirmalamacwan5789 2 місяці тому

    👌🏻👌🏻👌🏻

  • @vaghelavishal1999
    @vaghelavishal1999 2 місяці тому +1

    Good ☺️👍

  • @chhayadave5695
    @chhayadave5695 2 місяці тому +1

    Bangar proses che

  • @latabensavalia5483
    @latabensavalia5483 2 місяці тому +2

    👌👌👌

  • @ilaraval9865
    @ilaraval9865 Місяць тому +1

    ઇનો માં લીંબુ ના ફુલ અને મીઠાં સોડા હોય છે આ નો સ્વાદ કેવો હોય?? અને મીઠાઈ કેવી રીતે બનાવાય?

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому

      કંઈ જ ના થાય મારે તો ખુબ જ સરસ ઘી બન્યું છે ઇવન તમારું માખણ જલ્દી બનીને તૈયાર થઈ જશે

  • @sangeetavora4094
    @sangeetavora4094 Місяць тому +3

    Ben tame baraf kayo nakhyo ? Fridger ma side mathi niklyo hoy e baraf use karyo lage che ..

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому +1

      હા બિલકુલ સાચી વાત છે 🤣🤣 મારે ઘી પણ ગરમ કરવાનું હતું અને ફ્રીજ પણ સાફ કરવાનું હતું તો બંને કામ થઈ ગયા

    • @RanjanbenPatel-k9q
      @RanjanbenPatel-k9q Місяць тому

      ​@@Devanshuchauhan6015❤❤❤❤😂❤❤

    • @meenajethwa6367
      @meenajethwa6367 Місяць тому

      Hay hay aavu karyu
      ​@@Devanshuchauhan6015

    • @MAHAJANDEVAJICSEGRADE1A
      @MAHAJANDEVAJICSEGRADE1A 27 днів тому

      Deep fridgemano baraf vaparay!

    • @MAHAJANDEVAJICSEGRADE1A
      @MAHAJANDEVAJICSEGRADE1A 27 днів тому

      Dahinu menvan nakhinej valovi(jerni ke boss) ne makhan taiyar kari GHEE vanavvuj saru pade ne kitu pan ochu nikale ! Thks!

  • @SumitParmar-u7g
    @SumitParmar-u7g 2 місяці тому +22

    Eno nakhavathi nukasan ketalu thay e pan kejo

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  2 місяці тому +6

      ઈનો નાખવાથી નુકસાન ના થાય તમે ઢોકળા નથી ખાતા, ઢોકળામાં પણ ઈનો આવે જ છે
      ઈને એનો તો એસીડીટીમાં પણ કામ કરે છે 🙏🙏🙏🙏 Thankyou

    • @chandrikaprajapati4789
      @chandrikaprajapati4789 2 місяці тому

      😅​@@Devanshuchauhan6015

    • @pinkupatel3348
      @pinkupatel3348 2 місяці тому

      ​@@Devanshuchauhan6015D55j5JJaJ3WUAKAJJJ T.

    • @srpatel746
      @srpatel746 Місяць тому

      M⁰⁰0​@@Devanshuchauhan6015

  • @LaxmibenPrajapati.-js5zr
    @LaxmibenPrajapati.-js5zr Місяць тому

    આવુ ક ઈ ના કરાય

  • @kokilabenpatel3702
    @kokilabenpatel3702 2 місяці тому +1

    રેસીપીસારીબેનેબનાવીખુબજસરસ, આટ, આ

  • @RasoiHouse
    @RasoiHouse 2 місяці тому

    Hello didi

    • @RasoiHouse
      @RasoiHouse 2 місяці тому

      Mara video ma view j nai avata tame koi tip aapi sako chho

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  2 місяці тому

      Hello kem cho

    • @RasoiHouse
      @RasoiHouse 2 місяці тому

      @@Devanshuchauhan6015 view nathi avata tame koi jankari aapso

    • @RasoiHouse
      @RasoiHouse 2 місяці тому

      @@Devanshuchauhan6015 hu Majama tame kem chho

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  2 місяці тому

      @RasoiHouse મારે પણ એવું જ છે. ક્યારેક વ્યૂ આવે છે અને ક્યારેય નથી આવતા
      તમને એટ્રેક્ટિવ બનાવો તો આવે

  • @jamilamullan3062
    @jamilamullan3062 Місяць тому +1

    Aava utptang vidiyo banvi lokone ullu na banavo.ino chemical chhe malaima na nakhay.vadilo je rite dudh jamavi makhan banavta te rit barabar chhe.

  • @ramilasoni8357
    @ramilasoni8357 2 місяці тому

    આમાં કોઈ નવી વાત નથી અમે પણ ગી મસ્ત j બનાવીએ છીએ

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  2 місяці тому

      સરસ કંઈ વાંધો નહીં આભાર

  • @ranjanbadzala735
    @ranjanbadzala735 Місяць тому

    Avu na karay

  • @bharatipandya4227
    @bharatipandya4227 2 місяці тому

    👌👌👍

  • @HareshGala-i6n
    @HareshGala-i6n Місяць тому

    Eno is not good for health

  • @kavitabazala7667
    @kavitabazala7667 Місяць тому

    Eno thi nuksan thy che
    Not a good for helthy

  • @manishashah1448
    @manishashah1448 Місяць тому

    Eno vagar pan jaldi j matra spoon thi j makhan taiyar Thai Jay chhe
    Aa time pass chhe
    Bakwas

  • @chhayathakkar4507
    @chhayathakkar4507 Місяць тому

    Koi jarur nathi eno nakhvani ..khoto soda sharir ma jawathi nik saan thay ..mate merbani Kari badh karo

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому

      તો તમે ઢોકળા બનાવો ત્યારે પણ પેટમાં ખોટા જાય છે તમે ઢોકળા નઈ ખાતા ઢોકળામાં પણ ઈનો સોડા બંને વસ્તુ હોય છે

  • @artipatel7631
    @artipatel7631 Місяць тому

    Gamda ma kyarai eno nathi nakhta

  • @jyotithakkar7592
    @jyotithakkar7592 Місяць тому

    Ek dam kharab...

  • @harshasoni8073
    @harshasoni8073 Місяць тому

    આ ખોટી રીતે બધાને ullu બનવાનું બન કરો

    • @Devanshuchauhan6015
      @Devanshuchauhan6015  Місяць тому

      ઉલ્લુ નથી બનાવતા બેન તમે જોઈ શકો છો કે મેં પણ એનો એડ કરીને જ ઘી બનાવેલું છે
      અને ઓડિયન્સને પસંદ પણ ખૂબ જ આવ્યો છે આ વિડીયો

  • @joshipuras.b.3275
    @joshipuras.b.3275 Місяць тому

    Bogash

  • @Ramila640
    @Ramila640 Місяць тому

    Rubbish

  • @LalitaParmar-c2i
    @LalitaParmar-c2i 4 дні тому +1

    Good Work

  • @amitthakor9253
    @amitthakor9253 24 дні тому

    Very good

  • @jiyanshi500
    @jiyanshi500 2 місяці тому

    👌👌👌