#JV50

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2023
  • Jay Vasavda interviewed by Saurabh Shah.
    #jv50 #saurabhshah #jayvasavda #jayvasavada #gujarati #planetjv #newspremi #ગુજરાતી #જયવસાવડા #સૌરભશાહ #ન્યુઝપ્રેમી
    જય વસાવડા નવી પેઢીના ખૂબ લોકપ્રિય લેખક છે, અતિ ચુંબકીય વ્યાખ્યાનો આપે છે, જગતપ્રવાસી છે અને મારા મિત્ર છે, ઘણા સારા મિત્ર છે, વર્ષો જૂના મિત્ર છે.
    જય વસાવડાના અનેક વિચારો સાથે હું સહમત નથી, મારા અનેક વિચારો સાથે તેઓ સહમત નથી. આમ છતાં અમે અમારી વચ્ચેના ડિફરન્સીસને વચ્ચે લાવ્યા વિના કલાકો સુધી નિરાંતે વાતચીત કરી શકીએ છીએ- એકબીજા પ્રત્યેનો આદર અકબંધ રાખીને આ વિશાળ-હર્યાભર્યા જગતની અનેક અલકમલકની વાતો કરી શકીએ છીએ.
    જય વસાવડાના અનેક ટીકાકારો છે, મારા પણ. હોવાના જ. ગાંધીજી, મોદીજી કે રજનીશજી સહિત ભારતની અને દુનિયાની અનેક હસ્તીઓ પર પથરા ફેંકનારાઓ ઘણા છે. તો ગુજરાતની અમારા જેવી- એમના રજકણ સમી- વ્યક્તિઓ ટ્રોલ થવાની જ. કશો વાંધો નથી.
    જય વસાવડા આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. ૧૯૭૩ની દશેરાએ એમનો જન્મ. અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૬ઠ્ઠી ઑક્ટોબરે એમનો બર્થ ડે ઉજવાય. આ શુભ પ્રસંગને ઉજવવા મુંબઈમાં મારા ઘરે અમે કલાકો સુધી વાતો કરી.
    પાંચ ભાગમાં ફેલાયેલી દીર્ઘ મુલાકાતનો આ પહેલો ભાગ છે.
    www.NewsPremi.com
    WhatsApp number: 9004099112
    saurabh.a.shah
    twitter- ‪@hisaurabhshah‬
    email- hisaurabhshah@gmail.com

КОМЕНТАРІ • 48

  • @vijaykothari8565
    @vijaykothari8565 9 місяців тому +2

    ખુબ જ સરસ સહજ અને સભર મુલાકાત.જલસાની જુગલબંધી માણી.

  • @ameet1979
    @ameet1979 9 місяців тому +3

    ખૂબ જ સરસ મુલાકાત. સંભાળવાની ખૂબ જ મજા આવી. જય વસાવડા વિશે ઘણું જાણવા મળ્યું. સૌરભ સર તમે આ રીતે વધારે ઇન્ટરવયૂ કેમ નથી કરતા? તમે ખૂબ જ અસરકારક રીતે ઈન્ટરવ્યુ કરો છો. મજા પડી.

  • @ankurkhatri9103
    @ankurkhatri9103 9 місяців тому +4

    મોજે મોજ....
    હવે જયભાઈ પણ આવો લામમમ્બો ઇન્ટરવ્યૂ સૌરભભાઈ નો લેય... તો સોનામાં સુગંધ..

    • @devjadav2011
      @devjadav2011 9 місяців тому +3

      ❤I endorse this thought

  • @prakashhathi5412
    @prakashhathi5412 9 місяців тому +3

    જય હો...નોખો અનોખો interview.. પ્રકાશ હાથી રાજકોટ

  • @tharprafulchandra5047
    @tharprafulchandra5047 9 місяців тому +3

    સૌરભભાઇ મજા આવી👍

  • @jayshreetrivedi4515
    @jayshreetrivedi4515 9 місяців тому +1

    જય વસાવડા ની હુ ચાહક છુ
    ખૂબ મજા આવી
    આમાં ની ધણી વાતો જય ની મે વાંચી છે

  • @rajnimehta9951
    @rajnimehta9951 9 місяців тому +2

    ખૂબ ખૂબ અભિનંદન.
    આટલી નિખાલસ વાત ફક્ત તમેજ કરી શકો. 🎉

  • @surbhipatel1088
    @surbhipatel1088 9 місяців тому +4

    Nice interview

  • @icansingatulpandya8272
    @icansingatulpandya8272 9 місяців тому +2

    Person who studied at home & failed in 12 th now a days excellent orator !
    Saurabh bhai tame Vasavada ne Ugadya🎉

  • @varshadhankecha5333
    @varshadhankecha5333 9 місяців тому +2

    ખૂબ જ સરસ...આટલી સરળતાથી ચર્ચા અને નિખાલસ વાતો જય સર જ કરી શકે.😁

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 9 місяців тому +3

    ખુબ મજા આવી ❤
    તમારો ખુબ ખુબ આભાર
    આવો અદભુત ઈન્ટરવ્યુ કરવા માટે ❤️

  • @anilvaru8234
    @anilvaru8234 9 місяців тому +2

    Ram Ram saurabh bhai , Aa vartalap be katke manyo , banne vyactitvo no alag mijaj janva ni khubsurat maja Aavi gai , Aa vartalap pachhi Swami sachidanand no vartalap gotvo chhe... Namaste...

  • @shreya_bhatt
    @shreya_bhatt 9 місяців тому +3

    શ્રી જય વસાવડા ની એક અલગ રૂપ જ જોવા મળ્યું. અને ઘણી વાતો ગણવા મળી.

  • @jagdishraval3587
    @jagdishraval3587 9 місяців тому +3

    ખૂબ સરસ પ્રેરણાત્મક ઈન્ટરવ્યુ. ઈન્ટરવ્યુ કહેવા કરતાં બે આત્મિય જન એકબીજા સાથે સહજતાથી દિલ ખોલીને વાતો માંડતા હોય એવા ઉઘાડ સાથેનો અનોખો સંવાદ ખૂબ ગમ્યો. જય વસાવડા ને જન્મદિવસની શુભેચ્છાઓ.

  • @pritishah7851
    @pritishah7851 9 місяців тому +2

    Khub Saras 👌🏻
    Happy 50 Th Birthday Jai Bhai🎉💐

  • @pravenmistry3667
    @pravenmistry3667 9 місяців тому +3

    ❤wah saheb...
    Great episode ❤

  • @himmatpatel6463
    @himmatpatel6463 9 місяців тому +3

    What a great meeting between t- shirt and shirt

  • @rajendrachande7595
    @rajendrachande7595 9 місяців тому +2

    सुंदर अने मोकळाश भरी मुलाकात

  • @cahirakbhansali9964
    @cahirakbhansali9964 9 місяців тому +2

    It was indeed great interview by Mara favourite Shri Saurabh bhai and another great writer Shri Jay bhai.
    It was inspiring to listen to Jay bhai.

  • @user-lc8oy9wr9c
    @user-lc8oy9wr9c 9 місяців тому +2

    Adhbudh👏

  • @ritenjoshi8737
    @ritenjoshi8737 9 місяців тому +5

    રાતે ૧/૩૦ આસપાસ આ એપિસોડ જોયો....હું તો ભૂતકાળ માં સરી પડ્યો... ઇ અક્ષરધામ ગોંડલ ની શેરી માં અલગારી રૂપ માં લલિત સર ને Axar ડેરી ની આસપાસ જોયા છે તે રીવાઇન્ડ થયું...સવારે જય ભાઈ કોલેજચોક માં ઉભા હોય હું પણ ....રોજ રાજકોટ જઈએ....પણ....વાત કરવાની હિંમત ન થઈ......ઓહ...અફસોસ...ખૂબ મજા આવી આભાર.....

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 9 місяців тому +3

    બહુજ સરસ

  • @anilshah1888
    @anilshah1888 9 місяців тому +3

    Adbhoot.❤
    Happy birthday 🎂

  • @virendravasavada8913
    @virendravasavada8913 9 місяців тому +3

    Jaybhaini vato sambhalvani maza aavi Ghanu Janva malyu.
    But top of it saurabhbhai shah j aavo Saras interview lai shake
    Emne pan Vandan sah Pranam.
    Jaybhai wish you happy healthy 50 th birthday on dusera god bless you. Jay hatkesh and amane aapni
    Vadhu vato sambhalva male.
    Huston Texas USA
    Hi jaybhai aapna badha vedio jovuchhu. And saurabhbhai sate to temani colomna regular member chhu. Thanks to both of youu🙏🏻

  • @mansukhshah7227
    @mansukhshah7227 9 місяців тому +3

    મોજ પડી ગઈ .

  • @dineshbhaipatel6565
    @dineshbhaipatel6565 9 місяців тому +3

    ઘણાં વખતથી સૌરભભાઇ સાથે જોડાયલ છું .આજની જયવસાવડા સાથેની જે વાત જોઈ મજા આ અવિસ્મરણીય ઘડી મારે માટે રહી.

  • @deepeducation8983
    @deepeducation8983 9 місяців тому +3

    Khub anand jordar
    Intersting interview . ❤

  • @hemantthakkar2451
    @hemantthakkar2451 9 місяців тому +3

    ખૂબ સરસ મુલાકાત. જય વસાવડા વિશેની જાણી - અજાણી વાતો જાણવા મળી. અભિનંદન.

  • @kantimaster2367
    @kantimaster2367 9 місяців тому +3

    ખૂબ જ રસપ્રદ

  • @GhanshyamPatel-nd4lh
    @GhanshyamPatel-nd4lh 9 місяців тому +4

    Happy Birthday To Jaybhai

  • @Vandebharat11
    @Vandebharat11 9 місяців тому +2

    What a treat!

  • @rameshpandya5899
    @rameshpandya5899 9 місяців тому +3

    Happy birthday to Jaybhai

  • @sangeeta60sp1
    @sangeeta60sp1 9 місяців тому +5

    બે મનગમતા માણસો અને આટલી સહજતા થી વાતો કરે ..... ઔર ક્યાં ચાહીયે.... જલસો જ જલસો 🥰❤️

  • @05hiten
    @05hiten 9 місяців тому +3

    અદ્ભુત, અભિનંદન બંને ने ❤

  • @devanshah
    @devanshah 9 місяців тому +3

    ❤👍🏼👍🏼👍🏼👌🏼👌🏼

  • @rameshpandya5899
    @rameshpandya5899 9 місяців тому +3

    Great! Interesting start

  • @rohitamrutiya4983
    @rohitamrutiya4983 Місяць тому

    ખૂબ સરસ સાહેબ🎉

  • @GhanshyamPatel-nd4lh
    @GhanshyamPatel-nd4lh 9 місяців тому +4

    Nice🙏🙏🙏 Both of i like you ❤❤❤

  • @pravinraval1871
    @pravinraval1871 9 місяців тому +3

    💐

  • @1964Devang
    @1964Devang 9 місяців тому +3

    તમારા થકી મારા વિચારો માં પ્રાણ વાયુ નું ઇંધણ મળ્યું

  • @narendrabhattt6042
    @narendrabhattt6042 7 місяців тому

    જોરદાર👌

  • @pocoboy68
    @pocoboy68 9 місяців тому +3

    ગુજરાતી લેખન ના જય વીરુ એવા સૌરભ ભાઈ અને જય ભાઈ નો આ દીર્ઘ ઇન્ટરવયૂ જોઈને બહુ મઝા આવી ગઈ...બીજા અને શક્ય હોય તો ત્રીજા ભાગ આવે એવું ઈચ્છુ છું.
    સૌરભ ભાઈ તમારી સફર નો આવોજ કોઈ યાદગાર ઇન્ટરવ્યુ ગોઠવાય એવી હંમેશા ઈચ્છા રહેલી છે...અગાઉ પણ તમને કહેલું છે કે આત્મકથા કે પત્રકારત્વના અનુભવોનું પુસ્તક જલ્દીથી આપો.❤❤

    • @SaurabhShahNEWSPREMI
      @SaurabhShahNEWSPREMI  9 місяців тому

      કુલ પાંચ એપિસોડ છે. જલસા પડશે.
      ua-cam.com/video/ouqkn1wwmkI/v-deo.htmlsi=4RD1Sb4Fr1Q37g4z

    • @pocoboy68
      @pocoboy68 9 місяців тому +1

      અરે વાહ ધારાવાહિક ની જેમ રાહ જોઈશું🙏🙏

    • @rajumehta6686
      @rajumehta6686 9 місяців тому +1

      મજા આવી ગઈ.

    • @rajumehta6686
      @rajumehta6686 9 місяців тому +1

      વસાવડા ભાઈ હું તમને અમદાવાદ આવીશ ત્યારે મળવા આવીશ, મુલાકાત આપજો.-રાજુ મહેતા (63વર્ષ )

  • @prakashvagadia6250
    @prakashvagadia6250 9 місяців тому +3

    ખૂબ સરસ