જીતુ ચાલ્યો પગપાળા જાત્રા || Jitu Chalyo Pagpada Jatra || Jitu Mangu || Dhiren Randheja || 2023

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Artist : Jitu Pandya, Dev Thaker, Komal Pandya Thakor
    D. O. P -Hiren Gajjar
    Edit - Mitesh & Hiren
    Concept - Natavar pandya
    Producer & Director - Dhiren Randheja
    Label :DK Digital
    Follow Us On FB:-
    / jitumangucomedyvideos
    Join this channel to get access to perks:
    / @jokestamarastyleaamari

КОМЕНТАРІ • 204

  • @UrvashiParmar-o8d
    @UrvashiParmar-o8d 3 місяці тому +1

    જોરદાર વિડિયો કોમેડી સર❤😂

  • @viralkumarpatel1657
    @viralkumarpatel1657 Рік тому +11

    મંગુ બેન અને ભૂરા ભાઈ વગર મજા ના આવી જીતુ ભાઈ 😢

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @hareshpanchal3135
    @hareshpanchal3135 Рік тому +7

    Please dk પરિવાર ને ના તોડો.....જીતુ મંગુ એક સરસ જોડી છે .... બન્ને એકબીજા વગર અધૂરા છે.....બનતુ કરવા વિનંતી🙏🏻❤🙏🏻

  • @narendradarji5541
    @narendradarji5541 Рік тому +1

    😃😃 👌👌 👍

  • @bhimrajnandli9758
    @bhimrajnandli9758 Рік тому +1

    Bhura bhai mangu Ben kya se aa video adhuro maja ni aave happy happy Ganesha chaturthi ki shubhkamnaye jitu bhai 🎉❤❤se

  • @hareshpanchal3135
    @hareshpanchal3135 Рік тому +5

    નવા કલાકારો આવકાર્ય છે સરસ છે પણ તેઓને બીજા કરેકટર આપો❤....જીતુ પત્ની તો ફકત ગ્રીવા❤

  • @bhupendrapatel4301
    @bhupendrapatel4301 Рік тому +1

    Jitubhai tuti gaya paisa thi.🙏🙏👍👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🤭🤭🤭🤭આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @PRENCBAPU0909
    @PRENCBAPU0909 Рік тому +1

    જીતુભાઈ પગપાળા યાત્રા કરવા.. દીવ_દમણ અને ગોવા જવાય...

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 Рік тому +1

    Ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne 😘😍😘 i

  • @Sunilkishori-8812
    @Sunilkishori-8812 Рік тому +1

    Super

  • @tarunpatel6234
    @tarunpatel6234 Рік тому +22

    જીતુભાઈ ચારધામ ની યાત્રા માટે અભિનંદન....મારે પણ જાત્રા કરવા ઈચ્છા હતી પણ હવે....જય માતાજી...😂 મંગુ બેન વીના પ્રસાદી તો નહીં જ મળી ને.....ઠીક રહ્યું.... સૌ ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના પાઠવું છું.🌹🙏

    • @chimanchauhan3899
      @chimanchauhan3899 Рік тому +2

    • @tarunpatel6234
      @tarunpatel6234 Рік тому

      @@chimanchauhan3899 આભાર....🌹🙏

    • @tarunpatel6234
      @tarunpatel6234 Рік тому

      સૌ ને ગણેશચતુર્થી ની હાર્દિક શુભકામના....આભારસહ..🌹🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 Рік тому

    Super

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @shahvraj7772
    @shahvraj7772 Рік тому +1

    😂😂😂 mja aavi gai Jitu uncle thank u 😂😂😂

  • @rameshratiya5245
    @rameshratiya5245 Рік тому +1

    Nice videos bhai

  • @UrvashiParmar-o8d
    @UrvashiParmar-o8d 3 місяці тому

    મંગુ મેડમ સરસ એક્ટિંગ કરે

  • @VikramThakor-off
    @VikramThakor-off Рік тому +1

    જય માતાજી જીતુભાઈ

  • @vaishalip5140
    @vaishalip5140 Рік тому +1

    Mangu bhabhi kai gaya jitu bhai

  • @parmarbalubhai
    @parmarbalubhai Рік тому

    જીતુભાઈ અંબાજી કયારે આવો સો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @amitashah956
    @amitashah956 Рік тому +3

    જીતુભાઈ મંગુબેન ભુરાભાઈ બધા ને ક્યાં મૂકી ને આવ્યા? તમારે જોડેજ રેવાનું તો જ મઝા આવે😢😢

  • @LovelyGroup-k1m
    @LovelyGroup-k1m Рік тому

    જય માતાજી અંબે માં
    બેસ્ટ વીડિયો
    કેમ છો
    લવલી. ઉમતા

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @vipuldarji1503
    @vipuldarji1503 Місяць тому

    Great😂😂

  • @girishrabara6022
    @girishrabara6022 Рік тому +1

    જીતુ ભાઈ આઈડિયા તો સારો લાવ્યા પણ મંગુ બેન વિના મજા ના આવી 😊

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @hashmukhrawal6516
    @hashmukhrawal6516 Рік тому

    A jabar jasta se maja avi

  • @KBB2022-yl1fn
    @KBB2022-yl1fn Рік тому

    રમતાભાઈ અને મંગુબેન ની જોડે ભુરાભાઈ પણ ગયા લાગે છે😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @komalpurohit5353
    @komalpurohit5353 Рік тому +6

    Nobody can replace Mangu please I want to see Greeva only for all videos bcoz I like her body language style its outstanding & extra ordinary from USA

  • @vikramchauhan5128
    @vikramchauhan5128 Рік тому

    ઞમયુ બહુજ ઞમયુ જાત્રા ની કોમેડી સરસ ઞમી મઝા આવી ગઈ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @sunilvhagela
    @sunilvhagela Рік тому

    ❤❤❤

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому +1

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @hastarahomitro5449
    @hastarahomitro5449 Рік тому

    Part 2 લાવો લોડું ટીપી નાખો તાણ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      😆😆😆આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @rakeshthakor383
    @rakeshthakor383 Рік тому +1

    Mango ben vagar maja na aave Jitu bhai 😂😂😂😂😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @thakormukesh8010
    @thakormukesh8010 Рік тому +1

    જય માતાજી 🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @SureshGarasiy462
    @SureshGarasiy462 11 місяців тому

    🙏🌹Jayambe maa 🌹🙏

  • @belarajput5737
    @belarajput5737 Рік тому

    જીતુ ભાઇ વેલ્ડિંગ વાળો પંચર કરે??😅😅

  • @rashmikagokani837
    @rashmikagokani837 Рік тому

    V nice video pan manguben kya gaya amna vagar jame nahi

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому +1

    અરે જીતુ ભાઈ આવી ચાર ધામ ની યાત્રા આપડે નઈ થાય એવી હુ ઓંધો છું હો ..😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @djaneman6438
    @djaneman6438 Рік тому +1

    જય માતાજી

  • @kavishpatel9491
    @kavishpatel9491 Рік тому +2

    Jay Mataji 🙏

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому

    ખૂબ સરસ વિડીયો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks so much આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    જબરું હો જીતુ ભાઈ ની મોજ

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Рік тому

    Jay ambe. Jay mataji. From. Rm rathva baroda.

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @KETANNINAMA-shamlaji
    @KETANNINAMA-shamlaji Рік тому

    મંગુ બેન kem નથી વિડિયો ma jitu bhai

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому +1

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @welcometorakeshkumarchitla9799

    Jitubhai vah jitu bhai
    Hi❤❤❤❤❤❤😂😂😂😂

  • @KBB2022-yl1fn
    @KBB2022-yl1fn Рік тому +1

    સરસ જોક્સ છે પણ મંગુ બેન ક્યાં છે
    મને લાગે છે કે મંગુબેન અને એમના રમતા ભાઈ બીજી કોઈ પિક્ચર જોવા ગયા છે😂

  • @DarbarRohitsinh1
    @DarbarRohitsinh1 Рік тому

    Nice

  • @vijaythakor-li4rz
    @vijaythakor-li4rz Рік тому

    Jay ambe

  • @ramanchaudhary8282
    @ramanchaudhary8282 Рік тому

    Mangu vagar maja na aavi.khand vagar ni cha jevu લાગ્યું

  • @JasuPatel-wj9jd
    @JasuPatel-wj9jd Рік тому

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @BhadreshDSuru
    @BhadreshDSuru Рік тому

    મંગુ બહેન કેમ નથી ?જણાવવા વિનંતી.

  • @bharatbhaipatel6462
    @bharatbhaipatel6462 Рік тому

    Very nice salute you all

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому +2

    વાહ જીતુ ભાઈ વાહ ..❤

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @vinodrathod4594
    @vinodrathod4594 Рік тому

    ખુબજ સરસ 😅

  • @prempatel6002
    @prempatel6002 Рік тому

    તમારા ગામ નું નામ શું છે

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Рік тому

    જય ચેહર મા બધા ને

  • @jagdishparmar8415
    @jagdishparmar8415 Рік тому

    Manguben ane bhurabhai kai😂

  • @jaymataji78.3M
    @jaymataji78.3M Рік тому

    Ha जीतूभाई ha

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @bhavesh1707
    @bhavesh1707 Рік тому

    Jay mataji magu ben vagar maja na aavi jitu bhai

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @Vijugaming11
    @Vijugaming11 Рік тому +1

    ❤❤😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    આવો કેવો હહરો પાછળ જ પડી ગયો છે યાર......😂

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 Рік тому

    ખુબ સરસ વિડીયો 😅😅

  • @bhathichauhan360
    @bhathichauhan360 Рік тому

    Sabarkantha bhathisinh ...varshaba. ...mangu Ben Vin a na chhale...Kay gya

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @savitagamingofficial-vl6wf
    @savitagamingofficial-vl6wf Рік тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    मैंगो कॉमेडी में केम नथी❤❤
    ❤❤❤❤❤❤❤❤❤ मांगू भाभी कॉमेडी❤❤❤
    मैंगो भाभी टीम से निकल गए क्या जीतू❤❤❤❤❤❤❤

  • @ravalzalak5111
    @ravalzalak5111 Рік тому

    Very very nice video jitu bhai 😅😅

  • @ટીનેશકુડેચા

    બનાસકાંઠા ઠાકોર ટીનાભાઈ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @hareshpanchal3135
    @hareshpanchal3135 Рік тому

    Hi jitu bhai .....nice❤...no doubt it's nice.......BUT....?????
    તમારી આખી ટીમ...... કલાકાર કસબી , ધિરેન ભાઇ ,અને ટેકનિકલ ટીમ અમારા માટે અમારો પોતાનો પરિવાર છે..... અમારી વહાલસોઈ વહુ,, દિકરી,,ભાભી,,બહેન,,,કે મેઈન હિરોઈન મંગુ (ગ્રીવા) ન હોય તો કદાચ અમે મીસ કરીએ....પણ મંગુ ના સ્થાને તમે દિપીકા પદુકોણ કે બીજી કોઈ પણ હિરોઈન લાવો તો અમને સારસ બેલડી ટૂટી ગયા નો ભાસ થાય , જે લાફટર ને અટકાવે.....😢
    મારા dk પરિવાર ને ના તોડો please 🙏🏻❤🙏🏻

  • @vaishalip5140
    @vaishalip5140 Рік тому +1

    Mangu bhabhi vina nahi maja aavti

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    જીતું ભાઈ તો જોરદાર કલાકારી ..😂

  • @mahendrabhaisharma9199
    @mahendrabhaisharma9199 Рік тому

    નવા મોડેલ કોઈ કામના નથી મંગુ સિવાય આ બધા મંગુ આગળ ના આવે

  • @rameshsuthar33
    @rameshsuthar33 Рік тому +1

    જય માતાજી 👏👏👏

  • @Aadity
    @Aadity Рік тому

    Jay mataji 😮😮

  • @shaileshrathodofficial1964
    @shaileshrathodofficial1964 Рік тому

    🙏Jay mataji 🙏 Jay Ganesh 🙏

  • @mukeshgajjar4846
    @mukeshgajjar4846 Рік тому

    *❤❤❤ साधु साधु 😂😂😂*

  • @rupalpatel9869
    @rupalpatel9869 Рік тому

    Mangu vagar sunu lagyu

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    અરે જીતુ ભાઈ મારી જોડે સાયકલ છે ચાલો હું પણ આવું હો..😂😂😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @દિનેશદિનેશ.સોમાં-જ5શ

    સુખસર 10:16

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @morlo_music_santrampur
    @morlo_music_santrampur Рік тому

    આવા જોક્સ તો મારી પાસે બહુ છે જીતુભાઈ ગાયક રાકેશ મચ્છર તમારો નંબર આપો

  • @ThakorbhupatbhaiBhupatbhai
    @ThakorbhupatbhaiBhupatbhai Рік тому +1

    ❤❤❤❤❤Jay mataji❤❤❤❤❤

  • @maheshrathava5514
    @maheshrathava5514 Рік тому

    જીતુભાઈ તમે પંચર વાલા ત્યાં નય વેલ્ડીંગ વાળા ને ત્યાં ગયા છો .. 🤣😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @rajubhaivanand5868
    @rajubhaivanand5868 Рік тому

    મંગુબેન વગર જરીક ઈ ન જ ગમે

  • @arvindkhatri6104
    @arvindkhatri6104 Рік тому

    Jay mataji

  • @bharatrajput8542
    @bharatrajput8542 Рік тому

    🙏જય માતાજી 🙏🌹🤗જીતુભાઈ 🤗🌹

  • @BhaveshPatel-vx7uw
    @BhaveshPatel-vx7uw Рік тому

    Manguben vagar no fun

  • @parmarbalubhai
    @parmarbalubhai Рік тому

    Ripley

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @darjinikhil8713
    @darjinikhil8713 Рік тому +1

    જય રૂદૃાણી મૉ❤❤❤❤❤😂😂🎉😮😅😅😊

  • @bariyaniruben3261
    @bariyaniruben3261 Рік тому

    😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @yuvrajparmar9186
    @yuvrajparmar9186 Рік тому

    Jitubhai mangu bhabhi vagar video jovani maza na aavi ane bhura Bhai ni Kami mahsus thay che.
    Biju k aa video pavaghad Pagpada yatra pan koy Avo sin jova na madyo Na to pavaghad k na mahakali ma mandir 😔😔

  • @jahirthakor3782
    @jahirthakor3782 Рік тому

    સસરા જમાઈ નો જોરદાર વિડીયો. બહુજ સરસ મજાનો વિડીયો.

  • @pankajpatel1759
    @pankajpatel1759 Рік тому

    જય માતાજી જીતુભાઈ ખુબ ખુબ સરસ

  • @devendrapatel9971
    @devendrapatel9971 Рік тому

    Not good episode

  • @harisuthar
    @harisuthar Рік тому +1

    Producer & director we thank you for introducing the new actress. Thank you for showing exit to fat women as your actresses. You must always give opportunities to new talent. We have got many very beautiful talented Gujarati women, please help them. Many thanks

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @vimbaria5768
    @vimbaria5768 Рік тому +2

    જય માતાજી જીતુભાઈ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      🙏🙏🙏🙏🙏આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @dhavalpargi9966
    @dhavalpargi9966 Рік тому

    જય માતાજી જીતુભાઇ

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @nareshpate7550
    @nareshpate7550 Рік тому

    Nice😍😍😍😍😍

  • @dksmd7082
    @dksmd7082 Рік тому

    super bro🎉😂

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Рік тому

      Thanks આ વિડીયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપ અને સર્કલમાં શેર જરૂર કરજો

  • @B.MMeniyaBharat
    @B.MMeniyaBharat Рік тому +1

    જય માતાજી જીતુભાઈ

  • @MakansKhant
    @MakansKhant Рік тому +1

    જય અંબે મા જીતુભાઈ

  • @દિનેશદિનેશ.સોમાં-જ5શ

    જય અંબે માં જીતુભાઇ