બરડો ડુંગર નામ કેમ પડ્યું ? Bardo dungar | બરડા ડુંગર ની સફરે | Moje Gujarat | બરડા ડુંગર ની ગોદમાં

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • બરડો ડુંગર નામ કેમ પડ્યું ? Bardo dungar | બરડા ડુંગર ની સફરે | Moje Gujarat | બરડા ડુંગર ની ગોદમાં
    પોરબંદર અને દ્વારકા જિલ્લા ને જોડતો ડુંગર એટલે બરડો. 50 ચો.કિલોમીટર મા આવેલો આ ડુંગર અદભૂત સોંદર્યતા ધરાવે છે.
    બરડા ડુંગરમાં ટ્રેકિંગ માટે આભાપરા હિલ, કીલેશ્વર બિલેશ્વર મહાદેવ મા મંદિરો અને ખોડિયાર માતા નું મંદિર અને બીજું ઘણા જોવા લાયક સ્થળો આવેલ છે.
    #kileshvar #mountains #girnar #bardo
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...
    બરડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના નૈઋત્ય ભાગમાં પોરબંદર જિલ્લામાં આવેલી એક ડુંગરમાળા છે. બરડો સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતોમાંનો એક ગણાય છે. બરડાની ડુંગરમાળા કુલ ૪૮ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે. બરડાની ટેકરીઓ ગોળ મથાળાં ધરાવે છે.
    ઉંચાઇ: 637 m (2,090 ft)
    મુખ્ય શિખર: આભપરા
    વિસ્તાર: 48 ચો. કિમી
    સ્થાન: પોરબંદર જિલ્લો, ગુજરાત, ભારત
    #porbandr #bardo
    #mojegujarat
    #mountains
    #gujrat
    #hills
    #junglesafari
    #bardobolechhe
    #barda dunagar na sthalo
    Play List :-
    🗿સ્ટેચ્યુ ઓફ યુનિટી
    bit.ly/3TXxXRT
    ⛰️માઉન્ટ આબુ
    bit.ly/3vuuFel
    🗻હિમાચલ
    bit.ly/3vr8rtS
    🏝️દીવ
    bit.ly/3vwayfR
    ⛱️શિવરાજપુર બીચ
    bit.ly/3zoyS4i
    😱જાંબુવતી ગુફા
    bit.ly/3Dd4NZ7
    bardo dungar
    બરડા નો ઇતિહાસ
    આભપરા શિખર
    કિલેશ્વર મંદિર
    બિલેશ્વર મહાદેવ
    ખંભાળા ડેમ
    પોરબંદરના જોવાલાયક સ્થળો
    ગુજરાતના ડુંગરો
    બરોડા ડુંગર ની પરિક્રમા
    ગિરનારની પરિક્રમા
    નાથા મોઢવાડિયા
    બરડો ડુંગર ક્યાં આવેલો છે
    બરડા ડુંગર નો જાણવા જેવો ઇતિહાસ
    બરડા ડુંગર ના જોવાલાયક સ્થળો
    મોજે ગુજરાત

КОМЕНТАРІ • 23

  • @dhruvpandya1852
    @dhruvpandya1852 Рік тому

    ખૂબ સરસ માહિતી આપી છે 🙏🏻 હર હર મહાદેવ 🙏🏻

  • @Milankeshwalavlogs
    @Milankeshwalavlogs 29 днів тому +1

    HA BARDA NI MOJJ HA 🎉

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 22 дні тому

    🎉🎉🎉🎉🎉🎉
    Very nice video good 👍👍👍👍👍👍👍👍
    Babu saras tamaro video Bhai 🎉🎉🎉🎉
    Dil thi tamaro aabhar ❤❤❤❤❤❤❤❤❤❤

  • @MahadevvlogDaveFemilyShorts
    @MahadevvlogDaveFemilyShorts Рік тому +1

    Mahadev Har 🙏

  • @prashantbhatt113
    @prashantbhatt113 Рік тому

    મોજ- એ - મોજ
    બાકી રોયલી મોજે ગુજરાત વીથ મોજેદાર બાપુ

  • @socioeducations
    @socioeducations Рік тому

    વાહ બરડા ડુંગર ની મોજ.

  • @YogiGoswamiVlogs
    @YogiGoswamiVlogs Рік тому

    વાહ બરડો વાહ

  • @gkbysahil
    @gkbysahil Рік тому

    મોજ લાવે એ જ મોજે ગુજરાત...નવા વિડિયો મૂકતા રહેશો.

  • @shikshanjagat6245
    @shikshanjagat6245 Рік тому

    મોજે મોજ...મોજ લાવી દીધી ભાઈ...નવા વીડિયો મુકતા રહો અને મોજ કરાવતા રહો

  • @Kirtikpopat143
    @Kirtikpopat143 Рік тому

    👌👌👌

  • @deepakchavda25921
    @deepakchavda25921 Рік тому

    A beautiful hike towards Barda mountain range, nice info abt the name of 'Barda' n nice lines of our National Shayar Honourable Zaverchand Meghani u quoted in your voice...
    By d way did u hd Gathiya n Dungli ???😀😀

  • @mahadev7820
    @mahadev7820 Рік тому

    Nice

  • @SolankiRamkrishna
    @SolankiRamkrishna Рік тому

    દીપક ભાઇ તમે બોલ્યા એ ડાયલોગ આપડે લખેલ છે હો... મોજ મજા ને માહિતી વાળું...

  • @MustafaTravadi
    @MustafaTravadi Рік тому

    Jumbudiya and Gulab sagar dam upar pan mahiti aap jo vlog banaavo sakya hoi to. Plz,,thank you

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Рік тому

      Jambuvanti no video બનાવેલ છે

    • @MustafaTravadi
      @MustafaTravadi Рік тому

      @@MojeGujaratOfficial video title janaavjo plz.. Jambuvanti thi search ma nathi aavtu

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  Рік тому

      @@MustafaTravadi ચેનલ લીસ્ટ માં જુઓ

  • @MustafaTravadi
    @MustafaTravadi Рік тому

    Khubaj saras vlog...
    Haji barda dungar upar vlog banaavta ryo... Alag alag dhodh waterfall ane shikharo khedta ryo. All the best

  • @gujjuviralvideo7508
    @gujjuviralvideo7508 Рік тому

    ઓલા મૂછો વારા ભાઈને બરડો ડુંગર હાંચવવા મુકતા આવ્યા હોત તો બાપુ..!!!

  • @ParsotamTareiya-ge2lw
    @ParsotamTareiya-ge2lw 3 місяці тому

    બરડા ડુંગર નો જૂનું નામ શું છે ખ્યાલ છે

    • @MojeGujaratOfficial
      @MojeGujaratOfficial  3 місяці тому

      ભગવાન કૃષ્ણ નાં પુત્ર નાં નામ પરથી કઈક આવે છે

  • @madhuvanjoshi2314
    @madhuvanjoshi2314 Рік тому

    આભુપુરા ગોઠવો