એક જ લેક્ચરમાં ભારતીય બંધારણનો ખેલ ખતમ | Jagte Raho 3 Episode 05 | Talati | Junior Clerk | WebSankul

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 560

  • @WebSankulAcademy
    @WebSankulAcademy  Рік тому +413

    જાગતે રહો 3.O ના આગળના પડાવમાં આજે ભારતીય બંધારણનો મેગા લેકચર મૂકવામાં આવ્યો છે.. આ લેક્ચરમાં બંધારણના અગત્યના અનુચ્છેદ થી લઈને મહત્ત્વના ટોપિક જેવા કે મૂળભૂત અધિકારો, ફરજો, અગત્યની જોગવાઈઓ વગેરે એકદમ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે.. તો આજે લાગી જાવ ભારતીય બંધારણના ચોપડે... અને જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એમ હોય તો આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી ગુજરાતનાં છેવાડાના ગામડામાં તૈયારી કરતો વિદ્યાર્થી પણ ફ્રી માં લાભ લઈ શકે અને સારામાં સારી તૈયારી કરી શકે.. અને હા છેલ્લે આ વીડિયો તમને કેવો લાગ્યો તેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આભાર.

  • @SANJAY-yk5ml
    @SANJAY-yk5ml Рік тому +246

    " મને લાગ્યું ત્યાં કોઈ મારું હતું
    ગયો નજીક તો ત્યાં ફકત WEBSANKUL હતું " ❤️🙏🙏
    Thank you sir. 🧡❤️

    • @omvinzuda4724
      @omvinzuda4724 Рік тому

      Constable ke forest guard mate aa video usefull thase ke nai plzz keso😕

    • @Harsh-zd6vn
      @Harsh-zd6vn Рік тому +7

      Cringe....

    • @jiren2777
      @jiren2777 7 місяців тому

      ​@@omvinzuda4724Ha bhai useful Chhe Bharatnu bandharan

  • @k.makwana1097
    @k.makwana1097 Рік тому +290

    🥰🥰ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને, ધીમે થી પૂછે કે કેમ છે!!!! આપણે તો કહી કે દરિયા શી મોજ માં ઉપરથી અમારે વેબ સકુંલ ની મહેર છે. 😍Thanks to all of Team🙂☺

    • @kalpeshsinhrajput....5727
      @kalpeshsinhrajput....5727 Рік тому +5

      Dhru ભટ્ટ...Ni tatavmasi..

    • @mermehul1585
      @mermehul1585 Рік тому +1

      Hmmm

    • @shivam12142
      @shivam12142 Рік тому

      ફાટેલાં ખિસ્સાની આડમાં રાખી છે છલકાતી મલકાતી મોજ,
      એકલો હોવ તોય લાગ્યા કરે જેમ મેળામાં હોવ હું રોજ...

    • @airlinesoldier5178
      @airlinesoldier5178 Рік тому +2

      wahh

    • @KhedutSafar
      @KhedutSafar Рік тому +1

      Nitin bhai bhigradiya na students lage

  • @hardiksolanki3737
    @hardiksolanki3737 Рік тому +21

    શાસ્ત્રો માં કહ્યું છે કે વિદ્યા દાન એ મહાન દાન છે, વેબ સંકુલ ના તમામ ફેકલ્ટી નું નત મસ્તક હુ આભાર માનું છું કે આજના આ કળિયુગ માં ફ્રી માં આવું સરસ જ્ઞાન નો સાગર પાથરી રહ્યા છે. સો સો સલામ છે તમને સાહેબો 🙏🏻

  • @toriyamaishru_8182
    @toriyamaishru_8182 Рік тому +11

    યાજ્ઞિક સર દ્વારા ખુબ જ સહજતા થી સારૂ જ્ઞાન પીરસવા બદલ સાહેબ શ્રી નો આભાર❤🙏🏼

  • @Mishti_18206
    @Mishti_18206 Рік тому +41

    વિનામૂલ્યે અમૂલ્ય શિક્ષણ આપવા માટે ખૂબ ખૂબ આભાર વેબસંકુલ ટીમ 😇🙏🙌

  • @rohanmatpura5577
    @rohanmatpura5577 Рік тому +9

    I love the way you speak. NO unnecessary shouting or aggression just calming and soothing vocals. You have my heart gentleman

  • @prakashrathva4991
    @prakashrathva4991 Рік тому +10

    આભાર સાહેબ તમારો અમારા જીવન માં દીવા જેવું કામ કરો છો ત્યારે મારા વતી વધારે ન કહેતા ભગવાન તમને લંભૂ આયુષ્ય આપે

  • @sagarpatel4950
    @sagarpatel4950 Рік тому +5

    yagnik sir tmne dil thi salute che hooo... aa mega lecture ma bandharan ne pure puro nyay apel che. me bandharan ni book 5 thi 6 var read krel che temathi mostly bdhu j cover thyy jay che. sir tmari bandharan ne smjavani method mne bvv gme che. koi pnn article ne life related example apine smjavo direct dil ma utri jay❤❤❤👏👏👏........ thank you yagnik sir and all web sankul team ... you tube history ma aa mari first comment che...

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 Рік тому +15

    બંધારણના કિંગ - યાજ્ઞિક સાહેબ...આભાર🙏

  • @bharatdhameliya9267
    @bharatdhameliya9267 Рік тому +24

    🙏અમારી આવનારી દરેક પરિક્ષા માં આ મેગા લેક્ચર ખૂબ જ ઉપયોગી બનશે
    🔥બંધારણ જેવા મોટા વિષય ને ખુબજ સરળ બનાવવા આ લેક્ચર દરેક પરીક્ષામાં બ્રહ્માસ્ત્ર સ્વરૂપે સાબિત થશે.....
    🙏Thankyou So Much Yagnik Sir And Web Sankul Team.........

  • @momaichoru878
    @momaichoru878 Рік тому +3

    Excellent 👌 sir tamri mahent tame je દરેક વિદ્યાર્થી ની સપના ની ઈમારત માં જે પાયો બની ને મદદ કરે છે એવા web sankul naa તમામ ટીચર ને આભાર... ભગવાન હંમેશા તમને ખુશ રાખે 🙏... ❤️

  • @trueindia8827
    @trueindia8827 Рік тому +9

    પેહલેથી લઈ છેલ્લે સુધી વિડિયો જોયો અને notebook 📒 મા લખ્યો 3 નોટ ભરાઈ, ઘણું બધું જાણવા મળ્યું, આમાથી કઈક જો dyso માં આવે તો સારું બાકી knowledge maate to saaro video chhe
    thanks 🙏🏻 websankul ❤

    • @amitpatdiya538
      @amitpatdiya538 5 місяців тому +2

      Dyso ma aaviyu k nai bhai

    • @trueindia8827
      @trueindia8827 5 місяців тому

      ​@@amitpatdiya538 આવેલુ ભાઈ

  • @pinky5983
    @pinky5983 Рік тому +3

    Jem "MA Bap" nu run n chukvi shakye m sir aapna aa lecture hji to me adhadho j joyo chhe rashtrapati sudhi... Pn hu speechless thay gyi kya shabdo thi àabhar manu 🙏 lecture vachhe mukvano j ny thato bt majbur k😔 ek house queen 🙂 ne ghar kam ma jmplavu pdse... Thannnnnx lots of sir & websankul team 🙏🥳

  • @Mitvagh868
    @Mitvagh868 Рік тому +3

    Sir jordar lecture hato....khub j sari rite tame samjavyu .... THANK YOU .....Yagnik Sir ....And WebSankul...🙏🙏🙏

  • @bhaveshrajaiya1146
    @bhaveshrajaiya1146 Рік тому +69

    વિના મૂલ્યે આટલું સરસ શિક્ષણ તો કોઈક મહાન લોકો જ આપી શકે. તમે બધાં શિક્ષકો મહાન અને તમારી શિક્ષણ સંસ્થા પણ મહાન છે. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @JayKhodiyarVlog-1111
    @JayKhodiyarVlog-1111 Рік тому +2

    Saheb maja aavi gay che bus bhagvan tamaru lambu ayushya kare

  • @pahadsinhrajput797
    @pahadsinhrajput797 Рік тому +1

    Websankul mate koi word nathi , adabhut (wonderful)👌👌👌👍👍👍

  • @mitulkumarvaniya2049
    @mitulkumarvaniya2049 Рік тому +4

    👍👍👍👍 સર ખૂબ ખૂબ ધન્યવાદ આજે મારી પાસે કોઈ શબ્દો નથી કે હું તમારો આભાર માની શકુ તમારો જેટલો આભાર માનો એટલો મારા માટે ઓછો જ છે કે તમે અમારા જેવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફ્રીમાં આટલું જ્ઞાન આપી રહ્યા છો થેન્કયુ થેન્કયુ થેન્કયુ વેબસંકુલ👍👍👍👍

  • @rajeshparmar3893
    @rajeshparmar3893 Рік тому +4

    PPT જોરદાર બનાવી છે અને સરે મસ્ત રીતે સમજાવ્યું છે👍👌👌👍🙏🙏🙏🙏👌👍👍

  • @hiralpatel1193
    @hiralpatel1193 2 місяці тому +1

    Khub j saras teaching 6 free ma aapva badal thanks websankul and team❤❤

  • @vijayrathva9506
    @vijayrathva9506 11 місяців тому +2

    ❤❤❤ખુબ ખુબ આભાર ધન્ય વાદ Sir જી 🎉🎉🎉🎉

  • @parthivdav
    @parthivdav Рік тому +18

    જાગતે રહો 3 થી બધા વિષયનુ સારુ રિવિઝન થાય છે.
    Thank you websankul 🙏🏻

  • @renukadesai1049
    @renukadesai1049 Рік тому +11

    ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ના જીવનમા દીવા રૂપે અજવાળામાં ફેલવનાર websankul ને ખુબ ખુબ આભાર🙏✨

  • @meeraprajapati3138
    @meeraprajapati3138 Рік тому +1

    Thanks veb sankul 🙂

  • @mehulvaghela801
    @mehulvaghela801 Рік тому +3

    આટલું ઊંડાણ પૂર્વક સમજૂતી આપવા બદલ અભિનંદન. આ Gpsc-1,2 લેવલ સુધી નું છે.

  • @Forest24gujrat
    @Forest24gujrat Рік тому +2

    ખરેખર જોરદાર ભણાવ્યું છે ......ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી નો .... 🙏100% ઉપયોગી 🙏

  • @shaileshraval5654
    @shaileshraval5654 Рік тому +6

    બંધારણ તો ઘણું વાંચ્યું હશે પણ આજના વિડિયો મો જે રહસ્ય સમજાયું તે વેબ સંકુલ પરિવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહયો છું હું રાવળ શૈલેષ જિલ્લો પાટણ

  • @pargimaheshkumarbachubhai7298

    Koi garib ni jindgi badhlvama websankul no Amuly falo 6e , Thenk you so much yagnik sir 🙏🙏🙏🙏

  • @chauhanyogendrasinh4477
    @chauhanyogendrasinh4477 Рік тому +1

    ખુબ ખુબ આભાર યાજ્ઞિક સર... વિકાસ સર... દિલથી ખુબ ખુબ આભાર

  • @Dbj9545
    @Dbj9545 Рік тому +2

    Thank You So Much Yagnik Sir & Team Websankul

  • @chavdapradip8479
    @chavdapradip8479 Рік тому +1

    Gujarat ni no:1 facultie Websankul Tim ❤️🙏❤️🙏❤️

  • @shivajidabhi8403
    @shivajidabhi8403 Рік тому +1

    Thank you sir khub saras lekchar hatu

  • @vipuldamor2890
    @vipuldamor2890 Рік тому +1

    Thanks websankul team and bau saru bhanavo Cho sir

  • @bariakrunal4746
    @bariakrunal4746 Рік тому +1

    Bandharan no khel khatam kriyoo ..👍👍aabhaar ...websaunkul team ..

  • @jadahetal2859
    @jadahetal2859 Рік тому +2

    Thank you so much Web sankul tmaro khub khub abhar....

  • @tejasdave6016
    @tejasdave6016 Рік тому +1

    Thanks web sankul

  • @patelmukesh6599
    @patelmukesh6599 Рік тому +1

    Thanks sir 👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 web sankul ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ankitpranami5944
    @ankitpranami5944 Рік тому +1

    Thank you so much web sankul 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @bhatiyamansangbhai7378
    @bhatiyamansangbhai7378 Рік тому +1

    ખુબ જ સરસ સાહેબ 🙏

  • @mylifemyrule2394
    @mylifemyrule2394 Рік тому +4

    બંધારણ તો ખુબ વાચ્યું પણ આટલુ સરળથી તો આજ પહેલી વખત સમજ્યું..... 🙏

  • @thakorbhavithakorbhavi4652
    @thakorbhavithakorbhavi4652 Рік тому +2

    Thank you websankul 👌👌🙏🙏

  • @swaranayak6961
    @swaranayak6961 Рік тому +2

    Supurb Lacture 👍thank u websankul🙏aabhar

  • @Sunilkatara07
    @Sunilkatara07 Рік тому +4

    Thankyou so much sir jay Hind Jai Bharat જય જય ગરવી ગુજરાત jay johar 🏹

  • @mohitgoswami36
    @mohitgoswami36 Рік тому +3

    Thank for the Yagnik sir & websankul faculty team ❣️ sir tame app ma pan bav easy bhanaivu ane aa lecture pan khub j kam lagse all exam ma . 🙏🙏🙏

  • @dharagohil425
    @dharagohil425 17 днів тому

    Bahuj mast lecture chhe sir thodo modo joyo pan bv mjaaa avi atlu mst contain majaaa avigy .... thanks you wb team and sir🎉🎉🎉

  • @rinkalhariyani5646
    @rinkalhariyani5646 Рік тому +6

    Thank u so much yagnik sir and vikas sir and team thanks a lot sir 🙏🙏🙏

  • @dmagic6118
    @dmagic6118 Рік тому

    Thank you so so so much Yagnik sir.
    Tame khub saru bhanavo cho.
    Concept clear thae jay che.
    Thank you websankul for everything.

  • @p.s5066
    @p.s5066 Рік тому +22

    Thank You Websankul ❤ And Yagnik Sir For Best Lecture 😍

  • @rashmiscience1018
    @rashmiscience1018 Рік тому +25

    Words can't express how much I appreciate your support and encouragement thank you so much yagnik sir

  • @BD687
    @BD687 Рік тому

    Thank you
    Tame khub saral bhasha ma samjavo cho
    Thank you yagnik sir & thank you websankul

  • @vaghelaalpeshsinh7443
    @vaghelaalpeshsinh7443 Місяць тому

    જોરદાર 👑સમજાવવા ની ભાષા એકદમ સરળ 💐

  • @iifarahulmundhva
    @iifarahulmundhva 3 місяці тому +1

    Thank you Websankul ❤

  • @pandavbhavik6023
    @pandavbhavik6023 Рік тому +1

    Thanks you sir
    Maja ayi gayi
    Ghanu badhu navu janva malyu
    Thanks websankul 🙏👏

  • @subarimpal273
    @subarimpal273 Рік тому +1

    Thank you so much whole team of web sankul atlu saras contain free ma apva badal heartly thanks 🙏

  • @adcreation1769
    @adcreation1769 Рік тому +1

    ધન્યવાદ સાહેબ આટલું મસ્ત અને સચોટ બંધારણ ભણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏🙏

  • @desaipanchabhai1706
    @desaipanchabhai1706 Рік тому +3

    Thanks 🙏🏻

  • @tanu2624
    @tanu2624 3 місяці тому +1

    Tnk u so much sir last revision mate best video 6 khub khub aabhar sir tmaro 🙏🙏

  • @kabirsingh8814
    @kabirsingh8814 Рік тому +2

    Thank you sir 😊❤

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Рік тому +1

    Thanks websankul all Parivar

  • @Industowersknowledge26
    @Industowersknowledge26 Рік тому +4

    Jordar sir ....

  • @LalsinhDayatra
    @LalsinhDayatra 11 місяців тому +4

    ગુજરાત ના નબર વન સાહેબ હો મજા આવિ ગય ❤

  • @rohitsinhjadav1745
    @rohitsinhjadav1745 2 місяці тому +1

    Jordar websankul

  • @divyeshkodiyatar9000
    @divyeshkodiyatar9000 3 місяці тому

    Khub saras sir,tamaro ane web sankul no dil thi dhanyvad❤

  • @urvishbhoi207
    @urvishbhoi207 Рік тому +1

    Khubkhub abhar

  • @baisabhavi9987
    @baisabhavi9987 Рік тому +1

    Thank you so much web sankul and yagnik sir ..💐💐🙏🙏

  • @dhameliyakajal4431
    @dhameliyakajal4431 Рік тому +1

    thank you sir khubaj saras lec. hato and thanks to WEB SHANKUL👍👌

  • @chiragmbaraiya7134
    @chiragmbaraiya7134 Рік тому +2

    Thank you so much websankul team and Yagnik sir

  • @AarV724
    @AarV724 Рік тому +5

    Thank you so much sir 🙏 websankul team 🙏👏

  • @thakorsunil6415
    @thakorsunil6415 Рік тому +1

    Thank you so much web sankul ❤

  • @sagar_edit3778
    @sagar_edit3778 Рік тому +2

    Thank you very very very much sir and all team

  • @ashokjakhaniya1391
    @ashokjakhaniya1391 Рік тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏🏻🙏🏻

  • @Radhakrishna14389
    @Radhakrishna14389 3 місяці тому

    Bov j saras rite bhanavo cho sir thank you so much for free teaching us for free 😊

  • @jayeshdesai8012
    @jayeshdesai8012 Рік тому +1

    Sir મઝા પડી ગઈ વાહ👌👌

  • @deepakbhajgotar1524
    @deepakbhajgotar1524 Рік тому +1

    Thank you thank you thank you
    Very much 🙏

  • @ankitvasava7688
    @ankitvasava7688 Рік тому +3

    Thank you sir

  • @prakashbaria31
    @prakashbaria31 3 місяці тому +1

    ખરેખર ઘણુંજ બંધારણની બુકમાં વાચ્યું ગોખ્યું, પણ વેબ સંકુલની માયા લાગીતો તમામ વિડિઓઝ વેબ સંકુલના જોતો થઈ ગયો છું આભાર સર આપનો. Prakash baria Di Dahod

  • @kamaljadhav472
    @kamaljadhav472 Рік тому +1

    Thank you sir... Mne to sansad shabhy banvanu man thayu🙏🙏🙏🎓🥳🥳🥳 Thank you vikas sir🙏🙏🙏

  • @khushbuthakkar6103
    @khushbuthakkar6103 Рік тому +1

    Superb..kai no ghate

  • @AmitKumar-nz4ir
    @AmitKumar-nz4ir Рік тому +4

    કોઈ શબ્દો જ નથી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જોરદાર

  • @HARDIK_GAMER3112
    @HARDIK_GAMER3112 Рік тому +2

    Thank you so much 💖 all web sankul team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarultadvi8209
    @sarultadvi8209 Рік тому +2

    Good work thank you so much sir and websankul

  • @angelsworld9055
    @angelsworld9055 Рік тому +1

    thank you sir khub saral rite સમજાવ્યું સે thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaishalisolanki3163
    @vaishalisolanki3163 Рік тому +1

    jordar short cut sathe bhanavyu ae mate tamaro khub khub aabhar sir 👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayshreedbaria2971
    @jayshreedbaria2971 Рік тому +1

    Thenk you .

  • @niruchavda9374
    @niruchavda9374 Рік тому +1

    Thank you very much Websankul team

  • @shilparathva5333
    @shilparathva5333 Рік тому +1

    Thenk u so much websankul

  • @savitaparmar6615
    @savitaparmar6615 Рік тому +1

    Good morning 🙏🙏khub khub abhar web sankul team no 🔥🔥🔥

  • @onlyGF07
    @onlyGF07 Рік тому +1

    Thanks Web Sankul💐💐💐💐💐

  • @meghaanand4666
    @meghaanand4666 Рік тому +2

    Thank you so much .... Sir... Atla sars free lectures mate .... 🙂

  • @prakashbhadka1508
    @prakashbhadka1508 Рік тому +1

    Thanks gurudev 🙏🙏🙏

  • @bariya.vipul.d5364
    @bariya.vipul.d5364 Рік тому +1

    ભૂબ ખુબ આભાર સર. હવે આવનારી એક્ષામ માં માર્ક્સ ના જાવા દિયે 🌻🌻🌻🌻🌻🙏

  • @savjibharvad
    @savjibharvad Рік тому +1

    હ્રદયથી આભાર

  • @Dharmishthatank1510
    @Dharmishthatank1510 Рік тому +1

    Bandharan king yagnik sir
    Thank you sir and thank you websankul 🙏

  • @Mr._sunil._07
    @Mr._sunil._07 Рік тому +2

    આવી સિરિઝ થી ગરિબ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે છે અને પોતાના સપના સાકાર કરી શકે છે અને તેથી હું websankul ની પુરી ટીમ નો આભાર માનું છું

  • @shaikhsumaiya786
    @shaikhsumaiya786 Рік тому +1

    Thank you yagnik sir & websankul✨

  • @shreyaahir3436
    @shreyaahir3436 Рік тому +2

    Thank u sir 🙏
    Thank u web sankul 🙏

  • @nehupatel550
    @nehupatel550 Рік тому +7

    Thank you sir & web sankul for this merathon lacture ✌️

  • @vijaybarot4835
    @vijaybarot4835 15 днів тому

    Khub saras lecture ❤🎉🎉
    Maja aavi gy sir ❤

  • @pradipupadhyay7860
    @pradipupadhyay7860 Рік тому +2

    વાહ વિકાસ સર only 1 minutes ma hji on kryu tya અસંખ્ય Viewers 🔥