ગુજરાતી પીઝા | આયુર્વેદિક હલવો | ખજૂર આમલી, લીલી અને લાલ ચટણીની રીત | 3 Chutney Recipes |

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 93

  • @pushpashah2230
    @pushpashah2230 2 роки тому

    Wah saras desi piza pehliwar joya jarur banavasu. Badhi vastu gharma hoy emathij banavya piza.

  • @amitapatel8087
    @amitapatel8087 3 роки тому +3

    Video jovani maja chhe pan sathe Ayurvedic tips pan thank you sir and mam

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 Рік тому

    અદ્ભુત આનંદ લેતા વિડિયો બનાવ્યું છે. મજા પડી ગઈ જોવાની તમારો અવાજ બહુજ સરસ છે.👌🙏 જય શ્રી કૃષ્ણ

  • @arjunrathod6304
    @arjunrathod6304 2 роки тому

    Tamara video jova mane bov game 6e mara gamda ni yad apave 6e 😊😊

  • @chimanbhaiparmar1944
    @chimanbhaiparmar1944 2 роки тому

    Very nice.. superb.. video...

  • @cvshah9161
    @cvshah9161 2 роки тому

    sir ur video so inspiration feel so happy u love Nature great sir

  • @nehalpaija3448
    @nehalpaija3448 Рік тому

    Truely good snack👌

  • @girishpatel3545
    @girishpatel3545 3 роки тому +1

    Nameste VAIDYA saheb .... Healthy , Easy & also Superb pizza .... SUPERB

  • @hiteshmistry2143
    @hiteshmistry2143 2 роки тому

    Thank you for recipe.

  • @heenagajjar9899
    @heenagajjar9899 2 роки тому

    👌superrrrr healthy and testy pizaaa 👏👏👏😍

  • @hasumatirana2355
    @hasumatirana2355 3 роки тому

    Very nice 👍 healthy food thanks for nirmal Bhai and bahen

  • @mehulpatel7121
    @mehulpatel7121 2 роки тому

    Very nice 👌👌👍

  • @pranalishigwan7211
    @pranalishigwan7211 3 роки тому

    Tamara darek video ni sathe aamne kaik ne kaik interesting vato janva made ena mate khup khup thank you ..... Aavnara video ni rah josu..... Specialy thanks for sunaina aunty..... Loves from navi mumbai

  • @alpabenpatel6136
    @alpabenpatel6136 2 роки тому +1

    V nice all recipes 👍

  • @ramanbhaipatel6192
    @ramanbhaipatel6192 3 роки тому

    Nice;very nice & tasty Ramkabir 🌸💐🙏

  • @bimalmusic7366
    @bimalmusic7366 3 роки тому

    ખરેખર ખૂબ જ સરસ હેલ્થી પીઝા...તમારી આ રેસિપી જોઈને ઘરે બનાવું પડશે👌👌

  • @dinajani3779
    @dinajani3779 3 роки тому

    ગુજરાતી પિઝા સુપર અને ટેસ્ટી. હલવો પણ ખૂબ ટેસ્ટી. જય શ્રી કૃષ્ણ.

  • @rannatrivedi2508
    @rannatrivedi2508 2 роки тому

    દરેક વાનગી ખૂબ જ સુંદર ભાવથી અને પ્રેમ થી બનાવો છો સાથે કુદરત નો અદભુત નજારો અને સુંદર વણૅન સાંભળવા મળે છે જય ગુજરાત જય ભારત 🙏

  • @alkashah5273
    @alkashah5273 2 роки тому

    Bahuj sunder speech

  • @chetanjagani3305
    @chetanjagani3305 8 місяців тому

    Nice❤😊

  • @swarparekh1264
    @swarparekh1264 3 роки тому

    Beautiful speech.... keep it up

  • @beenadesai6355
    @beenadesai6355 3 роки тому

    Aap na badha vdo khub informative hoi che sathe badhi recipe healthy and swadishat hoi che ane ha khudarat na khole baneli vividh vangi no swad tana prakrutik sunderya sathe manvani je maaza che te amne aap na vdo joi ne feel thai che
    Khubaj saras vdo sathe. Healthy tips share karva mate aap no abhar and best wishes 💐💐

  • @rasilagajera4683
    @rasilagajera4683 3 роки тому +1

    Great sir 👏👍👌🙏

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 роки тому +1

    Khub Sara's video tamari mehnat ne pranam ho sir and maam

  • @VishveshParikh
    @VishveshParikh Рік тому

    If dont mind asking me, what is your town name?. Very very peaceful and full of nature all around.

  • @rbvala75
    @rbvala75 3 роки тому

    Nice recipe mem 👍👍👍👍 gujrati handvani recipe batavo mem please

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      પ્લે લીસ્ટમાં વિડીયો છે જ.

  • @aryanwithfamily1130
    @aryanwithfamily1130 3 роки тому

    Nice good morning 🌞

  • @divyarana5816
    @divyarana5816 3 роки тому

    Wah....Ba....Dada......Wah......mummy have tamara jeva Gujrati pizza Mari mate banavshe.....mummy ne tamari jevu deshi bahu game 6....
    Thank's Dadu & Ba........👌👌👌👌👌👍👍👍👍👍

  • @RuddyDrawss_
    @RuddyDrawss_ 3 роки тому

    Uncle aunty matching matching pink pink

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      આન્ટીનું માનવું પડે ભાઈ😀😀

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 роки тому +1

    Nice Nice Nice Nice Nice Nice Nice Nice Nice video jetli vaar khu tetlu ochu che

  • @sonalpatel-gx6ok
    @sonalpatel-gx6ok 3 роки тому +1

    Nice

  • @kapilapatel4229
    @kapilapatel4229 Рік тому

    I like kabir syri

  • @mustardskitchen2058
    @mustardskitchen2058 3 роки тому +1

    Nice.... 👌👍

  • @jayatarachandani1764
    @jayatarachandani1764 3 роки тому +1

    Me સાંભડયું છે કે ડુંગડી અને દૂધ સાથે ના લેવાય mast pizza 🍕

    • @sushmarohit928
      @sushmarohit928 3 роки тому

      Ha banne ek sathe nhi levatu tamne emne dudh badle su levai te puchi lo baki dudh ne landa ne eksathe levathi safed dag thai chehra pr

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому +1

      આપે પુરો વિડીઓ નથી જોયો. એમાં આનો જવાબ વૈધ્યશ્રીએ આપેલો છે

  • @jaishrisoni7787
    @jaishrisoni7787 3 роки тому

    Always best

  • @sunilmaghodiya111
    @sunilmaghodiya111 2 роки тому

    તમારુ જીવન પ્રેરણાદાયક છે.
    તમારા અવાજ મા એક અલગ જ મીઠાશ છે.

  • @snehakadam8714
    @snehakadam8714 3 роки тому

    Khub mast video 👌

    • @chandrikabalsara6629
      @chandrikabalsara6629 2 роки тому

      સાગ નું શાક ની રેસિપ બતાવો

  • @sunitasawant2116
    @sunitasawant2116 3 роки тому

    Very nice

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      promote your channel right way. consistency, improvement in every video, good presentation, create your own content, everything are require for channel growth.

  • @manharbenrajput5691
    @manharbenrajput5691 3 роки тому

    If u add dry ginger powder &black salt it will be more tasty

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      You ate right. There werr tradition to add sunth but myself and kids donot like it in it. So we use to take sunth after meal.

  • @nitaparekh6055
    @nitaparekh6055 3 роки тому +1

    Sir vadi na shakbhaji amare tamari pashe thi kharidva hoi to?

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      અમે અમને ખાવા જેટલાજ કરીએ છીએ ફક્ત લીંબુના ૧૦૦ ઝાડ છે એ જ વેચીએ છે

  • @rbvala75
    @rbvala75 3 роки тому

    Patarveliyani panani recipe batavo mem please

  • @richsortslight6082
    @richsortslight6082 7 місяців тому

    Bhai tameto balpan yad devdavyu

  • @surajdani3811
    @surajdani3811 3 роки тому

    Very nice video 🤟🤟🤟🤟🤟🤟🤟

  • @falgunipatel326
    @falgunipatel326 Рік тому

    Aamli thi joint rahi jay chhe su upay kari sakay ?

    • @Swadsamhita
      @Swadsamhita  Рік тому

      બંધ કરવું જોઈએ.

  • @ppanchal5943
    @ppanchal5943 3 роки тому

    અત્યંત સુંદર! તમારા દરેક વિડિયો ખૂબ માહિતી આપનાર હોય છે. આભાર 🙏

  • @viaragadhavi6890
    @viaragadhavi6890 3 роки тому

    Kopra vada ladu banavo ne

  • @golfmillshell601
    @golfmillshell601 3 роки тому

    Very nice Nirmalbhay and Bhabhi!! love all your videos. Home away from Home phrase fits perfect here for I. maja ayi gayi . Jay Hind.

  • @yogeshupadhyay2896
    @yogeshupadhyay2896 3 роки тому

    Aap ni vadi khub saras che. Location kya che.?

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      કરજણ વડોદરા

  • @jaishrisoni7787
    @jaishrisoni7787 3 роки тому

    New but naturel video Tamaro hoy che

  • @jimmyjimmy31
    @jimmyjimmy31 3 роки тому

    તમે ગામ કયૂ છે

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      ગામ કંડારી, તા. કરજણ, વડોદરા

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 роки тому

    Nice video amare aavvu che tamari vaadi ma

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      અમે અઠવાડીએ એક થી બે વખત જઈએ છીએ . નિસ્ચિત દિવસ નથી હોતો. વાડીમાં ૪ વિંઘા સિવાયનો ૧૯ વિંઘા ભાગ મિત્રને ખેતી કરવા ભાડેથી આપેલો છે.

    • @azlaankhanpathan7140
      @azlaankhanpathan7140 3 роки тому

      @@Swadsamhita ok don't worry

  • @nitaparekh6055
    @nitaparekh6055 3 роки тому

    Sir kudrat nu sanidhya khub niralu che eno anubhav kervo joie

  • @sheeladharamshi3069
    @sheeladharamshi3069 2 роки тому

    👌🏿👌🏿👍👍🙏🙏🍨🍨💯

  • @sushmarohit928
    @sushmarohit928 3 роки тому

    6:40 dudh na badle su lai saky kemke kanda ni sathe dudh favtu nathi

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      આ રેસીપીનુ કોઈ ઓપ્શન નથી. પરંતુ આ હલવો બન્યા પછી કાંદા લસણનો સ્વાદ ખબર જ નથી પડતી

  • @jaishrisoni7787
    @jaishrisoni7787 3 роки тому

    MNe tamare video
    uj

  • @nitasolanki3973
    @nitasolanki3973 3 роки тому +1

    તમે સુરત માં ક્યાં રહો છો.ખરેખર વાડીના શાકભાજી તમારા લેવા હોય તો

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      અમે વડોદરાના છીએ

    • @nitasolanki3973
      @nitasolanki3973 3 роки тому

      Ohh atle tame surat ma nathi rehta vadodara ma raho cho

  • @azlaankhanpathan7140
    @azlaankhanpathan7140 3 роки тому +1

    Reply me plzz

  • @rashmikajani114
    @rashmikajani114 3 роки тому

    તમે કીધુ કે ચોમાસા મા બાંબુ ના ઝાડ નીચે ના બેસાય તો કેમ ? શું થાય.

    • @rashmikajani114
      @rashmikajani114 3 роки тому

      તમારા ખેતર ની ટુર કરાવો શું શું વાવ્યું છે?

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      વીજળીના કડાકા થાય ત્યારે વાંસ ભાલાની જેમ અચાનક નિકળતો હોય છે

    • @Swadsamhita
      @Swadsamhita  3 роки тому

      ૪ વીંઘામાં લીંબુ જામફળી, સંતરાના ત્રણ ચાર ઝાડ, આબાંની કલમો આટલુ છે બાકીની ૧૯ વીંઘા જમીન મિત્રને વાર્ષિક દાણે આપેલી છે જેમાં કપાસ, સોયાબિન, મકાઈ અને ખાવા પૂરતા શાકભાજી થાય છે

    • @rashmikajani114
      @rashmikajani114 3 роки тому

      @@Swadsamhita ખુબ ખુબ આભાર

    • @rashmikajani114
      @rashmikajani114 3 роки тому

      @@Swadsamhita એટલે જમીન માંથી છોડ નો ધીમે ધીમે ગ્રોથ થાય એવી રીતે વાંસ વધે નહી?