રસીકરણ પત્રક | રસીકરણ | Episode -2 | વેક્સિન | immunization schedule || Mayank Sir

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • રસીકરણ પત્રક | રસીકરણ | Episode -2 | વેક્સિન | immunization schedule || Mayank Sir
    #mukhaysevika #mphw #fhw #nursing
    નોંધ :- અમારી સાથે કેમ જોડાવો કેમકે અમે આરોગ્ય લક્ષી માહિતી સાથે સંકળાયેલા છે.
    અમારો મુખ્ય ધ્યેય સૌને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય સૌની કાળજી લેવાય
    Health Education ના કોન્સેપ્ટ પર અમે કામ કરીએ છીએ. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી માહીતી સમજૂતી સાથે આપવાનો પ્રયત્ન કરીએ છીએ આજે જ અમારી સાથે જોડાવો યોગ્ય માર્ગદર્શન મેળવો
    રસીકરણ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વનો ઉદ્દેશ્ય છે ભારત માંથી માતા મરણ, બાળ મરણ ઓછું કરવું તેમજ ગંભીર બીમારીઓનો નાશ થાય તે ઉદ્દેશ્ય સાથે રસીકરણ પત્રક કામ કરી રહ્યું છે અમારો મુખ્ય ધ્યેય આરોગ્ય લક્ષી શિક્ષણ દરેક વ્યક્તિ સુધી મોકલવું જેથી જનજાગૃતિ આવી શકે.
    √ universal immunization પ્રોગ્રામ 1985 માં શરૂ કરવામાં આવ્યો હતો.
    √ 6 પ્રકારની ગંભીર બિમારી નો નાશ કરવો યોગ્ય માર્ગદર્શન આપવું
    √ દરેેદરેક ઘર સુધી બિમારી નો નાશ થવો
    રસીકરણ ના પિતા એડવેર જેનર દ્રારા સૌ પ્રથમ વાર રસી શોધાઈ હતી જેથી Father of immunization તરીકે ઓળખવામા આવે છે.
    √ ઘણા બધા તબીબી તેમજ વૈજ્ઞાનિક દ્વારા રસીઓ શોધાઈ છે.
    √ ઘણાં બધા રોગો નો નાશ થયો છે
    રસીકરણ
    રસીકરણ પત્રક
    રસીકરણ મંત્ર
    રસીકરણ સમાચાર
    રસીકરણ ગુજરાતીમાં
    રસીકરણ mphw
    રસીકરણ મુખ્ય સેવિકા
    રસીકરણ વિષે માહિતી
    રસીકરણ ન્યૂઝ
    રસીકરણ
    immunization schedule
    immunization
    વેક્સિન વિષે માહિતી
    વેક્સિન
    વેક્સિન ગુજરાતી માં
    વેક્સિન ન્યૂઝ
    રસી
    વેક્સિન સમાચાર
    veccin
    veccin
    Mayank Nayak With Study Zone

КОМЕНТАРІ • 13