વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya
Вставка
- Опубліковано 6 лют 2025
- વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya
Title : વાણીયાની જાન જાતી થી ને લૂંટારા આડા પડ્યા
Artist : Mayabhai Ahir
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
For Business Inquiry : aapnuloksahitya@gmail.com
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
#mayabhai_ahir#new_jokes#comedy_jokes_2021#best_comedy_video#new_jokes_mayabhai#mayabhai_live_dayro#mayabhai_dayro_2021#gujju_jokes#aapnu_loksahitya#mayabhai_ahir_2022#maya_bhai_ahir#mayabhai_ahir_jokes#માયાભાઈ_આહિર
Maya bhai ne vaniya sathe prasnali dusmani lage che
સૌથી શ્રેષ્ઠ જ્ઞાતિ હોયતો વણિક.. ગમે તેવાં જોક બનવો કોઈની પણ ક્યારેય લાગણી નથી દુભાણી કે નથી માફી મંગાવી
ભાઈ હું પાન વાણિયો. છું આવી મજાક કરે પણ માયાભાઈ એ ચાપા વાણીયા. ની. બહાદુરી ની વાત કરવી જોઈએ જે ચાપાંનેર જેના નામ પરથી padyu6 બેગડા ની સામે બહારવતે ચડ્યો હતો એ પાવાગઢ
ગાડા ની
M
Vaniya samaj khub dayo samaj chhe.
હમણાં બીજું કોઇ હોત તો જાત બતાવી દીધી હોય.. દુનિયાં માં શાંતિ અને સહિષ્ણુતા માટે વણિક જેવી માનસિકતા ની જરુર છે
સાવજ વિશે ગુજરાતી માં અદ્ભુત વર્ણન કરનાર ઝવેરચંદ મેઘાણી કોણ હતા તે ભાઈ ને ખબર નથી લાગતી ? તે વાણીયા હતા... અને એમના ગીતો ગાઈ ને જ આપની કમાણી ચાલે છે તે પણ યાદ રાખવુ જોઇએ....
વાણિયા જેટલું દાન બીજો કોઈ સમાજ આપતા નથી. શાળા, કોલેજ નામ જોઈ લેજો. એટલે ખબર પડે....
Dan ni vat kya kre che bhai
દેશમાટે જરુર પડે તો ભામાષા જેવા જ ખજાના ખોલી દીયે છે ઈ જ વાણીયા કરીશકે તો કરી શકે
સેઠ જગળું શાહ અને સેઠ સગાળ શાહ પણ વાણિયા હતા ધંધો અને વેપાર વાણિયા પાસે થીજ શીખ્યા છો...આપના સમાજ માં વાણિયા લોકો નું એક અલગ સ્થાન છે
હલકું મનોરંજન ના કરો...કોઈ જ્ઞાતિ... જાતી અંગે આટલી હલકી રીતે ... plea 17:35 se.. ગાયક છો..ગાયકી નો મલાજો રાખો... આપના માટે માન છે...પણ અતિરેક સારો નહીં..આશા છે કે બીજો કોઈ વિડિયો આવો નહિ હોય..
જય રામાપીર
સાચી વાત છે...
વાણિયા તો મહાજન ની ઉપમા થી નવાજ્યા છે
હળવાશ થી લેવાનું. વાણિયા ડાહી માં નાં દિકરા કહેવાય. છેલ્લે વાણિયા જ કામ આવે.
કોઈપણ જ્ઞાતિનું અપમાન ન થવું જોઈએ માયાભાઈ.... એ સિવાયની મજાક કરો, જો આવડત હોય તો.
જડભરત છે
બક્વાસ કોમેડી... આયરિયા ને વાણિયાની બુદ્ધિની ક્યાં હમજ પડે !!
100% ટેક્સ પ્લેયર વાણિયા છે એ ટેક્સ ભરે છે ત્યારે સબસિડી મળે છે
માયાભાઈ તમારી પાસે જ્ઞાતિગત હાસ્યની આવી અપેક્ષા ન હતી કારણ કે આ એકજ સમાજ એવો છે જે બધા સાથે જોડાયેલો છે
ભાઈ, વસ્તુપાળ અને તેજપાળ વાણિયા હતા અને એમની વીરતા અને બુદ્ધિના જોરે એમણે રાજ ટકાવ્યું હતું. એ ઉપરાંત અનેક વણિકો છે જે લડી અને રાજ કરી જાણ્યા છે જ્ઞાતિવાદી અપમાન ના કરો
આ લોકો ને એક જ્ઞાતિના પ્રોગ્રામ માં બીજી જ્ઞાતિનું હલકું બોલી મનોરંજન નો ધંધો કરવો 6...અને આપણે પૈસા દઈ નામ લખાવ્યે...બાકી ડાયરાથી કોઇ ફાયદો નથી
🎉🎉🎉
Ri8
😊
Koi gnati vise khoti tipani na kaso vahvaya maj santo thaigaya se jay sen maharaj
હા ભાઈ સાચી વાત છે, એક પણ દેશદોહીનુ કામ વહવાયાયે કરીયુ નથી,,,,
સરસ વર્ણન.. બંધ બેસતી પાઘડી પહેરાય નહીં.. વણિક જ્ઞાતિ શ્રેષ્ઠ ok
ગૌ શાલા ચલાવા માટે વાણીયા ની જ જરુર પડે
સાચું કીધું. વણિક જેવા કોઈ દાનવીર થાય નહી. વીર ભામાશાહ ની કીર્તિ બહુ ઊંચી છે. દીપચંદ ભાઈ ગાર્ડી નું ટ્રસ્ટ દરરોજ એક લાખ નું દાન કરે છે.
Right
ખેડૂત ની જરૂર પડે છે ભાઈ
સાચી વાત સિર
આપ ની gausala ક્યાં આવેલી સે sir
મોદી--શાહ , વાણિયા છે, વાણિયા ઓમા થોડી-ઘણી અક્કલ હોય, તો તેની હાસી ઉડાળતા હોય તેવા કલાકારો ના પ્રોગ્રામ કરાવાય નહી ને જોવાય પણ નહી.
ભાઈ તમારી જ્ઞાતિની ખાસિયતો ની મિમિક્રી કરો બીજી જ્ઞાતિ ની ઠેકડી ઉડાવવાનું બંધ કરો
જય રામાપીર
આને બીજું આવડે શુ.. છે બીજી જાતિઓ વિશે બોલવાનાઉં ને પૈસા કમાવાના.... એને કહો કે પોતાની સમાજ વિશે કોઈ દિવસ બોલો ને મજાક ઉડાડો ને
બીજી જ્ઞાતિ ની છેડ છાડ કરીને બતાવ...
જય જિનેન્દ્ર
ઘર પર ગાડી પર બધે લખેલું હોય..
ડાયો અને સમજુ સમાજ એટલે વાણિયા. જગડા નો કરે અને છતાં પણ મોટા કોન્ટ્રાકટર અને ઉદ્યોગપતિ વાણિયા છે દેશ માં.
વાણિયા ની હોસ્પિટલ અને સ્કૂલ માં ભણી ને મોટા થયા ને એની જ મજાક ઉડાવે.
हिंदुओं के लिये तो जाति आधारित स्कीम 1950 से चल ही रही हैं क्यूंकि हिन्दु कभी भी एकजुट हॉकर वोट कर ही ना सके. और आज तक यहीं होता आ रहा हैं. अब तो एक हो जाओ वरना अपने बच्चों को क्या मुह दिखाओगे??. सनातन धर्म की जय 🙏. जय श्रीराम 🙏
BIL KUL SAHI KAHA JAY SHREE RAM
હાસ્ય કરવા માટે કોઈની ઠેકડી કે કોઈની ચાપલૂસી કરવાની જરૂરત નથી હોતી
Tamara program na Paisa kon aape che te check karjo koi divas
મોરારી બાપુ એ આપેલા સંસ્કાર
વાણીયાની વાતો કરવી સહેલી છે. ભાઈ પણ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓ વાણિયા છે. એમના થી કેટલાને રોજી રોટી મળે છે એ જોઈ લેજે નીચ ના પેટ ના. રૂપિયા ભેગા કરવા સાવ હલકી કક્ષાની એ બેસી ગયો.
આહીર સમાજ વિશે પણ કોમેડી કરો
12 પ્રકારના નિયમો પાળે તેને બારવટીયા કહેવાય છે!
જય દ્વારકાધીશ 🙏🙏🙏
જય માઁ ભવાની 🙏🙏🙏
જય હો માયાભાઈ 🙏🙏🙏
માયાભાઈ આહીર અને લાખણશીભાઈ ગઢવી નો એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે જેમાં હાજર રહેલા કોઈ પણ વ્યક્તિને સમાજ સુધારણા, વ્યસન મુક્તિ, જીવનની નિતિમતા વિશે જાણવા જેવું ન મળે -!
જય, મોગલ
ભાઈ શ્રી માયા ભાઈ તમારી કળા નો
ઘણી વાર દુરપોયગ કરોછો,કેટલીક વાર
તમો મર્યાદા ભુલો છો આની પહેલાં તમો
એ ગણેશજી નીઉપહાશના મશ્કરી કરી બેઠા હતા આજે વણિક ને બુધ્ધિ શાળી ગણાવતાં તેની ખુબી ઓ જણાવવા ને બદલે સમગ્ર સમાજની મશ્કરી કરી બેઠા હોય એવું મને લાગે છે .ઈતિહાસ ના પાના
ઉથલાવશો તો જૈનો નો ક્યાંય દેશ,કોમ કે ધર્મ નો દ્રોહ કર્યો એવું ઉદાહરણ નહીં મળે
આને એક વાર અમિત શાહ કે હર્ષ સંઘવી પાસે લઈ જાવ તો ખબર પડે
હલ્કી ખી ખીયારી હલકા માણસો
Sambhr nara pan emna jeva j
bharvt rajana anyway no bijo bhai
.મહૈરબાની.થી.આવુ.કોય.નુ.નોબોલો
Bhai loy to ukade che pan amara tirthankaro na sabdo amne roki rahya che baki aava halka loy vado kalakar mafi magva vaniya na ghare aave
भाई आप एक इसे आदमी है। जो दूसरे लोगो की इज्जत कम कर सकते है। बाकी हम
आपको माफ़ करते हैं
क्या याद करोगे
BIL KUL YEAH GALAT HO RAHA HAI JAY JINENDRA
આવી જ મજાક બીજા સમાજ કરો એટલે ધોળા દિવસે તારા દેખાડે
માયાભાઇવાણદનીકોથળીએહીરાનોટાકેલાવોય
અનેટાકેઇતમારીજેવાબુધીવીનાનાવોય 14:32
Trahevadone bhai havay junu thai gayu
Maya bhai map ma majak udado.. Hu pn vaniya ni dikri 6u..tamari aaspas rahu 6u..jarur pade ketlayne kathla pakdi sidha karya 6e..
Hh
To pakdi lene kathlo msg ma sukam keso
Vaniya des hake che mayabhai to majak kare che
😔
Mayabhai ne joke vaniyana j male chhe
देश। दोही। कोमनी। कोमेडी। करो
TYAN NAHI JAY
માયાભાઈ ને ખૂબ અભિનંદન.
જેમને હાસ્ય પીરસતા ના આવડે ઈ પોતે વેખલા ની જેમ ખી ખી કરતા હોય...non sense comedy 😅
एक पुरानी कहावत है
हंसने वाले कभी हंसी नहीं सकते
Jay ho mayabhai jay dawarkathish ki jay ho
Bhai aaje pan kevay che gam hoy tya ek vaniya nu ghar jaruri che
એ... માયાભાઈ....😁😁😁
આબરૂ ના... લીરે હીરા ઉડાડી નાખ્યા હો
Good explain you
જય જિનેન્દ્ર
Bharat ni go sada vaniya j chalave 6e e badhu nathi khabar ke su tamne
આજે દેશ મા વાણિયા કયા પહોંચ યાદ છે ?
મોદી જોડે કોણ ?
કોઈ જાત કે નાત ને લઈને આવી કૉમેડી ના કરાય
Kem tamne Kai katko vaigo
Vaniya lagos
🤐 3:30
Ri8
😊😊😊😊@@ramaniramilaben5244
Maya tara ma takat hoy ne to tari aavak mathi jivdaya mate aap loko ma mautri bhav jage ena mate bol to saru lage
gam bhai bohot hae hasi Bhai bohot hai
👍
આમાયો હજુ રાજાશાહી મા જીવે છે
વાતો ઓછી ને ગપ્પા વધારે
Wahhhh.
આવી રીતે કોઈ પણ સમાજ ને જાહેર માં ઉતારી ના પડાય. ઉંટ અને શિયાળ ની કવિતા સાંભળી હશે. ઉંટ બધાજ પ્રાણીઓ ની ટીકા કરે ત્યારે આ સાંભળીને શિયાળ જવાબ આપ્યો. એ બધાં નું એક જ અંગ વાંકું છે. આપના અઢાર અઢારે અંગ વાંકા છે.
A jamana gaya maya bhai aapno deshj vaniya Chal ave she
જય હો.... માયાભાઈ
U r right
Traktor chalava vada ne su khabar pade k koy gnati vise vat karta pela vicharay
બારવટીયા ઇજ લુટારા હતા.,😂😂😂😂😂
Darbar no pan karobhar vaniya karta darbar ne biji su khabar padti
બધાય ડાયરા મા ૧ ne ૧
માં 🚩 બુટભવાની 🚩માતાજી 🚩🥀🌷🌹🌵🚩🌵🌹🌷🥀🏵️🥀🌷🌹🌵🚩
Saras Manoranjan...
PM
ના આવડે તો પ્રોગ્રામ આપવાનું બંધ કરી દો બાકી સમાજ માં એક બીજા પ્રત્યે નફરત ના ફેલાવો
કોઈ જાતિ કે કોમ ની મજાક ના બનાવો
ભાઈ ભલે વાણિયા સારા હોય પણ દરબાર એ દરબાર🎉❤
Jay shree Ram.....
આ સાંભળી ને કોઈ વાણિયાની લોહી નથી ઉકળતું....
મહાવીર ના શાશન થી પ્રેમ હોય એ આને વાણિયાની અહિંસા ક્યાં સુધી હોય એ બતાવી દેવ...
કઈ ન થાય તો હર્ષ સંઘવી અમિત શાહ ને આનો વિડિયો પહોચાડો...
બીજી વાર રૂપિયા કમાવા કોઈ જ્ઞાતિ ની મશ્કરી કરવાની છકડ ભૂલી જાય
Grahak e bhagwan
Aayar no dikaro bahador hoy
ફેકૂ
😂😂😂😂😊😂
Vah mayabhai
🙏🙏🙏 jay yogeshwar Namskar vandan 🙏🙏🙏
Koi gyati ni tame aa rite majak udai ne maja na lai sako
મહેરબાની કરીને કોઈ પણ જ્ઞાતિ ની બિજ્જતી ના કરો
ભાઈ અપમાન નથી કરતા પણ વાણીયાની બુધ્ધીના વખાણ કરે છે તમે નકારાત્મક ના વિચારો હકારાત્મક વિચારો મારા ભાઈ અત્યારે અમિતભાઈ શાહ નીબુધ્ધીના લીધે આપણા દેશનુ ઘણુ ભલુ થઈ રહયુ છે
Je Manas Program Karayo E Pan Jain Che. Aapne Atlo Gyaan Nathi Chodwo Kyanpan 😂
મનોરંજનના કાર્યક્રમમાં કોઈની બેઇજ્જતી થતી નથી અને એવો કોઈ ઈરાદો પણ નથી હોતો.
. Mom Kol l
😮 15:34 n
જોરદાર ભાઈ 2GooD Thank You.
Ha mayabhai..❤
Mayabhai ame tamaro aadar karye chiye eno matlab e nathi k ame bikan chiye bikan tame haso
Hu atlo time thi temna video job chu pan vaniyani to bejati j jova male che
Ame pan aa kathiyavad ni dharati par janam lidho che jaruri nathi k
😂😂😂😂😂
રબારી ભરવાડ ચારણ આહિર સમાજ 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁😂🙏🚩🚩🚩🚩🚩🚩 જય ઠાકર 🚩🙏
10:34
Khumari amara ma pan che ane kay vaniya nagar seth jya tamari jeva kadhach e samaye amne vaniya ne nagar seth keta
વાહ માયાભાઈ વાહ🎉🎉🎉🎉🎉
મેઘાણી ને યાદ કરો
મે તો માયાભાઈ આ તમારો વિડિયો પણજોયો નથી.
Amitshah se vaniya khali same jav to khabar pade
😁😁😁માયા ભાઈ, વાણીયા ન હોત તો ભારત આઝાદ ના થયું હોય, કોઈ પણ જ્ઞાતિ ની ઉપર જોક બનાવતા પહેલા વિચારો. તમારી જ્ઞાતિ ઉપર જોક બનાવો તો ત્રણ કલાક પણ ઓછી પડે
બહુ સાચી વાત 😁😁😁