પ્રેમ તારો કદી ના ભુલાય // Prem Taro Kadi Na Bhulay // New Gujarati Christian Garbo // Kishor Vasava

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • Praise the Lord
    Subscribe,Share & Like Our Official UA-cam Channel
    FOLLOW US ON INSTAGRAM
    / kishorvasavaministries
    Composer and Lyricist:Bro.Kishor Vasava
    Proofreading By:Sis.Elvina Vasava
    Singers:Bro.Kishor Vasava,Sis.Anandi Vasava
    Music:Bro Avinash Gavit (Mob.93561 37323)
    Mastering and Mixing:Bro.Avinash Gavit
    Dance by:Vishvawani Church Kelai
    Special Thank to:Vijaybhai and Family(Kelai)
    Thumbnail and Intro:Bro. Emanuel Gamit
    Video By:Gamit Studio
    Shooting Venue:Thuti,Patharda
    Lyric
    પ્રેમ તારો કદી ના ભુલાય રે ઈસુ
    પ્રેમ તારો કદી ના ભુલાય (૨)
    ૧) સાચા મારગડે મને તું દોરે
    બીક લાગે ત્યારે મને સંભાળે (૨)
    તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
    પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...
    ૨) થાકી જાઉં ત્યારે ઊંચકી લે છે
    તેની પાંખો તળે આશરો દે છે (૨)
    તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
    પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...
    ૩) કશા વાનાની ખોટ મને ના પડે
    મારી ચિંતા પ્રભુ તું કરે (૨)
    તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
    પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...
    ૪) એકલો પડું ત્યારે મિત્ર તું મારો
    જીવન પર્યંત મારી સાથે રહેનારો (૨)
    તારો છે પ્રેમ અપાર રે ઈસુ (૨)
    પ્રેમ તારો કદી ના ભુલાય (૨) પ્રેમ તારો...
    (ગીત રચના:કિશોર વસાવા)
    All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
    Thank you.
    Team Gamit Worshipers

КОМЕНТАРІ • 760

  • @dipikagavit6095
    @dipikagavit6095 10 місяців тому +15

    येनारा नाताळ आणि नविन वर्ष आपणास सर्वास सुखाचं जावा हिच देवा चरणी प्रार्थना ....Amen god bless you All ....❤⛪🤗

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +4

      सलाम।उत्तम प्रार्थना बदल खुब खुब आभार।नाताल व नवीन वर्षका एडवांस में सलाम।

    • @PrahladBasor
      @PrahladBasor День тому

      ​@@gamitworshipers8988loo pp pp pp pp l he he he he he he nhi nhi nhi nhi to to thik he he he he he he he nhi he nhi nhi nhi nhi 0

  • @VasavaSumitraben-k5l
    @VasavaSumitraben-k5l 10 місяців тому +15

    ખુબજ સુંદર ગીત છે પ્રભુ તમને અને ટીમ ના દરેક વ્યક્તિ ને આશિષ દે.

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

    • @stifangamit1150
      @stifangamit1150 10 місяців тому

      Ddq1

  • @ashokgarasiya1321
    @ashokgarasiya1321 8 місяців тому +6

    Jay jesus bhai bahno prabhu aashish kare✝️✝️🛐🛐

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  8 місяців тому +1

      Tamara protsahan badal khubaj abhaar.Prabhu Ishu tamne kubaj ashirvaad aapo.

  • @pareshchaudhari115
    @pareshchaudhari115 10 місяців тому +7

    🎉 ખુબ સરસ ગીત છે 🎉 એક્શન પણ ખૂબ સરસ 🎉 praise the lord 🎉

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @AffectionateAgilityPuppy-uu2lz
    @AffectionateAgilityPuppy-uu2lz 8 місяців тому +7

    Amen amen halaloeya jijs parmeshwar ka daniya wad ho amen amen amen amen

  • @vrushikvasave9395
    @vrushikvasave9395 10 місяців тому +7

    ‭‭यूहन्ना‬ ‭3:16‬ ‭
    [16] “क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे, वह नाश न हो, परन्तु अनन्त जीवन पाए।

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Amen. प्रभु यीशु के अटल प्रेम के लिए स्तुति हो।

  • @babugameti3346
    @babugameti3346 10 місяців тому +3

    ખૂબ સરસ ભગવાન ઈસુ હંમેશા તમારી ઉપર આશિષ વરસાવે આમીન

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  9 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.

  • @poonampatel1883
    @poonampatel1883 9 місяців тому +2

    Bahuj sundar geet chhe pa ,prabhu tamne khuuuuuub. Khuuuuuub aashish aape , God blesse

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  9 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @arungamit2677
    @arungamit2677 10 місяців тому +8

    સુંદર ગીત છે સાહેબ 👌👌👌👍🙌👏🙏Praise the Lord God bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @gamityasu7106
    @gamityasu7106 10 місяців тому +15

    ખુબ જ સુંદર ગીત છે સર તમને‌ બધા ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુબ જ આશીષ આપે એવી વિનંતી કરુ છુ.આમીન
    God bless you ❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      યશુ પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.

  • @ranjitgamit7998
    @ranjitgamit7998 10 місяців тому +3

    Thank u Kishor sir

  • @ChintanChaudhari
    @ChintanChaudhari 10 місяців тому +21

    The Love That Jesus Has for Us is a Love That We Can Never Forget. God Bless You

  • @yamunagavit8148
    @yamunagavit8148 10 місяців тому +3

    પ્રભુની સ્તુતિ થાઓ. 🙌✝️
    બો સારું મસીહા ગીત ગુજરાતી મા ઇશ્વર બધાંને આશીર્વાદ આપો. અને ઇશ્વરના કામમાં આપ સર્વ ને પ્રભુ હમેશાં ઉપયોગ કરે આ મારી હૃદય ની પ્રાર્થના 👏👏🛐🛐

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.અમારી સેવાઓ માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો.

  • @dawardinesh697
    @dawardinesh697 10 місяців тому +5

    गुड प्रभु यीशु मसीह आपको आशिष दे

  • @bhanjamunda7299
    @bhanjamunda7299 9 місяців тому +2

    प्रभु की महिमा हमेशा बनी रहे, आमीन

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  8 місяців тому

      आपकी उत्तम प्रार्थना के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @nareshvasava8717
    @nareshvasava8717 10 місяців тому +4

    ખૂબ જ સરસ ઈસુનો પ્રેમ રજૂ કરતું ગીત.
    નાતાલનું નવું ગીત આપશો એવી આશા રાખીએ છીએ.✝️👏

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.

  • @ABSHORRT_02
    @ABSHORRT_02 10 місяців тому +6

    जय यीशु मसीह

  • @दिलीपसस्ते-ल7भ
    @दिलीपसस्ते-ल7भ 10 місяців тому +1

    बहुत आछा हे गीत परमेस्वर की महीम👌👌👌👌👌👌👌👌👌

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      प्रभु यीशु की स्तुति हो।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @kapildevkapildev256
    @kapildevkapildev256 4 місяці тому +5

    हालेलुया धन्यवाद यीशु मसीह किजय अमीन ❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  4 місяці тому +1

      प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @ADG12
    @ADG12 10 місяців тому +8

    ખુબ સુંદર ગીત 👌

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @_smit_gaming_op_07
    @_smit_gaming_op_07 10 місяців тому +8

    ખૂબ જ સરસ સંગીત. ગીત ના બોલ.સરસ ગીત ગાયું સાહેબ દેવ તમને ખૂબ આશિષ આપો

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.અમારી સેવાઓ માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો.

  • @Gamitbrijal
    @Gamitbrijal 10 місяців тому +3

    Nachvanu man Thai Jay ava Geet sambhli ne jay ishu 💓

  • @nirmavasava
    @nirmavasava 10 місяців тому +5

    ખૂબ જ 😍 સુંદર ગીત છે.god bless you all 🙌

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @kapildevkapildev256
    @kapildevkapildev256 4 місяці тому +2

    बहुत सुंदर गीत है अमीन ❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  4 місяці тому +1

      आपके प्रोत्साहन के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @ChaudharirahulChaudhari
    @ChaudharirahulChaudhari 10 місяців тому +1

    Nice very nice parbhu or aashish aapi
    Praise the lord

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.Keep praying for our family and Ministry.

  • @gamit.rj._
    @gamit.rj._ 10 місяців тому +4

    ખૂબ ખૂબ આભાર....... ન્યૂ સોન્ગ લાવા બદલ.... God bless you....🎄💒🎀❤❣
    Nice song......🎄💫🎉💌

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @aelingamit2093
    @aelingamit2093 7 місяців тому +2

    સુંદર ગીત કિશોર ભાઈ

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  6 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @DaxabenGamit-qd5zh
    @DaxabenGamit-qd5zh 10 місяців тому +7

    સરસ ગીત ગાયું છે પ્રભુ તમને આશિષ આપે aamin 💫🌲🙏✝️🛐

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @gujarat638
    @gujarat638 10 місяців тому +1

    Ha mara Dahod ni moj

  • @parmarsilwans2897
    @parmarsilwans2897 7 місяців тому +2

    તમારી સેવાને પ્રભુ ઈશુ ખ્રિસ્ત આશીર્વાદિત કરે

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  7 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @HarishkotvaliyaHarisjkotvaliya
    @HarishkotvaliyaHarisjkotvaliya 10 місяців тому +2

    Khoob saras geet che god bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @VasavapintuVasavapintu-gz6jl
    @VasavapintuVasavapintu-gz6jl 5 місяців тому +14

    Jay yeshu masih ❤❤❤❤❤❤❤

  • @923
    @923 10 місяців тому +1

    जय मसीह की 👌👌 प्रभु यीशु की महिमा हो

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      जय मसीह की।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @RanjanbenGamit-q7m
    @RanjanbenGamit-q7m 10 місяців тому +2

    ઈશ્વર નો પ્રેમ મહાન છે ..... તેના મહિમા ને માટે એવા પ્રેમ ભર્યા ગીતો લખવા માટે આશીર્વાદ આપુ છુ

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @tridano00997
    @tridano00997 10 місяців тому +2

    સુંદર ગીત સે God bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @sureshpagi3703
    @sureshpagi3703 10 місяців тому +5

    ये song के द्वारा में बहुत आसीसित हूवा हू बहुत अच्छा सोंग है पूरी टीम को बहुत बहुत बधाई Thank you Jesus

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      प्रभु यीशु की स्तुति हो।आपके प्रोत्साहन और आशीष के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @gamitmanojkumar5381
    @gamitmanojkumar5381 10 місяців тому +2

    ખૂબ સરસ ગીત.... ઈશ્વર કરે આપને આવા ગીતો બનવા ખૂબ આશિષ કરે એવી ઇશ્વરને પ્રાર્થના

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારી ઉત્તમ પ્રાર્થનાઓ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @patelnilesh780
    @patelnilesh780 2 місяці тому +2

    ગાના ખૂબ જ બેસ આહા

  • @ganvitpritam1084
    @ganvitpritam1084 10 місяців тому +8

    હું હિંદુ su.pan song જબર dust se.
    Yeshu masiha ki jay ho.
    હર હર મહાદેવ ❤❤❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      પ્રભુ ઈસુની કૃપા તમારા પર બની રહો.પ્રભુ ઈસુ તમારા જીવનને ખુબજ આશીર્વાદ આપો.તમે જીવન ખુબજ ઉન્નતિ પામો એજ પ્રભુને પ્રાર્થના.

  • @shantilaladama9061
    @shantilaladama9061 Місяць тому +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @rohinikuwar4395
    @rohinikuwar4395 10 місяців тому +2

    ખૂબ જ સરસ ગીતો લખ્યા છે અને ખૂબ જ સરસ ગાયું ગીત

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @gamitsubhash3559
    @gamitsubhash3559 10 місяців тому +5

    Nice songs પ્રભુ ના મહિમા ને માટે પ્રભુ આખી ટિમ આશીર્વાદ આપો

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @ashvinvalvi8462
    @ashvinvalvi8462 10 місяців тому +3

    ek number song ❤❤❤❤

  • @manjulabengamit9262
    @manjulabengamit9262 10 місяців тому +2

    ખૂબ જ સુંદર ગરબો 🌹👌

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @thereallove9622
    @thereallove9622 10 місяців тому +1

    Beautiful voice Anandi dikara God bless you 🙏 nice song kishor bhai good 👍

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement and blessings to us.May God bless you too.Keep praying for our family and Ministry.

  • @ashik-gj26
    @ashik-gj26 10 місяців тому +1

    સ્પેશ્યલ નાતાલ ગીત....ખુબ સરસ ગીત સે પ્રભુ ની મહિમા માટે.nice music and dance with editing.... 👍🏻

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.અમારી સેવાઓ માટે ખાસ પ્રાર્થના કરતા રહેશો.

  • @zinibengamit9212
    @zinibengamit9212 10 місяців тому +2

    Khuba j saras song

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @methyushgamit2261
    @methyushgamit2261 10 місяців тому +1

    खूब सुंदर 👌👌
    God bless you🌹

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      प्रभु यीशु की स्तुति हो।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @gamitshailesh2275
    @gamitshailesh2275 10 місяців тому +2

    Super hit song
    God bless you all Team

  • @rajangamit5241
    @rajangamit5241 10 місяців тому +4

    ખુબજ સુંદર ગીત છે.
    God bless you Pastor saheb

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @kailashvalvi8853
    @kailashvalvi8853 10 місяців тому +6

    Amen
    ખૂબજ સુંદર ગીત છે jesus તમારી સંગીત ટીમને ખૂબજ આશીષ આપે

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @vijaybhagora1502
    @vijaybhagora1502 10 місяців тому +2

    પ્રભુ ની સ્તુતિ હો❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.

  • @AshirwadbhaktimandliindiaVinod
    @AshirwadbhaktimandliindiaVinod 10 місяців тому +2

    खूब सुन्दर भजन 🎉 God bless you Amen hallelujah ❤

    • @robinchristian2841
      @robinchristian2841 10 місяців тому

      Praise the Lord. Hallelujah.

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      All glory to our Lord Jesus.Thank you so much for your encouragement.May God bless you.

  • @anilgamit9257
    @anilgamit9257 10 місяців тому +1

    દેવની સ્તુતિ થાઓ.

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @DillipGavit
    @DillipGavit 10 місяців тому +1

    Bahut badiya song ...God Bless you....

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Praise the Lord Brother.Thank you so much for your encouragement.May God bless you.

  • @halpatidaniyal9217
    @halpatidaniyal9217 4 місяці тому +1

    Garbo khubaj Saras che prabhu tamne ane Tamara parivaarne aashirvard aape

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  4 місяці тому

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @JeminGamit
    @JeminGamit 10 місяців тому +6

    Priase.tha.lord...nicesongbroGodblessyouallteam👍

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.

  • @राजूचौहान-फ7ट
    @राजूचौहान-फ7ट 10 місяців тому +3

    सुपर

  • @nimagavit5312
    @nimagavit5312 10 місяців тому +3

    प्रभूची स्तुती हो..खुपच सुंदर गीत .. praise the lord all Team

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      प्रभु यीशु आपको और आपके परिवार को बहुत आशीष दे।

  • @dilipgamit0971
    @dilipgamit0971 10 місяців тому +2

    Super song ps ji
    Praise the lord
    God bless you all teem 👍

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Praise the Lord.Thank you so much for your encouragement and blessings.May God bless you too.

  • @gamitajay8263
    @gamitajay8263 10 місяців тому +3

    ખૂબ સુંદર ગીત

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.

  • @gavitdayaram4616
    @gavitdayaram4616 10 місяців тому

    आती उत्तम प्रभु येशु तुम्हाला कधीच काही कमी पडू देणार नाही . असेच नम्र पणे देवाची सेवा करा .

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      आपकी उत्तम प्रार्थनाके लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @rupshingbhaivasava9671
    @rupshingbhaivasava9671 10 місяців тому +2

    ખુબ જ સરસ ગીત છે

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @anjalichavdhari3190
    @anjalichavdhari3190 10 місяців тому +1

    Nice song & video

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement.May God bless you.

  • @arvindparmar7563
    @arvindparmar7563 4 місяці тому +1

    ખૂબ સરસ છે 🎉🎉🎉

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  4 місяці тому

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.

  • @gamitvinod1995
    @gamitvinod1995 10 місяців тому +2

    🎉🎉 God bless you all teem nice song praise the lord

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Praise the Lord.Thank you so much for your encouragement and blessings.May God bless you too.Keep praying for our Ministry.

  • @vigeshgamit4325
    @vigeshgamit4325 10 місяців тому +2

    સુંદર ગીત ગાયું 🎉🎉🎉

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @prmilakumari5717
    @prmilakumari5717 Місяць тому +2

    Bahut sundar song😊😊

  • @chandudesaidesai8775
    @chandudesaidesai8775 10 місяців тому +4

    Praise the lord and God bless u ❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Praise the Lord.Thank you so much for the blessings.May God bless you too.Keep praying for our family and Ministry.

  • @bondavasave9334
    @bondavasave9334 10 місяців тому +3

    यीशु मसीह आपको और आपके परिवार को गुरप को आशिर्वादीद,करे

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      आपके प्रोत्साहन और आशीष के लिए बहुत धन्यवाद।हमारी सेवा के लिए प्रार्थना करते रहना।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @ManishaChaudhari-on3vw
    @ManishaChaudhari-on3vw 3 місяці тому +2

    Nice song praise the lord

  • @jaymatajibandrambhavaoffic6965
    @jaymatajibandrambhavaoffic6965 10 місяців тому +1

    Very nice 👍

  • @BhuraRathwa-q7e
    @BhuraRathwa-q7e Місяць тому

    Jay ishu bhagwan, જોરદાર ગરબો છે, અભિનદન બનાવનારને,આખી ટીમ ને,સાથે એક સલાહ,વરચે વરચે ભગવાન નો ફોટો આવો જોયતો તો....,પછીના ઘરબા માં ધ્યાન રાખવામાં આવે;?

  • @Gamit-d07
    @Gamit-d07 10 місяців тому +2

    ખુબ સરસ ગીત ❤💐💐 પ્રભુની સ્તુતિ થાઓ. 🌹

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @TejalGamit-s5b
    @TejalGamit-s5b 9 місяців тому

    Aawaj sundar gito varsavta raho prabhu tamne aasirwad aape ... .😊

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  9 місяців тому

      Tamara protsahan ane Ashirwad badal khubaj aabhar.Prabhu Ishu tamne khubaj ashirwad aapo.

  • @jenishsolanki8689
    @jenishsolanki8689 10 місяців тому +4

    ખુબજ સરસ ગરબો પ્રભુ આશિષ આપે પ્રભુ નો પ્રેમ આપણને ક્યારેય ભૂલાતો નથી પ્રભુ આપણને ખુબજ પ્રેમ કરે છે 🙏🙏

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુના અદ્ભુત પ્રેમ માટે પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

    • @parmarsilwans2897
      @parmarsilwans2897 6 місяців тому

      સાહેબ તમે પેટલાદ આવેલા તમારી આભાર સ્તુતિ અને બેન દ્વારા વચન થી અમે આશીર્વાદિત થયા છે ..ઈશું ખ્રિસ્ત તમારી સેવાને ખૂબ આગળ વધારે એવી અમારી પ્રાર્થના

  • @jigneshsir3762
    @jigneshsir3762 10 місяців тому +2

    God bless you..🎉🎉🎉🎉🎉❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for the blessings.May God bless you too.

  • @PrameshGamit-v6q
    @PrameshGamit-v6q 10 місяців тому +5

    પ્રથમ ના મહાન પ્રેમ માટે પ્રભુનો આભાર.... સુંદર ગીત ને માટે.... god bless you all grup

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @Ramila-l2i
    @Ramila-l2i 10 місяців тому +2

    Praise the lord Hallelujah

  • @bhursinghchouhan8939
    @bhursinghchouhan8939 10 місяців тому +1

    Mai MP se hu song 🎵 bahut achha laga

  • @manishgamit6328
    @manishgamit6328 10 місяців тому +3

    Nice song God bless you all tim

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +2

      Thank you so much for your encouragement and blessings.May God bless you too.

  • @ChaudhariJitendra-vx2ru
    @ChaudhariJitendra-vx2ru 10 місяців тому +3

    God bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Thank you so much for the blessings.May God bless you too.

  • @harshidavasava6906
    @harshidavasava6906 10 місяців тому +3

    GOD bless you all team ❤ very nice song .. ❤❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Thank you so much for the blessings.May God bless you too.Keep praying for our family and Ministry.

  • @nathulalbhuriya1671
    @nathulalbhuriya1671 10 місяців тому +1

    Bahut sunder prastuti

  • @yogeshchauhan5678
    @yogeshchauhan5678 10 місяців тому +2

    Nice song...God bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement and blessings.May God bless you too.Keep praying for our Ministry.

  • @SanjayVishwashi
    @SanjayVishwashi 7 місяців тому +1

    बहुत सुंदर प्रभु यीशु आप सभी को बहुतायत से आशीष दे

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  7 місяців тому +1

      आपके प्रोत्साहन और आशीष के लिए बहुत धन्यवाद।प्रभु यीशु आपको बहुत आशीष दे।

  • @nimeshrgamit8151
    @nimeshrgamit8151 10 місяців тому +2

    Nice song brother God bless you

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement.May God bless you.

  • @gamitdarshu8612
    @gamitdarshu8612 10 місяців тому +2

    God bless you all team members ❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for the blessings.May God bless you too.

  • @sarasvatiyakubgamit2525
    @sarasvatiyakubgamit2525 10 місяців тому +1

    તમારી ટીમને પરમેશ્વર આશીર્વાદ આપે ખૂબ સરસ સોંગ સે God bless you Amen ❤😊

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  9 місяців тому +1

      તમારા પ્રોત્સાહન અને આશીર્વાદ બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.

  • @devjigamit3401
    @devjigamit3401 10 місяців тому +2

    God Bless you haleluya Aman ❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Thank you so much for the blessings.May God bless you too.

  • @gamitneeta3772
    @gamitneeta3772 10 місяців тому +1

    Nice song.praise the lord 🙏🙏🙏

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      Praise the Lord.Thank you so much for your encouragement.May God bless you.

  • @misalbenmisu6419
    @misalbenmisu6419 10 місяців тому +1

    Nice song.. praise the lord 🙏🙏💐💐

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement.May God bless you.

  • @subhapawar8993
    @subhapawar8993 10 місяців тому +1

    Ati sunder my brother

  • @PaulRaj-vn1zm
    @PaulRaj-vn1zm 10 місяців тому +1

    Praise the Lord..
    pastor... through your ministries JESUS name is glorifying every where in Gujarat.🎉🎉

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому

      All glory to our Lord Jesus.Thank you so much for your encouragement and valuable prayers.May God bless you.Keep praying for our family and ministry.

    • @HanshabanBhabushali
      @HanshabanBhabushali 23 дні тому

      Hello.sister praise the lord 🙏

  • @chandrikagamit5764
    @chandrikagamit5764 4 місяці тому +1

    Praise the lord

  • @pramilakanase2260
    @pramilakanase2260 10 місяців тому +2

    nice song❤God bless you❤❤❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for your encouragement and blessings.May God bless you too.Keep praying for our Ministry.

  • @KrishaGamit-c6n
    @KrishaGamit-c6n 10 місяців тому +4

    Praise the Lord🎉🙏

  • @user-Ilesh-
    @user-Ilesh- 10 місяців тому +2

    ખુબ ખુબ ખુબ સરસ ગીત છે મારું હૃદય ગીત સાંભળીને આનંદિત થય ગયું
    ઈસુ તમને ખુબ આશીર્વાદિત કરે
    ❤ Praise the Lord ❤

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +3

      પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.પ્રભુના વિશ્વાસમાં આગળ વધતા રહો.

  • @PRADIPCHAUDHARI..
    @PRADIPCHAUDHARI.. 10 місяців тому +2

    God bless you team

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  10 місяців тому +1

      Thank you so much for the blessings.May God bless you too.

  • @hashmukhgamit7771
    @hashmukhgamit7771 10 місяців тому +1

    ખુબ સરસ સોંગ ખુબ સરસ ડાંસ.. God bless you 🙏🏻🙏🏻 i

    • @gamitworshipers8988
      @gamitworshipers8988  9 місяців тому

      તમારા પ્રોત્સાહન બદલ ખુબજ આભાર.પ્રભુ ઈસુ તમને ખુબજ આશીર્વાદ આપો.