વાહ અબરામ ભગત જીને વંદન કરું છું અત્યારે તો અમુક કલાકારો પૈસા થેલા ભરી ને માંગેછે વિડિયો મુકવા બદલ આભાર ભાઈ દક્ષિણ ગુજરાત ભજનિક બિપીન પટેલ તા મહુવા જી સુરત ગામ ગાગડીયા
Wow, feeling so happy to hear Abharam Bharat Bhajans. I remember, I was only about ten yrs old and went with my father to our local Mandir to listen Abhram Bharat, who had visited from India to our town, Moshi, Tanzania and since then I only remembers that I liked his bhajans very much. Today I am most honoured to hear Him again after more then 60 years. Thanks a lot for uploading this and wish to hear more. 🙏🏼🙏🏼🙏🏼
Jai ram..... When I was age if 13 my father vary religious and go to bhahans.i use to with him.listen to the bhagns of abhram bhagat I thank who over put bhajans on UA-cam. ....Thanks Thanks........love you.
Master ji abharam Bhagat ni book chhe tema javaher Lal nheru temni Sathe ubha chhe aavi book Mari pase chhe aaje abharam Bhagat ne joya pachhi ek and ni anubhuti Thai chhe khub khub aabhar
વાહ અબરામ ભગત જીને વંદન કરું છું
અત્યારે તો અમુક કલાકારો પૈસા થેલા ભરી ને માંગેછે વિડિયો મુકવા બદલ આભાર ભાઈ
દક્ષિણ ગુજરાત ભજનિક બિપીન પટેલ તા મહુવા જી સુરત ગામ ગાગડીયા
ખૂબ ખૂબ સુંદર ભજન બાળપણ ના દિવસો યાદ કરાવ્યા
મારાં પિતા જી આભારમ ભગત ના ભજન ખુબ મારાં ફાથર ગાતા મારાં પિતા જી આભારમ ભગત નો અવાજ ખુબ જ ગમતો હું પણ શોખ ધરાવું છું ભજન નો મને ભજનો સાંભળવાનું ગમે છે ખુબ નમસ્કાર અને કોટી કોટી નમન આભારમ ભગત ને જય સંતવાણી
આટલા સુંદર મધ્યકાલીન સંત ભકતની વાણી વચ્ચે અર્વાચીન કવિ કાગ આવી ગયા !
વાણીના હાર્દ ને રજૂ કરતી પ્રસ્તુતિ. બહુ સરસ🌹
સનાતન સત્ય વાણી જ આત્માનો ઉધ્ધાર કરવા ભક્તિ અને શક્તિ પ્રદાન કરનાર છે .🙏
ભજનલડાવવાનીરીત.અનોખીછે.વાહ.આવાઓચાચછે.ભાઈ
જુની યાદો તાજી કરી દિધી. તાવડી વાજા મા ખુબ સાંભળ્યા છે
આવા ગાયકો મલવા ખૂબજ મુશ્કેલ છે , જૂની યાદો તાજી થઈ
પંચાવન વર્ષના વહાણા વાયા ને વાદળ વરસો ને અંતર થી ઉમંગ સાથે આનંદ માણી ને
સંતોષ .....,
Wow, feeling so happy to hear Abharam Bharat Bhajans.
I remember, I was only about ten yrs old and went with my father to our local Mandir to listen Abhram Bharat, who had visited from India to our town, Moshi, Tanzania and since then I only remembers that I liked his bhajans very much.
Today I am most honoured to hear Him again after more then 60 years.
Thanks a lot for uploading this and wish to hear more. 🙏🏼🙏🏼🙏🏼
Wowwww my mum is telling me the same story he came to Tanzania also and she went with her father to watch him live
Jai ram.....
When I was age if 13 my father vary religious and go to bhahans.i use to with him.listen to the bhagns of abhram bhagat I thank who over put bhajans on UA-cam. ....Thanks Thanks........love you.
Jay shree satguru dev...Jay ho santvani...Jay ho abharam bapu...👌👌🙏🙏🙏
Ati sundar प्रस्तुति ❤
Master ji abharam Bhagat ni book chhe tema javaher Lal nheru temni Sathe ubha chhe aavi book Mari pase chhe aaje abharam Bhagat ne joya pachhi ek and ni anubhuti Thai chhe khub khub aabhar
તમારી પાસે book નું નામ શું છે?
ખૂબ ખૂબ આભાર
Bhajanni laher relavnaro aavaj khubaj Aanand thayo vala. Abharam Bhagat ne pranam.
હા દેશી સંતવાણી ની મોજ
આનેસાચાભજનકહેવાય
Jay ramji prabhu
Sita ram sita ram.
Jai shree Ram
Mataji ni aarti pan saras gai chhe
વાહ ૪૦ વર્ષ પહેલાનુ જીવન યાદ કરાવી દિધું જય હો
ચાલીસ વર્ષ પછી આ ભજન. .....મળતા બહુ જ
😃😂😃💖💚😃😃😂
જય માતાજી
પ્રાચીન ભજનો,આરતી અભરામ ભગતનો જમાનો હતો આ જે પણ સાંભળવા ગમે,ટીકા લગાવો કરતા આવા ભજનો ખૂબ આનંદ આપે
Goodbye
Vah
Vaha abharam bhagat.
ખુબ જ સરસ ભજન
જયહો
જય ભોલે
Dheraji Thakor
Ha
Bachpan ma sabha bhojan jite lakdi dakh tamasha lakdi ke
Jai shree Ram 31:12
बहुत सुंदर जी
Thanks for all of your work
Wah bhagat wah
Like it is in my brains
Wow, after many years I have heard Abhram Bhagat bhajan. Please upload up more bhajan.
Jay ho bhagat
VERY GOOD BHAJAN AND SINGER
Wah abharam bhgat
Bhagat vahh..
સીતારામ
અભરામ ભગત ના ભજન મોકલવા વિનંતી
Bharat Waghela અભરામભઞતનીઆરતિ
આ જમાનાના બીજા અર્જુન. ભગતના ભજન સંભળાવો.
Bharat Waghela जलाराम आखीयान
I..J..VAGHELA
🙏
Khub juna kalakar
Pirpna,grv,bhrtypna,PR
V
Bhajan🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤❤👌🏻👌🏻👌🏻8. 6.2024
સીતારામ