Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2023
  • ‪@meshwalyrical‬
    Presenting : Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |
    #chamunda #chalisa #lyrical
    Audio Song : Shree Chamunda Chalisa
    Singer : Ruchita Prajapati
    Lyrics : Traditional
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Devotional Chalisa
    Label :Meshwa Electronics
    ચામુંડા જયકાર હો, જય જય આદિ માત
    પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત
    જય ચામુંડા જય હો માતા, દુઃખ હરી આપો સુખ અમારો
    ત્રણે લોકમાં વાસ તમારો, તુંહિ એક હો સાથ અમારો
    ચંડ મુંડના મર્દન કીધા, અસુર ગણોનાં રક્ત જ પીધાં
    હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તું જનની રાજે
    હાહાકાર અસુરગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં
    હું હું નાદે યુદ્ધ તું કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી
    યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી
    સંતજનોને ઋષિયો પુકારે, દેવગણો પણ શરણે તારે
    જય ચામુંડા જય કંકાલી તુંહી અંબીકા તુંહી કાલી
    મંગલમયી તું મંગલ કરજે, ભવ ભવ કેરાં દુઃખડાં હરજે
    અસુરગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા
    ભક્તજનોને નિર્ભય કરતી, સઘળાં એનાં સંકટ હરતી
    હિં ચામુંડા શ્રી કલ્યાણી,દેવ ને ઋષિગણથી અજાણી
    કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે
    દે બુદ્ધિ, હરી લે સહુ સંકટ, ભક્તો સમરે થાય તું પરગટ
    જય ૐકાર, જય હુંકારા, મહા શક્તિજય અપરંપાર
    જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો
    દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરિને આનંદ સ્થાપો
    જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન
    કલિકાળમાં તુંહી કૃપાળી, તું વરદાતા તુંહી દયાળી
    તું આનંદી આનંદ નિધાન, તું જશ આપે અર્પે તું માન
    વિધા દેવી વિધા દોને, જડતા અજ્ઞાન સો હરી લોને
    પળ પળ દુઃખના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે
    પ્રલયકાળે તું નર્તન કરતી, સહુ જીવોનું પાલન કરતી
    મેઘ થઈ માં તું ગર્જતી, અન્નપૂર્ણા તું અન્ન અર્પતી
    સહસ્ત્ર ભુજા સરોરુહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની
    કરૂણામૃત સાગર તુંહી દેવી, જ્યોતિ તમારી સોહે દેવી
    જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તું ભૂંડાં
    એક શક્તિ તું બહુ સ્વરૂપા, અકથ ચરિત્ર શક્તિ અનુપા
    જય વિદ્યા જય લક્ષ્મી તું છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તું રમનારી
    અખિલ નિખિલમાં ઘૂમનારી, સકલ ભવનમાં તું રમનારી
    હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી
    હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે
    ૐ ઐં હીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે
    કૃપા કરી માં દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો
    તું સ્વાહા તું સ્વધા સ્વરૂપા, યજ્ઞ તું યજ્ઞની તુજ છે ભોક્તા
    તું માતા તું હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી
    બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે, તુજ વિણ કોઈને કાંઈ ન સુઝે
    સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તું બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે
    ક્ષમા કરો માં ભૂલ અમારી, યાચી રહ્યા માં દયા તમારી
    સચરાચરમાં વ્યાપિની, ચાંમડા
    તું માત, કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ

КОМЕНТАРІ • 565

  • @user-ni1zp3th8i
    @user-ni1zp3th8i 8 місяців тому +10

    🙏🙏Jai Chamunda maa 🙏

  • @jadavdanish8342
    @jadavdanish8342 4 місяці тому +5

    Jya chamunda maa ❤

  • @jyotidoshi6319
    @jyotidoshi6319 6 місяців тому +7

    Jai shree chàmunda maa

  • @jayantithakor3190
    @jayantithakor3190 5 місяців тому +11

    Khub sarash
    Jay ma chamunda

  • @user-ii1px3cv5l
    @user-ii1px3cv5l 6 місяців тому +5

    Jai chamunda maa 🙏

  • @dipakchaudhari2413
    @dipakchaudhari2413 4 місяці тому +6

    Jay shree chamunda mata

  • @dollytrivedi8620
    @dollytrivedi8620 7 місяців тому +5

    Jay shree chamunda mata 🙏🙏

  • @dipakchaudhari2413
    @dipakchaudhari2413 5 місяців тому +6

    Jay shree chamunda mata ji

  • @PUSHPABENSONI-uf4ct
    @PUSHPABENSONI-uf4ct 3 місяці тому +4

    જય માં ડામુંડા જય ચામુંડા જય ડામુંડા જય ચામુંડા જય ચામુંડા જય

  • @RiteshGamingworld3377
    @RiteshGamingworld3377 7 місяців тому +8

    Jay Chamunda maa

  • @prahladthakor2737
    @prahladthakor2737 6 місяців тому +6

    😊 Jay kuldevi Chamunda maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishalaadalja9162
    @vishalaadalja9162 6 місяців тому +6

    Jai Chamunda maa

  • @yogeshrohit9985
    @yogeshrohit9985 11 місяців тому +6

    Jay ho mari kuldevi chamunda maa 🙏

  • @AjayAjay-lu5tp
    @AjayAjay-lu5tp 6 місяців тому +6

    Jay chamuda maaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dhirkpanchal8581
    @dhirkpanchal8581 6 місяців тому +5

    Jay ma chamunda

  • @RudraBarot-gp2nb
    @RudraBarot-gp2nb 6 місяців тому +8

    Jay chamunda maa🙏🙏🙏🙏🚩🚩

  • @shivangpandya7492
    @shivangpandya7492 7 місяців тому +5

    Jay shree kuldevimataji

  • @agypjadeja5777
    @agypjadeja5777 6 місяців тому +6

    jay maa chamunda

  • @spthakor154
    @spthakor154 4 місяці тому +5

    🙏🙏🙏જય માં ચામુંડા માતાજી 🙏🙏🙏

  • @mschavda9041
    @mschavda9041 4 місяці тому +5

    Jay chamunda ma ❤❤

  • @user-yv2hj3lu3l
    @user-yv2hj3lu3l 5 місяців тому +5

    Jay chamund maa 🙏🙏🙏

  • @Sahil_parejiya
    @Sahil_parejiya 6 місяців тому +9

    Jay chamunda maa 🙇‍♂️🙏

  • @user-jc6ux1km2t
    @user-jc6ux1km2t 6 місяців тому +4

    Jay chamunda maa 🙏

  • @user-mc8ud9wm3e
    @user-mc8ud9wm3e 9 місяців тому +4

    Jay shree chamunda mataji

  • @bhumikavankar8892
    @bhumikavankar8892 7 місяців тому +6

    Jay Maa Chamunda

  • @prajapatidalrambhai427
    @prajapatidalrambhai427 4 місяці тому +8

    Jay chamunda ma 🚩

  • @premilabrahmbhatt6198
    @premilabrahmbhatt6198 9 місяців тому +9

    Jay chamunda Maa 🙏🙏

  • @Ajay-gabu-gab
    @Ajay-gabu-gab 5 місяців тому +6

    Jay chamud ma🚩🚩

  • @user-kl3eq8is8x
    @user-kl3eq8is8x 5 місяців тому +5

    Jay chamunda maa🙌❤

  • @user-ni1zp3th8i
    @user-ni1zp3th8i 7 місяців тому +6

    Jai Chamunda maa 🙏

  • @barotbharti8285
    @barotbharti8285 8 місяців тому +5

    Jay chamunda maa 🙏🙏

  • @requestgemer8910
    @requestgemer8910 3 місяці тому +7

    Jay ma❤

  • @manjulamakwana9260
    @manjulamakwana9260 9 місяців тому +4

    Jay shree.chamunda ma 😮

  • @hemalsuthar1568
    @hemalsuthar1568 7 місяців тому +9

    Jai chamunda maa 🙏🙏🙏🙏

  • @kahmbhaliyaharsad854
    @kahmbhaliyaharsad854 6 місяців тому +5

    કુળદેવી કૃપા 🙏❤❤❤

  • @shivangpandya7492
    @shivangpandya7492 7 місяців тому +5

    Jay shreevkuldevimataji

  • @sandipsinhgohil6279
    @sandipsinhgohil6279 5 місяців тому +4

    Jay chamunda maas

  • @user-rf8jd7qg8l
    @user-rf8jd7qg8l 5 місяців тому +6

    Jay chamunda maa

  • @hareshdodiya2750
    @hareshdodiya2750 7 місяців тому +4

    Om Jay Shri Maa Chamundamaa

  • @sarladodia3843
    @sarladodia3843 7 місяців тому +5

    Jay shree çhamunda maa 🙏🏻

  • @shrimalibharti1197
    @shrimalibharti1197 5 місяців тому +4

    jay chamunda ma

  • @manharbhaisuthar1981
    @manharbhaisuthar1981 9 місяців тому +4

    Jay shree mataji chamunda

  • @requestgemer8910
    @requestgemer8910 4 місяці тому +6

    Jay ma bagvati jay ho ma kalyani❤🙏🔱

  • @jaychauhan8770
    @jaychauhan8770 5 місяців тому +5

    Chamunda Mata ki Jay

  • @user-bx4kt1jo4g
    @user-bx4kt1jo4g 6 місяців тому +5

    Jai jai chamunda maa🙏🙏🪔🪔🌼🌼

  • @riddhi......
    @riddhi...... 3 місяці тому +6

    Ma chamunda ma ni krupa saday rhe 🙏

  • @dhavalsathvara5414
    @dhavalsathvara5414 4 місяці тому +2

    Jay kuldevi chamunda maa🙏❤

  • @nareshkumarthakur8043
    @nareshkumarthakur8043 5 місяців тому +4

    Jay chamunda maaa

  • @chirajjthakor470
    @chirajjthakor470 10 місяців тому +5

    Jay Ho chamudamaa
    Jay Ho gogamaharaj
    Jay Ho bhagavati
    Jay Ho kuldevi chamundamaa
    Jay Ho ramdevpir
    Jay Ho sagatmaa
    Jay Ho chamudamaa ram ram ram ram ram ram ram

  • @user-ni1zp3th8i
    @user-ni1zp3th8i 6 місяців тому +7

    🙏🙏Jai Chamunda 🙏

  • @MoviesbyCAPTAINr
    @MoviesbyCAPTAINr 9 місяців тому +3

    Jay Chamunda Maa❤

  • @thakorbachuji8474
    @thakorbachuji8474 Рік тому +6

    माँ🙏

  • @DHAVALBHARVAD-mw5xe
    @DHAVALBHARVAD-mw5xe 5 місяців тому +4

    જ્ય માતાજી

  • @ajitkano
    @ajitkano 10 місяців тому +5

    જય શ્રી ચામુંડા

  • @user-wz7ms5bv5r
    @user-wz7ms5bv5r 6 місяців тому +10

    Bahuj saras gaayu che bahuj fine khubaj saras bhav pragat thai

  • @requestgemer8910
    @requestgemer8910 4 місяці тому +4

    jay ma Devi camunda❤🙏❤

  • @Bazigar_ff07
    @Bazigar_ff07 10 місяців тому +6

    JAY CHAMUNDA MAT KI JAY

  • @shivangpandya7492
    @shivangpandya7492 7 місяців тому +7

    Jay shree kuldevimaa

  • @manishaparmar4637
    @manishaparmar4637 9 місяців тому +7

    Jai Chamunda ma 🙏🙏🙏🙏🙏

  • @user-ni1zp3th8i
    @user-ni1zp3th8i 10 місяців тому +7

    🙏🙏Jai Gayatri maa 🙏

  • @sonalchauhan8601
    @sonalchauhan8601 6 місяців тому +6

    જય ચામુંડા માં

  • @champasuthar7583
    @champasuthar7583 9 місяців тому +5

    🙏જય માતાજી 🌹🙏

  • @user-ti5gp6kf9v
    @user-ti5gp6kf9v 8 місяців тому +3

    જય શ્રી ચામુંડા માતાજી 🙏

  • @user-xz2fh9vg7t
    @user-xz2fh9vg7t 6 місяців тому +7

    Jaychamudama🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-dm5yu2ly5d
    @user-dm5yu2ly5d 6 місяців тому +6

    જય શ્રી ચામુંડા માં

  • @user-cz4wu8my1k
    @user-cz4wu8my1k 4 місяці тому +7

    🚩🙏Jay Chamunda Ma Sada Sahayate 🙏🚩

  • @MahipatTank
    @MahipatTank 6 місяців тому +6

    Jaychamundama

  • @kiritbhairaval8939
    @kiritbhairaval8939 7 місяців тому +5

    Jay chamunda mata

  • @rameshjprajapati7845
    @rameshjprajapati7845 5 місяців тому +5

    🚩જેય માઁ કુળદેવી ચામુઁડા માઁતાજી નમઃ 🙏

  • @vinodsosa7896
    @vinodsosa7896 10 місяців тому +6

    Jay ma Chamunda mara papa ni raksha karje

  • @shingalasp7516
    @shingalasp7516 8 місяців тому +2

    ❤સોમય❤❤🎉🎉🎉🎉

  • @MahipatTank
    @MahipatTank 6 місяців тому +5

    JaychamundamA

  • @pravinathacker8737
    @pravinathacker8737 8 місяців тому +4

    Jai chamundaa maa🙏🙏

  • @manjuparmar9789
    @manjuparmar9789 6 місяців тому +2

    જય ચામુંડા માં 🙏🙏🙏

  • @MKhachar-qb2be
    @MKhachar-qb2be 7 місяців тому +3

    જય કુળદેવી માં.. 🙏🏻🚩

  • @sutharkalpanaben1945
    @sutharkalpanaben1945 9 місяців тому +5

    Jay mataji

  • @requestgemer8910
    @requestgemer8910 4 місяці тому +5

    Jay ma tumhari kripa ham par banaye rakhana jay Devi ma chamunda❤🔱🙏🙋🏻

  • @arvindpatel2616
    @arvindpatel2616 8 місяців тому +5

    Jay chamud mataji 🙏🙏🙏🙏

  • @govindmotivaras6850
    @govindmotivaras6850 9 місяців тому +4

    Jay chamuda ma

  • @nakumashish9028
    @nakumashish9028 9 місяців тому +5

    જય ચામુંડા માતજી

  • @dollytrivedi8620
    @dollytrivedi8620 6 місяців тому +6

    Jay shree chamunda Mata Di ma ki kripa ham logo par bani rahe🙏🙏🙏

  • @user-zf4ox1rs4e
    @user-zf4ox1rs4e 5 місяців тому +6

    🙏🙏

  • @baldevbhaipatel131
    @baldevbhaipatel131 8 місяців тому +3

    જયમાડી

  • @sanjayvashita1237
    @sanjayvashita1237 6 місяців тому +9

    ❤❤❤❤❤maa chamunda❤chamundaye

  • @user-qh6hr5cl2u
    @user-qh6hr5cl2u 10 місяців тому +4

    Jaimataj

  • @rambhaigojiya125
    @rambhaigojiya125 7 місяців тому +4

    જય ચામુંડા માતંનિ જય

  • @janakraval8372
    @janakraval8372 Місяць тому +2

    Jay shree chamunda maa

  • @prajapatipravinbhai2840
    @prajapatipravinbhai2840 6 місяців тому +5

    Good

  • @Ayurvedaknow
    @Ayurvedaknow 11 місяців тому +9

    Jay chmunda ma

  • @dineshkatare8393
    @dineshkatare8393 11 місяців тому +9

    🚩जय chmunda devi maa🙏कृपा करो मेरे ऊपर 🌻🌹🌻🌹🌻🌹🌻

    • @nirmalapatel2171
      @nirmalapatel2171 9 місяців тому

      Jni ji

    • @MahipatTank
      @MahipatTank 7 місяців тому

      Jayma chamundamamaraparivarneebhagvatimachotilaparnMcrodo

  • @Simrat121
    @Simrat121 6 місяців тому +7

    Jay mataji🙏🙏🙏♥️♥️

  • @ajatphotography
    @ajatphotography 9 місяців тому +7

    Jay Chamunda Ma 07:12

  • @harshilsolanki9879
    @harshilsolanki9879 10 місяців тому +5

    om rim klim chandi chamundaaya vichaaya namo namah please ji

  • @dineshprajapati1066
    @dineshprajapati1066 9 місяців тому +5

    👑❤️🙏🦁રાજા ચામુંડા 🦁🙏❤️👑

  • @nirmalarajyaguru
    @nirmalarajyaguru 7 місяців тому +10

    જયમાચામુડાયનમ.હ

    • @requestgemer8910
      @requestgemer8910 4 місяці тому +1

      🙏❤🙏🙋🏻

    • @suresh8662
      @suresh8662 2 місяці тому

      જય શ્રી માં ચામુંડા

  • @arpitbhavsar9237
    @arpitbhavsar9237 5 місяців тому +4

    ❤❤❤

  • @requestgemer8910
    @requestgemer8910 5 місяців тому +6

    jay ma jagat jannni❤jay ma sakti❤jay devi kalyani❤jay ma candi chamunda❤🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💮💮💮💐💐💐💕🌹🌹🌹🌹🌹🍋🍊🍌🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🙋🏻🙏❤

  • @omthinker1719
    @omthinker1719 11 місяців тому +3

    જય ચામુંડા માતાજી

  • @user-tj4wy8de4j
    @user-tj4wy8de4j 2 місяці тому +2

    જય માં ચામુંડા મારા દીકરા ની ઈચ્છા પૂરી કરજો 🙏🌹🙏🌺🙏💐🙏🌹🙏🌺🙏

  • @manjulagohil7611
    @manjulagohil7611 9 місяців тому +3

    Jy chamunda ma❤