આ પ્રસંગ સાંભળી બધા રડી પડ્યા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 139

  • @govindpatel5888
    @govindpatel5888 Рік тому +22

    वाह साहेब मजा आवी हो... दिकरी तो वाल नो दरियो छे. माया भाई साचु छे

    • @Kamlesbhai-op9tz
      @Kamlesbhai-op9tz Рік тому

      😂😂😊😊😊😊😊0 pp😊k😊k😅 lo kk

    • @GopibenKoshiyaniya
      @GopibenKoshiyaniya Місяць тому +1

      અંઉઢ્ઢતરઃડબબઘઘધગ

    • @GopibenKoshiyaniya
      @GopibenKoshiyaniya Місяць тому

      અંઉઢ્ઢતરઃડબબઘઘધગગનઘ

    • @GopibenKoshiyaniya
      @GopibenKoshiyaniya Місяць тому +1

      અંઉઢ્ઢતરઃડબબઘઘધગગનઘ

    • @GopibenKoshiyaniya
      @GopibenKoshiyaniya Місяць тому

      અંઉઢ્ઢતરઃડબબઘઘધગગનઘ

  • @urmiparmar2519
    @urmiparmar2519 Рік тому +8

    ❤❤❤❤❤❤dhanyamayabhaijaimataji

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c Місяць тому +4

    અરે માયાભાઈ મારી આંખો ભીંજાઈ ગઈ છે એક એક શબ્દ એ મારી આંખો ભીંજાઈ ગઈ છે મારે પણ એક દીકરી છે મારી દીકરીની પણ યાદ આવી છે તમે કહેતા હતા ને કે હું સૂતો અને ત્રણ વર્ષની દીકરી આવે રૂમમાં ત્યાં હું જાગી જાવ છું દીકરીની વાતે તો મારા એ આંખો ભીંજાઈ ગઈ છે પહેલા દીકરી તો દીકરી છે દીકરી તો તુલસીનો ક્યારો છે મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @dineshbhairathod7202
    @dineshbhairathod7202 4 місяці тому +11

    દિકરી વ્હાલનો દરિયો, વાહ માનનીય
    શ્રી માયાભાઈ આહીર.

  • @ZalaVishubha-g7f
    @ZalaVishubha-g7f Рік тому +11

    વાહ મારા ભાઈ દિકરી ઈ દીકરી છે બાપ😢😢😢

  • @darjidhara2489
    @darjidhara2489 Рік тому +8

    Mare pan dikari 6e saheb

  • @JitendraGohil-u7f
    @JitendraGohil-u7f 4 місяці тому +5

    ભાઈ મારે પણ બે દીકરી છે એક દીકરી ના મે વિવાહ કરી દીધા છે ને મારી માતાજી ની કુર્પા થી તેના ઘરે પણ દીકરી નો જન્મ થયો જે સાત વર્ષ ની ખુબ જ માયાડુ છે

  • @shobnabentrivedi6400
    @shobnabentrivedi6400 Рік тому +8

    Bilkul bapa dikari no nirdos a nishkam prema

  • @sureshmewada3522
    @sureshmewada3522 Рік тому +13

    દીકરી વિનાનું જીવન અધૂરું છે માયાભાઇ

  • @prajapatiramabhai9953
    @prajapatiramabhai9953 2 місяці тому +2

    વાહ માયાભાઈ વાહ

  • @urmiparmar2519
    @urmiparmar2519 Рік тому +4

    Dhandhsanmayabhaikhubasarss

  • @LaduAhir-nz1bo
    @LaduAhir-nz1bo 8 місяців тому +4

    વાહ

  • @chhogaramrayka6919
    @chhogaramrayka6919 11 місяців тому +2

    आख मेआशु आया आज माया भाई ❤❤

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 Рік тому +3

    Very fantastic thanks

  • @sudhirbhairanpura9732
    @sudhirbhairanpura9732 Рік тому +8

    બહુ સાચી વાત છે મારે બે દીકરાજ છે અત્યારે . પણ મારા પત્ની ગુજરી ગયા 10 વર્ષ થયા, ત્યાંરે ખબર દીકરી નું પાત્ર શું હોય, કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી મા-બાપ વગરની દીકરીને મારી દીકરી બનાવી ત્યારે ખબર પડી દીકરી કેટલું ધ્યાન, અને ખરેખર આપણા દામ્પત્ય જીવનની અંદર દીકરી હોવી ખૂબ જ જરૂરી
    એજ. સુધિર ભાઈ રાણપુરા લાઠી

  • @યમુનાજીના41પદ

    વાહ વાહ ખુબજસરસ

  • @patelrekha9074
    @patelrekha9074 Рік тому +2

    વાહ માયાભાઈ વાહ શું દિકરીની વાત કરી આંખ માં આંસુ આવી ગયાં છે.

  • @rathodhitesh4867
    @rathodhitesh4867 7 місяців тому +1

    દિકરી વગર નું જીવન અધુરુ છે સાહેબ

  • @dalpatparmar4403
    @dalpatparmar4403 9 місяців тому +2

    Mare pan 2 dikari che

  • @yaduvanshiahiryuvagroupkod8118

    Jordar

  • @harshapatel711
    @harshapatel711 Рік тому +2

    દિકરી ના તોલે કોઈ ના આવે..❤🎉

  • @darjidhara2489
    @darjidhara2489 Рік тому +4

    Vah saheb

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 Рік тому +7

    Very good

  • @LaxmibenDamor-n1p
    @LaxmibenDamor-n1p Рік тому +12

    😂😂 મારેય દિકરી હતી ભરજુવાનીમાં કુંવારી ભગવાનને પ્યારી થઈ ગઈ આંખમો આંસુ આવે છે😢😢😢😅

  • @umeshmakwana5338
    @umeshmakwana5338 Рік тому +4

    वाह

  • @mohanvanjara266
    @mohanvanjara266 Рік тому +4

    Great ..😊

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 9 місяців тому +1

    VAH 😢 Maya Bhai 🙏🏻 VAH Bhai 🙏🏻 Good 👍 video 📷

  • @ravalbhartbhai2931
    @ravalbhartbhai2931 Рік тому +1

    વાહમાયાભાઈવાહ

  • @joshiviren9980
    @joshiviren9980 4 місяці тому

    વાહ માયાભાઈ વાહ અશ્રુધારા કરાવી બાપા આ વખત તો બાપ ને ઇશ્વર જ શકિત આપે બાકી તો છાતી ના પાટિયા ભીડાય જાય. વાહ વાહ

  • @SonbenPatel
    @SonbenPatel Рік тому +2

    Jay ho ❤❤❤❤❤❤

  • @GohilOmrajsinh
    @GohilOmrajsinh 6 місяців тому

    ખુબ સરસ માયાભાઈ ખૂબ સરસ વાત કરી દીકરી તો દીકરી છે

  • @BHAGVANBUDDH
    @BHAGVANBUDDH 2 дні тому

    Mari dikari Maro swas chhe

  • @vishajithakor8516
    @vishajithakor8516 Рік тому +6

    વાહ દીકરી વાહ

  • @babubhaipatel6883
    @babubhaipatel6883 8 місяців тому

    ધન્ય છે આવા કલાકાર ને

  • @shantilaljoshi896
    @shantilaljoshi896 Рік тому +3

    ખરેખર દીકરી તો વહાલનો દરિયો છે

  • @DineshSarvaiya-fl3sm
    @DineshSarvaiya-fl3sm 2 місяці тому

    બોવ સરસ વાત કરી માયાભાઈ

  • @pujaparmar3816
    @pujaparmar3816 Рік тому +11

    દીકરી વાલનો દરી યોછેસાહેબ😭😭

  • @parmaralpeshparmaralpesh3491
    @parmaralpeshparmaralpesh3491 Рік тому +5

    😂😂

  • @mayurjotangiya139
    @mayurjotangiya139 5 місяців тому

    મારે પણ દીકરી છે માયાભાઈ ગમે તેવી ઊંઘ માં હોય અને હું જમવા આવુ અને મારી સાથે નાં જમે એવું હજુ સુધી નથી બનુ માયાભાઈ મને દુનિયાનું સવથી વધું અને ભગવાને મને સ્વર્ગ નુ બધું સુખ આપુ છે મને ગર્વ છે

  • @gitabenpanchal7444
    @gitabenpanchal7444 Рік тому +1

    Dikri Mari Jaan

  • @KrishnaAluminium-fb2gf
    @KrishnaAluminium-fb2gf 5 місяців тому

    ❤ va mayabhai

  • @sakariyadinneshsakariyadin8970

    ❤nice❤

  • @ChandrikabenTada-ew6ed
    @ChandrikabenTada-ew6ed Рік тому +3

    Hi

  • @vesrahamirbhai6529
    @vesrahamirbhai6529 Рік тому +1

    ખૂબ ખૂબ ખૂબ સરસ

  • @RakeshDamor-l9q
    @RakeshDamor-l9q 6 місяців тому

    વાહ રે વાહ 😅😅

  • @savitathakor4445
    @savitathakor4445 Місяць тому

    દિકરી બાપા નો વિહા માં છે, બાપા ની આબરૂ છે બાપા ના કાળજા નો કટકો છે,,,, બાપા,,,,

  • @riyazvhora4819
    @riyazvhora4819 6 місяців тому

    1oo takasachi vat !

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 8 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ બહુ સરસ વાત કરી બાપુ

  • @SHAILESHBHUSHAN-y1o
    @SHAILESHBHUSHAN-y1o 10 місяців тому +6

    વાહ માયા ભાઈ બહુજ સરસ વાત કરી દિકરી ની મારે પણ એક ની એક દીકરી છે લગ્ન ના 13 વર્ષ પછી લક્ષ્મી ના રૂપે દીકરી આવી છે સાહેબ
    અને હમણા 8 વર્ષ ની થઈ છે 2nd મા ભણે છે મુંબઈ મા ઇંગ્લિશ midium schools મા ભણે છે અને દર રવિવારે હુ એની સાથે તૂટી ફૂટી ઇંગ્લિશ મા વાત કરું અને પછી જે એનો આવાજ આવે કે સુ પપા અને ને ઈ પપા શબ્દ સાંભળી એની મજા આખા અઠવાડિયા નો થાક ઉતારી દે છે સાહેબ વાહ માયા ભાઈ ધન્યવાદ છે તમારા જેવા લોકસાહિત્યકાર કલાકારો આવી મજા ની વાતો કરી ને અમારા જેવા ના દિલ જીતી લીધા સાહેબ ખુબ ખુબ આભાર

  • @dalpatparmar4403
    @dalpatparmar4403 Рік тому +2

    Mare pan 2 dikari chhe

  • @aashakeshwani5169
    @aashakeshwani5169 Рік тому +6

    Wah dikri

  • @dabhibhautik9624
    @dabhibhautik9624 Рік тому +19

    વાહ
    .......❤️

  • @ParbhatsihaSolaki-jx9qh
    @ParbhatsihaSolaki-jx9qh Рік тому +5

    👏

  • @mmchaudhari1348
    @mmchaudhari1348 День тому

    હું મારા પિતાજી નો એકલો છું.
    મારી બે દીકરીઓ છે.
    પુત્ર ની અપેક્ષા નથી. નથી ને નથી.

  • @SureshmalieSureshmali
    @SureshmalieSureshmali 3 місяці тому

    ❤❤❤❤❤❤❤

  • @bbaradiyaahir9365
    @bbaradiyaahir9365 Рік тому +4

    Va દીકરી va

  • @riyazvhora4819
    @riyazvhora4819 6 місяців тому

    100 ટકા સાચી વાત !

  • @nareshprajapati7623
    @nareshprajapati7623 Рік тому +2

    Amare gam mo se.. Hall abhi

  • @sakariyadinneshsakariyadin8970

    Saras ho saheb

  • @iqbalmalkani3344
    @iqbalmalkani3344 Рік тому +4

    Iqbal786

  • @thakornagji7692
    @thakornagji7692 Рік тому +4

    Good

  • @prakashpadhiyar9862
    @prakashpadhiyar9862 Рік тому +135

    બાપુ મારે 1નિ 1 દીકરી છે 7 વર્ષ નીછે પણ મારે દીકરા તમન્ના નથી કારણ કે મારી 1 દીકરી 2 કુળ તારસે એનાથી મોટુ ગર્વ સુ હોઈ શકે

  • @jayraval5621
    @jayraval5621 Рік тому +3

    ગમે તેટલો ગરીબ બાપ હોય પણ દીકરી માટે તો ક્યારેય ખીશું ખાલી ના હોય

  • @KantilalBhesaniya-i7q
    @KantilalBhesaniya-i7q 11 місяців тому +1

    . વી

  • @harishshah8889
    @harishshah8889 2 місяці тому

    Very very nice

  • @GeetaMandi-c6b
    @GeetaMandi-c6b 11 місяців тому +2

    Mare pan 2 dikri che ❤❤ dikri vahal no daryo ❤❤

  • @LaduAhir-nz1bo
    @LaduAhir-nz1bo 8 місяців тому +2

    😮😮

  • @kachrolanarbherambhai1224
    @kachrolanarbherambhai1224 Рік тому +4

    😢😢

  • @NagajanGareja
    @NagajanGareja Рік тому +2

    😂😢😢😢

  • @bhukhubhaichauhan510
    @bhukhubhaichauhan510 Рік тому +8

    B

  • @rasikbhaipanchal
    @rasikbhaipanchal Рік тому +31

    આખ મા પાણી આવી ગયું સાહેબ મા😮રે ય દિકરી હતી પરણાવી હતી પણ,,,,,,,,,,,,,,,, બસ,,,,

  • @ChavdaManisha-jo3cv
    @ChavdaManisha-jo3cv Рік тому +1

  • @pravinpatel597
    @pravinpatel597 7 місяців тому +1

    Mare To Dikari Ane Dikaro Pan Nathi Ame Kem Jivata Hashe ViCharo

  • @babubhaipatel3483
    @babubhaipatel3483 Рік тому +2

    "

  • @MansiPatel-f2m
    @MansiPatel-f2m Місяць тому

    Re

  • @J.DGhadhvi-yk9kg
    @J.DGhadhvi-yk9kg Рік тому +5

    दीकरी बाप नु हदय छे

  • @mohanbhaiparmar2301
    @mohanbhaiparmar2301 Рік тому +27

    દિકરી ની વાતો ના થાય સાહેબ

    • @hansasoni4545
      @hansasoni4545 Рік тому +4

      Aa parsng sabhdi ne me tn dikri vdavi aeni vidai aatyare taji thi

    • @koladiyavallabhbhai3460
      @koladiyavallabhbhai3460 Рік тому

      ​આવા1aaaaaaaaaaaa આાંઆાંાંાંાંાંાંાંાંાંાંઆઆવાંાંા❤A આ😂આ2AA આાંા2a aaaa આાંા❤આઆવાંા😅

    • @KerinKaklotar
      @KerinKaklotar Рік тому +1

      @@hansasoni4545y. B. ..cry bybbb. .. .

    • @સુરેશભાઈડોડા
      @સુરેશભાઈડોડા Рік тому

      ​@@hansasoni4545❤😊

  • @darbarRajendra
    @darbarRajendra 4 місяці тому

    ❤Dhanyashyebhphaapnyeanyeapnyejganamdyenaryemanye 💄bahoothkuabhvala❤

  • @YTGautam-kv6kr
    @YTGautam-kv6kr Рік тому +4

    वो

  • @rajmomai2224
    @rajmomai2224 7 місяців тому

    Vaદીકરી😥😥😥

  • @ramjora4863
    @ramjora4863 Рік тому +5

    J
    In😅kj😅😅😅😅ii😅

  • @KpS-le4yq
    @KpS-le4yq 3 місяці тому

    😢😢 BBB;;b'yok umm

  • @KaradRameahbhai-rs5mm
    @KaradRameahbhai-rs5mm Рік тому +3

    કંઠ

  • @vanrajchavda1072
    @vanrajchavda1072 Місяць тому

    verry supper

  • @parmaralpeshparmaralpesh3491
    @parmaralpeshparmaralpesh3491 Рік тому +2

    😂😂

  • @diliphalpani3856
    @diliphalpani3856 Рік тому +5

  • @hiteshrana6731
    @hiteshrana6731 8 місяців тому +1

  • @kuriyasotubhai8161
    @kuriyasotubhai8161 4 місяці тому

    😂😂