લીક થતી ચાઇના મોઝેક ને કર્યું સ્ટોપ ડ્રોપ ની ટીમે વોટર પ્રુફીગ. લોહા નગર રાજકોટ.19-6-24

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • STOP DROP WATER PROOFING.
    9427505373.
    9375528268.
    વિઝીટ ચાર્જ
    રાજકોટ શહેર 200 રૂપિયા.
    રાજકોટ બહાર 500 રૂપિયા.
    સૌરાષ્ટ્ર , કરછમાં 1000 રૂપિયા.
    અમદાવાદ કે પછી અમદાવાદ બહાર ના વિસ્તારમાં
    1500 રૂપિયા.
    ગુજરાત બહાર 2500 રૂપિયા.
    વોટર પ્રુફીગ પછી ધ્યાન માં આ બાબત રાખવી.
    વોટર પ્રુફીગ એ આપની અગાશી ની સરફેસ ઉપર કરવામાં આવતી ટ્રીટમેન્ટ છે, જેથી કરી જો અગાશી ની અંદર અંડર ગ્રાઉન્ડ પાણી સપ્લાય પાઇપ છે અને એ લીક થઈ રહ્યો છે, તો અગાશી ઉપર કરેલ ટ્રીટમેન્ટ ની આયુષ્ય ઓછી થાય છે.
    અગાશી પર કોઈ પણ પ્રકારના હેવી થડકા, વાઈબ્રેશન, અને ઘસારો લાગે છે તો આવા સંજોગોમાં પણ વોટર પ્રુફીગ પ્રભાવિત થઈ શકે છે અને આયુષ્ય ઓછી થય શકે છે.
    આવા સંજોગોમાં સ્ટોપ ડ્રોપ વોટર પ્રુફીગ ની કોઈ જવાબદારી રહેતી નથી.

КОМЕНТАРІ • 4