A bhajap neta khotu bole chhe ene khabar j nathi navratri e vaveli dungali atyare market ma ave j nai, aane koik samjavo Hu Dungali pakavu chhu Ava ne shukam bolavo chho
સોમનાથ જિલ્લામાં થી બોલું છું તાલુકો ગીરગઢડા ગામ ગીર સોનારીયા સોમનાથ જિલ્લામાં ગઢડા તાલુકા ની અંદર અમારા સેવાડા ના ગામ બંધારણ બેડિયા ગીર સોનારીયા નીચલી આ ગામડાઓ ની અંદર રામ મોલાત પાકી જાયછે પછી શિયાળુ પિયત કરવામા અંમારેફાફા પડીજાઈછે લેવામાં ખેડુતો લેણામા ડૂબતો જાય છે
રોનક ભાઈ પટેલ તમે ખેડૂત ના દિલ ની વાત કરી તમને દિલથી salute 🫡
મારા બેટાઓ ના નાટક તો જોવો
ઘરના ભુવા ને ઘરના ડાકલા
એના એ પત્રો લખૈ ,એના એના એ નિર્ણય કરે
બેય બાજુ ભાજપ વાળા
ખુબ સરસ
ખેડુત ની વાત કરવાબદલ આભાર
વાહ મનહર ભાઈ ધન્ય તમને
ભાજપ કોંગ્રેસ પછી કરજો પહેલા ખેડૂતોના ભાવ મળે એ તાત્કાલિક નિર્ણયલો સરકાર
કોડો એમ કહે કે કે રજૂઆત કરી છે હરમીના
તમારી સરકાર ક્યારે સમજશે માલ પૂરો થય જાય ત્યારે યાર ઘરના પૈસા જાય સે સમજો અમને
એક વીઘા માં 45થી50 હજાર નો ખર્ચ થાય છે જ્યારે તૈયાર થઈ માર્કેટ માં જાય તો 10થી15 હજાર ની થાય તો બોલો ખેડૂત ને નફો થાય કે ખોટ 😢
Sarkar ni neeti j khori che bhai
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ તમે ખેડૂતોના હિત ની વાત કરી લાખ લાખ વંદન છે તમને જય ભારત જય કિસાન
સલામ છે રોનક ભાઈ ❤
એય 2014 પેલા ની નય
આજ ની વાત કર ને યાર
આ તમારી ડ્યુટી હટાવો તો કાય નડતુ નથી
રોનક ભાઇ ખૂબ khub આભાર તમારુ
ખૅડૃત નૅ દૃખી કરશૅ,તૅમનૅ પાછળ થિ ભૉગવવૃ પડસૅ 😂
આજે ખેડૂત નું બજેટ ખોરવાયું છે
ભાજપ મોરચા મંત્રીને સાલા
MSP Jove onion par 30per kg
છેલ્લે વેપારીઓ ફાવશે રોનકભાઈ 😢
A bhajap neta khotu bole chhe ene khabar j nathi navratri e vaveli dungali atyare market ma ave j nai, aane koik samjavo
Hu Dungali pakavu chhu
Ava ne shukam bolavo chho
Please help farmers....cold storage wala ja aama to money banai leshe
ક્યારે સરકારે ખેડૂત સાથે સરકાર ઉભી સે
Modi ji na hoy to garib mari jay etli moghvari thai jai
Thank you Modi ji
U r great 👍
Love you 🤟
સોમનાથ જિલ્લામાં થી બોલું છું તાલુકો ગીરગઢડા ગામ ગીર સોનારીયા સોમનાથ જિલ્લામાં ગઢડા તાલુકા ની અંદર અમારા સેવાડા ના ગામ બંધારણ બેડિયા ગીર સોનારીયા નીચલી આ ગામડાઓ ની અંદર રામ મોલાત પાકી જાયછે પછી શિયાળુ પિયત કરવામા અંમારેફાફા પડીજાઈછે લેવામાં ખેડુતો લેણામા ડૂબતો જાય છે
બોલવુ અને કામ કરવું અઘરૂ છે (અમલમાં મુકવુ ? ........!😂
रोनकभाइ फकत वेपारीने फायदा जाये नाना मणश अनेखेडुत नेता नुकशान शंघराखोरी बंद कराने
Nikas bandi ratora Thai mantrana mahina pasi thai
Khedut ne Bjp kyarey 2 pande nay thava dye kapash Divela koy pan jarsina bhav nathi
Khedut pase thi mafat ma jevu kharide ne public ne monghu veche😂😅😂
Ronak zagdia Baruch ni dikri mate bol ne bhai