મંગળા આરતી દર્શન - જય રણછોડ રાય - DT - 10 - 08 - 2024 શનિવાર

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ऊँ कृष्णाय वासुदेवाय हरये परमात्मने।
    प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।
    આજરોજ ના શ્રી રણછોડરાયજી મંદિર 🛕 ડાકોર ના ઠાકોરજી ના 🪔 મંગળા આરતી દર્શન 🪔 🙏
    રસ ભીના રાય રણછોડ વસો મારા રુદીયા માં 🙏 🔔
    મને લાગી તમારી માયા, નિર્મળ થઇ છે અમારી કાયા
    તમે ભક્તોની વહારે ધાયા, ધન્ય ધન્ય રણછોડ રાયા....🙏
    એવું શ્રી વલ્લભ પ્રભુ નું નામ અમને પ્રાણ પ્યારું છે
    એવું શ્રી વિઠ્ઠલ પ્રભુ નું નામ અમને પ્રાણ વ્હાલું છે
    પ્રાણ પ્યારું છે અમને અતિશય પ્યારું છે......🙏
    ૐ નમઃ ભગવતે વાસુદેવાય
    🙏 જય રણછોડ રાય 🙏
    🪔 મંગળા આરતી દર્શન 🪔
    DT - 10 - 08 - 2024 શનિવાર

КОМЕНТАРІ • 75