કોળી સમાજ સાથે ફરી વાર અન્યાય | Bhavnagar | Ghogha | Raju solanki

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024
  • "કોળી સમાજને વારમ વાર અન્યાય" ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનુ પીપરલા ગામ જ્યાં કોળી સમાજના વડીલો યુવાનો સો વર્ષથી ખેતી કરતા હતા આજે એ જમીન બીજા કોઈ લોકોએ ખરીદી કરી નાખી છે અને આ ગામના લોકો કોળી સમાજના લોકો રસ્તા પર આવી ગયા છે પીપરલા ગામના આગેવાનો આજે વીર માંધાતા સંગઠન અધ્યક્ષ રાજુભાઈ સોલંકી ની ઓફિસે આવેલ જે વાતની જાણ થતા રાજુભાઈ સોલંકી તથા સમગ્ર ટીમ પીપરલા ગામ જય અને ખરાઈ કરી હતી જ્યાં લોકો ચાર પાંચ પેઢીથી ખેતી કરતા હતા..
    #rajusolanki #ghogha #bhavnagar

КОМЕНТАРІ •