આજે નીલકંઠ વર્ણી ગામ લોજ પધારેલાં | ૭ વર્ષનાં વનવિચરણ નો સાર || Nilkanth Varni VanVichran | Loj Lila

Поділитися
Вставка
  • Опубліковано 7 сер 2020
  • ૨૫૬૧ દિવસનો કુલ પ્રવાસ. સાથે ભારતના કુલ ૧૨ રાજ્યો. ૧-મધ્યપ્રદેશ ૨-ઓરિસ્સા ૩-મહારાષ્ટ્ર ૪-તમિલનાડુ ૫-કેરલ ૬-કર્ણાટક ૭-પશ્ચિમબંગાલ ૮-ગુજરાત ૯-ઉત્તરપ્રદેશ ૧૦-આંધ્રપ્રદેશ ૧૧-આસામ ૧૨-ઉત્તરાખંડ. એ સાથે સાત જેટલા દેશોમાં વિચરણ. ભારત, ચીન, નેપાળ, મેઘાલય, બાંગ્લાદેશ, ભૂતાન, તથા બર્મા.
    ભારત દેશના કુલ ૧૨ થી વધારે રાજ્યોના ૨૫૦ થી વધુ ગામો તથા શહેરોમાં જઇ એને પવિત્ર કર્યા. આ પૃથ્વી પર પધાર્યા ને ૬૬૧૨મો દીવશ થયો જ્યારે લોજ પધાર્યા ત્યારે. સાત વર્ષ ૧ માસ અને ૧૧ દિવસ વનમાં ફર્યા અને સંવત ૧૮૫૬ શ્રાવણ વદ છઠ્ઠ, તારીખ ૨૧-૮-૧૭૯૯, ગુરૂવાર, ઘરેથી નીકળ્યા એને ૨૫૬૧ દિવસ થયા. અને ૭ વર્ષ ૧ માસ અને ૧૧ દીવશ વન મા ફર્યાં. વિશ્વના નકશામાં સાવ ટપકા જેટલું જ એ સોરઠ નું અતિ રળિયામણું નાનકડું લોએજ નામનું ગામ ત્યાં પધાર્યા.
    _____________________________________________
    ~નીલકંઠ વર્ણી જુનાગઢ ગિરનાર પર્વત પર પધાર્યાં હતાં એ ચરિત્ર સાંભળવાં નીચેની લિંક પર ક્લિક કરો...👇
    • Video
    અષાઢ સુદ દશમી એ ઘનશ્યામ મહારાજે કરેલો ગૃહત્યાગ નું ચરિત્ર સાંભળવાં નીચેની લિંક પર ક્લિક કરો...👇
    • અષાઢ સુદ દશમી એ ઘનશ્યા...
    સિધ્ધવલ્લભ રાજા બીજાં જન્મે બોટાદ ના શિવલાલ શેઠ થયેલાં. શિવલાલ શેઠની નીષ્ઠા અને તેમને ભાયાત્માનંદ સ્વામીએ આપેલું ઐતિહાસિક વરદાન નું ચરિત્ર સાંભળવાં નીચેની લિંક પર ક્લિક કરો...👇
    • શિવલાલ શેઠ ને ભાયાત્મા...
    પુતળીબાઇ સત્સંગી હોવા છતાય જમપુરીમા કેમ ગઇ હતી એ માંગરોળ ના ગોરધનભાઈ નું આખ્યાન સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો...👇
    • પુતળીબાઇ સત્સંગી હોવા ...
    વનવિચરણ દરમિયાન મહા તાંત્રિક પીબેક નો નીલકંઠ વર્ણી એ પરાજય કરેલો એ ચરિત્ર સાંભળવાં નીચેની લિંક પર ક્લિક કરો...👇
    • નીલકંઠ વર્ણીએ કરેલો તા...
    નીલકંઠ વર્ણી નું બુધેજ વિચરણ અને બુધેજ ના દરેક પ્રસાદીના સ્થાનો ના દર્શન અને નીલકંઠ વર્ણી જે કડું પકડી ખોડાભાઇ ને ઘરે સદાવ્રત લેવાં ઉભા રહેલાં એ કડાં ના દર્શન કરવાં નીચેની લીંક પર ક્લિક કરો...👇
    • Maha Prasadibhut Budhe...
    _____________________________________________
    #NilkanthVarni #NeelkanthVarni #VanVichran #varnirajVanvichran #Loj #loej #loejDarshan #LojLila #mangrolLila #pibekParajay #swaminarayankatha #swaminarayanCharitra #swaminarayanbhagwan #swaminarayanDarshan #lordSwaminarayan #swaminarayanStatus #swaminarayanSampraday #VadtalDham #VadtalGadi #swaminarayanDarshan #bhaktachintamani #bhaktachintamaniShantipath #ShantipathKatha #swaminarayanKirtan #swaminarayanRingtone #narnarayanDev

КОМЕНТАРІ • 46