શ્રી શનેશ્વર મંદિર ખેરગામ ધરમપુર રોડ | Shree Shaneshvar Temple | Finding Peace With Dipika | Vlog
Вставка
- Опубліковано 12 гру 2024
- શ્રી શનેશ્વર મંદિર ખેરગામ ધરમપુર રોડ પર આવેલું છે. અને જરૂર મુલાકાત લેવા અમે રિકમેન્ડ કરીશું.. ખૂબ સુંદર મંદિરો, ખૂબ સુંદર વાતાવરણ અને ખૂબ આધ્યાત્મિક અનુભવ અહીંના મંદિરોમાં છે. બાળકોને પણ ખૂબ મજા પડે તેવું સ્થળ છે. મંદિર ની સામે નાની દુકાન છે. પણ વધારે વસ્તુઓ મળતી નથી.
એકવાર જરૂર મુલાકાત લેજો. અને આ સ્થળ વિશે કમેન્ટ માં જણાવજો.
Finding Peace With Dipika
Your Queries:-
shree shaneshvar mahadev Temple
shri shaneshwar mahadev mandir
khergam Dharampur road
dharampur
khergam
valsad
place to visit in dharampur valsad
finding peace with dipika
gujarati vlog
temple video
Mesmerizing place
nice place
Super Vlog ❤
Thanks
🙏🙏🙏🙏
Superb... dipika
Thanks