Raju bhai mare kabuli 2 no chana chhe 50 divas na thaya be vakhat dava chhati pratham mankojeb karbidazom Ane atyare ful avasthae bijo round emamektin benjoyat Ane micronution zink vigere Ane dava na be round lidha 50 divas thaya Ane kyak sukaro chhe Pani pavu chhe to kyo round levay Pani pele chhatay ke pachhi chhatay janavjo
નમસ્કાર સાહેબ મારે ચણા ના પાક માં હાલમાં સુકારો જોવા મળે છે તો જાંબુડીયા કલર જેવો છોડ થય પીળો પડી જાય છે અને ફાલ ખુબ જ સારો જોવા મળે છે તો સુકારો આગળ ન વધે એનો ઉપાય બતાવો
Mare amj se
Sir 2 nadar safed sna sa nisa they pan pida pda sa to su krvu joya
ભાઈ 12 61 0 ખાતર ચણા માં કેટલા દિવસે સટાય
ગૌ ક્રુપા અમ્રુતમ બેક્ટેરિયા નુ રીઝલ્ટ કેવુ છે ????
Raju bhai mare kabuli 2 no chana chhe 50 divas na thaya be vakhat dava chhati pratham mankojeb karbidazom Ane atyare ful avasthae bijo round emamektin benjoyat Ane micronution zink vigere Ane dava na be round lidha 50 divas thaya Ane kyak sukaro chhe Pani pavu chhe to kyo round levay Pani pele chhatay ke pachhi chhatay janavjo
નમસ્કાર સાહેબ મારે ચણા ના પાક માં હાલમાં સુકારો જોવા મળે છે તો જાંબુડીયા કલર જેવો છોડ થય પીળો પડી જાય છે અને ફાલ ખુબ જ સારો જોવા મળે છે તો સુકારો આગળ ન વધે એનો ઉપાય બતાવો
હા ભાઈ અમારે પીળા પડેછે ૩ નંબર છે રેનોના છે ખડ નથી તોસાતિ હાકવુનહી ત્રીજા પાણીમાં ઉપીએલનુ સેફીલેજરપાયુથુ તા સિહોર જી.ભાવનગર