બિલ્ડર પર ન કરતાં આંધળો ભરોસો, બોપલમાં પ્રિવિલોન બિલ્ડરોને કરી છેતરપિંડી | VTV Gujarati
Вставка
- Опубліковано 7 лют 2025
- બિલ્ડર પર ન કરતાં આંધળો ભરોસો, બોપલમાં પ્રિવિલોન બિલ્ડરોને કરી છેતરપિંડી | VTV Gujarati
જો તમે અમદાવાદમાં તમારું પોતાનું ઘર લેવા ઈચ્છતા હોવ તો જરા સાવધાન થઈ જજો, કારણકે, તમે જ્યાં ઘર લેવાનું નક્કી કર્યું છે તે સ્કિમ વિશે પહેલા કેટલીક માહિતી લેવી જરૂરી છે. નહીં તો તમારી પરસેવાની કમાણી તો ગુમાવી જ બેસશો અને ઘર પણ નહીં મળે. અમદાવાદના સાઉથ બોપલની ઘટના તમને જણાવીએ, જ્યાં બિલ્ડર 200થી વધુ લોકોના કરોડોનું ફૂલેકી ફેરવી રફૂચક્કર થઈ ગયો.
#ahmedabad #ahmedabadnews #bopal #privilon #builders #realestate #realestatescam #vtvgujarati
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..
whatsapp.com/c...
Download VTV Gujarati News App at
Play Store
play.google.co...
App Store
apps.apple.com...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
બિલ્ડરો સાચા ખોટાં સાબીત કરી શકાય એવી નોંધ જોવામાં આવતી નંથી...
સરસ,,,,
પણ પ્રી લોન્ચ માં પૈસા શું કામ રોકવા પડે
બિલ્ડર ને કેશ શું કામ આપવી પડે આટલી બધી
ટુંક માં લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે
ફ્લેટ લેવો હોય તો રેડી ટું મુવ જ લો
બિયુ સર્ટી વગર પૈસા ના રોકો
અને બિલ્ડર ને પૈસા આપો તો ચેક આપી બાનાખત માં એટલા જ રૂપિયા લખાવી લો
જો તમારે કેશ રૂપિયા આપ્યા તો એ તમારા જોખમ પર આપ્યા હવે ડૂબી ગયા તો સરકાર કેમ જવાબદાર
શું રોકાણ કરતા પેહલા રેરા માં તપાસ કરવી જરૂરી નથી
આટલા ભણેલા ગણેલા લોકો દેખાય છે તો એટલું ય ચેક કરવા ની તકેદારી ના રાખી?
Aama builder ni details and names need to be declared in more detail
Invest karta pehla bldr no rera regn no. Mangvo jaruri chhe and rera no project reg no. Magvo pan jaruri chhe.
Buy home only after bu permission. Do not try to find short cuts
Sab ko jail me dalo paisa vapas dene ke bad riha karo bat khatam. Jay garvi gujrat.
B..j..p..na...rajma...jalao...karo
Vi p ni lala thai gai
Bhai aa rera hova chata loko aata fera che sarkar b lukhi grahak bhi murakh che ragisterd number che ke khai
Bhai loko ne police ni have kyan bik che guno karyo bahar hoy report karyo ae andar hoy athva luntai jaye
Bbildarone jell ma nakho a lokone sarkar no dar peda karoke jethi gujrat ma bija Ava chitar peda nathay
ઘ
Saheb aa badha Rajkarni o na saga chhe .😂😂😂
BIJANA RUPIYA SHA MATE CHAU KARO CHHO? DUBI MARO, ATLA BADHA RUPIYA OCHHA PADECHHE ? BIJA NE SHA MATE DUBADO CHHO?JALDI MARI JAO.
Amari sathe 2011 thi paisa lidha che haju pachha nathi aapya dofaoye 11lakh aapyata .papa na paisani kamani .harsh bhaine kahevatgi koi matlab nathi badha andro andr che 😢😢😢😢😢😢😢
😂😂😂👏👏👏👌👌👍👍🫡🫡🫡
Gujarat mo b j p ni govt mo aavu j thavanu se Bhai. Have cheto
to kai government joie tare
Chodu to gujarat chodi ne bharat na kop pan rajya ma jai ne 1 varas rahi jo, Khabar padi jase
@@devanshifilms4189 under millitory controll with high tight rules and regulations
Bjp ne leva deva kale koi ne baydi bhagi jay tara jeva avuj mula support thi lakse... Bjp me avuj thase 😂...... Bada perty vara bari jase nijam pura rahi av khaber padse
BJP scam and nakli party
બીઍમ