Ganesh Gondal Case: પોલીસની કસ્ટડીમાં પણ ગણેશ જાડેજાના સ્મિત પાછળ કોનું પીઠબળ? | Gujarat Tak

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2024
  • Ganesh Gondal Case: પોલીસની કસ્ટડીમાં પણ ગણેશ જાડેજાના સ્મિત પાછળ કોનું પીઠબળ? | Gujarat Tak
    ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવકને ઢોર માર માર્યા બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસને જાણે કે પ્રેશર હોય તે રીતે કામગીરી કરી અને અંતે ગણેશને હાજર કરવામાં આવ્યો પરંતુ પોલીસની કસ્ટડીમાં ઉભેલો આ દબંગ નેતાનો પુત્ર હસી રહ્યો છે. પોલીસે શું કહ્યું જુઓ વધુ વિગત આ વીડિયોમાં
    #ganeshgonal #junagadh #breaking #GUT027 #gondaljuth #ganeshjadeja #crime
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 131

  • @gulabchhatraliyaofficial1621

    કડક મા કડક સજા થવી જોઈએ આવા લોકો ને

  • @kutter_sanatani

    અત્યાર સુધી વાર કેમ લાગી કોઈ. નેતા નું દબાણ હતું. ? કે કેમ ? કે તમારા મા તાકાત નથી. કે. હપ્તા આવતા તા ? સવાલ છે ?

  • @hiteshparmar3185

    ગુનેગાર કોઈ પણ હોય એને સંવિધાન પ્રમાણે સજા મળે અને પિડીત ને ન્યાય મળે એજ એક વાત હોવી જોઈએ બીજુ કંઈ ન હોય તો આવા બનાવો બને જ નહિ

  • @jadavharsh3490

    Jignesh mevani jindabad

  • @mahavirsinhranva428

    કડક સજા થવી જોઇએ

  • @dineshparmar1430

    સરસ

  • @shitalsuryavanshi6591

    Va va jignesh mevni

  • @ashwindave7010

    His smiling face is nothing but a part of drama .He pretends to be fearless but in fact he is fearful .

  • @user-sm4wd9xg6z

    કેટલા,મિડિયા, વાર,સત્ય છે,ઈ,જોવાનૂછે,

  • @user-tb8xe4ov3t

    મામા નું ઘર કેટલે 🫣

  • @korat_kano_411

    Fasi ni saja thavi joiye

  • @dharmapalsinhgohil4037

    Nice jignesh bhai

  • @SolankiJemish

    Toll tax bharvani tevad nathi power kevo kare 😂

  • @sureshrathod4095

    જીગ્નેશ ભાઈ જય ભીમ

  • @RameshbhaiAal-yi3mc

    સજા બધાય સરખી થવી જોઈએ

  • @ChavdarameshChavdaramesh-zg1vp

    બીચારા ભોળા માણશ ને મારી તને શુ મળીયુ

  • @SureshAmliyar-om4pd

    Pakdvathi kasu na Hale police seva aene batao aene jaher ma reli kado to aene police no dar lagse Ane godal ma aek Saro messege jase Ane Loko police par viswas karse police no Jay ho

  • @jadavharsh3490

    police dhare to biji vakhat avu karta pahela vichar karvo pade

  • @sprajgor4623

    માનવ અધિકાર ના કાયદા મુજબ હસી શકે છે હસવાનો કોઈ ના પાડી શકે નહીં