દાલ બાટી/daal bati/કુકરમાં રાજસ્થાની પ્રસિદ્ધ દાલબાટી/kookerme banaiye Rajasthanki prasiddh daalbati

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024
  • dal bati/દાલ બાટી
    રાજસ્થાની પ્રસિદ્ધ દાલબાટી સરળતાથી કુકરમાં બનાવો .
    how to make bati
    village food resipe
    coocker me sikane wali bati
    authentic bati recipe
    traditional Rajasthani bati recipe
    ingredients
    બાટી બનાવવા માટે જરૂરી સામગ્રી
    ૨ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ
    ૧/૨ કપ સોજી
    ૧/૪ કપ ચણાનો લોટ
    ૧/૪ ટેબલ સ્પૂન ખાવાનો સોડા
    ૧/૪ ટેબલ સ્પૂન હળદર
    ૧/૪ કપ ઘી
    ૧/૨ ટેબલ સ્પૂન અજમો
    ૧/૨ ટેબલ સ્પૂન આખું જીરું
    ૧/૨ ટેબલ સ્પૂન મીઠું
    દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી
    ૧/૨ કપ મગની ફોતરાં વાળી દાળ
    ૧/૪ કપ ચણાની દાળ
    ૧/૨ ટેબલ સ્પૂન રાઈ
    ૧/૨ ટેબલ સ્પૂન આખું જીરું
    ૧/૪ ટેબલ સ્પૂન હિંગ
    ૧/૪ ટેબલ સ્પૂન હળદર
    મીઠી લીમડી ના પાન
    ૧ ટેબલ સ્પુન ઝીણા સમારેલા લીલા મરચા
    ૧ ટેબલસ્પૂન આદુ
    ૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ
    ૧/૨ કપ ડુંગળી
    ૧/૨ કપ ટામેટું
    સ્વાદ પ્રમાણે મીઠું
    ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
    ૧ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર
    લીલા ધાણા,
    લીંબુ
    લસણીયો મસાલો.
    નમસ્કાર મિત્રો,
    તમે મારી ચેનલ પર નવા હોય અને હજી મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
    વિડીયો જોવા બદલ આપનો આભાર.
    Materials required for making a bati
    2 cups whole wheat flour
    1/2 cup semolina
    1/4 cup gram flour
    1/4 table spoon of baking soda
    1/4 table spoon turmeric
    1/4 cup ghee
    Try 1/2 tablespoon
    1/2 tablespoon whole cumin seeds
    1/2 table spoon of salt
    Ingredients needed to make dal
    1/2 cup dal with mung beans
    1/4 cup gram dal
    1/2 table spoon of rye
    1/2 tablespoon whole cumin seeds
    1/4 table spoon asafoetida
    1/4 table spoon turmeric
    Sweet neem leaves
    1 tablespoon finely chopped green chilies
    1 tablespoon of ginger
    1 tablespoon finely chopped garlic
    1/2 cup onion
    1/2 cup tomato
    Salt to taste
    1 table spoon red chili powder
    1 tablespoon coriander powder
    green coriander,
    Lemon
    Garlic spices.
    hello friends,
    If you are new to my channel and haven't subscribed yet, please like, share and subscribe to my channel.
    Thank you for watching the video.

КОМЕНТАРІ • 42