8 November 2023

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • 🙏🏻🙏🏻આવતીકાલથી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
    અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
    🙏🏻વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે,
    🙏🏻ધન તેરસ થી શુદ્ધ ધન પ્રાપ્ત થાય,
    🙏🏻કાળી ચૌદશ થી જીવનમાં કલહ દૂર થાય,
    🙏🏻દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
    🙏🏻નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય,
    🙏🏻ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે,
    🙏🏻ત્રીજ થી ત્રેવડ વધે,
    🙏🏻ચોથ થી ચતુરાઈ વધે,
    🙏🏻લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ,, શાંતિ,, સમૃદ્ધિ,, સહકાર અને સુયોગ સભર નીવડે તે માટે પ્રભુ પ્રાર્થના સહ હાર્દિક શુભ કામના પાઠવું છું.
    🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻
    🙏🌹❤️ ❤️🌹🙏

КОМЕНТАРІ •