ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશી બેન ને જિંદગીમાં પહેલી વાર એવા સરસ કામ કરે છે દરેક ગામમાં જાય તે બદલ આભાર અને હમારા પંચમહાલ ના ગોધરા તાલુકાના દરેક ગામમાં આવો તમને ખબર પડે કેટલું ભ્રસ્તાચાર ચાલે છે
ખુબ ખક અભિનંદન દેવાશી બેન ને અમારા વિસ્તાર મા રિપોર્ટિંગ કરવા બદબ આભાર આપનો આવી રીતે ભાજપ ના ઉમેદવાર તેમજ આપ ના ઉમેદવાર જોડે પણ વાર્તાલાપ કરવો જોઇએ બાકી 133 મા તો એકજ ચાલે ગરબાડા ની સિંહણ જ ચાલે🏹🏹🏹
ગળે વળગાડીને આપે આભાર નથી માન્યો દેવાંશી બેન,ખરેખર આપે અમારા આદિવાસી અને પછીથી સિંહાવલોકન કરતી આદિવાસી સિંહણની કદર કરી છે. આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે આપનો સમસ્ત સમાજ વતી પુનઃ આભાર.
ગરબાડા 133 મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી મતી ચંદ્રિકાબેન બારીયા કોંગ્રેસના ઉમેદવાર જ વિધાનસભામાં આદિવાસીઓના પ્રશ્નો ની ચર્ચા અને આદિવાસીઓના વિધાનસભામાં રજૂ કરી શકે એવા ઉમેદવાર છે બાકી તો બીજાને ભાજપ વાળા ને તો બોલતા નથી આવડતું. આમ આદમીવાળ ભણેલા ગણેલા નથી બોલતા પણ આવડતું નથી
@@akshayvaghela5163 મોટા ભાઈ આપડા વિસ્તાર મા આ ટાઈમે પરિવર્તન ની બવ જરૂર છે જો આ વખત નય થયું તો આપડો વિસ્તાર વધારે પછાત બનશે આમ તો ગરીબો માટે કોઈ સરકાર નથી પણ આ વખતે પરિવર્તન બોવ જરૂરી છે 🙏🏻
ગરબાડા જેવા પછાત વિસ્તાર માં રીપોર્ટીંગ કરવા બદલ દેવાંશી બેન આપનો અને તમારી જમાવટ ચેનલ નો ખુબ ખુબ આભાર 🙏🙏
વેરી ગુડ અમારા દાહોદ માં આવ્યા બદલ દેવાંશી બેન ને અભીનંદન
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશી બેન ને જિંદગીમાં પહેલી વાર એવા સરસ કામ કરે છે દરેક ગામમાં જાય તે બદલ આભાર અને હમારા પંચમહાલ ના ગોધરા તાલુકાના દરેક ગામમાં આવો તમને ખબર પડે કેટલું ભ્રસ્તાચાર ચાલે છે
Aap
Sachi vat godhra na gamdama pn avo ben
ડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડડ@@ajaybilwalajaybilwal2438
ખૂબ ખૂબ ધન્યવાદ,સદાય સમાજની પડખે ઊભા રહેજો, સદાય તમારો જય થશે, દેવાંશી બેન,ને પણ નમસ્કાર સરસ કામગીરી કરવા બદલ, પાટણ ,સરસ્વતી તાલુકામાં પણ આવજો,
નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર મા આવો બેન..
વાહ ! દેવાંશી બેન આપે નીડર , પ્રજાવત્સલ એવાં આદરણીયા ચંદ્રિકા બેનની મુલાકાત લીધી તે બદલ અભિનંદન સહ આભાર.
ખરેખર આપ ઉત્સાહી અને સાચુકલાં પત્રકાર છો.
ગુજરાત મા બેરોજગારી, મોઘવારી, ભ્રષ્ટાચાર નો વિડિયો બનાવો, પેપર ફોડનાર ને સજા મળી તેની માહિતી આપો 🙏🙏🙏🙏🙏🙏 પ્લીઝ video બનાવો 🙏🙏🙏🙏
Devnsi ben hamara dahod ma ava badal khub khub abhinandan
ગરબાડા 133 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર નો પણ એક interview લેજો દેવાંશી બેન
Jay Hind Jai Bharat
Barabar
Ha ho barabar se Ho
વાહ રતન મહાલ (દાહોદ.) ની સિંહણ ❤️🤍
વંદન છે આપના રિપોર્ટિંગને 🙏🏾🙏🏾👍🏽
રતનમહાલ ની સિંહણ🦁🏹✌️
ધન્યવાદ બેન આપનો ગુજરાત ની શેરની દેવાંશીબેન
Tare ban ta ki garib
कांग्रेस पार्टी जिंदाबाद
Salute devansi Ben....... Good reporting
બેન તમે સિંહણ નું ઇન્ટરવ્યુ લીધા બદલ ખૂબ ખૂબ આભાર, અને તમે સંજેલી તાલુકામાં પણ ઇન્ટરવ્યુ માટે આવજો!!!
ગરબાડા જેવા પછાત વિસ્તરમાં રીપોર્ટીંગ કરવા બદલ બેન આપનો ખૂબ ખૂબ આભાર 🙏🙏
વિજય ભવ,,
Congrass
ગામ,કાકર,થીમુ કાચ,આભાર,માનેછે
😮😮😮😮😮😮😮😮?😮😮😮😮😮😮😮😮😢 😮😮 😮😮😮?😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮@@dipakpatel6237
આ પ્રશ્નનો જવાબ કોંગ્રેસ પાસે માંગો 55 વર્ષ શાસન કર્યું
🙏🙏🙏🙏
અમારા આદિવાસી વિસ્તાર ની મુલાકાત બદલ આભાર devansheeben
ખુબ ખક અભિનંદન દેવાશી બેન ને અમારા વિસ્તાર મા રિપોર્ટિંગ કરવા બદબ આભાર આપનો
આવી રીતે ભાજપ ના ઉમેદવાર તેમજ આપ ના ઉમેદવાર જોડે પણ વાર્તાલાપ કરવો જોઇએ
બાકી 133 મા તો એકજ ચાલે ગરબાડા ની સિંહણ જ ચાલે🏹🏹🏹
દેવાંશીબેન તમે દાહોદ આવ્યા બદલ ધન્યવાદ. તમારું રિપોર્ટિંગ સારુ છે, આખા ગુજરાતમાં.
Chandrika very good person
Thenk you Ben News btavva badal.and mara samaj ni સિંહણ ચંદ્રિકા બેન ને જીત ની શુભ કામના. જય આદિવાસી
🔥રતનમહાલ ની સિંહણ🦁
ખુબ ખુબ ધન્યવાદ ગરબાડા તાલુકાની મુલાકાત બદલ દેવાનશીબેન
બેન તમે પત્રકાર બન્યા, લોકો કામ ધંધા છોડી નેતા બનવા કેમ માગે છે તમે જવાબ જરુર સમજાવશો
કોંગ્રેસ પાર્ટી આદિવાસી , દલિત , માલધારી , ઠાકોર સામજ અને સવર્ણ ઓબિસી સમાજ માટે ખૂબ ઉપીયોગી છે
સલામ છે ચંદ્રિકાબેન બારીયા ને.
વાહ સિંહણ વા સન્દ્રિકા બેન
વાહ
બેન શ્રી તમારા જેવો વ્યવસાય ખૂબ ગમે
આવતાં ભવ માં પત્ર કાર થવું
चंद्रिकाबेन आपने बहुत अच्छा बोला इसलिए आपका धन्यवाद
આ બધા વિસ્તારો માં પરિવર્તન જરૂરી છે
બધા ગામો નિ હાલત આવી છે.
ચંદ્રિકા બહેન ખુબ સરસ વાત કરી. માલિક તમને ચૂંટણી મા જીતાડે એવી પ્રાર્થના.
Thank you devanshi mem for visiting garbada
Chandrika Ben mast Manas chhe,peli vaar sambhalya aemne.... Hu bajuna MP na Zabua thi j chhu
વાહ વાહ મારા સમાજના સિંહણ વાહ
Congress zindabad
દાહોદની સિંહણ છે ચંદ્રિકાબેન
હા સિંહણ હા આદિવાસી ભીલ ભાઈ તમારી સાથે સે
વાહ મારા સમાજની સિંહણ વાહ 🏹🏹🏹🏹🏹જીતશે સિંહણ જીતશે
Bravo 👏
Only AAP
ખુબ જ હ્રદ્યય સ્પર્શી વાત કરી કેમ કે મ કે બાળકો ઘણું મહેનત કરે અને પેપેર ફૂટે અમે પણ ભોગ બન્યા છે
Jay johar,🏹🏹🏹
Jay ho congress ✋✋
દેવાંશીબેન તમામ આદિવાસી ઉમેદવારોની મુલાકાત લેશો.
આદિવાસી એક માત્ર મુખ્ય મંત્રીને યાદ કરવા બદલ આભાર ચંદ્રીકાબેન
Wah chandrikaben.
ગળે વળગાડીને આપે આભાર નથી માન્યો દેવાંશી બેન,ખરેખર આપે અમારા આદિવાસી અને પછીથી સિંહાવલોકન કરતી આદિવાસી સિંહણની કદર કરી છે.
આદિવાસી સમાજના પ્રતિનિધિ તરીકે આપનો સમસ્ત સમાજ વતી પુનઃ આભાર.
ગરબાડા 133 મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી મતી ચંદ્રિકાબેન બારીયા કોંગ્રેસના ઉમેદવાર જ વિધાનસભામાં આદિવાસીઓના પ્રશ્નો ની ચર્ચા અને આદિવાસીઓના વિધાનસભામાં રજૂ કરી શકે એવા ઉમેદવાર છે બાકી તો બીજાને ભાજપ વાળા ને તો બોલતા નથી આવડતું. આમ આદમીવાળ ભણેલા ગણેલા નથી બોલતા પણ આવડતું નથી
Wah tiger 🤘
દેવયાની સરસ રીપોટર છે સરસ બધા ની ટોપી ઉતારી નાખે છે મને એનું રીપોટીગ બહુંજ ગમે છે હું એને સાંભળું છું એને શુભેચ્છા બહુ ઓછા હોય છે એવા 🌹🌹🌹
વાહ શું જમાવટ
દેવાંશી બેન તમારી મદદની જરૂર છે મારી પાસે એક ન્યુઝ છે
આ બેન જીતશે
Tamaro khub khub abhar benji
જમાવટ જેવું નામ છે તેવું કામ (રિપોર્ટિગ )પણ કરો છો
ઘન્યવાદ
Only AAP.......bjp, congress saaf....
આપની રજુઆતને ધન્યવાદ
Thanks
Wahh Wahhh Ratanmahal Ni Sinhn❤️🔥❤️🔥
Chadrikaben. Tamne khub khub abhinandan form. Ranjitsinh baria
જય ગિરનારી 🙏🙏🙏
દેવાશીબેન સરસ
Khub sars
જય ભગવાન
સાદર નમસ્કાર
શુભ રાત્રિ
Jay.johar..🏹🏹🏹🏹🏹🏹🏹
Congratulations
Very good ચંદ્રિકાબેન
Garbada Queen👑 Modi khud aya ubho re to pan ny jite aamni same🙌🏻
Sachi vat bhai
Modi to andh bhakto na lidhe jite baki ,kyay hale nahi
@@mehuldindor07 sachi vat ke bhai ko. Che tya app ma jarur janavava
Good 👍
Ben.. please come to dediyapada Narmada district
Ek sihana hamara Chandrika Ben bareja sihan ji reporting chalu Karen vah number Van deewan si bahan Joshi Sahab ne खूब-खूब Abhinandan
સરસ
તમારા ઇન્ટરવ્યૂ ખુબજ સરસ છે
❤️🙏
દેવાંશી બેન મુલાકાત બદલ આભાર
હું હિન્દુ છું પણ,
ખતરા માં નથી.
કારણ કે હું ભારત નો હિન્દુ છું ,ભાજપ નો નઈ
*Jay Shree Ram
Vah bhai vah,,,,,
आ छे कोंग्रेस पक्ष बाहोस आदीवासी धारा सभय कोंग्रेस भारत नो घडतर करनार देवानसी जि सोचों समझो जाणो अपनों इनटरविउ चंद्री का बेन जोड़े सारु लागीयु तमे बाहोस तो धन्यवाद आभार
આપ ની સરકાર પરિવર્તન જરૂરી છે
તમારી વાત સો ટકા સત્ય છે હું સહમત છું પણ અમુક અન્ધભક્તો ને મોદી સિવાય કશું નથી દેખાતું
@@akshayvaghela5163 મોટા ભાઈ આપડા વિસ્તાર મા આ ટાઈમે પરિવર્તન ની બવ જરૂર છે જો આ વખત નય થયું તો આપડો વિસ્તાર વધારે પછાત બનશે આમ તો ગરીબો માટે કોઈ સરકાર નથી પણ આ વખતે પરિવર્તન બોવ જરૂરી છે 🙏🏻
Good
Khrekhar ben તમારી સાચી વાત
Dhany vab ben
વાહ વાહ
Wah devanshi Joshi mem must wonderful interview
દેવાંશી બેન અમારા ઝાલોદ તાલુકાની મુલાકાત લેજો બેન
વાહ...🇮🇳
Joshi mem good job reporting ke liye
Abaki bar aam Aadmi party
દેવાંશી બેન ગરબાડા માં કોલેજ પણ નથી
Sachu nathi Bhai
Sene bhai pan biji suvidhao nathi
ખૂબ સરસ
Jay adiwasi Jay johar ✌️✌️✌️
Very good medam 🙏🙏🙏
Adivashi samaj ni Shihan 🏹🔥👑
AAP 150+
જમાવટ
કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ
Very Good Chandrikaben....
મેડમ દાહોદ સ્માર્ટ સિટી વિશે વાત કરો
આને આદિવાસી સમાજ ની સિંહન કેવાય
my fvrt leader
Devashi ben garbada taluka na આંબલી khajuriya ગામ માં જાવ ❤️🙏
Very good devashi
❤❤
AAP 🙏🙏👍👍