ભાઈ અને એવુ લાગે સે કે બેન ને પહેલા તમે કાય દીધેલું સે કરણ કે એ મોબાઈલ ની સામું જોઈને બોલતા હતા આજે મારે એક દિવસ ની રજા હોય ને મને નો રમાડવા સે prank કરવો હોય તો એને ખબર ન પડવી જોઈએ
તમારી બહેનનું નામ શું છે એ કોમેન્ટ વાંચી જવાબ મોકલાવ જો અમે લંડન થી તમારા બ્લોક જોઇએ છે હર હર મહાદેવ તમારા ગામ નું નામ શું છે તે જણાવજો અમે જનકભાઈ જેક ભાઈ ના બ્લોક જોઇએ છે થેંકયુ 👌👌🎉🎉🙂🙂🙏🙏
Jai Shree Krishna Arvind bhai and Rupa its not a good prank to make your sister cry , because she is a only sister in the family you all must keep her happy all the time take care god bless all
રૂપા બેન ની કોમેડી મજા આવે હો ભાઇ ❤❤
❤❤જય માતાજી ભાઈ ❤❤
Outstanding vlog 😅
Nani nani vat ma kone kone radvu aavi jaay se 😂👍
Jalpa ne badhiy khabra se😂 aravinda bhai 😂
Bhai ben ne heran kari nakhiya 😊
ખુબ ખુબ સુંદર વીડિયો છે
Planning valo prank 😅😅
ભાઈ અને એવુ લાગે સે કે બેન ને પહેલા તમે કાય દીધેલું સે કરણ કે એ મોબાઈલ ની સામું જોઈને બોલતા હતા આજે મારે એક દિવસ ની રજા હોય ને મને નો રમાડવા સે prank કરવો હોય તો એને ખબર ન પડવી જોઈએ
જય માં મેલડી ❤
Jay mataji 🙏
વાહ!ક્યાં બાત હે , ભાઈ મસ્ત પ્રેક કર્યો ,પણ શરૂવાત માં જ જલ્પા યે કેમેરા પાછળ દાંત કાઢી પોલ ખોલી નાખી 😂😂
Haa joyu tu
સૂપર❤❤
વિડીયો જોઈને મને પણ રોવાઈ ગયું A1 Video
😂😂😂😂😂
😂😂😂
અને બેન ન રડતા જોઈને ભાભી ને પણ દયા આવતી તી એ જોઈને બઉ જ સારું લાગ્યું ...ભગવાન તમારો પ્રેમ આવો જ રાખે એવી દુવા કરું છું હુ
જય માતાજી રૂપાબેન અરવિંદભાઈ
હા ભાઇ રૂપા બેન સાથે પ્રેનક કરો ❤❤
1. LiKS.
Nice prenk kryo
જય રામાપીર ❤ કમલેશ ભાઈ ❤
જય માતાજી બેન ને ખોટું લાગી ગયુ
આવો પ્રેરક નય કરતા ભાઈ બહેન સાથે એને જોઈ ને તો અમને પણ આછું આવી ગયા 😢 ભાઈ જય માતાજી ભાઈ બાપા સીતારામ ગામ ભાદ્રોડ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 🙏🙏
Rupa ben ni comedy 1 number hoooo ❤
Rupa ben very good 👍
બવ સારા વિડીઓ બનાવો ❤❤❤❤❤❤
Har har Mahadev 🙏🏻👑♥️
એવુ નો કરાય બેન હારે 😢😅
Very nice vlogs
જય માતાજી અરવિંદભાઈ
આવું નો કરાય અમને પણ રોવું આવી ગયું😢😢😢😢
જલદી પ્રેક કરો રૂપા બેન સાથે ❤❤❤
😊😊😅😅
Jay mataji bhai
Very good scripted video ... Aava scripted video nathi jova arvind bhai aapde daily vlog chalu rakho ema j maja aave .❤ Jay mataji
જય માતાજી બધાને
સાડી આવી કેમ પેરી છે કે ઘાઘરો દેખાય છે
જય માતાજી રઘુવિરસિસગોહિલના
😊😊
તમારી બહેનનું નામ શું છે એ કોમેન્ટ વાંચી જવાબ મોકલાવ જો અમે લંડન થી તમારા બ્લોક જોઇએ છે હર હર મહાદેવ તમારા ગામ નું નામ શું છે તે જણાવજો અમે જનકભાઈ જેક ભાઈ ના બ્લોક જોઇએ છે થેંકયુ 👌👌🎉🎉🙂🙂🙏🙏
Jalpa
સરસ
Aa prnk no kevay badhi khabr hati tamari ben ne e phone samu jove che😂😂😂
ગઢડા સ્વામીના થી કેટલુ દુર છે
મજા.. આવી. પણ.. બેને. જોયને. મને. રોવાગયુ.. એમ. ન. કરતા. અરવીનભાઈ.. 😊😊
જય માતાજી
આવો પ્રેન્ક જોઈને સાચે જ આંખ માં આંસુ આવી ગયા 😢
❤❤❤
તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ
હા બેન સાશીવાત છે ભાઈ ભાભી ની સાથે પેરેન બનાવજો હો બેન
Arvind bhai તમે Jack bhai સાથે prank કરો
Super ❤️
જય માતાજી કિદરખેડીયા ભાવેશ ઓસા ઘેડ
Ha ho amne y rovu aavi gyu
Bhai dhyan camera nu nahi bahen ni lagani nu dhyan rakhvu joie bahen ni lagani sathe ramat na hoy bhai.
😂 આપને રોવું આવી જાય છે 😂
😂 ખોટા કોઈને રોવર માં😂
ભાઈ તમે બધાય અેક છે ❤❤❤
Nice 😊
Tamaru home tour karavo
Jay mataji 🙏🏾
Tamaru kyu gam che?
Ben ne na rovdavay bhai
Jay mataji 🙏❣️🙏
Alya na karo bechari na aam heran
Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma
આવું નો કરાઇ હો બેન સાથે હો
જય શ્રી કૃષ્ણ
ભાઈ હવે બેન જોડે આવો મજાક નો કરતા
😭
😂😂😂😂😂😂
Key ne prenk no karvano hoy bhai aane prenk no kevay tame to badho plan benne kai didhu lage che😂
Jay Shree Krishna
😂😂😂
Ok😢😂😢ok
Benne rota jo8ne bav dukh thyu Arvindbhai.
Jay mataji
Jya Dwarikadhish
અવિનાશસૂપરભાય
Jai Shree Krishna Arvind bhai and Rupa its not a good prank to make your sister cry , because she is a only sister in the family you all must keep her happy all the time take care god bless all
બધી બેન ને ખબર છે કેમેરા 📷 સામૂ જોવે છે
જય સિયારામ સેંજળ ધામ થી
બેનતમેભાભીનેરડવોએવીડીયોમેકજો
ભાઈ આ પ્રેંક નો કેવાય પેલાં બધા એ પ્લાન બનાવી લીધો છે
ભાઇ તમારા બેન ને તમેયે પલાન નૂકીધેલુ સે
Ha😂😂😂
😂
તમારા બેન વિડીયો બનાવે છે ખબર જ છે
Ha bhai a skripted che
Ha 😂
બેન ને હેરાન ન કરાય
Rupa bhabhi ni hare perank karo
Video aj pala banave se atle ana khabar hoy
❤❤❤🎉🎉🎉🎉🎉😢😢😢
તમારા પરિવાર માં પ્રેમ બહુ છે..આવું શહેરો માં ન હોય..
તમારું ગામ કયા જિલ્લામાં આવેલું છે
Bhavnager
Mahuva
Dayal
Devipujak so tame @@RupaAravindVlogs
Jay Dwarkadhish
ના રડવા પાપલાગે
Pernk nthi plan se aa ben dat kadhe se
તમયે પેલેથી કીધે લું છે 😢
આવી રીતે વીડીયો ન બનાવતા જોવાની મજા ના આવી આપણા આનંદ માટે બીજા ને દુઃખ થાય તેવુ કરવુ ના જોઈએ
આવો વિડીયો ન ઉતારાય બેન નારાજ થય જાય
જયરામાપિરદાદા
હવે જા જા બકાયા વગર
ભાઈ તમારા બેન ને પેલેથી જ ખબર છે
😢
Tmari ben ne badhi khbar che
Benne rota joi mane panrovai gayu
🙏🙏
બેન ને બધું કીધેલું છે