રાશિ અનુસાર સુખી થવાના ઉપાય /જાણો આપનો લકી નંબર અને લકી રંગ કયો છે/ rashi anusar suhki thavana upay
Вставка
- Опубліковано 18 лис 2024
- Praful Pandya Presents...
Praful Pandya: 9825588696
Connect with Shastriji Praful Pandya
Facebook: / shastrijipra. .
Instagram: / shastrijipr. .
Twitter: / shastrijipraful
UA-cam Channel: www.youtube.co....
રાશિ પ્રમાણે જાણો આપના ઈષ્ટદેવ
ભાગ્યનો નંબર કયો છે તે કેવી રીતે ખબર પડે
કયા રંગનાં વસ્ત્ર અને કયા રત્નથી થશે લાભ..?
રાશિ અનુસાર કેટલા મુખીનો રુદ્રાક્ષ કરવો ધારણ..?
પોતાનો ભાગ્યનો નંબર કયો છે તે કેવી રીતે ખબર પડે
૧ થી ૯ અંક સુધી ગણાય છે પૂર્ણ અંક
આપની આખી જન્મતારીખનો કરવો સરવાળો
આપની જન્મતારીખનો સરવાળો ગણાય છે આપનો ભાગ્યાંક
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે મંગળ
મેષ અને વૃશ્ચિક રાશિનાં જાતકોએ મંગળ ગ્રહની કરવી પૂજા
મેષ અને વૃશ્ચિકનાં લોકો માટે ગણેશજીની પૂજા છે લાભકારી
મંગળવારનાં દિવસે કેસરી રંગનો દોરો પહેરવો
દોરાને નવ ગાંઠ બાંધીને નવ વખત રાઉન્ડ કરીને પહેરવો
મેષ અને વૃશ્ચિક રાશિનાં લોકોએ મણિબદ્ધ રેખા પર દોરો પહેરવો
શુભ કાર્ય કરતી વખતે કેસરી રંગનાં વસ્ત્ર કરવા ધારણ
આ બંને રાશિનાં લોકોએ મસુરની દાળનું કરવુ દાન
અનામિકા આંગળીમાં મંગળનો રત્ન કરવો ધારણ
ત્રણમુખી , ચારમુખી અને આઠમુખી રુદ્રાક્ષથી થાય છે
મેષ અને વૃશ્ચિક રાશિનાં લોકોએ ૧૦૦ વખત કરવા મંત્રજાપ
"ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ"
વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે શુક્રદેવ
આ રાશિનાં જાતકોને શુક્રદેવની પૂજા અપાવે છે લાભ
કુળદેવી કે જગદંબાની પૂજા પણ કરી શકાય છે
આ રાશિનાં જાતકોએ સફેદ દોરાને છ ગાંઠ મારવી
હાથમાં છ રાઉન્ડ કરી શુક્રવારનાં દિવસે દોરો બાંધવો
આ રાશિ માટે સફેદ રંગ વધુ ફાયદો અપાવે છે
આ રાશિનાં જાતકો હીરો કે ઓપેલનો નંગ ધારણ કરી શકે
છ મુખી , સાત મુખી અને તેર મુખી રુદ્રાક્ષ કરવો ધારણ
"ૐ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ"
વૃષભ અને તુલા રાશિનાં લોકોએ મંત્રની ૬૪૦ માળા કરવી
મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે બુધ
બુધદેવનાં ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુની કરવી પૂજા
મિથુન અને કન્યાનાં જાતકો માટે લીલો રંગ છે લાભદાયી
લીલા રંગનાં વસ્ત્ર ધારણ કરી શકાય , દાન કરી શકાય
બુધવારે લીલા રંગનાં દોરાને પાંચ ગાંઠ મારી ધારણ કરવો
વ્યવસાયમાં પ્રગતિ માટે કરવુ મગનું દાન
બુધવારે પક્ષીઓને મગનું દાન કરવુ
છેલ્લી આંગળીમાં પન્નાનો રત્ન કરવો ધારણ
મિથુન અને કન્યા રાશિ માટે ચાર અને છ મુખી રુદ્રાક્ષ છે શ્રેષ્ઠ
"ૐ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ"
આ મંત્રની ૧૬૦ માળા કરવી
કર્ક રાશિના સ્વામી ગ્રહ છે ચંદ્રદેવ
કર્ક રાશિનાં જાતકોએ ભોળાનાથની કરવી પૂજા
કર્ક રાશિનાં લોકો માટે સફેદ દોરો અને વસ્ત્ર છે લાભદાયી
સોમવારે સફેદ દોરાને બે ગાંઠ મારી ધારણ કરવો
શુભ કાર્ય કરતી વખતે સફેદ રંગ
ચોખાનું દાન કરવાથી થાય છે લાભ
કર્ક રાશિનાં જાતકોએ સોમવારે છેલ્લી આંગળીમાં મોતી કરવો ધારણ
બે મુખી અને ગૌરી શંકર રુદ્રાક્ષ છે લાભકારી
"ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ સોમાય નમઃ"
આ મંત્રની ૧૧૦ માળા કરવી
સિંહ રાશિનો સ્વામી છે સૂર્યદેવ
લાલ રંગનાં દોરાને એક ગાંઠ મારી ધારણ કરવો
રવિવારે એક રાઉન્ડ લગાવી લાલ રંગનો દોરો ધારણ કરવો
લાલ અને ગુલાબી રંગથી થાય છે લાભ
રવિવારે લાલ રંગના વસ્ત્રોનું કરવુ દાન
ગાય માતાને ઘંઉ અને ગોળ ખવડાવવો
સિંહ રાશિનાં જાતકોએ રવિવારે માણેક રત્ન ધારણ કરવો
રવિવારે બાર મુખી રુદ્રાક્ષ કરવો ધારણ
"ૐ રાં રીં રૌં સઃ સુર્યાય નમઃ"
આ મંત્રની ૨૭૦ માળા કરવી
ધન અને મીન રાશિનો સ્વામી છે બૃહસ્પતિ
જીવનમાં સુખી થવા માટે પીળા રંગનાં વસ્ત્ર કરવા ધારણ
ગુરુવારે પીળા રંગનાં દોરાને ત્રણ ગાંઠ મારી ધારણ કરવો
દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી થાય છે લાભ
કેળનાં વૃક્ષનાં નીચે દિવો કરવો અથવા હળદર કરવી અર્પણ
ચણાની દાળનું દાન કરી શકાય
ધન અને મીન રાશિનાં જાતકોએ પોખરાજ ધારણ કરવો
પાંચ મુખી , નવ મુખી અને બાર મુખી રુદ્રાક્ષ કરવો ધારણ
"ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરવે નમઃ"
આ મંત્રની ૧૦૯ માળા કરવી
મકર અને કુંભ રાશિનો સ્વામી છે શનિદેવ
શનિપીડામાંથી મુક્તિ માટે ૧૧ શનિવારનાં ઉપવાસ કરવા
હનુમાનજી કે શિવજીની પૂજા કરવી
શનિવારે વાદળી રંગનાં દોરાને ૮ ગાંઠ મારી ધારણ કરવો
શનિકૃપા માટે કાળા તલનું કરવુ દાન
શનિકૃપા માટે હાથની વચ્ચેની આંગળીમાં નીલમ રત્ન કરવો ધારણ
સાત , દસ , અગિયાર અને ચૌદ મુખી રુદ્રાક્ષ કરવો ધારણ
"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ"
આ મંત્રની ૨૩૦ માળા કરવી
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya
#astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#rashichakra
#rashianusarsukhi
#rashianusarupay
#meshrashi
#vrushabhrashi
#karkrashi
#mithunrashi
#vrushikrashi
#dhanrashi
#kanyarashi
#tularashi
#karkrashi
#sinhrashi
#dhanrashi
#graho
#lucky number
#mantro
#sukhi
#happy
#birthdate
#janmatarikh
#color
#rang
day
#var
#divas
#mahino
#year
#rudraksh
#navgrah
#suryadev
#som
#mangal
#budhha
#guru
#shukra
#shanidev
#rashichakra
#basaurdukhnahi