હવામાન નિષ્ણાંત Paresh Goswami ની આ વાતો તમે ક્યારેય નહીં સાંભળી હોય | Struggle Story Vaat Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • #struggle #pareshgoswami #vaatgujarati #strugglestory #weatherreport #monsoon #monsoon2024 #rain #gujaratrain #gujaratrains #exclusive #farmer #farming #khedut #farmers #gujaratweather #gujaratweatherupdate #gir #junagadh #sorath #manavadar #mangrol
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

КОМЕНТАРІ • 41

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 2 дні тому +9

    પરેશભાઈ ની આગાહી 100% સચોટ હોય છે ખેડૂતના ભગવાન રૂપ પરેશભાઈ ગોસ્વામી ને મારા શત શત નમન 🙏🙏

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 День тому +3

    પરેશભાઈ ને હુ ધણાં ટાઈમ થી સાંભળું છુ એમની એક એક વાત સમજવા જેવી હોય છે એમની વાત આપણે સાંભળતા જ રહિએ અને હવામાન બાબતે એમનું 100%ઉત્તમ કામ છે..જય ભારત 🙏 અમદાવાદ થી નટવર 🙏

  • @jagdishlimbani1838
    @jagdishlimbani1838 2 дні тому +5

    દ્વારકાધીશ તમને ખુબ પ્રગતી આપે પરેશભાઈ

  • @dayalsolanki4322
    @dayalsolanki4322 2 дні тому +1

    પરેશભાઈ ખરેખર તમારુ જીવનમ સંઘર્ષમય વિતયુ અને નિખાલસ ભાવે ખુલ્લા દિલથી વાત કરી પ્રેરણા દાયી જીવન ખુબ ખુબ ધન્યવાદ

  • @t.r.1175
    @t.r.1175 7 годин тому

    પરેશભાઈ તમારા વાર્તાલાપ થી અમને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે ખૂબ ખૂબ અભિનંદન

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t 2 дні тому +1

    વાહ એક મળવા જેવા માણસ. ખુબ નિખાલસતા થી કોઈ જાત ના દંભ કે છોછ વગર વાત કરી એ વંદનીય છે આ વિડીયો લાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏🙋‍♂️

  • @bhoraniyaavadh6171
    @bhoraniyaavadh6171 2 дні тому +4

    આભાર સાહેબ પરેશ ભાઇ સાથે ઇન્ટ્રિયું લેવા બદલ દિલથી ❤❤❤ વાત ગુજરાતની ચેનલ ને ભાઇ

  • @bharatvala3231
    @bharatvala3231 2 дні тому +2

    જય સોમનાથ દાદાની કુપા પરેશભાઈ ❤

  • @user-yw4ox2if4y
    @user-yw4ox2if4y 2 дні тому +2

    પરેશભાઈ ને મારા કોટી કોટી વંદન છે

  • @valahasmukh423
    @valahasmukh423 2 дні тому +2

    સારી માહીતી આપી જય માતાજી

  • @murlidharder7734
    @murlidharder7734 День тому +1

    Paresh bhai good 👍

  • @shantilalkothari3072
    @shantilalkothari3072 2 дні тому +2

    अति सुंदर साक्षात्कार से लोगों को बहुत ही फायदा मिलेगा और यादगार बनेगा।
    आपको परमात्मा की कृपा अविरत बरसती रहे ऐसी मंगलप्रार्थना करते हैं जी। धन्यवाद

  • @dineshbathwar8902
    @dineshbathwar8902 День тому

    પરેશભાઇ નમઃ શિવાય તમને

  • @babulalparmar2549
    @babulalparmar2549 2 дні тому +1

    ખુબ સરસ પરેશભાઈ હુ પણ એક ખેડૂત છું તમારી આગાહી ની કાગડોળે રાહ જોઈએ છીએ

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 дні тому

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈપરેશભાઈઅભિનંદન❤

  • @rambhai4484
    @rambhai4484 2 дні тому +1

    Wah wah wah ❤❤

  • @hamirchaudhry8110
    @hamirchaudhry8110 2 дні тому +2

    જીયો. જીયો. મારા .ભાઈ

  • @saganbhaidoga5985
    @saganbhaidoga5985 2 дні тому +1

    હર હર મહાદેવ પરેશભાઈ

  • @mukeshkapdia207
    @mukeshkapdia207 2 дні тому +2

    Jay shree Krishna

  • @user-bq2pg8yh5p
    @user-bq2pg8yh5p 2 дні тому +1

    👌👌👍👍

  • @gokulsenjaliya3167
    @gokulsenjaliya3167 2 дні тому +4

    🙏 ખેડૂતો ના બેતાજ બાદશાહ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    🙏 ખેડૂતો ના શહેનશાહ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    🙏ખેડૂતો ના લોક લાડીલા એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    🙏ખેડૂતો ના મોટા ભાઈ એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    🙏ખેડૂતો ના મસિહા એટલે ફક્ત પરેશ ભાઈ ગોસ્વામી 🙏
    🙏ખેડૂતો ની ચેનલ એટલે ફક્ત વેધર ટીવી ચેનલ 🙏
    🙏ધન્ય છે પરેશ ભાઈ ગોસ્વામી ના માતા પિતા ને કે ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામી જેવા વિરલા ને જન્મ આપ્યો 🙏🙏🙏🙏🙏

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 2 дні тому +1

    જય દ્વારકાધીશ

  • @SisodiyaGhansham-br8js
    @SisodiyaGhansham-br8js 2 дні тому

    ખુબ સરસ વાત કરી પરેશભાઈ તમે

  • @rudrgoswami6584
    @rudrgoswami6584 2 дні тому

    ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ જય ગીરનારની બાપુ

  • @chaudharyamratbhairgamruni2596

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @royal_creation1122
    @royal_creation1122 2 дні тому +1

    HAR HAR MAHADEV 🙏🏻

  • @pratap_odedra
    @pratap_odedra 5 годин тому

    વાહ પરેશ ભાઇ,મારે અમેજ સે

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 2 дні тому

    જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏

  • @desrajhajani1326
    @desrajhajani1326 22 години тому

    વા

  • @k-jo5nc
    @k-jo5nc 2 дні тому +3

    Vah Paresh bhai🎉
    Vah Kripal shingh bhai🎉
    Good information 👍

  • @rameshpurirameshpuri
    @rameshpurirameshpuri 2 дні тому +1

    ऊ नमो नारायण बापजि जय हो

  • @pragjilunagariya3141
    @pragjilunagariya3141 2 дні тому

    Harhar mahadev

  • @patelhardik6292
    @patelhardik6292 2 дні тому

    #weather_tv
    #pareshbhai_goswami

  • @Bhagubhai-xu3gx
    @Bhagubhai-xu3gx 2 дні тому

    ખુબનીખલસથીવાતકરીધનવાદ

  • @vasantbhaibhanderi1830
    @vasantbhaibhanderi1830 2 дні тому

    જય બલરામ

  • @mobatsinhchauhan150
    @mobatsinhchauhan150 2 дні тому +1

    Hi

  • @valahasmukh423
    @valahasmukh423 2 дні тому

    આબા કલમ વીસે વીડીયો બનાવો

  • @pratap_odedra
    @pratap_odedra 5 годин тому

    બાકી તો msc chemistry su

  • @Kheti.com_
    @Kheti.com_ 2 дні тому +1

    આપણું પોતાની ભૂલ હતી તે સ્વીકારી લીધી તેથી ભગવાન પણ માફ કરે છે