રજાના પ્રશ્નો ભાગ 1 ppt

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 53

  • @sohamrathod1417
    @sohamrathod1417 4 місяці тому

    સરસ,
    Good Quality Content
    Thank You સાહેબ

  • @bharatbhaipanchal5686
    @bharatbhaipanchal5686 3 роки тому +1

    આપ શ્રી સાહેબનો ખુબ ખુબ આભાર આપની સેવા ખૂબ જ ઉપયોગી છે આપ શ્રી ને મારા ખુબ ખુબ વંદન

  • @raghuvir1972
    @raghuvir1972 2 роки тому

    ખૂબ ખૂબ સારી માહિતી ,આભાર

  • @jignapatel1137
    @jignapatel1137 2 роки тому

    Very nice sir...
    Keep it up...
    Eagerly waiting for your videos

  • @KOKILAJPATEL
    @KOKILAJPATEL 3 роки тому

    Very helpful, Indeed you do the great noble service. Thank you

  • @dipakrajkot5735
    @dipakrajkot5735 2 роки тому

    Thanks

  • @rakeshvihol9877
    @rakeshvihol9877 Рік тому

    પેન્શન કેસ કઈ રીતે તૈયાર કરવા ભાગ 1થી 5 ઉદાહરણ સહિત સમજ મળે તો સારું

  • @priyanshiravaliya4thb129
    @priyanshiravaliya4thb129 3 роки тому +1

    V.good thanks sir

  • @manojthakor1109
    @manojthakor1109 2 роки тому

    કેન્સર થયું હોય તો. કેટલી રજા મડે સાહેબ.? અને તે રજાઓ પ્રાપ્ત રજામાંથી કપાય કે મેડિકલ રજા માંથી સાહેબ વિગતવાર જણાવશો.

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      તમારી બધી જમા રજા વપરાઈ જાય પછી એક વર્ષ સ્પેશિયલ કેન્સરની રજા મળે

  • @divyarajsinh17
    @divyarajsinh17 3 роки тому

    Nice

  • @balkrishnakotwal6108
    @balkrishnakotwal6108 Рік тому

    સર હું નિવૃત્ત કર્મચારી છું જે કિસ્સામાં કોર્ટ કેસ પડતર હોય તેવા કિસ્સામાં રજા પગાર મળી શકે છે

  • @namrataacharya7361
    @namrataacharya7361 7 місяців тому

    Nokrini sruaat ma kpat rja ketli MDI ske?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  7 місяців тому

      મંજુર કરનાર મંજૂર કરે તેટલી દસ વર્ષની નોકરીમાં એક વર્ષ

    • @namrataacharya7361
      @namrataacharya7361 7 місяців тому

      @@hareshjoshi-trainermotivat2357 thank you

  • @RAMESHPRAJAPATI-zl9hl
    @RAMESHPRAJAPATI-zl9hl 3 роки тому

    Very nice sir

  • @reenadumasia4065
    @reenadumasia4065 2 роки тому

    Sir, pls ava bija video bannavva .ur very good teaching us. Awesome sir

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      આવા 80 થી વધુ વીડિયો UA-cam પર મૂકેલા છે. GCSR sesrch કરો. Subscribe કરો youtub HARESH JOSHI TRAINER AND MOTIVATIONAL SPEAKAR SUBSCRIBE

  • @RameshbhaiBharadava
    @RameshbhaiBharadava 4 місяці тому

    નંબર આપવા વિનંતી

  • @vaanianime2895
    @vaanianime2895 3 роки тому +1

    You are awesome sir...!!

  • @jayswaljitendrasevaklal5337
    @jayswaljitendrasevaklal5337 3 роки тому

    🙏

  • @VishalKumar-ne4np
    @VishalKumar-ne4np 3 роки тому

    નમસ્કાર સાહેબ, વહીવટી અધિકારી વર્ગ-૧ ની કામગીરી અને મહેકમ વિશે થોડી માહિતી આપશોજી !

    • @yunusabada1261
      @yunusabada1261 3 роки тому

      વહિવટી અધિકરિ વર્ગ-૧ જહેરત આવવાનિછે ?

  • @dalpatbhaiparmar1072
    @dalpatbhaiparmar1072 3 роки тому

    સત્ર નો લાભ મળે તો ચાર મહિના વધારે નોકરી કરે તો કેટલી અને કયો કયો રજા મલે?

  • @anupsinhchauhan9106
    @anupsinhchauhan9106 3 роки тому

    આની બૂક જેવું છે ? કયા મળશે.

  • @SanjayPatel-vo2qb
    @SanjayPatel-vo2qb 3 роки тому

    FL raja no koi paripatra hoy to mokaljo

  • @payalrajput7231
    @payalrajput7231 3 роки тому

    Sir second bhag b mukjo thank you so much sir GMDC exam mate bov jaruri chhe

  • @karmabeliever9008
    @karmabeliever9008 2 роки тому

    6 divas ni binpagari raja laeye somvar ti shanivra sudhi to ema agad pachhad na ravivara no labh male k pachhi 8 divas no pagar kapvano thay?????

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому

      લાભ મળે

    • @karmabeliever9008
      @karmabeliever9008 2 роки тому

      Sir mare 15 jetala ravivar ni salary kapavi chhe labh na api ne mare su karawu?????
      E pn raja 6 divas ni j ewi rite 15 days

    • @karmabeliever9008
      @karmabeliever9008 2 роки тому

      @@hareshjoshi-trainermotivat2357 labh na male ewu department e kidhu...

    • @karmabeliever9008
      @karmabeliever9008 2 роки тому

      @@hareshjoshi-trainermotivat2357 labh lewa mare kone araji karawi😔

  • @nayanarathva6610
    @nayanarathva6610 3 роки тому

    Sarkari karmchari voluntary retirement ley to ene 300 earn leave nu rokad ma rupantar aapvu k ny ?

  • @patelpragnesh7919
    @patelpragnesh7919 2 роки тому

    મે પીએસઆઇ ની પરીક્ષામાં બેસવા માટે ૬૦ દિવસ ની રજા ભોગવી છે અને હવે લેખિત પરીક્ષા નજીક છે તો ફરીથી હક્ક રજા ૬૦ દિવસ ની મંજૂરી મળી શકે?

    • @hareshjoshi-trainermotivat2357
      @hareshjoshi-trainermotivat2357  2 роки тому +1

      મંજૂર કરનાર અધિકારી ni વિવેક બુદ્ધિ પર આધારિત છે

  • @jadavyashwardhan4643
    @jadavyashwardhan4643 3 роки тому

    Sir, posible hoy to roster par video muko n.

  • @kalpesh4541
    @kalpesh4541 3 роки тому

    Sir pepper 2 na answer question aa ritae muko

  • @SanjayPatel-vo2qb
    @SanjayPatel-vo2qb 3 роки тому

    Prashna 20 ma 120 divas aave

  • @hardikprajapati4954
    @hardikprajapati4954 3 роки тому

    કચેરીના વડા ને2 મહિના ની બિનપગારી રજા માટે અરજી કારેલ હોય (બાળક ની સારસમભાળમાટે) અને તે નામનજુર કરે છતાં ત પણ કચેરીએહાજર ના થઇ એ તો કચેરી ના વડા કર્મચારી ની નોકરી બ્રેક કરી શકે?

  • @onlyshivji3237
    @onlyshivji3237 3 роки тому

    Sir gmdc ma ana lagata bahu topic chhe ana par simple language ma video banavo pls sir.. Pagar pension nokari na niyamo 2002

  • @vishnukumarparmar1583
    @vishnukumarparmar1583 2 роки тому

    Mobile no ma ૯ digit che

  • @hetalsolanki8822
    @hetalsolanki8822 Рік тому

    Sir aa number per WhatsApp batavta nai..mne