હું તો બોલીશ: 'મત માટે દારુનું વચન કેમ?'

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2022
  • hun to bolish mat mate daru nu vachan kem
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv

    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv

    Watch Live on gujarati.abplive.com/live-tv

    Download ABP App for Android: play.google.com/store/apps/de...
    Download ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

КОМЕНТАРІ • 464

  • @devalzala5140
    @devalzala5140 Рік тому +15

    શ્રી રોનકભાઇ એક મીડીયા તરીકેની કામગીરી સંપૃણઁ ઇમાનદારીથી નીભાવોછો તે બદલ ખુબ ખુબઅભિનંદન, પરંતું હુઆપને ખાસ એ કહેવા માગુછુ કે આજે દેશમા આ નેતાઓ +પોલોસ+સરકારી અધિકારીઓ જાણે જનતા ના માલીકો હોય તેમ દાદાગીરી ઓ અને લુખા ગીરીયો કરી જનતાને હેરાનપરેશાન કરતા હોયછે તો આ બધાને આપણે કયાશુધી ફરીયાદો કરતા રહીશુ આલોકોને ફરીયાદો કરવા કરતા આવા લોકો પર કંઇક કડક મા કડક કાયદા/નિયમો બને તેવુ કઇક કરવું જોઇયે અને આનો રસ્તો એકજછે ===(દેશની સવૉચચ અદાલત)==== આ લોકો કાબુ કરવા સુપીમકૉટઁ મા રજુઆતો કરી આ લોકોમાટે કડક મા કડક કાયદા બનાવડાવવા જોઇયે તોજ આ જાડી ચામડીના લોકો કાબુમા આવશે (જયહિદ, જયભારત)

  • @pravinbranatetoda862
    @pravinbranatetoda862 Рік тому +11

    મારા આદિવાસી ઓ ને કેમ દારુ પાઈ ને મારી નાખો છો પ્લીઝ 🙏🏼🙏🏼🙏🏼

    • @contortionist779
      @contortionist779 2 місяці тому

      Ane sathe nkli dva ...bhajp bdhane matvanu j kam kre che.

  • @ManojbhaiTeraiya
    @ManojbhaiTeraiya Рік тому +34

    ઇલેકશનકામિશન એક્સન લે....
    કમિશનર રાજીનામુ આપે....

  • @SAR318
    @SAR318 Рік тому +5

    બહુ સરસ રોનકભાઈ

  • @shubhamgoel7703
    @shubhamgoel7703 Рік тому +24

    Onli #AAP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kirtikumarkharadi9414
    @kirtikumarkharadi9414 2 місяці тому +4

    સાચી વાત છે.હું સમર્થન કરું છુ. દારૂ ની છૂટ આપવામાં આવે.

  • @MelajiKhat
    @MelajiKhat 3 місяці тому +6

    રોનક ભાઇ તમારી વાત બિલકુલ સાચી શે

  • @munnabhaivrmabhaighorna4502
    @munnabhaivrmabhaighorna4502 Рік тому +13

    આદિવાસી ઇલાકા માં કાંઈ કામ કર્યું નથી

  • @bhagavatchaudhary5431
    @bhagavatchaudhary5431 Рік тому +5

    ભારત માતાની જય હો

  • @rajendrakumarthakarrkt7080
    @rajendrakumarthakarrkt7080 3 місяці тому +4

    રોનકભાઈ આભાર

  • @hirenramanandi3777
    @hirenramanandi3777 Рік тому +26

    મચ્છુ તારા વહેતાં પાણી હવે ગુજરાત મા ભાજપના વળતા પાણી💦💧💧 😃😃😃🤣🤣🤣🤣😃😃

  • @kirtikumarkharadi9414
    @kirtikumarkharadi9414 2 місяці тому +1

    સત્ય વાત છે.

  • @sprajgor4623
    @sprajgor4623 Рік тому +4

    ઉમેદવારની વીચાર ધારા ભાજપી ટીકીટ આપી તેજ,ધનયવાદકહૈવાયને

  • @whooptybro8658
    @whooptybro8658 2 місяці тому

    બિમલભાઇ શાહ ખૂબ ખૂબ અભિનંદન

  • @user-tq5np3my7p
    @user-tq5np3my7p Рік тому +6

    रोनक भाई भगवान ना माणश केवाय

  • @mathukiyakishor4837
    @mathukiyakishor4837 Рік тому +16

    Ek moko aap ne pachi jovo gujrat ne

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Рік тому +7

    Aap aave tyare ronakbhai 🙏🙏🙏🙏🙏

  • @lakhmanbhaigagliya7666
    @lakhmanbhaigagliya7666 Рік тому +3

    વાહ ભાઈ વાહ સાચી વાત છે

  • @vesanuijevesanu5272
    @vesanuijevesanu5272 2 місяці тому +2

    રોનકભાઈસાચીવાતછે

  • @santoshthakor307
    @santoshthakor307 Рік тому +3

    જય હો ઠાકોર સેના

  • @yusufkubda6532
    @yusufkubda6532 Рік тому +2

    આચારસહિતાનો શુમતલબ છે ભાઈ આ બધુ ભાજપમાં ચાલે છે

  • @jayeshaavaiya3466
    @jayeshaavaiya3466 Рік тому +12

    . આ. ઉમેદવાર. કેનસલકરાવો

  • @VijayVijay-mr2hr
    @VijayVijay-mr2hr Місяць тому +1

    ❤🎉🎉🎉🎉

  • @manubhairathva4369
    @manubhairathva4369 Рік тому +7

    વિકાસ કર્યો હોત તો વાત કરે ને ફક્ત મોંઘવારી વધારવા સિવાય કશું જ કર્યું નહીં

  • @ajaysodha4571
    @ajaysodha4571 Рік тому +26

    આતો છે ભાજપ સરકાર નો વિકાસ

  • @jigneshzala7503
    @jigneshzala7503 Рік тому +3

    Ab Jadu chalega 🔥🔥🔥
    Only aapp🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @vesanuijevesanu5272
    @vesanuijevesanu5272 2 місяці тому +1

    મેટુકામરોજગારીછે

  • @jayeshaavaiya3466
    @jayeshaavaiya3466 Рік тому +7

    મીલીભગત

  • @KamleshChauhan-jj2xy
    @KamleshChauhan-jj2xy 3 місяці тому +1

    Sabas. Ronak. Bhai

  • @baradviru6541
    @baradviru6541 Рік тому +1

    સરસ રોનક્ભાઇ દારૂ ગુજરાતમાં જોઈએ ત્યા પોલીસની રહેમ નજર હેઠળ મળે છે ક્યારેક દાંતા તાલુકાના ganchhera ગામની અર્જુની નદીમાં સવાર થી સાંજ સુધી દારૂ મળે છે અને જાણ કરવામાં આવે તો કોઈ પગલા લેવામાં આવતા નથી કારણ નીચે થી ઉપર સુધી હપ્તાઓ અને સાથે સાથે નદી ની રેતીનું ખનન

  • @MhindarbhaiGamit-pu7xg
    @MhindarbhaiGamit-pu7xg 3 місяці тому +1

    ગુડ

  • @kirtikumarkharadi9414
    @kirtikumarkharadi9414 2 місяці тому +1

    મત આપવો જોઇએ કારણ કે એ સાચું બોલે છે.

  • @patelramanbhai5906
    @patelramanbhai5906 2 місяці тому

    ધન્યવાદ રોનકભાઈ

  • @ravikantboricha789
    @ravikantboricha789 Рік тому +3

    ચૂંટણી પંચ બાજપ નો આશિર્વાદ છે

  • @dineshbaria1077
    @dineshbaria1077 Рік тому +7

    થોડા લઘુમતી નેતાઓ પણ હોવા જોઈએ...

  • @bhavinclassic
    @bhavinclassic Рік тому +9

    Aap 104
    Bjp 74
    Congress 6
    Saheb...aa j thavanu che ...8 th dec ma...pls lakhi rakhjo...aa tamam gujarat jantano aavaj che

  • @vinubhaisandish8728
    @vinubhaisandish8728 2 місяці тому +3

    આવા અયોગ્ય ઉમેદવાર ના ઉપર ચૂંટણી કમિશ્નરે યોગ્ય પગલાં લઇ ને જેલ ભેગા કરવા જોઈએ

  • @dhruvilvaghasiya45
    @dhruvilvaghasiya45 Рік тому +6

    AAP Jindabaad 😇😇

  • @anilrathva7009
    @anilrathva7009 Рік тому +6

    જનતાને ઉલ્લુ બનાવો

  • @jayeshaavaiya3466
    @jayeshaavaiya3466 Рік тому +4

    જનતાને. ઊલુબનાવો

    • @pareshchauhan6773
      @pareshchauhan6773 Рік тому

      આવી સરકાર ને ઘરમાં બેસડી દેવીજોયે

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 3 місяці тому +2

    આ વિભાગના. નેતાનેસરમ આવવીજૉઈ

  • @bharatsinhchauhan4976
    @bharatsinhchauhan4976 Місяць тому

    Thankyou ronakbhi aap sach bolate ho is liye

  • @ajaydindod656
    @ajaydindod656 Рік тому +4

    આ લોકો ને બધા જ મોટા નેતા બુટલેગર છે

  • @gitabenpatel1027
    @gitabenpatel1027 Рік тому +3

    ગુજરાત માં દારૂબંધી ના રાગ અલ્પતા નેતા ક્યાં છૅ પગલાં કેમ લેતા નથી

  • @adivasikebhagwanbirsamunda6471
    @adivasikebhagwanbirsamunda6471 Рік тому +41

    ટીકીટ ની વહેચણી કરવાવાળા સી.આર પાટીલ જ બુટલેગર છે તો બુટલેગર જ પૈદા કરે ને ભાઈ 😁

    • @SAR318
      @SAR318 Рік тому +1

      Hahhh

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 3 місяці тому

      રોનક કોંગ્રેસના નેતા આવું કર્યું હોય નેતો ભાજપ વાળા પછાડ્યું ખાવા માંડે

  • @sandippatel8848
    @sandippatel8848 Рік тому +61

    એક મોકો આપને..એક મોકો કેજરીવાલને...એક મોકો ઈસુદાનભાઈને..👍🏻💐🙏🏼

  • @chavdarajak1991
    @chavdarajak1991 Рік тому +1

    ABP asmita sacha colour ma good 👍👍👍 Patel saheb good 👍👍👍

  • @meenajoshi1704
    @meenajoshi1704 Рік тому +65

    આની ઉમેદવારી રદ કરો અને ચૂંટણીપંચે કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ...

  • @vanaliyamansukhbhaishanbhu1917

    ભાજપ ના નેતા ખોટી ના છે કામ ની વાત કરો

  • @AmarsihTaviyad
    @AmarsihTaviyad 2 місяці тому

    Bil kul hachi vat ronakbhai

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 Рік тому +26

    રોનકભાઈ,
    તમારું ગળું બેસી જશે પણ આ બદલાશે નહીં,

  • @kirtikumarkharadi9414
    @kirtikumarkharadi9414 2 місяці тому +1

    રોનક ભાઈ તમે બધું જાણો છો છતાં તમે આ બોલો છો.

  • @navalsinhishvarji6781
    @navalsinhishvarji6781 Рік тому +3

    ભાઈ સેલ્યુટ તમને પત્રકાર તરીકે

  • @AmarsihTaviyad
    @AmarsihTaviyad 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @pravinrathvano1386
    @pravinrathvano1386 Рік тому +3

    Ak moko kejrival

  • @ajbyamezingfacts6834
    @ajbyamezingfacts6834 Рік тому +3

    Only aap

  • @arundabhi8194
    @arundabhi8194 Рік тому +2

    કેજરીવાલ આયેગા ઉસકા રાજ

  • @vishalthakor3287
    @vishalthakor3287 3 місяці тому +8

    રોનક ભાઈ 🙏 ભાજપનાં ઉમેદવાર જુઠું બોલેછે ભાઈ વાતફેરેછે🙏

  • @nanuofficialchamariya8018
    @nanuofficialchamariya8018 2 місяці тому

    Good રોનક ભાઇ

  • @vaghelanr6694
    @vaghelanr6694 Рік тому +1

    Ava. Umedvarone. Gharbhegina. Karone. Narendrabhai. Vadapradhantamne. Saram. Avavi. Joes.

  • @vesanuijevesanu5272
    @vesanuijevesanu5272 2 місяці тому +2

    મેડીયાસાચાવાતછે❤

  • @gitabenpatel1027
    @gitabenpatel1027 Рік тому +2

    આતો લોકોને લોલીપોપ આપવાની વાત છૅ આ કોઈ મજક થોડો છૅ લોકોને ઉલ્લુ બનાવો છો કોઈ કોમેડી સોં થોડો ચાલી રહ્યો છે

  • @ramesvirani2977
    @ramesvirani2977 2 місяці тому +3

    વિકાસ વિકાસની વાતુ.છે.વિકાસ.એનો.અને.એના.કારકર.નો.વિકાસ.છે

  • @SagarChaudhary-ll1sv
    @SagarChaudhary-ll1sv 3 місяці тому

    😊😊😊

  • @sp.24official
    @sp.24official Рік тому +1

    👌👌

  • @jayeshaavaiya3466
    @jayeshaavaiya3466 Рік тому +7

    હવે. આપ

  • @JenabhaiParmar
    @JenabhaiParmar 3 місяці тому +1

    ભાજપનાનેતાઓએકનેતામેણુમારેબીજોનેતાવાયણુવારેઆભાજપવાળોનીકૂટેવછે

  • @kirtikumarkharadi9414
    @kirtikumarkharadi9414 2 місяці тому +1

    હિમ્મત બધા જ પ્રકારના લોકો કરે છે.

  • @parmamunnabhaibhupatbhai245
    @parmamunnabhaibhupatbhai245 Рік тому +1

    રોનક ભાઈ મારી પાસે એક વીડિયો છે

  • @ranjitsinhchauhan504
    @ranjitsinhchauhan504 Рік тому +3

    Aap jindabad

  • @sureshakbari479
    @sureshakbari479 Рік тому +7

    આપ

  • @hiteshmachhi8661
    @hiteshmachhi8661 Рік тому +2

    દારૂ બંધી છૂટી કરી દેવી જોઇએ

  • @hirabmer1573
    @hirabmer1573 Рік тому +5

    એ ક મો કો આપ ને આ પો

    • @SAR318
      @SAR318 Рік тому

      જરૂર

  • @meenajoshi1704
    @meenajoshi1704 Рік тому +3

    વિકાસનું તો જરાઈ કામ કર્યું જ નથી... પછી તો ભાજપે બાયુને સાડી અને ભાઈઓને પૈસા આપવાની વાત કરી... આને રેવડી કહેવાય.. આની ઉમેદવારી રદ કરો

    • @palanpurbkgroup2347
      @palanpurbkgroup2347 Рік тому

      એકદમ સાચી વાત આ બન્ને વિડિઓ મારી પાસે પણ આવ્યા છે

  • @PushpaBenParmar-zi5ue
    @PushpaBenParmar-zi5ue 2 місяці тому

    Ronak bhai Ab Tak Ayodhya se Bhartiya Janata Party Haldwani Bhojpuri Bhojpuri

  • @user-lh8sn4hk4l
    @user-lh8sn4hk4l Рік тому +1

    Good work 👌

  • @user-qq5gb7ow1h
    @user-qq5gb7ow1h 2 місяці тому

    Ronakbhai GUJRAATMA DAARU NIBHTTHIO NOBHAAJAPE BAHUJ VIKASK KARYO CHHE . ane Ava Prkaarnaj BJP.E Vikaas bHuj Karyaa chhe, pachhi KOMVAD , ..JAATIVAA
    D ,...UGRA VAAD ,..joothvad,...Taanaashaah,,,..LokshaahiUllangan,,...PRANTVVAAD.,,.. ABHADRATAA,,..BALAATKARO,,,..BEROJGAAR VAD,...mahilaaShoshanvaad,,...Katalvad,... Raashtra vechaanvaad...Congress netao Khatidvaad,,,...Bhaaglaavaad,,...ZerprasaaranvaadAndhsradhhaVaad, ,...jutthaAxepVaadHandaa VaniVilAS Vaad,,....Ankauntar bad,, ...BoolDozarVaad,,,....amKhedut KATAL,,.VAD, ..Kutthaa....ViVADVAAD, ..Pachhaato par ATYAA HARVAD MOBLINCHIVAD,...CHORI,..VAD ,,BHAAGEDUVAAD ..KTTARVAD, ...HINDUVAAD .....KasmirVad,,,....Befam,,,...NHAASHAAFENK ,,VAAD,,..ManipurTraas .. Vaad.....khottiPulvama ,...strick..vaad...CHINA KO...MODIKA,.....NAMAN,,..VANDANVAAD,,...( AISE),...EVVAA ,,...MODDI(GHAANCHI) NAA VIKAASO MODIE KARYA...JE,...R.S.S.PRERIT,,.. AJANDAA,. CHHE.KATTARO ..ANE
    KALA DHAN KUBERO GADDAO,..SAHIT AaTAMAAM VA ..BADDHAAJ ,,.....DESHDROHIO,,..NETO KAANUNIRAAHE..,...ANE,..Pavitra BANDHAARAN SANVIDHAN KI ( R U E) (Kalame)to (..Fansi) LATKAAVAVAA JOIE MRUTYUDAND AAPI DEVO ..PADE.JETHI BHARAT MA (RAASHTRMA)Kaydo ane VYAVSTHAA ..SAATHE S H A N T I....JALVAAY...JAY BHIM !!! JAY..JAY SANVIDHAN JAY HO ...JAYHO ...JAY BHIMRAAVJI... AMBEDKARJI...!!!!

  • @rathodrahul9521
    @rathodrahul9521 Рік тому +2

    દારૂબંધી મુક્ત ગુજરાત ? (PROHIBITION FREE GUJARAT ? )

  • @umeshgorhe1818
    @umeshgorhe1818 Рік тому +3

    Great patrakarita

  • @ramzanshekh7367
    @ramzanshekh7367 Рік тому +3

    Daru vechay che ane hapta laevay che kaydo che j nai

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 Рік тому +2

    આમ ના તો આજધનધા છે

  • @anilbhaichaudhary9987
    @anilbhaichaudhary9987 2 місяці тому

    રામરાજ્ય માં દારૂ નૂ નામ કે મલેવુ

  • @user-uk4ct2ds6v
    @user-uk4ct2ds6v 2 місяці тому

    रौनकभाई सरस

  • @jagdishbhaisathvara2573
    @jagdishbhaisathvara2573 Рік тому +1

    જયેશ ભાઇ તમારે કહેવું પડશે કે એક ઉમેદવાર નહિ જીતે તો ચાલશે

  • @user-ct7be5dr8f
    @user-ct7be5dr8f 3 місяці тому +1

    નવા લોથલમાં દારૂને મુરગાની રાત્રીના રેલમ છેલ ચાલેછે

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya6481 Рік тому

    જગદીશ ભાઈ નો આભાર

  • @nileshbariya4514
    @nileshbariya4514 Рік тому

    👍

  • @sadikjagarala4207
    @sadikjagarala4207 Рік тому

    Salam chhe tamari patrakari ne

  • @dhanurrathod6514
    @dhanurrathod6514 Рік тому

    ठीक वातकरी कोगृसना कायॅ करताऐ

  • @rahulvasava5709
    @rahulvasava5709 Рік тому +2

    ભાઈ તું પણ આપ માં આવી જશે રાહ જો..

  • @VijayVijay-mr2hr
    @VijayVijay-mr2hr Місяць тому +1

    🎉😎😍🕰🌫🌫

  • @vikeshpanchal7135
    @vikeshpanchal7135 Рік тому +1

    गुजरात का प्रशासन क्या यह नहीं जानता कि गुजरात में सब जगह दारु मिलता है गुजरात में दारु मिलता है मिलता था मिलता रहेगा प्रशासन अपनी जिम्मेदारी निभाता ही नहीं प्रशासन और दारू वाले मिले हुए हैं

  • @shrimalikalpesh9511
    @shrimalikalpesh9511 Рік тому +1

    રોનકભાઈ તમે 2027 ni ઇલેક્શન આવે ત્યાં સુધી politics મા જોડાજો

  • @babubhaipatel6797
    @babubhaipatel6797 Рік тому +1

    આજે કેટલા વર્ષોથી દારૂબંધી દારૂબંધી

  • @vikeshpanchal7135
    @vikeshpanchal7135 Рік тому +2

    इलेक्शन कमीशन भी बीजेपी का है कुछ नहीं हो सकता दारू टोप्ले में बेचकर अच्छे दिन लाने वाली है यह सरका

  • @dharvinpatel
    @dharvinpatel 3 місяці тому +1

    Ola gujarat me shrab fri dilari bha j pa ka Raj

  • @mukeshmajmundar2340
    @mukeshmajmundar2340 2 місяці тому

    All r equal.party

  • @desaiprabhat9144
    @desaiprabhat9144 Рік тому +2

    Aam aadmi party

  • @janakpatel8618
    @janakpatel8618 2 місяці тому

    Ronak bhai aa badhu congress bhatkal mo badhu kari chuki chhe saruaat congress party a bahu karyu chhe ne have badha kare chhe kare chhe a hu sahmat nathi parantu ronak bhai belanc rakhi vat karo to ganu saru rahese

  • @melajithakor
    @melajithakor 2 місяці тому

    Dharma na Namno Durupyog Bandh thavo Joiye.Election Commission Futelu chhe.Dharmana name Prachar karta hoyto to rent Umedvari cancel kari devi joiye...Jay Hind