Sarangpur Hanuman vatika sanskrutik pradarshan || હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન સાળંગપુર
Вставка
- Опубліковано 9 лют 2025
- Sarangpur Hanuman vatika sanskrutik pradarshan || હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન સાળંગપુર
નમસ્કાર મિત્રો🙏🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે.
મિત્રો,
👉 સાળંગપુર ખાતે હનુમાનજી મહારાજના 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
ત્યારે તારીખ 16 થી 22 દરમિયાન સતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આ વર્ષે દિવાળી
હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનની
ઉપર ખાસ બાળકો તથા વડીલો, વૃદ્ધો માટે જાણવા લાયક અને જોવાલાયક, 45 વીઘા વિશાળ જમીન પર પારિવારિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શન સાળંગપુરમાં સૌથી વધુ આકર્ષણનો ભાગ રહેશે.
"હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનની. "
મિત્રો
👉આ હનુમાન વાટિકા નું ઉદ્ઘાટન તારીખ 9 નવેમ્બર ગુરુવારના રોજથી થઈ રહ્યું છે. તો ચાલો આ વીડિયોમાં જાણો સાંસ્કૃતિક પ્રદર્શન વિશે સંપૂર્ણ માહિતી....
#salangpur
#salangpurdham_hanumanji
#salangpurhanuman
#sarangpur
#sarangpur_hanumanji_status
#sarangpurdarshan
#sarangpurmandir
#salangpur_hanumanji_status
#sarangpurhanuman
#sarangpurdham
#sarangpurkastbhanjandev
#sarangpurstatus
#sarangpurhanumanji
#salangpurvala
#salangpurstatus
#salangpurhanumanji
#kashtbhanjan_dev_status
#kashtbhanjanhanumanwhatsappstatus
#kashtbhanjanhanuman
#kashtbhanjan
#kashtbhanjan_live_darshan