કિરણભાઈ જોરદાર માર્મિક ટકોર કરી હો આ વિડિયો માં.....👌👌👌👌👌 અને આ વખતે વિડિયો પણ લાંબી વાટડી જોય જોય ને આવ્યો છે.....👍👍👍👍👍 સમાજ ને ઉજળું માર્ગદર્શન આપે એવી વાત આવી છે આ વિડિયો માં.....👍👍👌👌👍👌 અને કિરણભાઈ ખોખારો જોરદાર હતો હો.....👌👌👌👌👌👌
@@ramtojogi5482 આપને તો માન દઈએ એટલું ઓછું છે કિરણભાઈ કારણ કે આપ મારા ગુરુ સમાન છો. અને હાલ ના સમય માં હું જો મોટીવેશનલ સ્પીકર થયો હોવ તો માત્ર તમારા વિડિયો જોય ને અને વિડિયો માં આવતી માર્મિક ટકોર ને સમજી ને થયો છું. એટલે આપ ને તો માન દઈએ એટલું ઓછું છે......🙏🙏🙏🙏🙏
Ranjanben kotadiya you tube ચેનલ પર આવતા આપના કંઠે ગવાતા અને રજુ થતા પ્રાચીન અર્વાચીન ગીતો... કદાચ એમાં સંગીતનો થોડો અભાવ વર્તાય છે.. પણ આપનો અંતરનો ભાવ એ ખાલિપો ભરી દે છે... આપ ખુબ કિર્તી મેળવો એવી અભિલાષા
કિરણ ભાઈ તમે એક ૨.૧૧.૨૦૧૯ ના રોજ માં ને યાદ કરતાં આંખો ભરાઇ આવી. માવતર થી મોટો ભગવાન નથી સાવ સાચી વાત છે કોઈ મંદિરરે ગાડી ઊભી નથી રાખતા બરાબર છે આજનો અધુરો સમાજ અનર્થ કરે છે મંદિર ને ભગવાન ને ન માનવુ માટે એક એવો વિડિયો બનાવો જેમા મંદિર ને ભગવાન ની મહત્વતા વધે 🙏🙏🙏જય શ્રી રામ🙏🙏🙏
વાહ કિરણભાઈ જે ઘરમાં તમારા જેવો મોભી હોય કડક પણ એટલો સામે પ્રેમ ને સમજણ પણ એટલી એ ઘરનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. ખૂબ ખૂબ રાજીપો. અને હા અમારી શાળામાં આવવાનું વચન આપ્યું છે તમે મને એ યાદ રાખજો ભૂલી ના જતા. જેવી શાળા ખુલે કે તરત જ શાળાના પ્રથમ મહેમાન તમે અને તમારું ટીમ હશો. ખૂબ આતુરતા સહ આપનો દિલીપસિંહ ખેર
Kiran bhai Tamara badha vidiya suppar hoy che Kak navu janva ane sikhava male che Pan. Aa ma parbha nu patra ma maja no aavi Jara dyan ma lejo Prabha na patra ma no maja avi
Vah Bhai amare gamdama surat thi bepas varasthi navu avvyu se lgangit pashi badhane nasto pela keva patasa apta toy badha hose hose git gata aabadho koto khras se barabar ne kiranbhai
કિરણભાઈ જોરદાર માર્મિક ટકોર કરી હો આ વિડિયો માં.....👌👌👌👌👌 અને આ વખતે વિડિયો પણ લાંબી વાટડી જોય જોય ને આવ્યો છે.....👍👍👍👍👍 સમાજ ને ઉજળું માર્ગદર્શન આપે એવી વાત આવી છે આ વિડિયો માં.....👍👍👌👌👍👌 અને કિરણભાઈ ખોખારો જોરદાર હતો હો.....👌👌👌👌👌👌
દામનગર આવ્યા ત્યારે આપે ખુબ ખુબ માન સન્માન આપ્યું એ બદલ આપનો પણ આભાર જેઠવાભાઈ
@@ramtojogi5482 આપને તો માન દઈએ એટલું ઓછું છે કિરણભાઈ કારણ કે આપ મારા ગુરુ સમાન છો. અને હાલ ના સમય માં હું જો મોટીવેશનલ સ્પીકર થયો હોવ તો માત્ર તમારા વિડિયો જોય ને અને વિડિયો માં આવતી માર્મિક ટકોર ને સમજી ને થયો છું. એટલે આપ ને તો માન દઈએ એટલું ઓછું છે......🙏🙏🙏🙏🙏
સદભાવ બદલ ખુબ ખુબ આભાર
MashaAllah 👌
Kiran bhai Jordar Video 👍
ખુબ ખુબ આભાર અદીભાઈ
મો
Video bnavta rejo ..khubsaras sandesh hoy che tmaro...best ever perfomence all cherecter everytime.
સુંદર મા સુંદર👌👌સાચી વાત છે હો ભાઈ👌👌બહુ જ ગમ્યું
Ranjanben kotadiya you tube ચેનલ પર આવતા આપના કંઠે ગવાતા અને રજુ થતા પ્રાચીન અર્વાચીન ગીતો... કદાચ એમાં સંગીતનો થોડો અભાવ વર્તાય છે.. પણ આપનો અંતરનો ભાવ એ ખાલિપો ભરી દે છે... આપ ખુબ કિર્તી મેળવો એવી અભિલાષા
કિરણ ભાઈ તમે એક ૨.૧૧.૨૦૧૯ ના રોજ માં ને યાદ કરતાં આંખો ભરાઇ આવી.
માવતર થી મોટો ભગવાન નથી સાવ સાચી વાત છે કોઈ મંદિરરે ગાડી ઊભી નથી રાખતા બરાબર છે આજનો અધુરો સમાજ અનર્થ કરે છે મંદિર ને ભગવાન ને ન માનવુ માટે એક એવો વિડિયો બનાવો જેમા મંદિર ને ભગવાન ની મહત્વતા વધે 🙏🙏🙏જય શ્રી રામ🙏🙏🙏
ઘણા દિવસો પછી વિડિયો આવ્યો કિરણભાઈ....
કેમ આ વખતે આટલું બધું મોડું થઈ ગયું !!!!!!🤩🤩🤩
કેમેરામેન લગ્ન પ્રસંગના ઓર્ડરોમા વ્યસ્ત હતા.. એટલે ડે નાઈટ વર્ક કરાવી એમને વધુ તકલીફ ના અપાય... એટલે પછી મહીનો વેકેશન ઘોષિત કરી દીધું
Supar video kiranbhai
Super video 👌👌
Netrang
Haas Ghana samay pachi trending ma jova malya Tamara video 👌👌👌🎉🎉🎉
હા શંભુભાઈ ત્રણ નંબર સુધી ટ્રેન્ડીન્ગમા હાજરી પુરાવી લીધી
Nice 👌 👋 👌 Kiranbhai
VERY NICE
Sandesh khub Sara's che apna samaj mate badha e aa pratha apnavavi joi e
ખરેખર સાચી વાત કરી કિરણભાઈ તમે આવા વિડીયો બનાવી લોકો ને જાગૃત કરો છો ધન્ય છે તમને.... 🙏 જય માતાજી
જય માતાજી
🎉ઢગ એએટલે શું થાય 🎉
Superb 👍👍👍👍
*Khub saras concept*
વાહ કિરણભાઈ જે ઘરમાં તમારા જેવો મોભી હોય કડક પણ એટલો સામે પ્રેમ ને સમજણ પણ એટલી એ ઘરનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે. ખૂબ ખૂબ રાજીપો. અને હા અમારી શાળામાં આવવાનું વચન આપ્યું છે તમે મને એ યાદ રાખજો ભૂલી ના જતા. જેવી શાળા ખુલે કે તરત જ શાળાના પ્રથમ મહેમાન તમે અને તમારું ટીમ હશો. ખૂબ આતુરતા સહ આપનો દિલીપસિંહ ખેર
ચોક્કસ... ભગવાન
ભાઈ હું તમારો જીદગી ભર આભાર માનીશ
આભાર ઠાકરનો વ્હાલા
Bau saras... Bau time pachhi video aavyo ho
કિરણ ભાઈ કિરણભાઈ દિવાળી નું વેકેશન બહું લંબાવ્યું કંઈ વાંધો નહીં દેર સે આયે દુરસ્ત આયે ખૂબ સરસ વિડીયો છે
આભાર પંડ્યા દાદા
Vah Kiran bhai vah moda aavya pan saru lavya have 1 vidyo bayu na byuti palar na khota kharch mate pan banavo
Ko
Diwali. Vekeshan. Vadhare. Lnabayu. Kiran bhai. Tame sachi. Vat. Kahi. Saras. Vidiyo. Banayo. Che.. Aava. Vidiyo. Banavata rahe. Jo. Vah. Vah
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
દાદા ના વિચાર
Supar. Video
બહુજ સરસ વિડિયો બનાવીયો છે કિરણભાઈ સમાજ ને જાગૃત કરવા નુ કામ કરીયુ છે આ વિડીયો ના માધ્યમથી આપનો ખુબ ખુબ આભાર
ખુબ ખુબ આભાર
Tame khub j sarad ne sachot rite samjavo chho....khub j saras....❤
સમાજ માટે ખૂબ જ સરસ સંદેશ છે
આ વખતે ખૂબ જ લાંબા સમય બાદ આપનો વિડિયો આવ્યો... 🙏🙏 ખુબ જ સરસ વાત કરી છે.
Keep It Up
All The Best
God Bless You
Keep Sharing Happiness
Àss
નમસ્કાર. કિરણ ભાઈ.. અમે. તમારા. વિડીયો. નિયમિત. જોવી. છીએ..
ખરેખર. તમારા બધાજ વિડિયો. સમાજ મા. ઘણી જ પેરણાદાયક. હોય છે
તમે જે. રાહ ચીધો છો. તે.રાહે. ચાલે તો.
કોઈ દિવસ. જીવનમાં. દુખ. ક્યારે ન. આવે...
સદભાવ બદલ આભાર પરબતભાઇ
કિરણભાઈ એક વખત વિડીયો વેલંજાની રામ વાટિકા સોસાયટીમાં બનાવોને
કિરણભાઈ હું ધાણા દિવસ થા વાટે હતો ભાઇ આંજે વિડિયો આવ્યો 😍
સરસ ભાઈ
કિરણભાઇ તમારી ભાષા ની ખૂબ મજા આવે છે....આ ભાષા ગુજરાત માં કઈ બાજુ ઉપયોગ થાય છે
ભાવનગર.. અમરેલી જીલ્લામાં આ ભાષા તળ કાઠીયાવાડી છે...
જૂનાગઢ
Good work kiranbhai
Khubaj saras kiranbhai....gurudevdatt
Wah Richa acting is very good suparbbbb
Thank you dear
Wah jordar
Veryy Niceee 🤟🤟🤟
જોરદારરરરરરરરરરરરરરર ..વીડીયો.........
ખુબ ખુબ સરસ કિરણ ભાઈ
ખુબ જ સુંદર ભાઇ
વાહ ભાઈ વાહ
સાચી વાત કરી 👌👌👌
Khub saro sandesh apyo sir
કિરણ ભાઈ તમારા વિડિયો દ્વારા તમે સામાજીક રીતે ખુબ જ જાગૃતી લાવો છો ખુબ સરસ👌👌👌
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
જય માતાજી🙏🙏🙏🙏🙏
Khub srash Kiran bhai
ખુંબ સરસ કીરણ ભાઈ
બીજા વિડિયો મૂકો ❤❤❤
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
ખુબ જ સરસ
Super video ❤️❤️❤️❤️❤️
Wah Khubaj Saras 😊👌
Bov j Jaja Samaye Video Aavyo ?
Ha moj ha
Kiran bhai
Tamara badha vidiya suppar hoy che
Kak navu janva ane sikhava male che
Pan. Aa ma parbha nu patra ma maja no aavi
Jara dyan ma lejo
Prabha na patra ma no maja avi
Supar
Jordarrrrrrr
Radhi patel super radhi tame gujarati film bnavo
Jay vadvala kiran bhai
વાહ બૉવ સરસ
જય માતાજી કીરણભાઈ
જય માતાજી ભરતભાઇ
Good kiran bhai
Khub saras
Ek dum jordarrrr video
Tame. Aava. Vidiyo banavi. Jograt. Karo. Cho. Jay. Jodhalpir
જય જોધલપીર ભયલા
જય શ્રી ક્રિષ્ના કિરણભાઈ...વાહ...ખૂબ સારી વાત કરી સમાજ માટે... ધન્યવાદ 🙏
Supar thought
₹
બૌવ દિવસ પછી,,, ક્યાં હતાં,, સાહેબ
ભલે,,દેર સહી,,પર અંધેર નહીં,, Good
વાહ
Wah ! kiranbhai
વા ભાઇ વાં ભાઈ બરાબર વાત છે
Jaldi se hi aur videos mujhe dekhne ka man karta hai
Bov...j sachi vat 6
👌👌
Good👌👌👌👌💯💯💯
મોજે દરીયા હો ભાઈ 🙏🙏
Nice Vidio.🙏🙏.
Good
ખરેખર તમારાં વિડિઓ સારાં હોય છે.
🙏🙏ખુબ સરસ એપિસોડ છે. સમાજ ને સુધારવા માટે પ્રેરણા દાયક પ્રસંગ છે. આવા વિડિઓ આપતાં રહો. ધન્યવાદ કિરણભાઈ.🙏🙏
સરસવાતસાચી👍👍👍
@@nirmalarajyaguruessay
👌👌👌video
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
sarach vicharcheapnokiranbhai samajmatebahucharach mesejche thankyou kiranbhai
Vahhhhhhhhhhhhhhhh, Richa........., Hiralben, All most my favourite Sis....Radhiben..... Mst.....Kyo Mara જેઠ ne...!!!
જેઠ સાંભળે જ છે... ભનુડાની બા આમ કે તારા દેર વિજયભાઈ ને
વાહ ભાઈ ..વાહ ...સુપર સુપર..વિડીયો , તમારી બધી વિડીયો BEST હોય , best script..best acting...
😊
અભિનંદન ખુબજ સુંદર છે
Very good...i liked..i always see... Ramanuj Bina...(morbi)... working..I.C.D.S....
સારી વાત છે કિરણ ભાઈ પસેડી હોય એટલી હોડ કરાય
ખુબ જ સરસ વિડીયો કિરણભાઈ
Vah Bhai amare gamdama surat thi bepas varasthi navu avvyu se lgangit pashi badhane nasto pela keva patasa apta toy badha hose hose git gata aabadho koto khras se barabar ne kiranbhai
કોરોના કાળ ઘણું ખરૂ હળવુ કરાવી નાખશે.. નહીતો આમ તો કોઈ સમજે તેવુ છે નહી
કિરણ ભાઈ રોજ વિડીયો મૂકો ને યાર બોવ દિવસે તમારો વિડીયો આવે છે
Too funny 😂😄😆
ખુબ ખુબ આભાર
👌👌👌👌👌👌👌
સરસ
આભાર સાહેબ
ટુકો વીડીયો છે લબાવો સરસ છે
કાયમ એપીસોડ બનાવો
હુસેનભાઈ... દરરોજ બનાવીએ તો વાર્તામાં જીવ ના પુરી શકાય... થોડું એમ મીઠું
vvg dms
@@ramtojogi5482 ઙઙ
વાહ 🙏🙏🙏🙏🙏🙏
સરસછેવિડીયો
जय माता जि