તમે સાચુ કહ્યુ ભાઈ મેમો ત્રીજા દિવસે ઘેર આવી જાય અને આધાર કાર્ડ, રેશનકાર્ડ વગેરે માં સુધારા કરાવવા એક બે મહીના નો ટાઈમ લાગે રોજ ૫૦૦ રૂપિયા કમાઈ ને રોજ નુ ગુજરાન ચલાવતા હોય તેમના માથે આસમાન ટુટી પડે
पूरवठा विभाग की भूल के कारण हमारा इकेवायसी नही हो रही वहा के कोन्ट्राक्ट कोम्प्युटर आपरेटर की भूल के कारण हमारा आधारकार्ड के जो मेन पीछे के चार आंक गलत लीख दीया है और माय राशन एप में लिंक खुल नही रही सर्वर बीझी आता है जो अभण कोम्प्युटर आपरेटर को हटा देना चाहिए और कोन्ट्राक्टर को हटा देना चाहिए।
મારી બા નેવું વર્ષ ના છે અને કે વાય સી કરાવવા માટે ઓફિસ પર જઇ શકતા નથી અને ખેતમજૂરી કરનાર લોકોને મજુરી કામ કરતા હોય છે અને એ છોડીને જવાનું હોય છે અને આખા દિવસના પૈસા નથી મળતા
મેં 15 દિવસ હેરાન થયો તો છતે પૈસે દુઃખી થયો હતો ને એકવાર kyc કરાવ્યા પછી જયારે ફરી ચેક કરાવ્યું તો.. પાનકાળ ની ઝેરોક્ષ કાળી છે કરીને ફરી kyc કરાવ્યું ને 15 દિવસ પરેશાન થયો એ ઘડી બહુજ ગુસ્સા વાળી ને ફોગટ ના ધક્કા વાળી રહી ઘટીયા સિસ્ટમ 😇😇
ये डीजीटल भारत छे भाइ जरुरी हे मोदीजी जो कर रहे ओ सही कल हे होना हि चाहिये होके रहेगा सच मे अेसाही होना चाहिये मोदीजी जो आप कर रहे हौ आनेवाली पीढी के लिए अछा हे ,,हर हर मोदी
sandesh team ne thanks. students parents public e kys mate preshan che.tame news ma mla corporate na reson card link karva ne public sahi jobesh chalavo.
Naswadi chhotaudepur ma ekycma janta ni lay no lage che 200રૂપિયા Badu bagadi ne Jay che Tay nathi thati to chu karvanu 6. thi7 dakka khata hay to pan nathi thatu to chu karva nu shaheb
આધાકાર્ડ માં મોબાઈલ નંબર એડ કરવા માં બહું મોટો problem છે મોબાઈલ નંબર એડ કરાવવા 40 km દૂર જતાં પણ મોબાઈલ નંબર એડ નહિ થતો
Sakar. Manas. Ne. Bhikhari. Banava. Mage che. Manas. Ne. Bhikhari. Jarur. Banavache. Sokas. Banache
હદ થઇ ગઇ ગાડી નો મેમો ઘરે આવી જાય પણ સરકારી કામ માં લાઈન માં ઊભા રાખે
તમે સાચુ કહ્યુ ભાઈ મેમો ત્રીજા દિવસે ઘેર આવી જાય અને આધાર કાર્ડ, રેશનકાર્ડ વગેરે માં સુધારા કરાવવા એક બે મહીના નો ટાઈમ લાગે રોજ ૫૦૦ રૂપિયા કમાઈ ને રોજ નુ ગુજરાન ચલાવતા હોય તેમના માથે આસમાન ટુટી પડે
👍👍
સરકારને જનતા લાઈનોમાં રહે એમા વધારે રસ છે
ઈ કેવાયસી,તેમજ અન્ય કાર્ડ ઉઘાડી લુંટ છે.... જ્યાં કાર્ડ ત્યાં ઉઘરાણી... જનતા લુંટાઈ રહી છે... પહેલા સગવડતા ઉભી કરો... પછી આયોજન આપો...🙏🙏
પહેલા.સીષટમ.સુધારો.વિકસાવો.પછી.નિયમ.બનાવો.લોકો.હેરાનથાયછે 4:35 4:35
આ ડીજીટલ ઈન્ડિયા નથી ડફોળ ઈન્ડિયા છે
😂😂😂😂😂😂
અંધેર.નગર.ગંડુ.રાજા.જેવો.ખેલછે😢 9:04
બાપ દાદા વખત થી ૭/૧૨ નીકળે છે ને સરકાર ખેડૂત કાર્ડ ના ગતકડાં કાઢે છે
રેશન કાર્ડ ના આધારે નવા ડિજીટલ કાડૅ આપી દો, ચૂંટણી વખતે તાત્કાલિક ચૂંટણી કાર્ડ આવી જાય છે
દરેક વ્યક્તિ નું એક મેગા કાર્ડ બનાવી દો બધા કાર્ડ એમાં j આવી જાય 😅😅😅
કંટાણી ગયાછે અમારી રોજગારી છોડી અમો લાઈનમાં ઉભા. છે. પછી કહેછે કાલે આવજો
આ ગરીબ પ્રજા ને લૂંટવા નો એક રસ્તો છે.ને સામાન્ય માણસો હેરાન પરેસાન થઇ જાય છે.
Virodh.karata.shikho.bhai.nahito.Aa.akhi.jindagi.lain.maj.ubhurahevu.padase.
ગામડામાં કોમ્પ્યુટર નોસમયનુઠેકાણુજનથી
મારા મમ્મી ની ઉંમર 75 વર્ષ છે તે પણ જઈ શકતા નથી ચલાતું નથી આવા લોકો માટે ઘરે વ્યવસ્થા થાય તો ઘણું સારું છે જય મહારાજ
65વર્ષ સુ કર્યું કોંગ્રેસ આ કર્યું તમને લાઇન માં ના ઊભા રાખ્યા
ઈ કેવાયસી માટે માય રાસન ૨.૦ ઓપન થતી નથી-હર વખતે આધાર મેચ થતું નથી તેમ જે બતાવે છે,સરકારે આ માટે કઈક કરવું જોઈએ.
સરકારી કર્મચારીઓ જનતાના, ઘેર ઘેર જઈને ekyc કરવુ જોઇયે...
બરાબર છે
ડોક્યુમેન્ટ માં ફેરફાર કરાવવા ૫૦૦/ ૧૦૦૦. ની રિશ્વત આપવી પડે છે.
CSC centre 300 રૂપિયા લે છે
E kyc મફત કોઈ કરતું નથી
સરકાર પાસે રેવન્યુ થી કરીને તમામ વ્યક્તિઓ નો ડેટા છે જ જો કંટ્રોલ રૂમ ચાલુ કર્યો હોયતો તેઓ kyc કરી લે
જાગો ગ્રાહક જાગો...
પબ્લિક નુ ધ્યાન ભટકાવે છે કે
રેશનકાર્ડ મા ગોટાળા કોમપૃટર મા કરેલા છે 11:01
Adhar card update pan nathi thata❤❤❤ a sarkar ne hatavo
પંદર વીસ દિવસ થાય તોય કામ થતું નથી કામ ધંધો કેમ કરે લોકો
पूरवठा विभाग की भूल के कारण हमारा इकेवायसी नही हो रही वहा के कोन्ट्राक्ट कोम्प्युटर आपरेटर की भूल के कारण हमारा आधारकार्ड के जो मेन पीछे के चार आंक गलत लीख दीया है और माय राशन एप में लिंक खुल नही रही सर्वर बीझी आता है जो अभण कोम्प्युटर आपरेटर को हटा देना चाहिए और कोन्ट्राक्टर को हटा देना चाहिए।
મોદીએ હદ કરી નાખી..😢
બધી જગ્યાએ લાઇન માં ઊભા કર્યા
ટાઈમ થાય જમી લેવાની kyc હવે આવશે
, , ,આ નોટ બન દી જેવી પરિસ્થીતી છે. મીઠી હેરાન ગતી છે
અમારા ઠાસરા તાલુકા ની કચેરીમાં પણ એજ પોઝિશન છે ભાઈ બહુ હેરાન ગતિ છે ભાઈ😂😂😂😂😇😇😇😩😩😩😩😩
રાજ કારણીયા. વોટ લેવા ધરે. ધરે વોટ લેવા જાય છે તેવી રીતે કે વા. ય સી માટે જવું જોઈએ
ઈ કે વાઈ સી મારે પણ કરવું છે મદદ કરશો
ખૂબ જ સરસ વાત છે. સીક્ષિત પણ અટવાય છે.૮-૧૨-૨૪
100000% Right sir 👍
Gujarat na logo b.j.p. no baycot karo.
ભાઈ કે વાય,સી, કરવા માટે અમારા જેવા સીનીયર સીટીઝન માટે કોઈ ધ્યાન આપે તો સારું કહેવાય કાયા દેવજીભાઈ પ્રજાપતિ ભચાઉ કરછ
એપ્લિકેશન એન્ડ્રોઇડ માં ડાઉનલોડ થાય છે આઈઓએસ માં નહીં,અત્યારે હજારો માણસો પાસે આઇફોન છે તો તેઓએ શું કરવું?સરકારે વિચારવું જોઈએ
Surat maa CSC centre vala 150/-ruppy 1/per heda.
મારી બા નેવું વર્ષ ના છે અને કે વાય સી કરાવવા માટે ઓફિસ પર જઇ શકતા નથી અને ખેતમજૂરી કરનાર લોકોને મજુરી કામ કરતા હોય છે અને એ છોડીને જવાનું હોય છે અને આખા દિવસના પૈસા નથી મળતા
B.j.p.or modi ne samanya janta ko hamesa presani me rakha he ye baat gujarati hindu kab samjega.
આધાર કાર્ડ નુ કામ બધ છે તો ઈ કેવાસી નથી થાતુ
हर दिन एक दिन नया कार्ड बनाया जाना या कम नौकरी करे कब होगी परेशानी दूर,सभी दस्तावेज सरकारी बनते है तो यह कैसा है
B.j.p. sarkar ko satta se bahar karo tub hi inki Shaan tekane aayegi.
મેં 15 દિવસ હેરાન થયો તો છતે પૈસે દુઃખી થયો હતો ને એકવાર kyc કરાવ્યા પછી જયારે ફરી ચેક કરાવ્યું તો.. પાનકાળ ની ઝેરોક્ષ કાળી છે કરીને ફરી kyc કરાવ્યું ને 15 દિવસ પરેશાન થયો એ ઘડી બહુજ ગુસ્સા વાળી ને ફોગટ ના ધક્કા વાળી રહી ઘટીયા સિસ્ટમ 😇😇
બધાને લાઈનો માઁ લગાવો છો નેતાઓને વોટ લેવા માટે લાઈન માઁ લગાવો ત્યારે ખબર પાડે 💐💐🙏
રેશન કાર્ડમાં માં આધાર કાર્ડ નંબર બીજાના છે કર્યાં કોઈ છે ad
બધા માંગી રહ્યા છીએ 20 વર્ષ સુધી આજ જોઈએ
Gujarat ni 65000000 ki janta ko chaiye b.j.p.ko satta se bahar kare.
Sandesh wala khub saras news batavya kyc maate darek mohlla ane gamama manso molkli kaam karvu pade toj parjane ashani thay
ચૂંટણી સમયે મતદાન સ્લીપ ઘરે આપવા આવવા વાળા સાલાઓ ક્યાં મરી ગયા
Rasan kard ma gotala karela che
This report is absolutely correct
OTP aavta j nathi
બ્રિટિશ લોકો ના પણ બાપ છે
My ration thi bhi nahi thi rahi chae.
CSC CENTRE MA EKYC CHALU KARAVO
Ration card ma adhar no j khota chhe jene sudhar va online thi nathi thatu karvu su office na dhakka khava pde chhe
Pablic ne heran karva sarkar ni niti Che
આના બદલે એક ફોમ કાઢે અને વિગત ભરાવે.મોબાઇલથી થતુ જ નથી.વાત સાધારણ માણસ ની છે.તે જ હેરાન થાય છે.
Pahela garbetha customer adhar ma mobile link thay evi kai karo bio matrik thi to csc vada to kari ape to kya line thavani
Andhbhakt ka gujarat he.
Aa muddo sarkar ne janavva badal thanks 🙏🙏👍
બધા મોબાઈલ મા આ એપ નથી ચાલતી, કેમેરો નથી ચાલતો.
Super news
Sachi vat che
સર્વર ડાઉન છે કાલે આવજો😢 આવુજ ચાલે છે બધે 😂😂😂
મોદી ને hatao
પાંચ સાત છોકરાં પેદા કરો એક તો લાંબી લાઈનો મા જોશે 😂
સરસ🎉🎉
Good luck
ये डीजीटल भारत छे भाइ जरुरी हे
मोदीजी जो कर रहे ओ सही कल हे होना हि चाहिये होके रहेगा सच मे अेसाही होना चाहिये मोदीजी जो आप कर रहे हौ आनेवाली पीढी के लिए अछा हे ,,हर हर मोदी
👍🏻👍🏻
Good 👍
Mehsana ma taluka panchyat ma per days 3 times gayo but haju thayu nathi. Aadhar new karavanu kahe che
Mobail ti kyc tatu nati resan karde ma gotala karela chr
ગામડા માટે બે ત્રણ-ત્રણ છોકરાઓ તૈયાર કરો
ઘરે જય ને કેવાઈશીકરીઆપો જેમ મતમાટે ઘરેજાવસો તેમસેવાઆપો કેવાયસી ને રાજકારણનુરુપનઆપો
Mera Ration 2.0 તો અપડેટ કરો રાશન કાર્ડ માં KYC કરાવ્યું હજુ2.0 માં બાકી બતાવે
My ration app માં these
भाजपा को मे मत नहीं दूगा
110%
Every GOVT office courepted in GUJ Max mamlatdar office
રોડ મૂજબ ઘરે ઘરે ઓફિસર ને મોકલી રૂબરૂ કે વાઇસી સરકારે કરવું જોઇએ
आधार अपडेट माटे आधार सेंटर पर ज जवु पड़तु होय छे.जो सारु नेट आवतु होय तो? ऐक सेंटर 60आधार अपडेट करें छे. पाछाड़ हजारों नी भीड़ होय छे.
બધું ઓનલાઇન છે તો મોબાઈલ નંબર અને નામ સુધારો આધાર માં ઓનલાઇન કેમ નહિ..
છેતરપીંડી ના કારણે ઓનલાઈન નથી કરતા
પૈસા કમાવાના ધંધા છે ભાઇ
APL કુપન હોવાથી ખાલી દસ્તાવેજ તરીકે મઢાવી રાખ્યું છે😂
હજી પણ મહિનાથી ઠરાવ થયો નથી.જણાવી દે છે.
Kyc time 3 kalak rakhyo che gujrat ma pablic swar thi sanj sudhi line rHe che 8 kalak kyc karvu chalu rKho ne
sandesh team ne thanks. students parents public e kys mate preshan che.tame news ma mla corporate na reson card link karva ne public sahi jobesh chalavo.
Modi he to mumkin he
UP Nu રાશન કાર્ડ ગુજરાત માં રહેતા લોકો લિંક નથી કરી શકાતું .રાશન કાર્ડ પણ છે નથી થતું.
My ration card mathi nathi thati ae aadhar seva kendra ma j javanu kahe che , uidai website pan barobar nathi chalti
થાઈ છા માય રેશનકાર્ડ મા
Vikas
यह सब मीडिया वालों की वजह से हुआ है वरना यह ऐसे दिन नहीं आते
Naswadi chhotaudepur ma ekycma janta ni lay no lage che 200રૂપિયા Badu bagadi ne Jay che Tay nathi thati to chu karvanu 6. thi7 dakka khata hay to pan nathi thatu to chu karva nu shaheb
બસ લાઈનો ચાલુજ રાખો...હજી વોટ આપો
Ha KYC mate linma ubha raheu pade se
To pabalik ko ap jankari dijiye pabliko bahkaiye nahi kyc pablic ke liyehi he dusari mangadat bat nakijiye
Bhia otp j nati avto yaar
Check kari loo avi naiy
સરકારે ટાઈમ વધારે શું જોઈ એ