Mangu Actor Jitu Director || મંગુ એક્ટર જીતુ ડિરેક્ટર || Jitu Mangu || Dhiren Randheja Comedy 2023

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2023
  • Artist - Jitu Pandya, Greeva Kansara, Guru Patel, Dharini Shah, Riya Chauhan, Rameshbhai Patel
    Dop Edit - Sagar Thakor
    Final Project - Hiren Gajjar
    Concept - Natavar Pandya
    Producer Director - Dhiren Randheja

КОМЕНТАРІ • 234

  • @amitashah956
    @amitashah956 Рік тому +21

    જીતુભાઈ મજા કરી એટલી સજા મળી ગઈ મંગુબેન બહુ દિવસે હાથ ની ખુજલી મટાડી ને . ભુરાભાઈ મજા કરાવી દીધી તમારો ત્રિકોણ અદભુત છે😂😂😂😅😅

  • @nationfirst4949
    @nationfirst4949 Рік тому +3

    જીતુ ભાઈ તમે અને મંગુ બેન....નો અભિનય ખરેખર કાબિલેદાદ છે....તમે બંને આ શો નો પ્રાણ છો.....માર મારવાની અને માર ખાવા ની, આ બેય એક્ટિંગ ......તો તમે બંને ખરેખર અદભુત કરો છો 😂😂😂😘

  • @jyotisolanki4330
    @jyotisolanki4330 Рік тому +3

    જીતુ ભાઈ બાકી બહુ દીવસે તમને ધીબમ પાક મલીયો છે કેવુ લાગે છે ?👌😂😂😂😂😂😂

  • @tarunpatel6234
    @tarunpatel6234 Рік тому +3

    જોરદાર..... ઓડીશન ઓફ મંગુબાઇ....સોરી સોરી....ગંગુબાઈ...ગુજરાતી.....😊 જીતુભાઈ ક્યાં છો...? ઘરે જ કે પછી.... ફિઝીયોથેરાપી સેન્ટર માં....😂.....જોર લાયા ભુરાભાઈ ......સૌ કલાકાર મિત્રો નો સુંદર અભિનય .....કથાવાર્તા પણ હાસ્ય નો રસથાળ...👌

  • @darjinikhil8713
    @darjinikhil8713 Рік тому +2

    જય રૂદૃાણી મૉ

  • @crazyromio9586
    @crazyromio9586 Рік тому +3

    સુપર જીતુભાઈ વાહ

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 Рік тому +3

    ashok manvar nalodar tarfathi full support mara jitu bhai and mangu sister ne ane bhurabhai ne 😘

  • @belarajput5737
    @belarajput5737 Рік тому +3

    જીતુ ભાઇ કાયમ ધોવાઈ જ જાય છે.😀😀👌👌

  • @nalinmehta7728
    @nalinmehta7728 Рік тому

    આગળ વધારવુ જોઈતુ હતુ. જીતુભાઇને ચાર જણ ધરે લઈ જાય છે અને મંગુબેન તેમની આગતા સ્વાગતા કરે છે...મીઠાના પાણીનો સેક કરે છે...

  • @kiritpalekar26
    @kiritpalekar26 Рік тому

    થોડી રાહ જુવો જીતુભાઇ તમારુ ઇનપુટ મંગુબેન ક્યાં ક્યાંથી નીકાળે છે એ જોવો.

  • @arunjoshi9865
    @arunjoshi9865 Рік тому +5

    જોરદાર

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 Рік тому +6

    Most welcome 🤗

  • @sundrashdavey8627
    @sundrashdavey8627 Рік тому +2

    Jitu bhai super hero seen only stayle super hero seen only stayle super hero

  • @sureshbhuriya2667
    @sureshbhuriya2667 Рік тому +2

    Maja karo Bhai coming mangu Ben jaldi aavo

  • @shaileshjakhia2338
    @shaileshjakhia2338 Рік тому +2

    Jitubhai grivaben and gurunhai rock

  • @hetalpurohit1157
    @hetalpurohit1157 Рік тому +2

    Vah jitu bhi and mangu ben

  • @hemangpatel1150
    @hemangpatel1150 Рік тому +2

    Superb

  • @janakraval1932

    ♦️🙏🏻नैनंछिंन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।😊

  • @devendrapatel9971
    @devendrapatel9971 Рік тому +1

    Super Jitubhai, Bhurabhai and Mangu.

  • @babuladak4154
    @babuladak4154 Рік тому +3

    👌👌👌👌👌👌