રેશનકાર્ડ eKYC કેવી રીતે કરવું || Ration Card eKYC કરો ઘરે બેસીને || સરળ સમજૂતી

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 28

  • @chintannayi6984
    @chintannayi6984 2 місяці тому +3

    ખૂબ જ઼ સરસ માહિતી આપી.... પ્રકાશભાઈ

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому +1

      Thank you so much...
      Your valuable suggestions are most welcomed...
      Please share with others... 🙏🏻🙏🏻🙏🏻

  • @dipakvaniya5639
    @dipakvaniya5639 Місяць тому +1

    N aadhar issues: unspecified error code receved from aadhar server CIDR. Aa type ni error ave6 help me

  • @Suresh_mavriya
    @Suresh_mavriya Місяць тому +1

    રેશન કાર્ડ લીંક નહિ થતું એપ માં

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  Місяць тому

      રેશનકાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તે નંબર નાખો...

  • @aryannayi4471
    @aryannayi4471 2 місяці тому

    Connection issue check your internet showing 14August evening me 6.30 times se show kar raha he which issue in ration application

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      What do you want to say ???

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      Please clarify your query...

    • @aryannayi4471
      @aryannayi4471 2 місяці тому

      Not working my ration application today's in application show in "connection error. Check your internet " in ration application and when select member after send to adhar OTP not going and showing "connection error. Check your internet"

  • @Dangarrohit6666
    @Dangarrohit6666 Місяць тому +1

    N aadhar esyu

  • @g.p.vaghelag.pvaghela872
    @g.p.vaghelag.pvaghela872 2 місяці тому +1

    નો સર્ચ મોબાઈલ નો પાસવર્ડ એવું કે છે

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому +1

      નવા વપરાશકર્તા પર ક્લીક કરી આપનો મોબાઈલ નંબર રજીસ્ટર કરો...

  • @g.p.vaghelag.pvaghela872
    @g.p.vaghelag.pvaghela872 2 місяці тому +2

    ઓટીપી આવતો નથી

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      આપના રેશનકાર્ડમાં કયો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થયેલો છે એની ખાતરી કરો...

  • @BharatdamorBharatdamor-k5g
    @BharatdamorBharatdamor-k5g 2 місяці тому +1

    કેમેરો ખુલતો નથી

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      એપ્લિકેશન સેટીગ્સમાં જઈ કેમેરાની permission ને allow આપો.

    • @10msubscribers44
      @10msubscribers44 2 місяці тому

      Bhai Mobile ni RAM 4 hovi joye to j thase ny to ny thay

  • @rabarikiranbhai9537
    @rabarikiranbhai9537 2 місяці тому +1

    ભાઈ અેપલિકેશન ડાઉલોન થતી નથી

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      My Ration _ play.google.com/store/apps/details?id=gujarat.banaskantha.myration
      Adhar faceRd - play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

  • @katariyakv9388
    @katariyakv9388 2 місяці тому +1

    કાંઈ થતું નથી સતત એરર આવે છે

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      આપનો પ્રશ્ન વિગતો સાથે રજૂ કરો...
      શું એરર આવે છે?
      ક્યાં (કઈ એપમાં) એરર આવે છે ?

  • @kumarsinghsodha5694
    @kumarsinghsodha5694 2 місяці тому +1

    Aadhaar Rd app Nathi khul ti Nathi

  • @mukeshbariya6302
    @mukeshbariya6302 2 місяці тому +1

    એરલ બતાવે છે

    • @EnglishAcademy_PrakashJahliya
      @EnglishAcademy_PrakashJahliya  2 місяці тому

      થોડા સમય પછી પ્રયત્ન કરો...
      મોબાઈલ નંબર રજીસ્ટર્ડ ન હોય તો સૌપ્રથમ 'નવા વપરાશકર્તા' પર ક્લીક કરી જરૂરી વિગતો ભરી મોબાઈલ રજીસ્ટર કરો...