મુખ્ય પરીક્ષામાં આ ભૂલો ક્યારેય ના કરવી | GPSC MAINS | COMMON MISTAKES |

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Avoid Common Mistakes. મુખ્ય પરીક્ષામાં આ ભૂલો ક્યારેય ના કરવી | GPSC MAINS | COMMON MISTAKES
    #GPSC #MAINS #DYSO #CCE #language

КОМЕНТАРІ • 24

  • @Phoenix-rl1sh
    @Phoenix-rl1sh 3 місяці тому +13

    Gme tetli dhyan rakho last ma to paper checker na mood upr j marks mdse

    • @focusgpsclive
      @focusgpsclive  3 місяці тому +8

      અને કદાચ પેપર ચેક કરનારનો મૂડ પેપરમાં સારું પ્રદર્શન કરીને સારા માર્કસ માટે પણ બનાવી શકાય. એક એક માર્કસની જ્યારે લડત છે ત્યારે આપણા તરફથી શ્રેષ્ઠ તૈયારી જ હોવી જોઈએ.

    • @raykameldinachhoru7625
      @raykameldinachhoru7625 3 місяці тому +1

      સાચી વાત છે

    • @gadhavi8889
      @gadhavi8889 3 місяці тому +1

      સાચું..

  • @redrose6162
    @redrose6162 3 місяці тому +6

    Very nicely explained thank youuu!! But I’m a student of English medium and gonna write mains in English so is there any biased opinion by gpsc on that ? First off I don’t even know that I m gonna be in merit list because I’m general female with 130 marks in pre !! 😅😊

    • @focusgpsclive
      @focusgpsclive  3 місяці тому +2

      Thanks for your feedback. In Gpsc mains English medium students have some advantage so you should take advantage of it. The cutoff for women in Gpsc class 1/2 is likely to be 135 +/-7. You are likely to appear for mains exam

  • @baradmansi7279
    @baradmansi7279 3 місяці тому +2

    Thank u sir 🙏 very useful information

  • @navinparmar93
    @navinparmar93 3 місяці тому +1

    GPSC મુખ્ય પરીક્ષા માટે ના પુસ્તકો ની યાદી મૂકો ને..સાહેબ🙏

    • @focusgpsclive
      @focusgpsclive  3 місяці тому +2

      જી , તેનો એક અલગથી સેશન ટૂંક સમયમાં મૂકવામાં આવશે. ધન્યવાદ !!!

  • @Theoptimusprime123
    @Theoptimusprime123 3 місяці тому +2

    Sir daily ava session lavta raho

  • @shaileshjoliya7668
    @shaileshjoliya7668 3 місяці тому +1

    🎉🎉🎉

  • @Kmp-hj2xm
    @Kmp-hj2xm 3 місяці тому +1

    Thank you

  • @v-rajmakwana3669
    @v-rajmakwana3669 3 місяці тому +2

    148.102 marks preliminary exam ma .
    Sc male
    Koi chance?

  • @PkKalariya
    @PkKalariya 3 місяці тому +2

    Dy.so mains mate ketlu cureent krvu pde sir

    • @focusgpsclive
      @focusgpsclive  3 місяці тому +2

      mains perspectiveથી અગત્યના મુદ્દાઓનું 6 મહિનાનું કરેન્ટ અફેર્સ કરી શકાય.(4-5 maximum એવા કરેન્ટ ટૉપિક હોય છે) બાકીના સવાલોમાં પણ contextual references આપવામાં મદ્દતરૂપ રહેશે. ધન્યવાદ !!!

  • @parinahya4592
    @parinahya4592 3 місяці тому +2

    Cce mains batch lavana cho

    • @focusgpsclive
      @focusgpsclive  3 місяці тому +1

      જી તેનો schedule બની ગયેલ છે. ટૂંક સમયમાં તેનો સિડ્યુલ share કરવામાં આવશે. For more information contact 9106864032

  • @binalthakor7416
    @binalthakor7416 3 місяці тому +1

    Sir mains mate granth nirman books mathi prepare kari sakay?