Saybo Maro Gulab No Chhod | Recreation | Gujarati song | Jalso

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #jalso #recreation #newsong
    વિશ્વ સંગીત દિવસ - #worldmusicday નાં ઉપલક્ષ્યમાં જલસો રજૂ કરે છે એક સુંદર રીક્રિએશન "સાયબો મારો ગુલાબનો છોડ" કૈલાસ પંડિતની આ સુંદર રચનાનું recreation મેઘ મહેતાના અવાજમાં જલસો મ્યુઝિક એપ પર પ્રસ્તૃત છે.
    Original Credits :
    Saybo Maro Gulab No Chhod
    Singer : Purshottam Upadhyay • Hansa Dave
    Singer & Composer : Purshottam Upadhyay
    Lyricist : Kailas Pandit
    Recreation :
    Singer : Megh Mehta
    Music : Nishith Dhinora
    Lyrics :
    હે…
    ક્યારે પૂરા થશે મનના કોડ ?
    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
    ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
    ભમરાની જેમ તો ય માની જો જાય તો
    કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
    હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
    નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
    ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
    ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
    હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    આંખોની વાત હવે હોઠો પર લાવીએ
    ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
    રોપીને આસપાસ મહેંદીના છોડને
    માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
    હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
    કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
    For more such Gujarati Productions, tune in to Jalso Music Application.
    Jalso is world's first mobile app dedicated to Gujarati music & literature.
    Download Now: get.jalsomusic.com​​
    #jalso | #jalsolivejamming | #gujaratimusic | #livejamming3 | #exploregujaratimusicwithjalso | #jalsomusicapp | #gujaratifolk | #music | #jamming ​| #gujaratibhajan | #bhajan | #krishnabhajan | #shivbhajan | #sugamsangeet
    gujarati music, gujarati song , lok geet gujarati, Old Gujarati Song, Gujarati Sugam Sangeet, Gujarati People, Gujju, Garba, Gujarati Film Songs, gujarati new songs, new gujarati trend, gujarati trending, gujarat, gujarati news, gujrat, gujrati, new jalso
    --------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------
    Follow us on
    Facebook : / jalsomusic
    Instagram : / jalsomusica. .
    Download Jalso app : www.jalsomusic.com

КОМЕНТАРІ • 45

  • @viralpatel322533
    @viralpatel322533 2 місяці тому +2

    Wah nishith saheb! Maja padi gai! ❤ khub mast arrangement!

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      આભાર જોડાયેલા રહો જલસો ગુજરાતી મ્યુઝીક એપ સાથે

  • @kalyaniparikh5195
    @kalyaniparikh5195 2 місяці тому +1

    Waah Megh,khub saras

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      આવા જ અન્ય ગુજરાતી ગીતો સાંભળવા જોડાયેલા રહો જલસો મ્યુઝિક એપ સાથે

  • @bhoomikabhuva
    @bhoomikabhuva 2 місяці тому +1

    મધુર અવાજ 🎉🎉 અને મધુર ગીત 🎉🎉

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      બિલકુલ ભૂમિકા

  • @minalmehta8766
    @minalmehta8766 2 місяці тому +1

    વાહ વાહ 👌👌

  • @Jems-io2fb
    @Jems-io2fb 2 місяці тому +1

    Well performed bro keep it up !!! 👌🙌🚀🚀

  • @bhavinmehta9833
    @bhavinmehta9833 2 місяці тому +1

    જોરદાર

  • @mitaadhiya2032
    @mitaadhiya2032 2 місяці тому +1

    Superb

  • @parmarjignesh1725
    @parmarjignesh1725 2 місяці тому +1

    વાહ, ખુબ સરસ મેઘ અને નિશીથભાઈ.

    • @nnaishadh
      @nnaishadh 2 місяці тому +1

      મને પણ મેઘનો અવાજ ખૂબ જ સૂધિંગ અને મધુરો લાગે છે. એ મારો ફેવરીટ થતો જઈ રહ્યો છે.

    • @parmarjignesh1725
      @parmarjignesh1725 2 місяці тому +1

      @@nnaishadh આપના પુસ્તક વિમોચનમાં મેઘભાઈએ હિન્દી ગઝલો ગાઈ છે, એ તો વારંવાર સાંભળવી ગમે એટલી સુંદર રીતે ગાઈ છે.

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      આખું ગુજરાત જયારે મેઘની રાહ જોઈ રહ્યું છે, તેવામાં મેઘનો અવાજ મનને ઠંડક આપનારો છે.

  • @darsh_shukla
    @darsh_shukla 2 місяці тому +1

    Nishith bhai mojj pdi gai!! ❤

    • @nnaishadh
      @nnaishadh 2 місяці тому

      જલસોનો એક નંબર - અમારો નિશીથ.

  • @hardishah9955
    @hardishah9955 2 місяці тому +1

    Soothing to soul.🌟

  • @Dhruvi1496
    @Dhruvi1496 2 місяці тому +1

    Such a nice song...👌👌 Great Work by Megh Mehta & Nishith Dhinora.....👍👍

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      આભાર જોડાયેલા રહો જલસો મ્યુઝિક એપ સાથે 👍

  • @mehta538
    @mehta538 2 місяці тому +1

    Superb.. Keep it up

  • @parulbharadwaj2100
    @parulbharadwaj2100 2 місяці тому +1

    Amazing 😊

  • @omkarpanchal6584
    @omkarpanchal6584 2 місяці тому +1

    👌👌

  • @lovebarve954
    @lovebarve954 2 місяці тому +1

    Jordaar bhai 🫡 very peaceful 😇

    • @jalsomusicapp
      @jalsomusicapp  2 місяці тому

      gujarati melodies are always peaceful 😍

  • @upendrarabadia5597
    @upendrarabadia5597 2 місяці тому +1

    Awesome 👌

  • @jaydevravalofficial2345
    @jaydevravalofficial2345 2 місяці тому

    Very nice 👌👌👌

  • @ograge
    @ograge 2 місяці тому +1

    Jordar❤❤❤

  • @PhotoBoiFootage
    @PhotoBoiFootage 23 дні тому

    beautiful

  • @DhruviTrivedi-hc3sk
    @DhruviTrivedi-hc3sk 2 місяці тому +1

    Awesome ❤❤❤

  • @anandmemdavadi7360
    @anandmemdavadi7360 2 місяці тому +1

    Superb ❤

  • @jdusic5491
    @jdusic5491 2 місяці тому

    Lovely, keep up bhai😀💐

  • @preetidesai5162
    @preetidesai5162 2 місяці тому +2

    Nice performance 👏 👏 keep it up

    • @nnaishadh
      @nnaishadh 2 місяці тому

      Thank you from Jalso

  • @jignaadave381
    @jignaadave381 2 місяці тому +1

    Megh Beta superb

  • @daxeshmehta9805
    @daxeshmehta9805 2 місяці тому +1

    Great👍👍

  • @jogindhebar2661
    @jogindhebar2661 2 місяці тому +1

    Very nice 👍

  • @IpsitaPatel-on8zt
    @IpsitaPatel-on8zt 2 місяці тому +1

    Very nice

  • @sonalanada4664
    @sonalanada4664 2 місяці тому +1

    Awesome ❤❤

  • @bhavinmehta9833
    @bhavinmehta9833 2 місяці тому +1

    Superb