હું પણ websankul ની આભારી છું.એમના online course થી મને સારી એવી મદદ મળી છે જેથી હું પણ police constable મા લાગી ગઈ છું. sir તમારી "જાગતે રહો " web sirij થી હું સતત તમારું material વાંચ્યું છે..સતત ટેસ્ટ આપ્યાં છે...web sankul નો staff સતત કાર્યશીલ રહ્યો છે
Congratulations Shilpa ben ne ...🥳... Websankul એક ઘણું જ સારું કામ કરે છે.જે આવા મધ્યમ વર્ગ ના બાળકો જે જીવન માં સફળ થાય છે, તેનું interview લેય છે અને તેમને હજી આગળ આવવા પ્રોત્સાહન આપે છે અને આવા બીજા બાળકો જે આગળ આવે તે માટે પ્રેરણા પૂરી પાડે છે, websankul ની દરેક teem ને દિલ થી સલામ કરું છું ...🙏...
congratulation ben....🙏🙏 તમારી આ સફળતા થી ઘણી બધી બહનોને સારી એવી શીખ મળશે કે કય રીતે એક્ઝામ પાસ કરાઈ..એન્ડ સમાજ માં પણ બહેનો પ્રત્યે જાગૃતિ આવે છે....ખુબ ખુબ આભાર બેન તમારો..🙏🙏🙏🙏🙏🙏👌👌
I am prod of uh big sister hu pn tmara samaj ni j chu mane khabar che tmar je stress and depression vat kari ae sav sachi vat che.. ben mara aej qs che samaj na 😢 but mane a prena mali aje ke nhi have preprition mare pn karvi che koi sath ape na ape mare preparation karvi che bs and thanks web sankul and Shilpa didi hu maru sapnu puru kari ne j raish 🙏
Khub saras Ben ame to 2 years thi mathi rya siye toye aa padya ghare , btw avnaru tamaru bhavishya khushi thi bharelu hoy tevi subhechha ❤️ nd haa na select thayela mara bhai o kai nai fari kyarek !!!!!!!
I releted this society.. Hand's off Bcz jyre aa samaj mathi aavi a chia tyare badhani same vat rakhvi ..aj bov moti vat che.. Shilpa Ben..lakh lakh Vandan che...VàdválA dev ne prathna che k khub j pragti karave tmne..
I am so proud of you Shilpa Ben my dream 😇 khakhi hu 2022 ma Thoda j mark mate rhi gae but hu himmat harya vagar mahenat Karis ne Maru dream jarur puru karis
Maru bas atlu khavu ch j bharti 12 pass pr hoi to a exam mate 6 to 12 ni gcert gk mate read krvi joi a & gujrati mate 6 to 10 gujarati book sahitya and grammar bas atlu krva thi 70 up mark avi jase english mate 9 /10/11/12 bov ch ema thij vocabulary and grammar puru ty jase 9 /10 ni maths ni book puri kri do bas atlu kri do merit ma avi jaso
બેન તમે પાસ થયા એ બદલ ખુબ ખુબ અભિનંદન 🥳 પણ બેન ખાલી ૩ મહિના માં એક્ઝામ પાસ ન થવાઈ🙏 હા એ વાત માન્ય છે કે તમે આગળ વાંચતા હસો તૈયારી કરી હસે ૩ મહીના થી application use karyo hase.બેન આમાં ગણા ભાઈ બેનો તૈયારી કરતા હસે એ ડિમોટીવેટ થાય 🙏 🙏🙏
Sir ame tmara free videos joi ne 3 month ma........exam pass kri lidhi ..a pn 18 year ni age ma......to aamne to tmari application lidhi chhe.....pass kre j ama nvani vat nhi .....❣️✨🔥
Bhai કોઈ દિવસ નિરાશ નહિ થવાનું કારણ કે તમને જો એક exam માં સફળતા ના મળે તો નિરાશ નહિ થવાનું ભગવાન તમને તે exam કરતાં પણ કોઈ સારી અને મોટી exam માં સફળ બનાવવા ઇચ્છતા હોય અને હા નિષ્ફળતા એ ભગવાન ની કસોટી છે ભાઈ અને ભગવાન કસોટી તેમના જોડે જ લેય છે જે કસોટી ને લાયક હોય છે મે ભારતીય સમાજ માં એવા ઘણા મોટાલોકો ને જોયા છે જેને જીવન માં એક જ વાર માં સફળતા મળી નથી એવા Bollywood ના બાદશાહ અમિતબચન જેમને રેડિયો ની કપની માંથી કાઢી નાખ્યાં હતાં કારણ કે તેમનો અવાજ સારો ન હતો અને ત્યાર પછી એ મેહનત કરે છે અને આજે આપણે બધા જાણીએ છીએ કે અમિતાબચન નું કેટલું મોટું નામ છે એટલે જીવન માં ક્યારે પણ સફળતા ના મળે એટલે નિરાશ નહિ થવાનું મેહનત કરવાની એક દિવસ સફળતા જરૂર મળશે દોસ્ત અને મને ખબર છે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે ને તમે એક દિવસ PI કે PSI જરુર બનશો એવી મારી ભગવાન ને દિલ થી પ્રાથના...🙏...
@@Hiren_25 ખૂબ જ સરસ દોસ્ત MPHW ની Exam તો મે પણ આપી હતી પણ મારે 49 માર્કસ નું જ મેરીટ બને છે અને SC કેટેગરી માં 55 માર્કસ જેટલું મેરીટ અટક્યું એટલે તોય હું નિરાશ નથી થયો મહેનત હવે ડબલ કરી દીધી છે કારણ કે હવે પછી શુંન્ય થી નહિ પણ અનુભવ થી સીખ્યો છું દોસ્ત
Congratulations Sister And Sir Jo websankul Na Koi Bi sir mari Comments vachata hoy to special comments ke hu tmara video Joi ne taiyari kru Chuu Jo forest ma avi gya ne sir to amaru interwiew levu Jose Ho 😂😂😂
ખૂબ ખૂબ અભિંદન બેન LRD Exam પાસ કરવા બદલ ....
આપ જીવનમાં positive રહી ઘણું બધું મેળવ્યું છે આગળ પણ મેળવતા રહો એવી શુભેચ્છાઓ
વાહ સમાજ નું ગૌરવ વાહ બેન 🤩🙏🏻 વેબ સંકુલ ટીમ આવા વિદ્યાર્થીઓ માટે જ બની છે 💙❤️
ખૂબ ખૂબ અભિનંદન બેન...💐💐 ભગવાન દ્વારકાધીશ તમારા તમામ સપના પુરા કરે...જય દ્વારકાધીશ 🚩🙏
ખૂબ ખૂબ અભિનંદન બેન વાળીનાથ ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે🎉👍
હું પણ websankul ની આભારી છું.એમના online course થી મને સારી એવી મદદ મળી છે જેથી હું પણ police constable મા લાગી ગઈ છું. sir તમારી "જાગતે રહો " web sirij થી હું સતત તમારું material વાંચ્યું છે..સતત ટેસ્ટ આપ્યાં છે...web sankul નો staff સતત કાર્યશીલ રહ્યો છે
મે પણ સાહેબ websankul ચેનલ ના ક્લાસ લઈને 3 મહિના ની અંદર તૈયારી કરીને police Bharti ma selection થયું જેથી આપની ટીમ નો ખૂબ ખૂબ આભાર🙏
Congratulations
Kai Kai book vachi hate booklist kaho ne
Kayo course lidho hato ?
Congratulations 🎉👏 didi ❤
@@મહાદેવસ્ટેટસ ketla kalak daily vachta
Congratulations Shilpa ben ne ...🥳... Websankul એક ઘણું જ સારું કામ કરે છે.જે આવા મધ્યમ વર્ગ ના બાળકો જે જીવન માં સફળ થાય છે, તેનું interview લેય છે અને તેમને હજી આગળ આવવા પ્રોત્સાહન આપે છે અને આવા બીજા બાળકો જે આગળ આવે તે માટે પ્રેરણા પૂરી પાડે છે, websankul ની દરેક teem ને દિલ થી સલામ કરું છું ...🙏...
congratulation ben....🙏🙏 તમારી આ સફળતા થી ઘણી બધી બહનોને સારી એવી શીખ મળશે કે કય રીતે એક્ઝામ પાસ કરાઈ..એન્ડ સમાજ માં પણ બહેનો પ્રત્યે જાગૃતિ આવે છે....ખુબ ખુબ આભાર બેન તમારો..🙏🙏🙏🙏🙏🙏👌👌
I am prod of uh big sister hu pn tmara samaj ni j chu mane khabar che tmar je stress and depression vat kari ae sav sachi vat che.. ben mara aej qs che samaj na 😢 but mane a prena mali aje ke nhi have preprition mare pn karvi che koi sath ape na ape mare preparation karvi che bs and thanks web sankul and Shilpa didi hu maru sapnu puru kari ne j raish 🙏
Congrats Shilpa ben....nd salute to her family..for support her...keep shining....
Congratulations Ben 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
ખૂબ ખૂબ અભિનંદન બેન, તમે સમાજ માં એ એક એવું ઉદાહરણ આપ્યું છે કે સ્ત્રી પણ જે ધારે ઇ કરી સકે છે. બસ એક જુનુંન અને લગન જરૂરી છે.
Congratulations Shilpa Rabari and Web Sankul team.. Great effort from both side. Excellent motivating by web sankul team.. 👏👏
Good work web sankul "Gujarat's drishti IAS"
ખૂબ ખૂબ અભીનંદન શિલ્પાબેન,તમે રબારી સમાજની દીકરીઓ માટે પ્રેરણારૂપ છો અને આગળ પણ ખૂબ પ્રગતી કરો તેવી શુભેચ્છા🙏🏼👍🏼
Shilpa ben kya gamana chhe bhai
Mahesana jilla nu jotana taluka nu ધનાલી
@@vijaybhailalubhai5036 tnx
Thank you WEBSANKUL team... કુબ સરસ શિલ્પા 👌👌👌👌👌
💐🤝Congratulation Shilpaben💐🤝
🙏Jay Vadvala🙏
100%right ben🙏 congratulations Ben 🤗🤗
Congratulations ben
Nice speech and dedication💐
Khub Saras Shilpa ben keep rising
Good work team websankul.
Stay calm and down to earth as you are right now
And all the best for growing future....
શિલ્પાબેન તમે તો મારો આત્મવિશ્વાસ વધારી દીધો ખૂબ ખૂબ આભાર...
Khub saras Ben ame to 2 years thi mathi rya siye toye aa padya ghare , btw avnaru tamaru bhavishya khushi thi bharelu hoy tevi subhechha ❤️ nd haa na select thayela mara bhai o kai nai fari kyarek !!!!!!!
Daily 8 10 kalak vacho bro
@@devparmar4873 Haa bhai chalu chhe
Sister, you are great and your story is very inspiring
Khub Sars Ben Tamari Mehnt Ane Tamaro Family Saport Khub Sars Avi J Retey Samaj Pragati Karey Aney Dhiyan Ape Ane Mehnt Karey To Avi Bharti Pass Thai Sakay👍
Congratulations Sister 🎉🙏
Congratulations Ben Vadavaladev tamne khush rakhe
Good jobe🙏sister
Dhwarkadhish tamne khush rakhe 🙏
I releted this society..
Hand's off
Bcz jyre aa samaj mathi aavi a chia tyare badhani same vat rakhvi ..aj bov moti vat che.. Shilpa Ben..lakh lakh Vandan che...VàdválA dev ne prathna che k khub j pragti karave tmne..
I am so proud of you Shilpa Ben my dream 😇 khakhi hu 2022 ma Thoda j mark mate rhi gae but hu himmat harya vagar mahenat Karis ne Maru dream jarur puru karis
Kai Kai book vaachta hata bhai kaho thodi madad mare amne yaar booklist lakhine kaho bhai
Congratulations shilpaben..ame hju pn agd vadho evi abhilasha..
🎉congratulations Didu ... Vadavala Dev Khus Rakhe Tamne Ane Haju Aagd Vadho Tevi Prarthana
ખુબ ખુબ અભિનંદન બેન😊 હું પણ કરું છું તૈયારી પરિસ્થિતિ ના કારણે મારી પાસે અમુક બુક્સ નથી તો પણ હું પાછળ નહીં ફરુ
Do hard work with smart work
Success come earlier than you think ✍️
શીલપાબેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊👍🙏
Congratulations Shilpaben👮 Best of luck for future
Nice આવા જ video લાવો ,મોટીવેશન મળે છે... કંઈક કરી ગુજરવાની
ખુબ સરસ ફિલ્મ મત મહેનત રંગ લાઈ
Hal ma mari sathe training ma che 🤗 and aame 1 j squed number 4 ma chiye .....🤗🤗vah shilpa proud of you ❤️😘
@@bariahiral2534 aevu se
Khub saras web sankul
Ane silpa ben ne khub khub abhinandan
ગામડા સરકારી નોકરી ની જાગૃતિ આવી ને જોવો ખબર પડે સાહેબ...
Ha a vakhte police ma B.k ma mota bhage gamdavala pass thaya chhe
@@vinodthakor18 ha ema vav બાજુ સૌથી વધુ પાસ થયા છે.... જય સદારામ બાપા...thakor...🔥
ખુબ ખુબ અભિનંદન બહેન ને
Salute sister 👏
Congratulations Shilpaben 💐💐
Congratulations Shilpa ben 🎉
God Bless You mam
Excellent
Congratulations 👏
Best of luck for future 💐💐💐
Proud of you 💐 👍😊
Keep it up good luck for future.....
ખૂબ ખૂબ અભિનંદન બેન 🙏
Best of luck medam.keep going.🙏🙏🙏
Congratulations shilpaben💫Rabari samaj nu gaurav😊
ખુબ ખુબ આભાર મારી રબારી સમાજ ની દીકરી
Congratutation Shilpa Didi😍👍🏻
ખૂબ ખૂબ અભિનંદન શિલ્પાબેન
Best of luck shilpaben Rabari🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ અભિનંદન
Maru bas atlu khavu ch j bharti 12 pass pr hoi to a exam mate 6 to 12 ni gcert gk mate read krvi joi a & gujrati mate 6 to 10 gujarati book sahitya and grammar bas atlu krva thi 70 up mark avi jase english mate 9 /10/11/12 bov ch ema thij vocabulary and grammar puru ty jase 9 /10 ni maths ni book puri kri do bas atlu kri do merit ma avi jaso
Hare Krishna Hare Rama
માલધારી સમાજની આ જ સમસ્યા છે
Right chhe
જય વડવાળા બેન જય માલધારી
બેન તમે પાસ થયા એ બદલ ખુબ ખુબ અભિનંદન 🥳 પણ બેન ખાલી ૩ મહિના માં એક્ઝામ પાસ ન થવાઈ🙏 હા એ વાત માન્ય છે કે તમે આગળ વાંચતા હસો તૈયારી કરી હસે ૩ મહીના થી application use karyo hase.બેન આમાં ગણા ભાઈ બેનો તૈયારી કરતા હસે એ ડિમોટીવેટ થાય 🙏 🙏🙏
એક્દમ સાચી વાત કહી તમે..
sachi vat
Thai jay 3 month ma .....
3 month ma to બંધારણ પણ પૂરું થતું નથી અને 3 મહિના માં પરીક્ષા કઈ રીતે કરવી😂😂😂😂
@@bharwad1802 💯
tamne sat sat naman 🙏
ખૂબ ખૂબ અભિનંદન બેન 👍
Sir your plateform is the best off all UA-cam channel.
Congratulations Ben 🎉 nice interview mahesh sir 👏
Vaah ben tamari jevi j mari paristhiti che mare pan kayk banvu che ne tamaramathi kayk shikhva malyu thank you ben 🙏🏻
Congratulations dear sister 🎉🎉
Khub khub abhinandan ben
Khub khub abhinandan shilpa, atla sort time ma pass thava badal, mne pass karta 4 year lagya hta
🙏🇮🇳jay hind good work ben🇮🇳🙏
વાહ. શિલ્પાબેન. વાહ. અભિનંદન
Congratulations Shilpaben
Sir ame tmara free videos joi ne 3 month ma........exam pass kri lidhi ..a pn 18 year ni age ma......to aamne to tmari application lidhi chhe.....pass kre j ama nvani vat nhi .....❣️✨🔥
Kai Kai book vachi hate booklist kaho ne
WAH MARA SAMAJ NU GAURAV....સમાજ નું ગૌરવ 🔥🔥❤️👳
Congratulations Shilpaben 🥳
Congratulations 🎉
I salute u mam
ખમેયા બેન...💐💐🙏🙏
Congratulations sis ☺️
બેન ના વિચારમા જ સફળતા દેખાય છે... 😊
વાહ બેન 👑👑👑👑👑😎💫❤️ congratulations ❤
Proud of you shilpaben rabari
Congratulations Sis
Congratulations sister
CONGRATULATIONS BEN
અભિનંદન બેન
Congratulations shilpa ben🎉🎉🎉
Vah ben congratulations
કોઈ કલાસિસ વગર ત્રણ વખત ૬૫ થી ૭૨ વચ્ચે માર્ક લાવીને પરીક્ષા પાસ કરી પણ દર વખતે રનિંગ ફેલ.😔
Bhai કોઈ દિવસ નિરાશ નહિ થવાનું કારણ કે તમને જો એક exam માં સફળતા ના મળે તો નિરાશ નહિ થવાનું ભગવાન તમને તે exam કરતાં પણ કોઈ સારી અને મોટી exam માં સફળ બનાવવા ઇચ્છતા હોય અને હા નિષ્ફળતા એ ભગવાન ની કસોટી છે ભાઈ અને ભગવાન કસોટી તેમના જોડે જ લેય છે જે કસોટી ને લાયક હોય છે મે ભારતીય સમાજ માં એવા ઘણા મોટાલોકો ને જોયા છે જેને જીવન માં એક જ વાર માં સફળતા મળી નથી એવા Bollywood ના બાદશાહ અમિતબચન જેમને રેડિયો ની કપની માંથી કાઢી નાખ્યાં હતાં કારણ કે તેમનો અવાજ સારો ન હતો અને ત્યાર પછી એ મેહનત કરે છે અને આજે આપણે બધા જાણીએ છીએ કે અમિતાબચન નું કેટલું મોટું નામ છે એટલે જીવન માં ક્યારે પણ સફળતા ના મળે એટલે નિરાશ નહિ થવાનું મેહનત કરવાની એક દિવસ સફળતા જરૂર મળશે દોસ્ત અને મને ખબર છે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે ને તમે એક દિવસ PI કે PSI જરુર બનશો એવી મારી ભગવાન ને દિલ થી પ્રાથના...🙏...
@@bhargavvaza5228 ખૂબ ખૂબ આભાર દોસ્ત. mphw આ વર્ષે પાસ છુ.
હવે આગળ એસ આઈ બનવાની ઈચ્છા છે
@@Hiren_25 ખૂબ જ સરસ દોસ્ત MPHW ની Exam તો મે પણ આપી હતી પણ મારે 49 માર્કસ નું જ મેરીટ બને છે અને SC કેટેગરી માં 55 માર્કસ જેટલું મેરીટ અટક્યું એટલે તોય હું નિરાશ નથી થયો મહેનત હવે ડબલ કરી દીધી છે કારણ કે હવે પછી શુંન્ય થી નહિ પણ અનુભવ થી સીખ્યો છું દોસ્ત
@@bhargavvaza5228 બેસ્ટ ઓફ લક Keep it Dear....
And congratulations🎉 sister
Congratulations. Ben.
વાહ શિલ્પા બેન વાહ
Congratulations🎉🎉🎉🎉🎉🎉 ben
Congratulations Sister And Sir Jo websankul Na Koi Bi sir mari Comments vachata hoy to special comments ke hu tmara video Joi ne taiyari kru Chuu Jo forest ma avi gya ne sir to amaru interwiew levu Jose Ho 😂😂😂
👍🙌
Congratulations ben વાહ મારા સમાજ નું રતન
Congratulations madam 🎉
Congratulations 🎉 👍
Khub saras 👍👌👌