Gujarat Weather : ભારત પર આજથી નવી સિસ્ટમ, ગુજરાતમાં શું ફેરફાર જોવા મળશે?

Поділитися
Вставка
  • Опубліковано 4 бер 2024
  • #gujaratweather #weatherupdate #rainupdate
    ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવન સાથે જ આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદ વરસ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. ત્યારે જાણીએ આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?
    વીડિયો - દીપક ચુડાસમા, સુમિત વૈદ
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 19

  • @Laxman_metaliya
    @Laxman_metaliya 4 місяці тому +9

    દિપકભાઈ તમે જઞત ના તાત માટે બહુ સરસ કામ કરો છો
    ભગવાન તમારુ ભલુ કરસે

  • @aswinpatel7553
    @aswinpatel7553 4 місяці тому +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રી કૃષ્ણ

  • @RnBhut
    @RnBhut 4 місяці тому +1

    Veri.good

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 4 місяці тому +3

    ❤ જયસીતારામ ❤

  • @dilipgohil9970
    @dilipgohil9970 4 місяці тому +2

    Jay mataji d c 🙏🙏🙏

  • @shirmdmohanrambapaadhyatma2901
    @shirmdmohanrambapaadhyatma2901 4 місяці тому +1

    Khub sara

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 4 місяці тому +2

    જય ગુરૂદેવ દિપકભાઈ ખૂબ સરસ માહિતી

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2v 4 місяці тому +2

    Video good che

  • @ratnabhairabari6083
    @ratnabhairabari6083 4 місяці тому +2

    Jay mataji

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh 4 місяці тому +1

    🙏જય રામદેવપીર 🙏દીપકભાઈ

  • @gkmir
    @gkmir 4 місяці тому +1

    સાલું , હવે તો સીસ્ટમો પણ સોશિયલ મીડિયા માં સ્ટેટસ જેમ બદલાયા કરે છે 🙏🙏💐💐

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 місяці тому +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ વિડિયો સરસ અભિનંદન

  • @arajanbhairathod8789
    @arajanbhairathod8789 4 місяці тому +12

    હવે સિસ્ટમ નો જમાનો આવી ગયો છે😂😂😂😂😂

  • @laxmanthakor4541
    @laxmanthakor4541 4 місяці тому

    જય માતાજી દિપકભાઈ

  • @RajuBharvad-vlogs
    @RajuBharvad-vlogs 4 місяці тому +1

    તલોદ સાબરકાંઠા જિલ્લામાં 20તારીખ સુધી વરસાદ ની કોઈ શક્યતા

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 4 місяці тому +1

    Jamnagar District ma Akash clin che

  • @nagajibhai8450
    @nagajibhai8450 4 місяці тому +1

    સવારે તો માઈનસ જતું રહે છે તાપમાન

  • @jigisharathva9550
    @jigisharathva9550 4 місяці тому +1

    Gasman no Wi-Fi is goodसैंट माहीगीर मेसेज धनयवाद