Kabir Saheb Dham Kabirvad Tourist place | કબીરવડ એટલે કબીર સાહેબ નુ ધામ દશૅન સ્થાન

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024
  • Kabir Saheb Dham Kabirvad Tourist place | કબીરવડ એટલે કબીર સાહેબ નુ ધામ દશૅન સ્થાન
    ભરૂચ પાસે નેશનલ હાઈવે નં. 48 પર ઝાડેશ્વર ચોકડી થી ઝનોર રોડ પર 13 કિલોમીટર મંગલેશ્ર્વર ગામ પાસે નમૅદા નદી ને સામે કિનારે કબીરવડ આવેલું છે. ઝાડેશ્વર ચોકડી થી બસ ટેક્ષી કે રીક્ષા મા જઈ શકાય છે. પાર્કિગ ની વ્યસ્થા હોવા થી પોતાનુ અથવા ભાડે થી વાહન લઈને પણ અવાય છે. કબીરવડ નમૅદા નદી ની વચ્ચે નાનાં બેટ ( ટાપુ ) પર હોવાથી ત્યાં નાવડી મા બેસી ને જવાય છે. નાવડીમાં બેસવાની 80 રૂપિયા ટીકીટ મા રીર્ટન ટીકીટ પણ સામેલ હોય છે. અહી કમળ ના ફૂલ ની થીમ પર સંત કબીર સાહેબ નુ સુંદર મંદિર છે. કબીર આશ્રમ છે. કહેવાય છે કે સવંત 1465 મા કબીર સાહેબ અહિ આવ્યા હતા. ત્યારે તેમણે વડ ની વડવાઈ નુ દાતણ કર્યું અને તેમના શિષ્યો એ તે દાતણ વાવ્યું તેમાંથી વડનું ઝાડ ઉગ્યું અને સમય જતા વડની વડવાઈઓ થી આ વડનું ઝાડ ઘણાં મોટા વિસ્તારમાં ફેલાયુ જે કબીરવડ થી ઓળખાય છે. અહિ ચા પાણી અને નાસ્તાની દુકાનો છે. અહી બાળકો ને રમવા માટે સાધનો પણ છે.
    🌳પ્રકૃતિના ખોળે એક દિવસ તો ગુજારો કબીરવડમા🌳
    #kabir #kabir_saheb #kabira #kabirvlogs #Kabirvad #narmada #zinkutube #touristplace #touristattraction
    39K 21/08/2024
    40K 13/09/2024

КОМЕНТАРІ • 7