CM Rupani બોલ્યાં, 1000 બેડ મારે પાથરવાના હોય તો હમણાં પાથરી દઉં પરંતુ...

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2021
  • CM Rupani બોલ્યાં, 1000 બેડ મારે પાથરવાના હોય તો હમણાં પાથરી દઉં પરંતુ...
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 859

  • @hearttouchingshayri6349
    @hearttouchingshayri6349 3 роки тому +231

    હું લોકો ને મૂર્ખ નથી બનાવતો યાર મૂર્ખ લોકો યે જ મને CM બનાવી દીધો છે મારો શું વાંક છે : રૂપાણી

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 3 роки тому +166

    સાહેબ ને લગ્ન પ્રસંગ માં ઓડઁર આપજો ગાદલા પાથરી દેશે😀

  • @pratapsinhsindhav1574
    @pratapsinhsindhav1574 3 роки тому +139

    ફાંકા મારાજ હોય એને સુ કેવું હવે

  • @HiteshPatel-nh3eq
    @HiteshPatel-nh3eq 3 роки тому +82

    હવે આને સુખબર પડે ભાઈ તું આનું ઈન્ટરવ્યું ના લે ભાઈ તારા હાથ જોડું પગે લાગુ છૂ હવે હમે થાયકા છે

    • @nirajgoel8933
      @nirajgoel8933 3 роки тому +2

      ખરેખર ભાઈ .... ૧૦૦૦% ની સાચી વાત તમે કહી.

    • @vipinvasava9737
      @vipinvasava9737 3 роки тому

      😂😂😂😂😂😂😂😂

  • @vijaydodiya24
    @vijaydodiya24 3 роки тому +66

    સત્તા પરિવર્તન જીવન નો નિયમ છે.....

    • @Truthsoul2152
      @Truthsoul2152 3 роки тому

      Bija Kone lavsho Bhai? Koi dudhnu dhoyelu nathi , badha potana Ghar bharvaj aave chhe , saru chhe cm na pad uper rupani sir chhe , non correpted person

    • @pradhumanashar8758
      @pradhumanashar8758 3 роки тому

      @@Truthsoul2152 bhai etale j to aalokone ghamand che k praja hamne j vote aapse bj kya jase😱
      Pan have samay aavi gayo chhe aalokone emni aukat batawano👍🏻

    • @samnanimaniyar6752
      @samnanimaniyar6752 3 роки тому

      @@Truthsoul2152 parivrtn a sansar no niyam chhe.- gita

  • @tejasjani3233
    @tejasjani3233 3 роки тому +14

    Feku no 2

  • @mukeshgamit4399
    @mukeshgamit4399 3 роки тому +11

    ભરતી કરો પણ કામ પૂરતી કરો
    કામ પૂરું એટલે છુટ્ટા
    સરકારી કર્મચારી ઓનાં તો જલસા છે સાહેબ તમારી સરકારના રાજમાં

  • @ChandreshSoni
    @ChandreshSoni 3 роки тому +94

    ગયા વર્ષે વેંટીલેટર શોધતા હતા અને આજે પણ શોધીએ જ છીએ.
    1 વર્ષ માં સરકારે શું કર્યું?
    સરકાર છે કે સર્કસ?

    • @javedajmerwala44
      @javedajmerwala44 3 роки тому +1

      aa varse oxyzen sodhse

    • @nareshpanchani8093
      @nareshpanchani8093 3 роки тому

      કાકા ચુંટણી માટે મતદારો શોધતા હતા...

    • @nareshparmar4291
      @nareshparmar4291 3 роки тому

      Chutani jitva ma j ras 6 a BJP sarkar ne ak mahila ne harava pa6al ketla neta o lagiya 6 Saram lagvi joi a PM ne

    • @sakirmemon5664
      @sakirmemon5664 3 роки тому

      Sarks lage6e

    • @mukeshgamit4399
      @mukeshgamit4399 3 роки тому

      100% સર્કસ છે

  • @jaygohil2785
    @jaygohil2785 3 роки тому +21

    સાહેબ 1 વર્ષ થી આ કોરોના છે. તો વ્યવસ્થા કેમ ન કરવામા આવી ?

  • @anaskazi141
    @anaskazi141 3 роки тому +95

    Rupani:main loko ne murakh nathi banavto murakh loko ej mane c.m.banavyo che..

    • @hanifsheikh2701
      @hanifsheikh2701 3 роки тому +2

      jukti hai dunia jukane wala aagya

    • @Baaz9898
      @Baaz9898 3 роки тому

      Ramzan me b UA-cam pe laga he???

    • @jayghadiya8563
      @jayghadiya8563 3 роки тому

      Jeva aapne hoy ava j badha dekhay.

    • @parthpandya3033
      @parthpandya3033 3 роки тому

      @@hanifsheikh2701 juki ja maar ke chala jayega

  • @deeke116
    @deeke116 3 роки тому +51

    Taras lagi tyare kuvo khodwa nikda chh.

  • @Akshay-np5zq
    @Akshay-np5zq 3 роки тому +26

    હજી એકાદ બે બીજા પર્સનલ પ્લેન ને helicopter lae lo etle Corona kaabu ma aavi jaay

    • @ArifKhan-gm3gm
      @ArifKhan-gm3gm 3 роки тому

      Janta na paisa nu door upyog karvu e bjp kehvay chennel vara ne apo udhyogpatiyo ne apo pachi MLA kharidva ma apo chunav ayog ne apo suprim court ne apo pan janta ne kai nai 1000 no dand ane vagar facilities vari medical suvidha ane monghvari

  • @amitsathavara4029
    @amitsathavara4029 3 роки тому +1

    સરકારી વિભાગમાં જગ્યા ઘણી છે પરંતું આ લોકો ભરતી કરતાં જ નથી અને સ્વાસ્થ્ય વિભાગમાં આપણા ત્યાં 1000 વસ્તીની સરખામણી માં જેટલાં ડોક્ટર જોઈએ તેના અડધા પણ નથી તેના કારણે ડૉક્ટર-નર્સની અછત છે...

  • @amanrasbharya5176
    @amanrasbharya5176 3 роки тому +6

    સાહેબ રાજ્ય ની જનતાની આપને ફીકર હોત તો ૨૦૦કરોડનુ પ્લેન આપના માટે અને પી એમ સાહેબ ને દેશ ની જનતા ની ચિંતા હોત તો ૮૫૦કરોડ નું પ્લેન ખરીદ ના કરતે અને અમદાવાદ માં સટેડીયમ પાછળ અને નમસ્તે ટ્રમ્પ પ્રોગ્રામ મહામારી કાળ માચૅ ૨૦૨૦ માં ચાલુ થયો ત્યારે ખર્ચા ના કયૉ હોત.અને આરોગ્ય ધામ બનાવ્યા હોત.

  • @manasbhai8548
    @manasbhai8548 3 роки тому +1

    ગુજરાત ના 20 ટકા ડોકટરો તો પ્રધાન ના રાખે 15 ટકા આમ નેતા અને 10 ભાજપ ના કાર્યકર્તા ઓ અને અધિકારીઓ 20 ટકા ડોકટરો ને કામ નથીકરહુ જનતા પાસે થારી વગાળા મરો પોલીસ ને ડડં ભરો ભુખે મરો લાગવગીયા મીડિયા ને

  • @hardikgoswami870
    @hardikgoswami870 3 роки тому +41

    અત્યાર સુધી ક્યા હતા હવે બના બતાવે છે આ વા cm છે જોઈ લો

  • @yogidave1208
    @yogidave1208 3 роки тому +81

    Mari age 20 ni chhe ne me haju election card nathi kadhayu .... I proud of myself ke mane khabr nati padti to me geta ni jem chalya nathi karyu

  • @arifvadiya532
    @arifvadiya532 3 роки тому +19

    આજ ગુજરાત મોડલ છે જયા પુરતા ઓકસીજન ઈન્જેકશન ને હોસ્પિટલમાં મા બેડ નથી મળતા

  • @druu07
    @druu07 3 роки тому +4

    पण हवे शु? पाछला एक वर्ष थी महामारी छे अने आ हवे डॉक्टर शोधवा निक़ड्या छे. केवी मूर्खि सरकार छे.

    • @yogidave1208
      @yogidave1208 3 роки тому +1

      NEET to અટકાવી રાખી છે ક્યાં થી ડોક્ટરો પેદા થશે?? બધી એક્ઝામ માં ભવાડા કરવા છે.... અને પછી કેય પ્રજા બેકાર છે....

  • @Dipak0917
    @Dipak0917 3 роки тому +3

    ખાનગી હોસપિટલ મા સારવાર માટે આયુષમાન કાર્ડ, માં કાર્ડ ક્યારે ચાલુ થશે જેથી ગરીબ વર્ગ સારવાર લઈ શકે, સરકારી હોસ્પિટલ માં તો ખાટલા જ નથી મળતા😭

  • @HiteshPatel-nh3eq
    @HiteshPatel-nh3eq 3 роки тому +2

    આ આજ કરશે મિટીંગ અને મોટી મોટી વાતો બાકી બધું હવા માંજ છે

  • @hardikchavda2751
    @hardikchavda2751 3 роки тому +18

    To corona ne 12month thaya Bharti kem na kari ?

    • @hanifsheikh2701
      @hanifsheikh2701 3 роки тому

      12 month thi corona chhe to kem koi hospital ma koi pan jatni suvidha to nathi kari bas vaato kari ane ilecsan ni tyari kari

  • @ajayladhava2610
    @ajayladhava2610 3 роки тому +1

    સાહેબ છેલ્લા 3 વર્ષથી ભરતી જ નથી કરી તો મેડિકલ સ્ટાફ ની ઘટ પડે જ ને

  • @adivasimusicclub4158
    @adivasimusicclub4158 3 роки тому

    સરકાર ગુજરાતમાં એકદમ ઓછો પગાર આપે છે એટલે કોઈ ડોક્ટર કે નર્સે નોકરી નથી કરવા માગતા....હાલ સરકાર પગાર વધારો ની જે ઓફર આપે છે એ પણ ૩માસ માટે બોલો કોઈ આવે ખરું...સરકાર જ જોવાંદર છે.

  • @chiragmakadia9110
    @chiragmakadia9110 3 роки тому +1

    પાવર કલેક્ટરને આપ્યા છે તો તમારું શું કામ છે,
    એ લોકો ને સરકાર સોંપો તમે ઘર ભેગા થાવ.
    એ લોકો તમારા કરતાં તો સારુંજે કામ કરશે.

  • @jaymahakalkali3892
    @jaymahakalkali3892 3 роки тому +23

    CM सर आप इतने अच्छे से समाज को समझा सकते हैं तो ऐक काम करें आप खूद क्यो होशपीटल में 12 घंटे सेवा देने चले जाते और आपके साथियों को भी ले जाये ताकि जनता आगे दिल खोल कर VOT दे BJP सरकार को वरना नतीजा शह नहीं पाओगे।

    • @user-om2vn7eo1z
      @user-om2vn7eo1z 3 роки тому +1

      तो फिर आप गांधीनगर जाके गुजरात के लिए सेवा करने

    • @jaymahakalkali3892
      @jaymahakalkali3892 3 роки тому

      @@user-om2vn7eo1z भाई साहब हम अहमदाबाद में ही रहते हैं मिडिल क्लास होते ही मर जाते सेवा करते करते OK घर में नहीं बैठ सकते हैं । हालात देखी है अहमदाबाद में ही रहते हैं सिविल हॉस्पिटल की हालात खराब है घर वापसी के बाद खाना नहीं खाया जाता है 😭😭😭

  • @solankigautamsinh8064
    @solankigautamsinh8064 3 роки тому +16

    અરે ડોફાં વિનંતી નો કરવાની હોય ના પાડે એ ડોકટર નું લાઇસન્સ આંચકી લેવાની સત્તા છે તારી પાસે😂😂😂😂

    • @jayshah4396
      @jayshah4396 3 роки тому +2

      Amne haji amna power ni khabar nathi bhai 😂😂😂....jyare khabar padse tyare khursi nai hoy🤣🤣🤣🤣

    • @danishshaikh1427
      @danishshaikh1427 3 роки тому

      ભાઈ આ લોકો power જયા વાપર્વો જોઇયે ત્યા તો નથી વાપરતા બીજી જગ્યા એ વાપરે છે.

    • @solankigautamsinh8064
      @solankigautamsinh8064 3 роки тому +1

      @alpha aap doctor Lago cho

    • @jayshah4396
      @jayshah4396 3 роки тому

      @alpha 😂😂😂 pubg Pro player lago cho 😂😂😂😂

    • @dr.bhargavdharaiya2565
      @dr.bhargavdharaiya2565 3 роки тому

      સાચું..યુદ્ધ નાં સમયે ફરજીયાત મિલિટરી સર્વિસ ની જોગવાઇ છે ..અત્યારે કટોકટી નાં સમયે સરકાર dr ને હુકમ કરી શકે ..માય kaangla છે ..એમા આ તો સાવ

  • @shaileshahir2977
    @shaileshahir2977 3 роки тому +3

    આ છેલ્લી ટર્મ હા પૈસો ખૂબ બનાવ્યો પન એ તો રાજકારણીઓ નો જન્મ સિધ્ધ અધિકાર છે

  • @shaileshsolanki8646
    @shaileshsolanki8646 3 роки тому +14

    Khali vato j kar tu public na hal haval kari nakhya tame loko a to doctor police and bjp public ne chare baju thi luti lidhi

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 3 роки тому +2

    આ જોકર ગુજરાત રાજ્યનો મુખ્ય મંત્રી છે😂😂😂😂😂😂😂😂

  • @kuldipshah2870
    @kuldipshah2870 3 роки тому +2

    1000 બેડ હમણાં પાથરી દઊ કહેવાવાળાએ ગુજરાતની પથારી ફેરવી નાંખી પથારી....ભાઈ ભાઈ...

  • @kavishasoni5060
    @kavishasoni5060 3 роки тому +14

    Ketla rupiya khaso haji tame badha private hospital ma java loko ne majbur kare che
    Ghare j treatment karo badha to j saru che to a mota hospital bandh thay

    • @status_king0096
      @status_king0096 3 роки тому

      Lutva mate sarkar bethi che....paisa aapoo to badhu thaay avu che aaya to

  • @parmarvivek6869
    @parmarvivek6869 3 роки тому +6

    હંગામી ભરતી કરે છે આવી સ્થિતી મા ...સ્વાથી સરકાર.....

  • @meruchavda..official2020
    @meruchavda..official2020 3 роки тому +5

    Cm ropani sir Gujrat state ne corona થી બચાવવા માટે તમે પ્રાઇવેટ ડોક્ટર ને પણ work આપીને અને salary aapo etle game te mbbs ya bija Aayush doctor seva mate આગળ આવશે🙏🙏

  • @pankajpandya7821
    @pankajpandya7821 3 роки тому +1

    મારી vinnati છે કૈ હવે કોઈ young ને cm તરીકે મોકો મળવો જોઈએ.. જે તરત નિર્ણય લઇ સકે..અને એ પણ બધાં જ ફિલ્ડ માટે...

  • @Fast_foodie
    @Fast_foodie 3 роки тому +3

    Ye badu to barabar che pan tame bev loko ye mask kem nati pehri

    • @veera687
      @veera687 3 роки тому +1

      Vah jordar saval ...a bne dand aps k ny ?

  • @anandusolanki
    @anandusolanki 3 роки тому +1

    વિજય રૂપાણી એટલે વિજય માલ્યા. સવાલ શુ છે અને જવાબ કઇ અલગ આપે છે. દેશ સેવા નો કાઈ પગાર થોડો લેવાનો હોય.

  • @nikulsinhchavda1564
    @nikulsinhchavda1564 3 роки тому

    જ્યાં નવી હોસ્પિટલ બને છે ત્યાં પણ પથારી કરવા જગ્યા નથી.... બધી જગ્યા ફુલ થયું છે તેવી વાત કરે છે.

  • @ankitgamara8906
    @ankitgamara8906 3 роки тому +4

    આ આખા ગામ ને બનાવે 😂 ગુજરાતી ઓ સમજી જાવ 😂😂 સુકેવાનુ થાય છે

  • @pradipbaria2013
    @pradipbaria2013 3 роки тому +1

    માંરી નમ્ર અપીલ છે દરેક મિત્રો ને કે પોતાના પરિવારની કાળજી આપડે પોતેજ રાખવી પડશે,, પોતાનું સ્વજન જાય છે તો ભારે દુઃખ થાય છે મિત્રો..જાતે સમજો 🙏🙏🙏🙏🙏...

  • @sandipboricha1385
    @sandipboricha1385 3 роки тому +1

    કુવા નો દેડકો ( ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી) મારી લાઇફ માં આટલો વાહિયાત cm જોયો નથી

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 3 роки тому

    ત્રણ મહિના ના કોન્ટ્રાક્ટ મા કયો ડોક્ટર આવે. હમણાં કાયમી ભરતી કરો ડોક્ટરો અને નસૅ ની ઈન્ટરયુ મા રાફડો ફાટે છે કે નહીં

  • @WAGHJIPUR
    @WAGHJIPUR 3 роки тому +4

    હાલો નાગો !!! સુ વાત કરું છું એનું તો ભાન નથી... ફાડું

  • @Vedio78692
    @Vedio78692 3 роки тому

    પ્રાઇવેટ ડોક્ટરો પાસે મફત સેવા લો એવો કાયદો બનાવો. આ કઈ બીમારી થોડી છે મહામારી છે મહામારી
    પ્રાઇવેટ ડોક્ટરો લૂંટે છે આજે દેશ ને

  • @capitalgains1654
    @capitalgains1654 3 роки тому +6

    Feku

  • @akashpandya8953
    @akashpandya8953 3 роки тому +2

    ૫-૬ મહિના માં જ્યારે કેસ નો હતા અને ચૂંટણી હતી ત્યારે જો human resource પર કામ કર્યું હોત ને તો આટલી ખરાબ પરિસ્થિતિ નો આવત..... અત્યારે વાતો અને બહાના j kadhi શકાય....

  • @juzermotorwala69
    @juzermotorwala69 3 роки тому +9

    Hu maani gayo k apni bhul nu parinaam che k aaje aavu hamara Gujarat ma jova male che..

  • @binupillai4929
    @binupillai4929 3 роки тому +6

    Vijaybhai aa badhu aapde pehla vicharvu joiye.... have paani matha upparthi jayi rahyu che

  • @hiteshmoradiya8099
    @hiteshmoradiya8099 3 роки тому +15

    Tamara thi kay thay aem nathi bhai

  • @hargovindparmar2950
    @hargovindparmar2950 3 роки тому +1

    આ સર્કસ માં જ ચાલે જોકર તરીકે .ગુજરાત ની કમનસીબી છે કે આ cm chhe 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @rajnikant_shrimali3236
    @rajnikant_shrimali3236 Рік тому +1

    જય હો 😊

  • @Dr.Didar.Kutchhi
    @Dr.Didar.Kutchhi 3 роки тому +4

    Private doctor 1 month COVID ma duty kre to life time income tax free kari sakay. Avu kaik kro to epidemic dharo n lagavvo pde. Baki aje pan india ma saru payment nthi mdtu atle doctors foreign jata rahe che.

  • @nileshshekh6643
    @nileshshekh6643 3 роки тому +1

    પગાર નું તું કેસ પણ કોઈ 3 મહિના પસી જવાબ પણ નાઈ આપતું

  • @actinginreal9512
    @actinginreal9512 3 роки тому +2

    2/3મહિના માટે કોઈ ના આવે. કાયમી ભરતી કરવી પડે.

  • @pradipsinhchampavat2358
    @pradipsinhchampavat2358 3 роки тому

    એમાં પૂછવાનું na હોય ava ટાઈમે ઓડર કરવા પડે ડોક્ટરો ne કામે લાગી જાય. સરકાર ના હુકમેં

  • @babubhairathava8932
    @babubhairathava8932 3 роки тому

    તમે બધા અંધભકતો -નેતાઓ ડોક્ટર તો છો ? એટલે તો રેમડીસિવિયર ઈન્જેક્શન વહેચો છો. .? તમારે કયા ડોક્ટરો ની જરૂર છે .?

  • @rnmedia123
    @rnmedia123 3 роки тому +3

    રીપોર્ટ ક્યાં છે ? મામા ના ઘરે

  • @nirajgoel8933
    @nirajgoel8933 3 роки тому

    આતો સારું છે કે વધારે ના કશું પૂછ્યું...
    નાઈ તો c r patil વારી કરી નાખત.
    મને શું ખબર...
    જાઓ દર્દી ને પૂછો કે કેમ કોરોના થયો.....

  • @hunter_girl1566
    @hunter_girl1566 3 роки тому +5

    Corona kharab nathi... Aa Gujrat ni sarkaar, police ,Neta,Doctor Aa bdha Kharab che... Public's ne Ghatade che biju kaay nathi.... Upar Vala sab dekhta hai... 😂😂paap ghada insabka bhi bhare gaa... 😡😡bhikhario

  • @actionclips9066
    @actionclips9066 3 роки тому +4

    Not totally he have a fault we must need to understand

  • @bhautikpolara7324
    @bhautikpolara7324 3 роки тому +1

    Rupani bhai tmne khbr j hti k corona no 2nd round avse to pehle thi j tayari km n rakhi?

  • @bhautikpatelia9514
    @bhautikpatelia9514 3 роки тому +1

    Gujarat State me health centre me vacant posts ni position su che

  • @amishshah5130
    @amishshah5130 3 роки тому +1

    Para medical staff can be trained... On urgent basis after report covid treatment not require all continuous supervision even common cause has commmon sloution. .. Means of NCC, SCOUT, TAKE THEIR HELP....

  • @dixitvaghela5519
    @dixitvaghela5519 3 роки тому +3

    Bhai tu taru kaam kar athva રાજીનામું દઈ દે...
    બીજું ડોક્ટર અને શિક્ષકો સંભાળી દેશે....

  • @babubhaivaghela2873
    @babubhaivaghela2873 3 роки тому +6

    રૂપાણી ફેંકુ.. 😀

  • @navnitjasoliyanavnit9306
    @navnitjasoliyanavnit9306 3 роки тому

    ઇન્ઝેકશન કયાથી આવ્યા એ તમને ખબર નથી તમે શું મિટિંગ લેવાના

  • @vspinfo9626
    @vspinfo9626 3 роки тому +3

    Sar. Biomedical engineer chiye.. Avi jasu. Tame start to karo..

  • @rikinkamani3437
    @rikinkamani3437 3 роки тому

    ગાંડી no છે. 3 જણા વચ્ચે કઈ જગ્યાએ 1 ડોક્ટર છે નર્સ પણ નથી.

  • @yogidave1208
    @yogidave1208 3 роки тому +5

    Have mane thoduk samaj aave chhe politics and ab ki baar kejriwal.......

  • @jitusolanki9438
    @jitusolanki9438 3 роки тому +6

    20000 ni aukat nathi ane 2 lakh ni vat kare che

  • @nareshpatel3600
    @nareshpatel3600 3 роки тому +8

    Bol Bachchan... 😂

  • @yogidave1208
    @yogidave1208 3 роки тому +1

    અને મેઈન વાત તમે ક્યાંથી બેડ ઊભા કરો સાહેબ બેડ ના પૈસા તો તમારા હેલિકોપ્ટર મા છે કઈ ભાન છે k nai

  • @shortct
    @shortct 3 роки тому +3

    Expiry date aa gai hai

  • @sureshkumardwarkadaspatel2272
    @sureshkumardwarkadaspatel2272 3 роки тому +3

    Worldbank, who , asian bank na bhega thsyi ne 7 .2 billion dollar madya indian govt jeni indian Rs 53 620 corore thaya e sivay PM fund na bija badha rupiya kya gaya varsh thayu hospital ,equipment, upgrades ni kashu j thayu nathi .
    Sivay Kem Election jitine sata rahe eno karso karvano ne MLA , MP ni khariddari .
    Public ne chodi didhi rakhadti

  • @satyammithapra8634
    @satyammithapra8634 3 роки тому +6

    Bjp hoy k anay party ni office 15 bed aavi sake am hoy to tyaj covid hospital kholi valo aam pan tyathi jantani seva karva mate to banavi hoysene koy pan party hoy

  • @kanabhikana7738
    @kanabhikana7738 3 роки тому

    એક વર્ષ થી મહા મારી છે
    તમે કેટલા ડૉક્ટર અને નરશીગ સ્ટાફ ની
    ભરતી કરી એ કહૉ

  • @mehariyakoli4101
    @mehariyakoli4101 3 роки тому

    આ બોગો સરપંચ મા પણ નો ચાલે આને મુખ્ય મંત્રી કોણે બનાયો ઇવીએમ ghotala

  • @parmarhitesh9858
    @parmarhitesh9858 3 роки тому +1

    Akha rajkot ni industry ma. 12 hour shift thi kaam kare 6e. Badha. To su dr. Na kari sake.

  • @shailendra_20
    @shailendra_20 3 роки тому

    તો ટણપા એક વર્ષ થયું એમાં કેટલી ભરતી કરી?

  • @9925273821
    @9925273821 3 роки тому +1

    Recruit perminatly Doctors, Nurse, And other medical staff.

  • @pareshbhatthalriya2115
    @pareshbhatthalriya2115 3 роки тому +1

    આ ક્યાય ચાલે એમ નથી

  • @rajpaljadeja1351
    @rajpaljadeja1351 3 роки тому +1

    Vijay bhai Tamara pase Rajkot ma Ghani jamin Makan flet che corona ni seva ma api dyo

  • @sahdevsinhdodiya3159
    @sahdevsinhdodiya3159 3 роки тому +1

    હમકો ભી હીન્દી આવડતા હે

  • @patelsanjay8380
    @patelsanjay8380 3 роки тому

    Bhai CM you hv to order all . No need to request. U should declare Medical emergency in state. All services under your strict skrininng. Assure us That u r really CM of Gujrat

  • @desaisanjaykumar3503
    @desaisanjaykumar3503 3 роки тому

    ગમે તે કહે પણ બહુ ભોળો માણસ છે CM આપડો

  • @milanvidaja8688
    @milanvidaja8688 3 роки тому

    In all government departments 60% staff is vacant

  • @tirthchaudhary8066
    @tirthchaudhary8066 3 роки тому +3

    Char bed vachhe ek nurse 😂😂😂😂❤️❤️😂😂

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 3 роки тому +1

    Remote control wale CM kya karenge

  • @aravindeditingeditmaster5140
    @aravindeditingeditmaster5140 3 роки тому

    વાહ રૂપા રાણી

  • @ns2348
    @ns2348 3 роки тому

    सर, लोग, माफ, कर, दंगे,
    पर, वो,,,,, नही
    दुवा करते है, वो, दिन,
    जल्दी, आये,

  • @djnehalofficialvapi3598
    @djnehalofficialvapi3598 3 роки тому

    સેવા નય પણ મેવા જ ખાવો તમે લોકો...

  • @shaileshparashar396
    @shaileshparashar396 3 роки тому +1

    સરમ આવે છે સાહેબ હવે આમને વોટ આપીને

  • @AVC1603
    @AVC1603 3 роки тому +11

    Ketla??? 2 lakh no pagar???? Mbbs:- 80,000 , MD:- 1,20,000 contractual posts.

    • @Dr.Didar.Kutchhi
      @Dr.Didar.Kutchhi 3 роки тому +2

      Mbbs ne 60000 ma 24 hrs ni duty karave.
      Clerk ni exam pass krie to b daily 6 hrs ni duty hoy ne 29000 salary ave, ema b Saturday sunday off. Hve mbbs krvano su faydo! Niksan vdhare doctor ni job ma

    • @sanjaykumartaviyad4114
      @sanjaykumartaviyad4114 3 роки тому +1

      @@Dr.Didar.Kutchhi vote toh bjp nej
      Have time aviyo che
      badhu kaam chodine aa party ani aukat dekhadavone

    • @bhavinturakhiya3970
      @bhavinturakhiya3970 3 роки тому

      @@Dr.Didar.Kutchhi darek vastu paisa thi no to tolo dr. Saheb.paiso bhogavva raheso ke nahi te pan vicharjo. Loko dr. Ne bhagwan mane che.

    • @Dr.Didar.Kutchhi
      @Dr.Didar.Kutchhi 3 роки тому

      @@bhavinturakhiya3970 ekdam sachu kahyu. Bdha profession vada e samjvu joie. Doctor pase to bimae pde tyare j ave.
      Routine vstu vechta grocery vada e b amuk vstu free ma apvi joie poor loko ne. Private transportation vada o e poor ne free transportation apvu joie. Kapda vada e poor ne free ma apva joie. Government e poor ni vstu par GST n levo joie.
      Paisa important nthi a tmara aju baju na ava loko ne pan kaho.
      Koi garib bhukhyu nhi suve.

  • @ALL7865
    @ALL7865 3 роки тому

    Nitin Patel saheb ne kaho GVK no contract system bandh kari badhane parmenant kari do staff 10 gano thai jase with doctors and nurses .........and loko ni mahenat na rupiya khavanu bandh karo

  • @rj.rajaneekant
    @rj.rajaneekant 3 роки тому

    ઘણા છે, ભરતી કરો... રૂપાણી ને રૂપિયા કાઢવા નથી

  • @khetshisanghar2554
    @khetshisanghar2554 3 роки тому

    રેગ્યુલર ને માસ પ્રમોશન આપ્યો રિપીટર ને કેમ નઇ

  • @ajaytank4615
    @ajaytank4615 3 роки тому

    विजय रूपाणि ने मारा गुजरात ना सीएम कहेता शर्म आवे छे।😒😒😒😒

  • @jaygohil2785
    @jaygohil2785 3 роки тому +1

    બહુ કરી હો તમે તો સાહેબ 😄😃😀

  • @mihirshah8492
    @mihirshah8492 3 роки тому +2

    BJP na Neta o ne ek vastu Sara's aavde juthu bolo and jor thi bolo

  • @raajthakorgogasemoj6819
    @raajthakorgogasemoj6819 3 роки тому +1

    ભાઈ તું રાજીનામુ આપી દે તારા થી અમે લોકો ના સચવાતા હોય તો હું આજ સુરત થી બનાસ કાંઠા જાઉં છું તમારા લીધે ચુંટણી લડ્યા તા સુરત માં ગધેડા ઓ ઢાંકણી માં પાણી લઈ ને મારી જાઓ ને ત્રણેય CR VR NR ગુજરાત ની માં ફાડી નાખી છે પોલિટિકલ પાર્ટી વાળા નો સત્ય નાશ થાશે હારા કોરોના તમને પેલા ઉપાડે એવી ભાગવાન ને પ્રાથના આમ જનતા ને ભાગવાન ટાળશે