🔱 ગળધરા ખોડીયાર માં 🛕| galdhara khodiyar maa | khodiyar dham2024

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • 🔱 ગળધરા ખોડીયાર માં 🛕| galdhara khodiyar maa | khodiyar dham
    🚩 જય માતાજી મિત્રો 🙏
    💠 આ UA-cam CHANNEL "THE GAMDIYO" માં તમારું હાર્દિક સ્વાગત છે.
    🔹દરેક ગુજરાતીની માફક અમને પણ અવનવી અલગ અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે.
    🔹 આ ચેનલના માધ્યમથી હું જે પણ જગ્યાઓ પર ફરવા જાવું છુ. તેનો અનુભવ તમારી સાથે શેર કરું છું. કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય.
    🔹 જેના વિશે ધણાં ઓછા લોકો જાણે છે.
    🔹 ગુજરાતનાં મંદિરો, પવૅતો, જંગલો, નંદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જય તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો મારો ઉદ્દેશ્ય છે.
    🔹 આશા છે કે મારા વીડિઓ તમને પસંદ આવશે. જો વીડિઓ પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહી.
    🔹અને તમારી આસપાસ કોઈ ફરવા લાયક જગ્યા હોય તો તમે કોમેન્ટ માં જણાવી શકો છો.
    🔹તમારી જ ભાષા માં તમને મનોરંજન ની સાથે સાથે અલગ અલગ સ્થળો ની માહિતી પણ આપવાની છે.
    🔹🔹🔹🔹🔹🔹🔹💠🔹🔹🔹🔹🔹🔹🔹
    🙏🏻 : આભાર : 🙏🏻
    (1) PAVAK VAN PALITNA 👇
    • Pavak Van The most pop...
    (2) TALAJA HILLS 👇
    • 😱જૂના સમય ની અદભુત ગુફ...

КОМЕНТАРІ • 12

  • @millupatel9566
    @millupatel9566 19 днів тому +1

    જય માં ખોડીયાર માતાજી ઇટારાવારામાતાજી

  • @nareshofficial9073
    @nareshofficial9073 3 місяці тому +2

    જય ખોડીયાર માં

  • @Dj_song_remix
    @Dj_song_remix 10 місяців тому +1

  • @VaghelaPrahlad-th3bi
    @VaghelaPrahlad-th3bi 5 місяців тому +3

    🥀 KHODAL 🥀👣👣👣👣👣🥀👣👣🥀

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 2 місяці тому +2

    ગળધરા ખોડિયાર માતાજી નું મંદિર ક્યાં આવેલું છે તો જણાવવા વિનંતી છે ઓકે અમારે ત્યાં આવવાનું ગોઠવવા નું છે

    • @theatuliyo
      @theatuliyo  2 місяці тому +1

      @@bhanubenpatel5641 અમરેલી જિલ્લાના ધારી માં આવેલ છે

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 2 місяці тому +1

    પ્લીઝ મોકલી આપો ને

    • @theatuliyo
      @theatuliyo  2 місяці тому

      ધારી અમરેલી હાઇવે થી ૩ કિલોમીટર દુર ખોડિયાર ડેમ ની બાજુ મા આવેલ સે ગૂગલ મેપમા બતાવે છે 🙏❤️ avu lage to map ma joy lejo 👍

  • @theatuliyo
    @theatuliyo  10 місяців тому +2

    Gujarati Bhai bhen subscribe kri de jo❤

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 2 місяці тому +1

    ક્યાં આવેલું છે તો સરનામું મોકલી આપો તો સારું ઓકે અમારે ત્યાં આવવાનું છે

    • @theatuliyo
      @theatuliyo  2 місяці тому

      @@bhanubenpatel5641 ધારી અમરેલી હાઇવે થી ૩ કિલોમીટર દુર ખોડિયાર ડેમ ની બાજુ મા આવેલ સે ગૂગલ મેપમા બતાવે છે 🙏❤️