અત્યાર સુધી અને આજના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • અત્યાર સુધી અને આજના વરસાદની માહિતી પરેશ ગોસ્વામી || Varsad Ni Mahiti Paresh Goswami WeatherTV
    #pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
    #India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
    નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
    docs.google.co...
    our application
    play.google.co...
    Our websiteweathertv
    pareshgoswami.in/
    Facebook
    www.facebook.c...
    Twitter
    Pa...
    Paresh_Goswami_WeatherTV

КОМЕНТАРІ • 999

  • @પુંજાજીઠાકોર-ન1ન

    પરેશભાઈ 10 તારીખ વરસાદ નુ વધુ રહે છે એની જગ્યાએ આખો દિવસ તળકો મહેસાણા માં લ્યો બોલો

    • @mahakalimandapdecoresansan63
      @mahakalimandapdecoresansan63 2 місяці тому

      સાચી વાત 👌👌

    • @hasamlakha5707
      @hasamlakha5707 2 місяці тому

      સાવ સાચી વાત કરી તમે ભાઈ

    • @SEVAK_GOSWAMI
      @SEVAK_GOSWAMI 2 місяці тому +2

      Mehsana district ma varsad ni khas dusmni Lage se bdhe Varsad pdyo pn mehsana district ma nthi😂

    • @mahakalimandapdecoresansan63
      @mahakalimandapdecoresansan63 2 місяці тому

      @@SEVAK_GOSWAMI 🤪🤪

    • @ChavdaVajasi
      @ChavdaVajasi 2 місяці тому

      તમે હવે અઠવાડિયામાં એક વીડિયો બનાવો

  • @BharatBhusadiya-k1v
    @BharatBhusadiya-k1v 2 місяці тому +14

    સુરેન્દ્રનગર મા ઓસામા ઓસો વરસાદ છે

  • @KamleshPatel-zl6xp
    @KamleshPatel-zl6xp 2 місяці тому +15

    સર્વે કરી ને જોવો પરેશ ભાઈ...લીમડી માં અને આજુ બાજુ ના વિસ્તાર માં હજી વાવણી ય બાકી સે..ભાઈ...

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 2 місяці тому

    અમારે દ્વારકા માં બારે મેધ ખાગા...જય દ્વારકાધીશ....

  • @jayeshkanjiya826
    @jayeshkanjiya826 2 місяці тому +10

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથિ

  • @mrfarmer265
    @mrfarmer265 2 місяці тому +1

    હર હર મહાદેવ

  • @VipulGamara-f6p
    @VipulGamara-f6p 2 місяці тому +100

    પરેશભાઈ આપ કહેતા હતા સુરેન્દ્રનગરમાં વરસાદ આવશે કઈ આયો નહીં

    • @himatbhaipatel2669
      @himatbhaipatel2669 2 місяці тому +6

      સાચું છે તમારું

    • @gohilmonika4188
      @gohilmonika4188 2 місяці тому +4

      વરસાદ ની બવ જરૂર છે સાયલાના ગામડામાં

    • @jigneshbhai5449
      @jigneshbhai5449 2 місяці тому

      સુ નગર મા ચપટી નખાવાની જરુર છે.

    • @pravinshiyal3711
      @pravinshiyal3711 2 місяці тому +3

      ભાઈ હમારેતોવરસાદજોતોજનથીતોયપડેછે

    • @Mavjithakor-i4m
      @Mavjithakor-i4m 2 місяці тому +3

      110% સાચી વાત છે 😢😢😢

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 2 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ😊પરેસ ભાઈ🎂👍👌💐💐💐💐💐💐💐💐

  • @RabariArjan-t2k
    @RabariArjan-t2k 2 місяці тому +4

    પરેસભાઈ,થરાદ,તાલુકામાં,વરસાદ,નથી,ભાઈ,કેયારેથાસે,જય,માતાજી, 🙏🙏👍👌🥱

  • @shaileshchaudhary3264
    @shaileshchaudhary3264 2 місяці тому +1

    જય ભોલેનાથ પરેશ ભાઈ પાટણ જિલ્લામાં પણ ખૂબ જ વરસાદ ઓછો છે

  • @shamjiahirkutchhgujrat6055
    @shamjiahirkutchhgujrat6055 2 місяці тому +4

    પરેશ ભાઈ કચ્છ ના ભચાઉ તથા રાપર તાલુકા ના ગામડા ઓ માં બિલકુલ વરસાદ નથી પડ્યો હજી સુધી❤❤❤❤

  • @moliyavallabhbhai1240
    @moliyavallabhbhai1240 2 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ😊પરેસ ભાઈ🎂👍👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @AmaratBhaiMajirana
    @AmaratBhaiMajirana 2 місяці тому +4

    પરેશભાઈ અમારે ત્યાં બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ગામડા ઓમા વરસાદ બીલ કુલ નથી

  • @ramshibhaighusar6388
    @ramshibhaighusar6388 2 місяці тому

    જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌

  • @કાનાભાઈભરવાડ-ઠ1ઘ

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી

  • @dilipgohil9970
    @dilipgohil9970 2 місяці тому +1

    jay mataji pareshbhai g 🌹🌹🌹

  • @BharatVanil
    @BharatVanil 2 місяці тому +5

    પરેશભાઈ તમે 10 11 કહેતા હતા એ 10 11 માં તો અમારે ફૂલ તડકો છે પવન હું કાંઈ છે બે દિવસથી ઉત્તર ગુજરાત બનાસકાંઠા આગાહી કરો અને વરસાદ મોટુ ફેરવી

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 2 місяці тому

    જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @KathechiyaNagajibhaj-li8ow
    @KathechiyaNagajibhaj-li8ow 2 місяці тому +42

    ધન્યવાદ પરેશભાઈ જોષી નાની કઠેચી લિંબડી સુરેન્દ્રનગર અમારે વરસાદ નથીઃ

  • @ahirhimatkalsriya
    @ahirhimatkalsriya 2 місяці тому +1

    સાચી અને 100% સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ🙏🙏

  • @viramaghara27
    @viramaghara27 2 місяці тому +4

    સુ, નગર જીલ્લા માં સાયલા તાલુકામાં સાપરમાવરસાદનથી

  • @cartoonvideo3263
    @cartoonvideo3263 2 місяці тому +7

    સુરેન્દ્રનગર જીલ્લા ના થાન બાજુમાં અત્યાર સુધીમાં એક પણ સાટો પડીયો નથી સારસાણા મા😢

  • @BharatThakor-rw2zh
    @BharatThakor-rw2zh 2 місяці тому +8

    પરેશ ભાઈ ભચાઉ તાલુકા ના ચોબારી વિસ્તાર માં હજી ધૂળ ઉડેસે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 2 місяці тому +1

    જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤

  • @alpesh3657
    @alpesh3657 2 місяці тому +19

    બનાસકાંઠા જિલ્લામાં હજુ વરસાદ નથી થયો😢

    • @BhanjiPatel-b5c
      @BhanjiPatel-b5c 2 місяці тому +1

      ગેની બેન આવી ગઈ છે એટલે વરસાદ ન આવે

    • @Cricketsp_short
      @Cricketsp_short 2 місяці тому +1

      100% sachi vat bhai

  • @toyatadarmesh5051
    @toyatadarmesh5051 2 місяці тому +2

    જામ આંબરડી 9/10/11.3.. દિવસ બોવ વરસાદ પડી ગયો પરેશભાઈ

  • @sanjaybhaimetaliya6477
    @sanjaybhaimetaliya6477 2 місяці тому +39

    સુરેન્દ્રનગર જીલ્લા ના લિંબડી તાલુકાના ગામ નાનાટીબલા વરસાદ નથી કોરૂ ધાકોડ છે

  • @rohitbhambhana599
    @rohitbhambhana599 2 місяці тому +2

    માળિયા હાટીના મા ખુબ જ સારો વરસાદ પરેશ ભાઈ

  • @ranaajaysinh4699
    @ranaajaysinh4699 2 місяці тому +19

    પરેશભાઈ તમે જે આગાહી કરી તે માં સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર તાલુકા માં હજુ પણ વાવણી લાયક વરસાદ નથી

  • @balvantpurigoswami
    @balvantpurigoswami 2 місяці тому

    Om namo narayana

  • @ભાવસેજલીયા
    @ભાવસેજલીયા 2 місяці тому +3

    🙏પટપટટી હોય 🙏તોજ અમારા ખેડૂતો ની 🙏ચેનલના મોટા ભાઈ પરેશ ભાઈ ના🙏 વિડીયો જોવાય સંભાળ 🙏
    🙏 જુન મહિનાની ત્રણેય આગાહીઓ સાચી પડી છે🙏🙏 અને જુલાઈ મહિનાની પણ સાચી પડી રહી છે 🙏
    સાત વખત પટપટટી હોય તોજ ખેડૂતો ની ચેનલ જોવાય 😮😢😅😊
    🙏જય જવાન જય કિસાન 🙏
    🙏 જી પી સેંજલીયા🙏

  • @rameshsolanki6475
    @rameshsolanki6475 2 місяці тому

    જય સોમનાથ પરેશ ભાઈ

  • @memariyaharesh8239
    @memariyaharesh8239 2 місяці тому +3

    Jay mataji Paresh Bhai

  • @ranabhaichauhan7625
    @ranabhaichauhan7625 2 місяці тому +2

    જયમાતાજી પરેશભાઈ કરછરાપર વરસાદ

  • @vishalodedara7491
    @vishalodedara7491 2 місяці тому +20

    પરેશ ભાઇ મગફળી મા જીવામૃત નો પપં દ્રારા છટકાવ કરી શકાય એનો જરુંર જવાબ આપજો. 🌱🌱🌱🌱

    • @diprajput519
      @diprajput519 2 місяці тому

      ના ના નો ચાટતા એમાં માંડવી માં ખડ હોય તો glaycil એન્ડ gramozon છાંટો

  • @rameshbhaipatel2649
    @rameshbhaipatel2649 2 місяці тому +2

    થરાદ તાલુકામાં વરસાદ સાવ સામાન્ય છે 😢

  • @બહુચર-ઘ3ઘ
    @બહુચર-ઘ3ઘ 2 місяці тому +30

    બનાસકાંઠા જિલ્લા માં અમુક તાલુકા માં વરસાદ હજી જોવે તેઓ થયો નહીં સાહેબ

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 2 місяці тому

    જય માતાજી પરેશભાઈ

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya6349 2 місяці тому +3

    જુલા 11 થી 26 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે જય રામદેવજી કેશોદ

  • @DevjiAhir-ie4nm
    @DevjiAhir-ie4nm 2 місяці тому

    Khub sars mahiti aapo 6o

  • @ratilalpatel5372
    @ratilalpatel5372 2 місяці тому +5

    મેસાણા માંવરસાદનથી

    • @Felix00007
      @Felix00007 2 місяці тому +3

      હા મેહોના માં 😂 પુર આવતું જ નહિ

  • @h.a.rajput2951
    @h.a.rajput2951 2 місяці тому

    Jay mataji

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 2 місяці тому

    આભાર

  • @RajuPithiya-yg2bf
    @RajuPithiya-yg2bf 2 місяці тому +3

    પરેશ ભાઈ તમે સરસ માહિતી આપો એબલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @JuvansingRathva-o7q
    @JuvansingRathva-o7q 2 місяці тому

    જય સિતારામ પરેશ ભાઈ‌‌ 🙏

  • @ashokh.bajagashokhbajag3799
    @ashokh.bajagashokhbajag3799 2 місяці тому +9

    ધન્યવાદ પરેશભાઈ ધાનેરા અને સાંચોર આજુ બાજુ ના ગામો વરસાદ નથી તો‌ આ વિસ્તારમાં વરસાદ કયારે થસે જવાબ આપજો વિનંતી થી ❤

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 2 місяці тому +3

    હા પરેશ ભાઈ અમારા દ્વારકા જિલ્લા માં બહૂજ અને બહૂજ સારો વરસાદ છે તમારી આગાહી 100% સાચી પડી છે..જય દ્વારકાકાધિશ પરેશ ભાઈ..તમારી તંદુરસ્તી ખૂબજ સારી રહે જય દ્વારકાધિશ...🙏🙏🙏🙏

  • @KanubhaiBarad1917
    @KanubhaiBarad1917 2 місяці тому

    જય સોમનાથ

  • @ajaymakadiya3412
    @ajaymakadiya3412 2 місяці тому +8

    પરિયા આ વખતે તારું હાલ્યું નહિ ભાઈ.....એક પણ આગાહી સાચી પડી નથી......હવે કઈક સાચું પડે એવું કે ભાઈ......બાકી ભગવાન ભરોસે તો સઈ જ ........

  • @Rajesh-bw9fn
    @Rajesh-bw9fn 2 місяці тому +3

    🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ

  • @arjunparmar7826
    @arjunparmar7826 2 місяці тому +1

    Thank you so much paresh bhai mahadev bless you always madhy gujrat whise janavta rejo veera.... SINDHREJ thi reena parmar naa jai mataji eshwar tamne sukhi rakhe 😊😊🙏🙏

  • @MukesAhir-k6t
    @MukesAhir-k6t 2 місяці тому +6

    કરછ થી, હરી ભાઈના રામ રામ

  • @murlidharder7734
    @murlidharder7734 2 місяці тому +3

    Om namo Narayan bhai

  • @उतमसिहराजपूत-ठ6ट

    परेसभाई जय माताजी बनासकांठा मां धानेरा तालुका मा वरसाद नथी

  • @DharajiyaSagrambhai
    @DharajiyaSagrambhai 2 місяці тому +1

    જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન

  • @VisnuKathechiya-ev9go
    @VisnuKathechiya-ev9go 2 місяці тому +3

    જય માતાજી પરેશ ભાઈ

  • @becharrupala3898
    @becharrupala3898 2 місяці тому

    Jay dwarkadish pareshbhai

  • @TechnicalRB
    @TechnicalRB 2 місяці тому +3

    Amare varshad nthi aayvu pareshbhai❤
    Dev bhoomi Dwarka

  • @nareshkhuman9472
    @nareshkhuman9472 2 місяці тому +2

    જય સૂર્ય દેવ

  • @pintudaraji9772
    @pintudaraji9772 2 місяці тому +3

    વાવ તાલુકામા વરસાદ કાર થસે પરેશ ભાઈ

  • @dineshmavriya4110
    @dineshmavriya4110 2 місяці тому +17

    જય માતાજી પરેશભાઈ ઉત્તર ગુજરાત ના કાંકરેજ તાલુકામાં છાંટા ચાલુ છે

  • @maheshmakvana9654
    @maheshmakvana9654 2 місяці тому +2

    મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ

  • @amrtbhai4419
    @amrtbhai4419 2 місяці тому +24

    પરેસ ભાઈ વાવ થરાદ તાલુકામાં 70%વિસતાર વાવણી લાયક વરસાદ નથી

  • @bharatmodhvadiya7022
    @bharatmodhvadiya7022 2 місяці тому

    જય માતાજી

  • @skchaudharypatel2728
    @skchaudharypatel2728 2 місяці тому +3

    શું પરેશભાઈ તમે પણ
    તમે કહો છો કે બનાસકાંઠામાં વરસાદ નહીં, અમારે હાલ, ચાલુ છે, ડીસા તાલુકાના આજુબાજુ ગામમાં, આગાહી કરો, તો સાચી કરો

  • @govindbarai4131
    @govindbarai4131 2 місяці тому +6

    જય મુરલીધર
    અમે દેવભૂમિ દ્વારકા માં જ આવીએ અમારે આ ત્રણ દિવસની આગાહીમાં વરસાદ આવેલ નથી

    • @patelnarshibhai3702
      @patelnarshibhai3702 2 місяці тому

      હવેભલેઆખુગુજરાતતણાયજાયપણવરસાદનીઆગાયનોકરતાહોનેઆગાયમુજબવરસાદનથીથાતોએટલેઆગાયબધકરોતોસારૂહોનેબધાખોટાસેકાને

    • @arshihodedra8350
      @arshihodedra8350 2 місяці тому

      Aa aek numbar no khotino se

    • @govindbarai4131
      @govindbarai4131 2 місяці тому

      @@arshihodedra8350
      kon khotino se

    • @govindbarai4131
      @govindbarai4131 2 місяці тому

      @@arshihodedra8350
      reply aapje

  • @mehtaketan2889
    @mehtaketan2889 2 місяці тому

    Jay Mahadev

  • @LaljiKhint
    @LaljiKhint 2 місяці тому +19

    જય દ્વારકાધીશ

  • @bharatahir2872
    @bharatahir2872 2 місяці тому

    જય મુરલીધર પરેશ ભાઈ

  • @SankhatLakhaman
    @SankhatLakhaman 2 місяці тому

    જય. મા ખોડીયાર. પરેસભાઈ

  • @chiragchirag4047
    @chiragchirag4047 2 місяці тому +16

    પરેશભાઈ અમારા મુળી તાલુકાનાં ગામો વાવણી લાયક વરસાદ નથી

  • @ashvpremi-kb8ms
    @ashvpremi-kb8ms 2 місяці тому +2

    વાહ પરેશભાઈ ગોસ્વામી બાપુ ❤🎉

  • @nakhum6296
    @nakhum6296 2 місяці тому +3

    જામનગરમાં હજી સુધી વરસાદ નથી

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 2 місяці тому +1

    જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર

  • @makwanapravinsinh4116
    @makwanapravinsinh4116 2 місяці тому +4

    વાડલા તા વઠવાણ જી સુરેન્દ્રનગર મા કયારે વરસાદ આવશે

  • @raghubhaidabhi8291
    @raghubhaidabhi8291 2 місяці тому +1

    આભાર પરેશ ભાઈ તા.જી. ભાવનગર છેલ્લા બે કલાક થી ભુક્કા બોલાવે છે વરસાદ

  • @ડાભીરાજુભાઈધનાભાઇ

    જય દ્વારકાધીશ પરેશભાઈ

  • @KishorVasoya-ws4fc
    @KishorVasoya-ws4fc 2 місяці тому

    Har har Mahadev

  • @dineshpatel8636
    @dineshpatel8636 2 місяці тому +14

    મધ્ય ગુજરાતમાં કપડવંજમાં વરસાદ નથી🙏

  • @BabuAhir-zs5ix
    @BabuAhir-zs5ix 2 місяці тому

    Jay murlidhar

  • @amitharsoda3921
    @amitharsoda3921 2 місяці тому +6

    પરેશ ભાઈ પેલી લાઈક આપડી

  • @jaypalsinhjadeja9937
    @jaypalsinhjadeja9937 2 місяці тому

    Jay Dwarikadhish 🙏🙏🚩

  • @nareshgorsiya2956
    @nareshgorsiya2956 2 місяці тому

    ગયા વર્ષે સૌરાષ્ટ્ર વાળા ને ધવરાવા વરસાદ થાહે આખું વર્ષ વાટ જોય આ વર્ષે ઉત્તર ગુજરાત વાળા વાટ રાખો!

  • @gambhirjirathod8985
    @gambhirjirathod8985 2 місяці тому

    જય.ભવાનૉ..અઃમારે્વડગામ્.તાલુઠા.મો.વષાદ.નથી

  • @metaliyaprabhat3126
    @metaliyaprabhat3126 2 місяці тому

    હા મોજ હા❤❤❤❤❤❤❤❤❤❤

  • @Banubha5555
    @Banubha5555 2 місяці тому +2

    જય સોમનાથ મહાદેવ

  • @bharatbhaijiyani4868
    @bharatbhaijiyani4868 2 місяці тому

    રામપુર માં વરસાદ સાલુછે

  • @AnkitsinhChauhan-vg5gq
    @AnkitsinhChauhan-vg5gq 2 місяці тому +2

    જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી

  • @kanahairsolanki7040
    @kanahairsolanki7040 2 місяці тому

    👌👌👍🙏

  • @jivantukadiya
    @jivantukadiya 2 місяці тому

    Jay dwarka dhis

  • @ashuchaudhary5573
    @ashuchaudhary5573 2 місяці тому

    वाव मो वारासद नाथी

  • @dilipsathaliya8820
    @dilipsathaliya8820 2 місяці тому

    બોટાદ જિલ્લામાં ના જમરાલા જોરદાર વરસાદ પડ્યો

  • @pansuriyapravinbai
    @pansuriyapravinbai 2 місяці тому +2

    પરેશભાઈ 16થી20 કેવો વરસાદ થછે જોરદાર આગાહી કરવામાં આવી રહી છે

  • @hamirkervadiya551
    @hamirkervadiya551 2 місяці тому

    વરસાદ ગામમાં હો તો સીમમાં નથી હોતો ખંડ વૃષ્ટિ વરે છે રામ રામ પરેસભાઈ તા હલવદ જી મોરબી ગામ રાતાભે

  • @ajayvarmora2842
    @ajayvarmora2842 2 місяці тому +1

    જય સોમનાથ સર. મહાદેવ હર સર. 🌧️🇮🇳🇮🇳⛈️😍⛈️🇮🇳🌧️🇮🇳⛈️😍😍😍🇮🇳🌧️🌧️🇮🇳⛈️😍😍😍⛈️🇮🇳🌧️

  • @JeshaOdedra-v2h
    @JeshaOdedra-v2h 2 місяці тому

    રામ રામ ભાઈ

  • @KanjibhaiDabhi-vq2mp
    @KanjibhaiDabhi-vq2mp 2 місяці тому

    ભાવનગર. ના ધોધામાં.આજે.સારો.વરસાદ. છે.પરેશભાઈ

  • @ramdemodhvadiya9386
    @ramdemodhvadiya9386 2 місяці тому

    Jaybabaramdevpir

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 2 місяці тому

    અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બે દિવસથી વરસાદ નથી પરેશભાઈ હવે વરસાદની ખૂબ જરૂર છે કે ડાંગર રોપણીનો સમય છે.

  • @punji7385
    @punji7385 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ માહીતી આપવા બદલ આભાર