ફરાળી ઉપમા બનાવવાની રીત | Farali Upma Recipe in Gujarati | Moraiya Khichdi Recipe | Farali Khichdi

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 91

  • @vikramparekh283
    @vikramparekh283 2 роки тому +1

    Nigambhai Jay Shree Krushna Wha Sara's tasty yummy Farali Upma 👍👍👌👌

  • @yoginipatel3812
    @yoginipatel3812 2 роки тому +1

    Jay shree Krushna 🙏🏻 khub Sunder 👌

  • @bhavnachandarana5027
    @bhavnachandarana5027 2 роки тому +1

    Khubj saras Upma banavi che Nigambhai, thanks for sharing….. Jai Shree Krishna 🙏🙏

  • @jayshrianilshah8493
    @jayshrianilshah8493 2 роки тому +1

    Khub saras hu banavis thanks jay shree krushna Nigambhai 🙏

  • @jankipandya6940
    @jankipandya6940 2 роки тому +1

    Jay Shree Krushna 🙏 khub j saras... New idea.... Thank you 😍

  • @shreejiprasadambyrakeshpra1234
    @shreejiprasadambyrakeshpra1234 2 роки тому +1

    ખૂબ જ સ્વાદિષ્ટ ઉપમા બનાવ્યો ભાઈ.....હું ફરાળ વખતે તમારી રીતથી આ ઉપમા ચોક્કસ બનાવીશ

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 2 роки тому +1

    Khubj kam ma avy avi farali upama banavta shikhavva badal khub khub abhar nigam beta 👍👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏🙏Jay shree Krishna 🙏

  • @nitashah7740
    @nitashah7740 2 роки тому +1

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Khub sunder dudhghar ni samgree 👌🏻👌🏻👍👍

  • @jyotidoshi9380
    @jyotidoshi9380 2 роки тому +1

    વાહ..👌👌👌કાલે જ બનાવું 🤩🤩🤩🤩

  • @shashtribharat2491
    @shashtribharat2491 2 роки тому +1

    khub saras bhai jay Ambe🙏

  • @ansuyapatel9583
    @ansuyapatel9583 2 роки тому +2

    ખૂબ સરસ રેસીપી હોય છે તમારી

  • @minakshishah711
    @minakshishah711 2 роки тому +1

    Very nice and healthy 👍
    Fastest recipe 👌

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 2 роки тому +1

    Khub saras bhai jordar recipe 👍

  • @pankajthakkar2899
    @pankajthakkar2899 2 роки тому +2

    farari upma saras banayu chhe

  • @shilpagshahshah5944
    @shilpagshahshah5944 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @jyotivala432
    @jyotivala432 2 роки тому +1

    Saras farali upama banaviyo che
    Jay shree Krishna

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому +2

    Wah wah wah wah

  • @nehahatadia2404
    @nehahatadia2404 2 роки тому +2

    Realy nice and tasty looking recepie
    I also make this way

  • @hemalithakkar6341
    @hemalithakkar6341 2 роки тому +1

    Wah Nigambhai Jay shree krushna 🙏 hu pan banavu chhu pan tame to superb 👌 banavvyo chhe

  • @miteshchauhan4572
    @miteshchauhan4572 2 роки тому +1

    નિગમભાઇ અને રાકેશ પ્રજાપતિ ભાઈ તમે બન્ને ભાઈઓ ખૂબ જ સરસ રેસિપી બનાવો છો

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      ખૂબ ખૂબ આભાર મિતેષભાઈ 🙏🙏 રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા જ મને યુટયૂબ ચેનલ શરૂ કરવા માટેની પ્રેરણા મળી હતી.

  • @urmimadhusudanpandya4963
    @urmimadhusudanpandya4963 2 роки тому +1

    jayshrikrushna 🙏🙏

  • @nainagohel8349
    @nainagohel8349 2 роки тому +1

    Saras! Hu pan try karis

  • @geetahakani9530
    @geetahakani9530 2 роки тому +1

    Kub. Saras. Recipe.

  • @cssdsgd
    @cssdsgd Рік тому

    સરસ ઉપમા બની છે. રાજગરાની ઉપમા પણ બનતી હશે.....

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Рік тому

      ખૂબ ખૂબ આભાર, ના રાજગરા ની ઉપમા મેં ક્યારેય ટ્રાય નથી કરી. રાજગરાની ધાણી શેકીને પછી તેને દૂધમાં ઉમેરીને ઘણીવાર ખીરની જેમ ખાધી છે.

  • @daveasha2316
    @daveasha2316 Рік тому +1

    Very good 👍

  • @vinadhinoja5234
    @vinadhinoja5234 2 роки тому +1

    Kubaj sundar

  • @truptidalal5346
    @truptidalal5346 2 роки тому +2

    very nice 🙏🙏 jai shree krishna 🙏🙏👌👌

  • @Vansh.31
    @Vansh.31 2 роки тому +2

    First comment

  • @Jadejakuldeepsinh111
    @Jadejakuldeepsinh111 2 роки тому +1

    👌👌👌👌👌👌👌

  • @p.b.3795
    @p.b.3795 2 роки тому +2

    SUPERB ,YUMMY & HEALTHY RECIPE OF FARALI UPMA..😋😋😋.👍👍👌👌👏👏💐THANX 4 SHARING....👍🙏🏻

  • @vinadhinoja5234
    @vinadhinoja5234 2 роки тому +1

    Jsk 🙏

  • @asgarkhanpathan67
    @asgarkhanpathan67 2 роки тому +1

    Khub j saras bhai. Amare tya je sindhav namak male chhe te dark pink colour no hoy chhe. To su te ashuddh hoi shake?k sanchal add karel hoy K kem te janavsho. Ane sindhav namak kevu hoy te pan janavsho

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +1

      Thanks bhai, Sindhav namak sea salt karta lisu hoy. White color nu hoy pan kakru na hoy. Kirana store par easily madi jaay che packing ma.

  • @dilips9062
    @dilips9062 2 роки тому +1

    Hello bhaiya please show me how to make white butter from curd

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +1

      We can make white butter from Malai ua-cam.com/video/GUhoAbPbK0I/v-deo.html

    • @dilips9062
      @dilips9062 2 роки тому +1

      @@nigamthakkarrecipes thank you so much

    • @dilips9062
      @dilips9062 2 роки тому +1

      How to make malai from curd please show me

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому +2

      Boil the milk and let it become cool on room temperature, then store it under the refrigerator so next day you can see the malai on the top of the milk so take it out and store it under the deep freezeer

    • @dilips9062
      @dilips9062 2 роки тому +1

      @@nigamthakkarrecipes hello bhaiya please tell me how to make white malai for laddu gopal bhog kelihey please reply

  • @rajshreedesai5206
    @rajshreedesai5206 2 роки тому +1

    Can we use capsicum in farali vangi? Jai Shree Krishna 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      Yes, We can add the capsicum in Farali recipes. Jay Shree Krushna 🙏

  • @smitapatel9388
    @smitapatel9388 2 роки тому +1

    નીગમભાઈ 🙏જય શ્રી કૃષ્ણ🙏મને ફરાળી વાનગીની રીત પહેલાથી પ્રિમિક્ષ બનાવી શકાય તે રીત બતાવશો પ્લીઝ 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, સ્મિતાબેન, 1 કપ મોરૈયો અને અડધો કપ સાબુદાણાને એક સાથે મીક્ષરમાં વાટી દરદરો લોટ તૈયાર કરવો, આ લોટને 2-3 મહિના સ્ટોર કરી શકાય છે. જ્યારે પણ ઉપયોગમાં લેવો હોય ત્યારે તેમાંથી જરૂર મુજબ લોટ એક બાઉલમાં લઈ તેમાં મધ્યમ ખાટું દહીં, આદુ મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ ઘટ્ટ ખીરું બનાવી 10 મિનિટ ઢાંકીને મૂકી રાખવું. પછી તેમાં ખાવાનાં સોડા અને જરૂર મુજબ પાણી ઉમેરી તેમાંથી ફરાળી ઢોકળા, હાંડવો, ઉત્તપમ, અપ્પમ વગેરે બનાવી શકાય છે. થોડા દિવસ પહેલાં મેં ફરાળી ઢોકળા ચેનલ પર મુક્યા છે તે વિડીયો જોશો તો આઈડિયા આવી જશે. આભાર 🙏👏

  • @ranchhoddaspandya6284
    @ranchhoddaspandya6284 2 роки тому +1

    Khaudharaao e Agiyaaras naa upavaas naa mahatvanu saryaanaash kaadthi naakhu. Pshtimaarga mo aavu kasuj nathi. Shree Mahaaprabhujl Vallabhaacharyaji e kahyu che ke ek Tulsi patra upaar jetalo fal (fruit) no prasaad rahe tetalo ek vakhat lrvo. Sharam thi dubimaro Pushtimaarga nu naam badanaam kavaabadal.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, આપની વાતથી હું સહમત છું. શ્રીમદ આચાર્યચરણની આજ્ઞા દરેક પુષ્ટિમાર્ગી વૈષ્ણવો માટે આધારસ્તંભરૂપ છે. મેં મારા ઘણા ફરાળનાં વિડીયોમાં મેનશન કર્યું છે કે વ્રત/ઉપવાસ આંતરિક શુદ્ધિ માટે હોય છે અને તે દિવસે શક્ય હોય તેટલું વધારે પ્રભુની સેવામાં રહેવુ કે નામસ્મરણ કરવું. ફળ (ફ્રૂટ), દૂધ અને શીંગદાણા લઈને વ્રત કરીએ તો તે સૌથી ઉત્તમ છે. પરંતુ અત્યારનાં સમયમાં દ્રવ્યઉપાર્જન માટે મનુષ્ય સવારે કામ-ધંધા-નોકરી પર જાય છે તો સાંજે/રાત્રે ઘરે આવે છે એટલે સ્વાભાવિક છે કે ભૂખ્યા ન રહી શકાય તો તે પ્રભુને ભોગ ધરીને મોરૈયાની ખીચડી કે સૂકી ભાજી લે તો તેમાં કાંઈ ખોટું નથી. મારા ઘરમાં ઘરડા દાદા-દાદી છે 82 વર્ષનાં તેઓ અગિયારસ વ્રત કરે છે તો તેમને દવાઓ લેવાની હોય એટલે એક ટાઈમ ફરાળ કરવું પડે છે. આશા રાખું છું કે તમે મારી વાતથી સહમત હશો, સદૈન્ય ભગવદ્ સ્મરણ 🙏🙏

    • @ranchhoddaspandya6284
      @ranchhoddaspandya6284 2 роки тому +1

      @@nigamthakkarrecipes I do understand that but in that case would have been better to say what you have said to me in your video, no need to use such a auspicious name Pustimaarga. That gives wrong impression about Pushtimarg. Jay Shree Krushna 🙏

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 роки тому

      જય શ્રીકૃષ્ણ, મેં વિડીયોમાં 5:45 duration પર એમ કહ્યું છે કે જે વૈષ્ણવોનાં ત્યાં દૂધઘરનો સેવા ક્રમ હોય અને પ્રભુને સખડી (ચોખાનાં ભાત) ન ધરતા હોય તેઓ મોરૈયાની ખીચડી, ભાત, ઘેંશ વગેરે ભોગ ધરી શકે છે આ કહેવા પાછળ મારો ઉદ્દેશ્ય એટલો જ હતો ઉત્સવો પર પ્રભુને 5 પ્રકારનાં ચોખામાંથી ભાત ધરવામાં આવે છે અને ચોખાની ખીર પણ આવે છે, તો દૂધઘરની આજ્ઞાવાળા વૈષ્ણવો મોરૈયાનો ભાત, ફરાળી કઢી અને મોરૈયાની ખીર શ્રીપ્રભુને ભોગ ધરી શકે છે, આ પાછળ મારો આપણા પવિત્ર શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગનું નામ ખરાબ કરવાનો કોઈ ઇન્ટેશન ન હતું, ફક્ત વૈષ્ણવોની જાણકારી માટે કહ્યું હતું. વિડીયો જોઈને મારું ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏

  • @amitlotia8961
    @amitlotia8961 2 роки тому +1

    Tumhari bhatija recipe saree hoiche

  • @Vansh.31
    @Vansh.31 2 роки тому +1

    Bekar vireo

  • @subhashshah4539
    @subhashshah4539 5 місяців тому +1

    Very nice 👍